ઇ શ્રમ કાર્ડ નવું લિસ્ટ જાહેર : લિસ્ટમાં તમારું નામ હસે તો જ મળશે 1000 રૂપિયા, આવી રીતે ચેક કરો નામ

ઇ શ્રમ કાર્ડ નવું લિસ્ટ જાહેર: સરકાર ઈ–શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમારૂ એકાઉન્ટ સ્ટેટસ આ રીતે ચેક કરો. જો તમે ઈ-શ્રમ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આ ખબર તમારા માટે છે. (e–Shram Card Payment List 2023) સરકાર ઈ–શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. જે લોકો આ ભથ્થા માટે યોગ્ય છે. તેમના ખાતામાં સરકાર તરફથી પૈસા જમા કરવામાં આવી રહ્યા છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

ઈ શ્રમ કાર્ડ યોજના પેમેન્ટ લિસ્ટ  હાઈલાઈટ્સ

યોજનાનું નામe-શ્રમ કાર્ડ યોજના
આર્ટિકલનું નામઈ શ્રમ કાર્ડ ધરાવતા લોકોના એકાઉન્ટમાં જમા થયા 1 હજાર રૂપિયા, આવી રીતે ચેક કરો
યોજના Statusયોજનાનું પેમેન્ટ લિસ્ટ જાહેર, જાણો તમારા ખાતાં પૈસા આવ્યા કે નહીં
યોજનાનો લાભબેરોજગારોના ખાતામાં 1000 રૂપિયા મળશે
સત્તાવાર વેબસાઇટhttps://eshram.gov.in/

ઈ શ્રમ કાર્ડ યોજના પેમેન્ટ લિસ્ટ

e-Shram Card Payment List: છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારનું E શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ ખૂબ ચર્ચામાં છે. આ સાથે ઈ-શ્રમ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે સરકાર આ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે. માહિતી અનુસાર, ઈ-શ્રમ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર લાભાર્થીઓના ખાતામાં 1000 રૂપિયાની ભથ્થાની રકમ ટ્રાન્સફર કરી રહી છે. જો તમે પણ આ યોજનાનો એક ભાગ છો અને તમારા ખાતામાં યોજનાના હપ્તાની સ્થિતિ તપાસવા માગો છો, તો તમે E- Shramની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અપડેટ્સ લઈ શકો છો.

ઈ શ્રમ કાર્ડ ધરાવતા લોકોના એકાઉન્ટમાં જમા થયા 1 હજાર રૂપિયા

યુપી સરકારે શ્રમિકોના ખાતામાં પૈસા જમા કરવા માટે આખા પ્રદેશના શ્રમિકોના આંકડા ભેગા કર્યા છે. ડિસેમ્બરના અંતથી આ શ્રમિકોના ખાતામાં પૈસા જમાં કરવામાં આવી રહ્યા છે. સરકારે તેના માટે લગભગ 2 કરોડ શ્રમિકોનો ડેટા ભેગો કર્યો છે અને તેમના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. આ પૈસા ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર હેઠળ જમા કરવામાં આવી રહ્યા છે.

નવા હપ્તાની સ્થિતિ આ રીતે તપાસો

e-Shram Card Payment List બેંક ખાતામાં મળેલા ઈશ્રમના રૂપિયા વિશેની માહિતી માટે, સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

 • સ્ટેપ 1 https://eshram.gov.in/ પર વિઝિટ કરો
 • આ વેબસાઈટ પર તમને ઈ-લેબર પેમેન્ટ લિસ્ટ 2023નો વિકલ્પ દેખાશે.
 • સ્ટેપ 2 આ ઓપ્શન પર ક્લિક કરવાથી તમારી સામે લોગીન પેજ ખુલશે.
 • લોગીન પેજમાં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર વગેરે વિગતો દાખલ કરો
 • સ્ટેપ 3 માહિતી દાખલ કર્યા પછી અંતે સબમિટ બટન પર ક્લિક કરો

આ રીતે પણ ચેક કરી શકાશે પૈસા

 • ખાતામાંથી જે મોબાઈલ નંબર લિંક છે. તેનો મેસેજ ચેક કરો.
 • પોસ્ટ ઓફિસ કે બેન્કમાં જઈને ખાતા વિશે જાણકારી મેળવો.
 • પાસબુકની એન્ટ્રી કરીને પણ જાણકારી મેળવી શકો છો.
 • મોબાઈલ પર ગુગલ પે, પેટીએમ જેવા વોલેટ છે તો બેન્ક ખાતુ ચેક કરી શકો છો.

Payment તપાસવા માટે જરૂરી દસ્તાવેજ

 • રહેઠાણ પ્રમાણપત્ર
 • પાસપોર્ટ ફોટો
 • આધાર કાર્ડ
 • આધાર નંબર
 • IFSC કોડ
 • રેશન કાર્ડ
 • આવક પ્રમાણપત્ર
 • મોબાઈલ નંબર
 • બેંક એકાઉન્ટ

મહત્વપૂર્ણ લિન્ક

E-શ્રમ યોજનાનું લિસ્ટClick Here
સત્તાવાર વેબસાઇટClick Here
ojas Gujarat HomePageClick Here

2 thoughts on “ઇ શ્રમ કાર્ડ નવું લિસ્ટ જાહેર : લિસ્ટમાં તમારું નામ હસે તો જ મળશે 1000 રૂપિયા, આવી રીતે ચેક કરો નામ”

Leave a Comment