Provisional Answer key of TAT-II EXAM-2017

By | August 28, 2017

તા.20-08-2017 ના રોજ લેવામાાં આવેલ TET-II EXAM-2017  પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા.28/08/2017 ના
રોજ (http://gujarat-education.gov.in/seb/) પર પ્રસિધ્ધ કરવામા આવેલ છે . આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ    પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીના ઉત્તર સામે રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમા તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારોને સ્કેન  કરી તેની Zip File બનાવી તેને રીનેમ કરી, તેમા બેઠક ક્રમાાંક લખી અને તારીખ ૨૯-૦૮-૨૦૧૭ ના રોજ બપોરના ૧૫:૩૦ કલાક થી … આ કચેરીની વેબ સાઈટ  (http://gujarat-education.gov.in/seb/) પર આપેલ લીંક પર અપલોડ કરીને મોકલી આપવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *