મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ અને મ્યુનિસિપલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ કોલ લેટર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઘ્વારા યોજાનાર પરીક્ષા જા.ક્ર: ૧૧૧/ ર૦૧૬૧૭ (મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ)   તથા જા.ક્ર: ૧૧ર/ ર૦૧૬૧૭ મ્યુનિસિપલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ  માટે ઉમેદવારોએ, પોતાનો ઓનલાઇન પ્રવેશપત્ર- હાજરીપત્રક (કોલ લેટર તથા ઉમેદવારો માટેની સુચનાઓ) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી મેળવી લેવાના રહેશે.

કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો :તા.૨૩/૦૮/૨૦૧૭ના રોજ ૧૪.૦૦ કલાક થી તા.૦૩/૦૯/૨૦૧૭ સવારના ૧૦:૦૦ કલાક સુધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *