12 September Gyan Guru Quiz Questions And Answers

Spread the love

12 September Gyan Guru Quiz Questions And Answers : Today’s Gyan Guru Quiz bank Questions And Answers 12/9/22: Today’s Gujarat Gyan Guru Quiz Bank |12/9/22 g3q Quiz Bank| 12 September Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

12 September Gyan Guru Quiz Questions And Answers For School In Gujarati

1. ‘પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?

Ans-સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો

2. વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

Ans-15મી માર્ચ

3. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ટ્રેક્ટરની સુવિધા પ્રદાન કરવા કઈ યોજના શરૂ કરી છે ?

Ans-PM KISAN TRACTOR યોજના

4. કઈ યોજના અંતર્ગત ખેતીના હેતુ માટે વાહનો ખરીદવા લાભાર્થીઓને નાણાકીય સહાય મળે છે ?

5. Which of the following universities in Gujarat is working in the field of animal husbandry?

6. Under which scheme, are farmers provided financial support in the event of failure of any of the notified crop as a result of natural calamities, pest and diseases?

7. ‘આંખ આ ધન્ય છે’ કોનો કાવ્યસંગ્રહ છે ?

8. ગુજરાતી કવિતાના ‘આદિકવિ’નું બિરુદ કોને મળ્યું છે ?

9. નીચેનામાંથી કયું નૃત્યસ્વરૂપ ગુજરાત સાથે સંકળાયેલું છે ?

10. સરદાર વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ?

Read Also-11 September Gyan Guru Quiz Answers

11. જેસોર રીંછ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

12. ગુજરાતના મહેસાણા જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

13. કયા ‘વન’માં આદિવાસીઓના વિવિધ સંગીતનાં સાધનોના ભીંતચિત્રો છે ?

14. છારીઢંઢ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

15. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં કયાં છે ?

16. ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?

17. કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે ?

Ans-ઉતરાયણ

18. ગુજરાતનો સૌ પ્રથમ વાઈ -ફાઈ તાલુકો કયો છે ?

19. ગુજરાતમાં એમએલપી – મલ્ટિ – લેયર્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ શેમાં થાય છે ?

20. નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે ?

21. ગુજરાત રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષમતાનિર્માણ માટે કઈ સર્વોચ્ચ સંસ્થા કાર્યરત છે ?

22. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો હેતુ શો છે ?

23. VHN નું પૂરું નામ શું છે ?

Ans-Village Health Nurse.

24. ભારત સરકારની નીચેનામાંથી કઈ યોજનાએ અકસ્માત વખતે દર્દીને ઈમરજન્સી સારવારમાં મદદરૂપ થવા માટે ‘ગોલ્ડન અવર્સ’ને ખૂબ જ ઉપયોગી બનાવ્યું છે?

25. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ ચિકિત્સકો અને જાહેર જનતા બંનેને ટેકો આપવા માટેના પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે ?

26. ‘AB PM-JAY આરોગ્ય વીમા યોજના’ વિશે મોટા પાયે જાગૃતિ લાવવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?

27. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ કામચલાઉ પાટનગર કયા શહેરને બનાવાયું ?

28. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?

Ans-સુરખાબ

29. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’માં કયા મહાનુભાવની વિશાળ પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે ?

Ans- સરદાર વલ્લભભાઇ પટેલ

30. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ‘શોધશુદ્ધિ’ કાર્યક્રમનો હેતુ શું છે ?

31. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?

32. ‘ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?

33. ભારતમાં સુવર્ણ ક્રાંતિના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

34. નીચેનામાંથી કયા શહેરની કેસર કેરી ભારતમાં પ્રખ્યાત છે?

35. UPIનું પૂરું નામ શું છે?

36. મોરબી નીચેનામાંથી કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ?

37. ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લોન ક્રેડિટથી પ્રથમ છ મહિના માટે લાભાર્થી દ્વારા કેટલું વ્યાજ અને મૂડી ચૂકવવા પાત્ર થશે ?

38. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 16 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી?

39. લિગ્નાઈટ કોલસો ગુજરાતમાં કયા જિલ્લામાં મળી આવે છે ?

40. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોનાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે ?

41. ‘ઈ-શ્રમ’માં ઘરે બેઠા નોંધણી થઈ શકે તે માટે કઈ વેબસાઇટ ઉપલબ્ધ છે ?

42. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ ધોરણ 10થી 12માં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

43. ગુજરાત સરકાર દ્વારા આઈ.ટી.આઈ.ની તાલીમ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગારી માટે નીચેનામાંથી કઈ સહાય આપવામાં આવે છે ?

44. ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ સોસાયટી (જી.એસ.ડી.એસ.) નો ઉદેશ્ય શું પૂરું પાડવાનો છે ?

45. સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં કોનું યોગદાન મહત્વનું છે?

46. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ‘પાવાગઢ’ કયા જિલ્લામાં આવેલું છે ?

47. ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ ક્યાંથી શરું થઇ હતી ?

48. સૌથી ઊંચો ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવે છે ?

49. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતું સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યાં એનાયત કરવામાં આવ્યો હતો ?

50. ભારતીય વાયુસેનાના વડાની નિમણૂક સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ?

51. લોકસભાના સ્પીકર કઈ સ્થિતિમાં મતદાન કરી શકે છે ?

52. નીચેનામાંથી કોને ‘સતત સંસ્થા’ કહી શકાય ?

53. ભારતીય બંધારણમાં કેટલી સંસદીય સમિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

54. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

55. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?

56. રેઈન વોટર હાર્વેસ્ટિંગનો હેતુ શો છે ?

57. કઈ નદીને ખારી નદી તરીકે ઓળખવામાં આવે છે ?

58. નીચેનામાંથી કયા શહેરમાં ‘નાગોઆ બીચ’ આવેલ છે ?

59. નીચેનામાંથી ગુજરાતના મેટ્રોપોલિટન શહેર પૈકીનું એક કયું શહેર છે ?

60. પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત ગ્રામસભાની બેઠકોને વધુ સહભાગી, પારદર્શક અને ગતિશીલ બનાવવાનો પ્રાથમિક ઉદ્દેશ કયા પોર્ટલનો છે ?

61. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?

62. કઈ યોજનાનો હેતુ સમગ્ર દેશમાં ગ્રામીણ વિકાસ ક્લસ્ટર બનાવવાનો છે ?

63. તાલુકા/જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણીમાં પ્રમુખ બનવા માટે શું જરૂરી છે ?

64. નીચેનામાંથી કયું સૌથી ઊંચું બારમાસી ઘાસ છે ?

65. કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં ‘સંકલિત વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ આવે છે ?

66. ગુજરાતમાં બે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ ક્યાં શરૂ થનાર છે ?

67. શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, જીપી બિલ્ડીંગો, આરોગ્ય કેન્દ્રો, સુખાકારી કેન્દ્રો અને સામુદાયિક ઇમારતોને નળ કનેક્શન આપવા માટે કઈ યોજના કાર્યરત છે ?

68. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે?

69. ગુજરાત સરકાર દ્વારા નબળા વર્ગની કન્યાઓને લગ્ન માટે આર્થિક સહાય આપતી યોજનાનું નામ શું છે ?

70. પ્રવાસન મંત્રાલયે હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં ટોલ ફ્રી નંબર 1800111363/ શોર્ટ કોડ 1363 પર 24×7 ટોલ ફ્રી બહુભાષી પ્રવાસી માહિતી હેલ્પલાઇન ક્યારે શરૂ કરી?

71. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?

72. એશિયાટીક સિંહના સંરક્ષણની સાવચેતી રૂપે, વન વિભાગે બે સિંહ અને સિંહણને કયા અભયારણ્યમાં ખસેડ્યા છે?

73. ભારતમાં અમરનાથ યાત્રા ક્યા સ્થળેથી શરુ થાય છે?

74. GIFT Cityનું પૂરું નામ શું છે ?

75. વર્ષ 2020માં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જેર્સ સુરક્ષા માટે ‘ઓપરેશન માય સહેલી’ લોંચ થયું ?

76. ૬-માર્ગીય (6-લેન) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

77. એશિયાનો સૌથી મોટો રોપ-વે પ્રૉજેક્ટ ક્યાં આવેલો છે ?

78. PM-DevINE યોજનાના કેન્દ્રમાં ભારતના કયા પ્રદેશો છે ?

79. ALMICO દ્વારા દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે શું વિકસાવવામાં આવ્યું છે?

80. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે?

81. વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?

82. બીસીકે -15 યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી લોન મળે છે ?

83. વાલ્મીકિ, હાડી, નાદિયા, સેનવા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ હેઠળ લાયકાત માટે આવક મર્યાદા કેટલી છે ?

84. ISLRTC(ભારતીય સાંકેતિક ભાષા અનુસંધાન અને પ્રશિક્ષણ કેન્દ્ર)એ કોની સાથે 06.10.2020 ના રોજ ધોરણ I થી XIIનાં પાઠ્યપુસ્તકોને ISL (ડિજિટલ ફોર્મેટ)માં રૂપાંતરિત કરવા માટે એક MoU પર હસ્તાક્ષર કર્યા ?

85. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી નીચેનામાંથી કઈ રમત સાથે સંકળાયેલા હતા?

86. રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને સહીસલામત સ્વદેશ પરત લાવવા માટે સરકારશ્રીની કઈ યોજના હેઠળ કામગીરી કરવામાં આવી હતી ?

87. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?

88. ‘વિદ્યા સાધના યોજના’ અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?

89. કામ કરતી મહિલાઓના સુરક્ષિત રહેઠાણ અને પર્યાવરણ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

90. અમદાવાદ શહેર માટે ‘જીવન આસ્થા’નો હેલ્પલાઇન નંબર કયો છે ?

91. ‘બકરાં એકમની સ્થાપના’ માટે અનુસૂચિત જનજાતિની કઈ મહિલા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે?

92. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન શક્તિ યોજના’ હેઠળ મહિલાઓ માટે સંકલિત રાહત અને પુનર્વસન ગૃહનું નામ શું છે?

93. પ્રાથમિક શિક્ષણમાં કન્યાનો પ્રવેશદર વધારવા માટે રાજ્ય સરકાર શું કાર્ય કરે છે ?

94. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલાં કે મળેલાં બાળકો માટેના મિશન વાત્સલ્ય હેઠળના પોર્ટલનું નામ શું છે ?

95. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત દર માસની કઈ તારીખે નિષ્ણાત તબીબ દ્વારા સગર્ભાની તપાસણી કરવામાં આવે છે ?

96. વર્ષ 2020-21માં મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા અગાઉ જાણીતી “ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસિસ” યોજનાનું સુધારેલું નામ શું છે ?

97. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલા અને ભાળ મળેલા બાળકો માટે નાગરિક કેન્દ્રિત એપ્લિકેશન માટે ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?

98. ગુજરાતમાં દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે?

99. ગુજરાતમાં બટાકાનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

100. ગ્રેહામ ગ્રીન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

101. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે?

102. ભારત સરકારનું તમામ કારોબારી કાર્ય કોના નામે ચાલે છે ?

103. દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?

104. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?

105. ગુજરાત રાજ્યનું ઉદ્ઘઘાટન કયા મૂકસેવકના હસ્તે થયું હતું?

106. કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?

107. ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે?

108. ધોવાનો સોડાનું સામાન્ય નામ શું છે ?

109. હાડકાનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ?

110. સિકલ સેલ એનિમિયાથી બચવા માટે ગુજરાત સરકારે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે ?

111. નીચેનામાંથી કોણ ભારતમાં કેપિટલ માર્કેટનું નિયમનકાર છે?

112. સમાચાર અને માહિતીનું આંતરરાષ્ટ્રીય પ્રસારણ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?

113. ‘કૌશલ ભારત કુશળ ભારત’ સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?

114. કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં લોકોને ભારત સરકારની કઈ યોજના હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા ?

115. GSWANનું પૂરું નામ શું છે ?

116. ડિજીલોકરમાં કયા દસ્તાવેજો સંગૃહિત કરી શકાતા નથી ?

117. ગુજરાતનો કડાણા પ્રોજેક્ટ કઈ નદી પર છે ?

118. તાલુકા પંચાયત દર મહિને ગ્રામ પંચાયતના કયા અધિકારીની બેઠક બોલાવે છે ?

119. ગુજરાતમાં ‘રૂર્બન ડ્રેનેજ પ્રૉજેક્ટ’ના કામોની તકનીકી તથા ડ્રાફ્ટ ટેન્ડર માટેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે ?

120. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કેટલા મેગાપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ?

121. અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

122. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે પાત્રતા ધરાવતી છોકરીની મહત્તમ ઉંમર કેટલી રાખવામાં આવી છે?

123. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ?

124. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકોને દત્તક લેવા માટેના ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?

125. ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ અંતર્ગત સગર્ભા મહિલાઓને માટે કયા સેશનનું આયોજન કરવામાં આવે છે ?

126. લાલ કિલ્લા પરથી પ્રવચન આપતા પ્રધાનમંત્રી વર્ષ 2019 પછી પ્રત્યેક સાંસદને કેટલા ગામને આદર્શ ગામ તરીકે બનાવવાનું પ્રસ્તાવ આપી રહ્યા છે?

12 September Gyan Guru Quiz Questions And Answers For School In English

1. What is the term ‘Pandit Deendayal Grahak Bhandar’ used for ?

2. Which day is celebrated as the World Consumer Day ?

3. Which Scheme has the Prime Minister, Shri Narendrabhai Modi launched to provide tractor facilities to farmers?

4. The beneficiaries of which scheme receive financial assistance to purchase vehicles for agriculture purposes?

5. Which of the following universities in Gujarat is working in the field of animal husbandry?

6. Under which scheme, are farmers provided financial support in the event of failure of any of the notified crop as a result of natural calamities, pest and diseases?

7. Whose anthology of poetry is known as ‘Aankh Aa Dhanya Che’ ?

8. Who is the ‘Aadi Kavi’ of Gujarati poetry ?

9. Which of the following dance form is associated with Gujarat ?

10. For leading which Satyagraha did Sardar Vallabhbhai Patel get the title ‘Sardar’?

11. In which district of Gujarat is the Jessore Bear Sanctuary located?

12. Which sanctuary is located in the Mehsana district of Gujarat?

13. In which ‘van’, mural of different musical instruments of tribal are exhibited ?

14. In which district of Gujarat is the Chharidhan Sanctuary located?

15. Where is the earthquake warning laboratory situated in Gujarat?

16. In which sanctuary in Gujarat bears are found?

17. Which Hindu festival is celebrated as per the English date?

18. Which of the following is Gujarat’s first Wi-Fi enabled taluka ?

19. What was the use of Multi-Layered Plastics (MLP) in Gujarat?

20. Who among the following appoints the Chief Justice and other Judges of the Supreme Court of India?

21. Which agency serves as the apex institute in the Gujarat State for Disaster Management Capacity Building?

22. What is the purpose of celebrating ‘International Yoga day’?

23. What is the full form of VHND?

24. Which of the following schemes of Government of India has made ‘Golden Hours’ very useful to help the patient in emergency treatment during an accident?

25. Which of the following portal is developed by the Ministry of Ayush to support both Ayush practitioners and the public?

26. Which campaign was launched to create large scale awareness about AB PM-JAY health insurance scheme?

27. Which city was temporarily made the capital of Gujarat after the establishment of Gujarat?

28. Which is the state bird of Gujarat?

29. Which dignitary’s statue has been placed in the ‘Statue of Unity’?

30. What is the purpose of the programme “ShodhShuddhi” that the Ministry of Education, Government of India, has started?

31. Which of the following vaccine is provided under the Universal Immunization Program (UIP) ?

32. What type of assistance is provided in Pottery Activity under Gramodyog Vikas Yojana?

33. Who is known as the Father of the Golden Revolution in India?

34. Which of the following cities is famous for its Kesar Mango in India?

35. What is the full form of UPI?

36. Morbi is famous for which industry from the following?

37. How much interest and principal amount has to be paid by the beneficiary for the first 6 months from loan credit under the ‘Atmanirbhar Gujarat Sahay Yojana’ ?

38. Honorable Prime Minister Shri Narendrabhai Modi announced to celebrate January 16 as which day?

39. Where is lignite coal found in Gujarat?

40. Which portal has been launched by the Ministry of Labour and Employment, the Government of Gujarat to collect data of unorganized sector workers?

41. Which website is available for the registration on e-Shram portal by the Government of India?

42. How much financial assistance is provided under the ‘Education Assistance Scheme’ by the Government of Gujarat to the children of construction workers studying in class 10 to 12?

43. Which of the following assistance is provided by the Government of Gujarat for self-employment after completing ITI training in Gujarat?

44. What is the function of the ‘Gujarat Skill Development Society (GSDS)’?

45. Whose contribution is significant in banning of the Sati?

46. In which district is the famous religious place ‘Pavagadh’ located?

47. Where was the civil disobedience movement started in India?

48. Where is the tallest Indian national flag hoisted?

49. Where was the SKOCH Award conffered to Samadhan Portal – Ministry of Labour and Employment, Government of India ?

50. Who chairs the Indian Air Force Chief Appointment Committee?

51. In which Condition the speaker of Lok Sabha can vote?

52. Which of the following is a continuing body?

53. How many Parliamentary Committees have been mentioned in Indian Constitution?

54. When was the PM Jeevan Jyoti Bima Yojana launched?

55. Which of the following is included under the Geographical Indication (GI) Tag of Gujarat?

56. What is the objective of Rainwater Harvesting ?

57. Which river is known as a salt river?

58. In which of the following cities is ‘Nagoa Beach’ located?

59. From the following, which is one of the metropolitan city of Gujarat?

60. Which portal’s primary objective is to make Gram Sabha meetings more participatory, transparent and dynamic under the Panchayati Raj Ministry?

61. Under which scheme 100 MBPS optical fiber network has been set up in Gujarat to provide high speed internet services?

62. Which scheme aims to create rural development clusters across the country?

63. What is the minimum requirement to become the President in the election of Taluka / District Panchayat ?

64. Which of the following is the tallest perennial grass?

65. Under which central government scheme is ‘Integrated Watershed Development programme’ in Gujarat state come?

66. Where are two new Greenfield Airports proposed in Gujarat?

67. Which scheme has been implemented to provide tap connection to schools, anganwadi centers, GP buildings, health centers, wellness centers, and community buildings?

68. On which river is the Golden Bridge situated?

69. Which scheme of the Government of Gujarat provides financial assistance for the marriage of girls from the weaker sections ?

70. When did the Ministry of Tourism has launch the 24×7 Toll Free Multi-Lingual Tourist InfoHelpline on the toll free number 1800111363/ short code 1363 in 12 Languages including Hindi and English?

71. Where does the Gujarat Tourism Department organise the ‘Summer Festival’ every year?

72. As a caution to conserve the Asiatic Lion, the Forest Department has moved two Lions and Lioness to which Sanctuary?

73. From which place does the Amarnath Yatra in India begin?

74. What is the full name of GIFT City ?

75. Which department of railways launched “Operation My Saheli” for the safety of female passengers in 2020?

76. Who inaugurated the six lane Eastern Peripheral Expressway?

77. Where is Asia’s biggest rope-way project situated ?

78. Which regions of India are the focus of the PM-DevINE scheme?

79. What is developed by ALMICO for visually impaired persons?

80. What is the aim of Pradhan Mantri Ujjwala Yojana?

81. What is the financial assistance under the Vahli Dikri Scheme of the Gujarat Government?

82. What maximum loan amount can be offered to the people of the Scheduled Caste under the Scheme BCK-15: for Higher Studies abroad?

83. What is the income limit to avail benefit under the Special Scholarship for boys and girls students from Valmiki, Hadi, Nadiya, Senva?

84. With Whom, ISLRTC (Indian Sign Language Research and Training Centre) signed an MoU on 06.10.2020 to convert textbooks of class I to XII into ISL (Digital Format)?

85. Chhotubhai Purani and Ambubhai Purani were associated with which sport from the following?

86. Under which scheme was the government working to repatriate Indian students In the ongoing war between Russia and Ukraine?

87. Where is the world’s largest stadium located in Gujarat?

88. How is education promoted under ‘Vidya Sadhana Yojana’ amond girls of Scheduled Tribes?

89. Which scheme is launched for the safe accommodation and environment of working women ?

90. What is the ‘Jeevan Aastha’ helpline number for Ahmedabad city ?

91. Which women beneficiaries of Scheduled Tribes are preferred for setting up of ‘Bakara Ekam’ ?

92. What is the name of Integrated Relief and Rehabilitation Home for women under ‘Mission Shakti Yojana’ by Ministry of Women & Child Development?

93. Which step is taken by the state government to increase the enrollment rate of girls in primary education ?

94. What is the name of the portal under ‘Mission Vatsalya’ for missing/found children by Ministry of Women & Child Development?

95. On which date of every month are pregnant women examined by a specialist doctor under the Pradhan Mantri Sarkar Matru Abhiyan?

96. In years 2020-21, what is the revised name of earlier known “Child Protection Services” Scheme by Ministry of Women & Child Development?

97. What is the name of the portal under “Mission Vatsalya” for citizen-centric applications for missing and sighted children by the Ministry of Women & Child Development?

98. Where is Dudhsagar Dairy located in Gujarat?

99. Where is the Potato Research Center located in Gujarat?

100. With which field was Graham Greene associated?

101. Which city of Gujarat produces the highest amount of crude oil?

102. In Whose name does the Goverment of India conduct its executive actions?

103. Detroj taluka is located in which district of Gujarat?

104. Where is the Kite Museum located in Ahmedabad?

105. The State of Gujarat was inaugurated by which ‘Mooksevak’?

106. Which painter started the cultural magazine ‘Kumar’?

107. From where the word ‘Satyameva Jayate’ is taken?

108. What is the common name of washing soda?

109. Bone disease is caused by the deficiency of which vitamin?

110. Which Program is started by Gujarat Government to prevent from Sickle Cell Anemia?

111. Which of the following is the regulator of capital market in India?

112. Name the Nationalized TV channel which broadcasts news and information on international level.

113. “Kaushal Bharat Kushal Bharat” slogan is associated with which of the following Yojana?

114. Which scheme was started to rescue people from foreign countires during the period of Covid 19 by the Government of India ?

115. What is the full form of GSWAN?

116. What documents cannot be stored in digilocker?

117. On which river is the Kadana Dam located?

118. Taluka Panchayat convenes a meeting of which Gram Panchayat officer every month?

119. Who approves technical and draft tenders for “Rurban Drainage Project” works in Gujarat?

120. How many megaports have been planned under the Sagarmara project?

121. Who inaugurated Sardar Patel Ring Road in Ahmedabad?

122. What is the maximum age of a girl child eligible for opening an account under the Sukanya Samriddhi Yojana?

123. Which water supply scheme is in operation for Morwa Hadaf in Panchmahal district?

124. What is the name of the portal under ‘Mission Vatsalya’ for the adoption of children by Ministry of Women & Child Development?

125. Which session is organized for the pregnant women under ‘Mission Indradhanush Yojana’ ?

126. Speaking from the Red Fort, the Prime Minister is proposing to each MP to make how many villages as ideal villages after the year 2019?

12 September Gyan Guru Quiz Questions And Answers For Collage In Gujarati

1. સરકારશ્રી દ્વારા પંચમહાલના આદિવાસી વિસ્તારોમાં કઈ યોજના હેઠળ સિંચાઈ માટે પાણી પહોંચી રહ્યું છે ?

2. ખેડૂત કઈ યોજના હેઠળ છોડનું પાલનપોષણ કરી અને ગુજરાત વનવિભાગને વેચાણ કરે છે ?

3. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ?

4. પીળી ક્રાંતિના પિતા તરીકે ભારતમાં કોણ ઓળખાય છે ?

5. કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ?

6. ગુજરાતના વિદ્યાર્થીને સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન માટે સક્ષમ કરવા માટે શેની સ્થાપના કરવામાં આવી છે ?

7. ફિકસ બેંગાલેન્સિસ (વડ) કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

8. રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ 33 જિલ્લાઓમાં 75 વડનાં જંગલો સ્થાપવામાં આવશે અને વન વિભાગ દરેક જંગલમાં 75 વડનાં વૃક્ષો વાવશે ?

9. ટેસ્ટ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ?

10. પંચમહાલમાં આવેલ ‘જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય’ શેના માટે જાણીતું છે ?

11. એશિયાનું સૌથી મોટું પબ્લિક ડોમેન VSAT નેટવર્ક કયું છે ?

12. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન’ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?

13. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

14. ‘ચંદ્રયાન- 2’ના મિશન ડાયરેકટ રહી ચૂકેલાં કોણ ‘રૉકેટ વુમન ઑફ ઈન્ડિયા’ તરીકે ઓળખાય છે ?

15. કઈ યોજનાનો હેતુ દેશના વારસાની જાળવણી અને હેરિટેજ શહેરોનો આર્થિક વિકાસ કરવાનો છે ?

16. શામક અને પેઇનકિલર્સ તરીકે દુરુપયોગ કરવામાં આવતી સાયકોટ્રોપિક દવાઓ ધરાવતી આંતરરાષ્ટ્રીય પોસ્ટલ, એક્સપ્રેસ મેઇલ અને કુરિયર શિપમેન્ટ પર સંયુક્ત ગુપ્ત માહિતી એકત્ર કરવાની કાર્યવાહીનું નામ શું છે ?

17. સંકટસ્થિતિમાં નાગરિકો માટે ઓલ-ઇન્ડિયા ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) નંબર શું છે ?

18. વરિષ્ઠ પત્રકાર અને લેખકશ્રી આદિત્ય કાંતની કઇ નવલકથા યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડે છે ?

19. ‘ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના’નો લાભ ક્યાંથી મેળવી શકાય છે ?

20. ‘રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ યોજના’નો લાભ કોને મળે છે ?

21. કઈ યોજના હેઠળ ગુજરાત રાજ્યની બી.પી.એલ. માતાઓને ત્યાં જન્મેલા તમામ બાળકોને બાળરોગ ચિકિત્સકો સાથે ભાગીદારી કરીને તેમના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કોઈપણ જાતના ખર્ચ વગર નવજાત શિશુ સંભાળ માટે આવરી લેવામાં આવે છે ?

22. ‘સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ’ હેઠળ ‘આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર’ તરીકે કોણ પાત્રતા ધરાવે છે ?

23. સરકાર દ્વારા કયું વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે યુઝર ફ્રેન્ડલી મલ્ટિપલ ચેનલો દ્વારા હોસ્પિટલોમાં મળતી સેવાઓ માટે ભારતના દર્દીઓનો પ્રતિસાદ લે છે ?

24. ગુજરાત સરકારના ઈ – મમતા પ્રોગ્રામનો હેતુ શો છે ?

25. ભારતને તેની ‘પોલિયો મુક્ત’ સ્થિતિ માટે સત્તાવાર પ્રમાણપત્ર કોણે રજૂ કર્યું ?

26. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશભરમાં રસીની સપ્લાય ચેઇન સિસ્ટમને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો ?

27. કઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને સહકારી ક્ષેત્રમાં કામનો અનુભવ મેળવવા માટે ઇન્ટર્ન તરીકે લેવામાં આવે છે ?

28. સેતુ ભારતમ પ્રોજેક્ટનો હેતુ શો છે ?

29. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?

30. સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ?

31. કયું પોર્ટલ ભારતમાં વ્યવસાય શરૂ કરવા સાથે જોડાયેલ અગિયાર કેન્દ્રીય સરકારી સેવાઓ માટે સિંગલ-વિન્ડો ઍક્સેસ પ્રદાન કરે છે ?

32. નીચેનામાંથી કયો પ્રોજેક્ટ ‘ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ’ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે ?

33. શ્રમિકોને ભારત સરકારની અન્ય યોજનાનો સરળતાથી લાભ મળી શકે એ હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કઇ યોજના અમલમાં મૂકવામાં આવી હતી ?

34. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો હેતુ શો છે ?

35. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજના’માં લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની મહત્તમ રકમ કેટલી છે ?

36. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન (JSS)નો હેતુ શું છે ?

37. ભારત સરકારના ‘પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર (પી.એમ.કે.કે)’ની રચના કયા મિશન હેઠળ કરવામાં આવી હતી ?

38. ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લાભાર્થીને મળવાપાત્ર નાણાકીય લોનની રકમ કેટલી છે ?

39. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાયકલ સબસિડી યોજના અનુસાર સાયકલનું બિલ મંજૂર કરાવવા માટે નીચેનામાંથી શું જરૂરી છે ?

40. મિશન સાગર યોજનાના મિશન-૪ હેઠળ ભારતે કોમોરોસના બંદરે અંજુઆનને શું રાહત મોકલી ?

41. ભારતનું સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે ?

42. ભારતના રાષ્ટ્રપતિ કોના દ્વારા ચૂંટાય છે ?

43. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?

44. આઝાદ ભારતના અંતિમ અને એક માત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

45. ‘કાબિલ’ કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલી સંયુક્ત સાહસ કંપની છે ?

46. પૉલિસી ધારકના મૃત્યુ અથવા અન્ય કોઈ કારણસર પીએમ જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વારસદારને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

47. નીચેનામાંથી કઈ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવ્યું નથી ?

48. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે?

49. ગુજરાતનું સૌથી મોટું પાવર સ્ટેશન કયું છે ?

50. અટલ મિશન ફોર રીજ્યુવેનેશન અને અર્બન ટ્રાંસફોર્મેશનનું ટૂંકુ નામ શું છે?

51. સ્માર્ટ સિટી મિશન કોની સાથે સંબંધિત છે?

52. પાણી પૂરવઠા યોજના અંતર્ગત કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે?

53. પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના હેઠળ મકાનો કોના નામ પર મંજૂર કરવામાં આવે છે?

54. ગુજરાત સરકારનો ‘સૌની’ કયા પ્રકારનો સિંચાઈ પ્રોજેક્ટ છે?

55. ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ હેઠળ પશુઓ માટે દૈનિક પાણી પુરવઠાનો દર કેટલો છે?

56. ગુજરાતના સંદર્ભે HUDCO નું પૂરું નામ શું છે?

57. ભૂગર્ભ જળ તપાસ માટે ગુજરાતમાં GWRDC હેઠળ કઈ યોજના કાર્યરત છે?

58. સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ યોજના કયા નામથી ઓળખાય છે?

59. દેશી બોવાઈન(ગાય) ઓલાદોના વિકાસ અને સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?

60. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?

61. ગુજરાત રાજયની કઈ યોજના હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ. કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે ?

62. ગ્રામસભાની નોટીસ કેટલાં દિવસ પહેલાં આપવાની હોય છે ?

63. અમદાવાદ શહેરના સૌપ્રથમ બનેલા પાકા રસ્તાનું નામ શું હતું ?

64. ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર બ્રોડ્બેન્ડ, વીસેટ, ઇન્ટરનેટ દ્વારા ઇ-સેવાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવી છે ?

65. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?

66. GSRTC બસ સેવાઓના પાસ માટે અરજી કરવા માટેની વેબસાઇટ કઇ છે?

67. ભારતમાં કયું શહેર બનાના શહેર તરીકે ઓળખાય છે ?

68. સેવન સિસ્ટરના ભાઈ તરીકે કયા રાજ્યને ઓળખવામાં આવે છે ?

69. સાલસેટ ટાપુએ ભારતના નીચેનામાંથી કયા રાજ્યનો એક ભાગ છે ?

70. પ્રસિદ્ધ બ્લેકબક નેશનલ પાર્ક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?

71. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સલામત અને અડચણ વિનાની મુસાફરી માટે પુલ બનાવવા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?

72. મુંબઈ-અમદાવાદ વચ્ચેના પ્રથમ હાઇસ્પીડ ટ્રેન પ્રૉજેક્ટ શરૂ કરવાનો સમારોહ ક્યારે યોજાયો હતો ?

73. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી હશે ?

74. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ?

75. કઈ યોજનાનો હેતુ 10 થી 18 વર્ષની વય જૂથના જુનિયર સ્તરના રમતવીરોને તૈયાર કરવાનો છે ?

76. ભારતની બાળ દત્તક એજન્સીને શું કહેવામાં આવે છે ?

77. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?

78. સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફાયદા કયા છે ?

79. કઈ યોજના હેઠળ લઘુત્તમ યોગદાન રૂ. 250 સાથે પાત્રતા ધરાવનાર અરજદારો 7.6 ટકા નું ઊંચું વળતર અને મહત્તમ રૂ.1.5 લાખના કર લાભો મેળવી શકે છે ?

80. પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ કે જેનો ઉદ્દેશ હોશિયાર બાળકોની કુશળતા અને જ્ઞાનને સમૃદ્ધ કરવાનો છે તે યોજના કોના નામ પર છે ?

81. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું કાર્યાલય કયા નામે ઓળખાય છે ?

82. બ્રહ્મપુત્રા નદી પરનો બોગીબીલ પુલ કયા પ્રકારનો પુલ છે ?

83. 2022માં ઈન્દોરમાં યોજાયેલી ‘પેરા ટેબલ ટેનિસ નૅશનલ ચેમ્પિયનશીપ’માં વિજેતા થયેલ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ શું છે ?

84. ગિરનારનું પ્રાચીન નામ શું છે ?

85. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહિને કેટલાં કેરોસિનનું વિતરણ કરવામાં આવે છે ?

86. ભિક્ષા નહીં શિક્ષા એ મંત્ર સાથે શહેરના સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણ આપતા સરકારશ્રીના પ્રોજેક્ટ નું નામ શું છે? .

87. ‘સાધન સહાય યોજના’ અંતર્ગત મેડિકલના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે કેટલી સાધન સહાય મળે છે ?

88. ગુજ્રરાત સરકારશ્રીની ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના’નો લાભ લેવા માટેનું અરજીપત્રક કઈ કચેરીમાંથી મેળવવાનું હોય છે?

89. સ્કોલરશીપ ટુ સ્ટુડન્ટ ફોર ITI પ્રોફેશનલ કોર્સિસ સ્ટડી યોજનાનો લાભ લેવા ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ?

90. પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ?

91. કઈ પ્રાથમિક શાળામાંથી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 12-14 વર્ષનાં બાળકો માટે કોવિડ રસીકરણ શરૂ કર્યું ?

92. કસ્તુરબા પોષણ સહાય યોજના મેળવનાર લાભાર્થીએ સગર્ભાવસ્થાના પ્રથમ છ માસના ગાળામાં કોની પાસે નોંધણી કરાવવી પડે છે ?

93. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ કેટલી વાર્ષિક આવક ધરાવતી મધ્યમ વર્ગીય મહિલાને મળે છે ?

94. નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશનના લાભનો અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

95. ગુજરાત સરકારની ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના’ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ મેળવનાર કન્યાઓ માટે કયા બોન્ડ લેવામાં આવે છે ?

96. ‘નેશનલ આયર્ન યોજના’નો મુખ્ય હેતુ શું છે ?

97. ભારતમાં કઈ સંસ્થા પરમાણુ ભૌતિકશાસ્ત્રમાં અગ્રણી સંશોધન કરી રહી છે ?

98. નિપુણ ભારત મિશનની શરૂઆત ભારત સરકારના કયા વિભાગ દ્વારા કરવામાં આવી છે ?

99. શિક્ષણકાર્ય યોગ્ય રીતે થાય તે માટે શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

100. ભારતમાં એ.ટી.એમ. રજૂ કરનારી પ્રથમ બેંક કઈ છે ?

101. સ્ટેટ ફૂડ સેફટી ઇન્ડેક્ષ 2021-22 અનુસાર, ખાદ્ય સુરક્ષાની દૃષ્ટિએ દેશનું શ્રેષ્ઠ રાજ્ય કયું છે ?

102. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં આવાસીય આરક્ષિતતા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખાણ માટેનાં ધોરણો કયા છે ?

103. ICDSનું પૂરું નામ શું છે ?

104. ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

105. કલાઇમેન્ટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

106. ભૂતપૂર્વ સૈનિકો, સેવા આપતા સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નીચેનામાંથી કોણ કલ્યાણ યોજના પ્રદાન કરે છે ?

107. સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (સેહટ) ઓપીડી પોર્ટલ કોના માટે શરું કરવામાં આવ્યું હતું ?

108. ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ નો આરંભ કયા દિવસે કરવામાં આવ્યો ?

109. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે ?

110. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?

111. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત ડિપ્લોમા ધારક લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનુ માસિક સ્ટાઈપેંડ આપવામા આવે છે ?

112. ગિરા ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

113. PPFનો અર્થ શું છે ?

114. રોડ પરનો ટ્રાફિક ઘટાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે ?

115. મત્સ્યોદ્યોગનો વિકાસ,પાણીની ખારાશમાં ઘટાડો તથા નર્મદા નદી પર ‘સ્ટેંડ એલોન’ પ્રોજેક્ટ કઈ યોજનાનો ભાગ છે ?

116. ‘ભાડભૂત પ્રોજેક્ટ’ શરૂ થવાની તારીખથી પૂર્ણ કરવાનો અંદાજિત સમય કેટલો છે ?

117. ગુજરાતમાં સખી મંડળને બેંક ધિરાણ, હુન્નર કૌશલ્યની તાલીમ કઈ યોજના દ્વારા આપવામાં આવે છે ?

118. ‘તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું ?

119. કઈ યોજના અંતર્ગત વનબંધુઓ અને બીપીએલ પરિવારોને વિનામૂલ્યે વીજજોડાણ આપવાની જોગવાઈ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે ?

120. પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ કયા રસ્તાઓ બનાવવામાં આવે છે ?

121. બાળકોને સુરક્ષા પૂરી પાડવાના સંદર્ભમાં GSCPS નું પૂરું નામ શું છે?

122. દાહોદને કયા પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

123. કઈ યોજનામાં ખાનગી દવાખાનામાં કરાવવામાં આવતી પ્રસૂતિ વિનામૂલ્યે હોય છે ?

124. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ?

125. માતા તેમજ નવજાત બાળકને હોસ્પિટલથી તેમના ઘરે પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ એમ્બ્યુલન્સ સેવા કયા નામે ઓળખાય છે ?

126. રાષ્ટ્રીય સ્તરે લોન્ચ કરવામાં આવેલ સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા 2022 સુધી કેટલાં લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે?

12 September Gyan Guru Quiz Questions And Answers For Collage In English

1. Under which scheme, water is supplied to Panchmahal’s tribal areas by the Government of Gujarat?

2. Under which scheme does a farmer nurture the plants and sell to the Forest Department of Gujarat?

3. People of which caste get the benefit under the ‘Angbhoot Scheme’ of the Forest Department?

4. Who is the father of the Indian Yellow Revolution?

5. Students of which courses are the beneficiaries of Sadhan Sahay Yojana of Government of Gujarat?

6. Which institution has been set up to enable the students of Gujarat for start up and innovation?

7. Ficus benghalensis plant represents which Tirthankara (Kevali Vriksha)?

8. Under which scheme of the state Government, 75 Banyan forests will be developed in 33 districts and the forest department will plant 75 Banyan trees in each forest?

9. Who was the first Indian cricketer to take all 10 wickets in a test innings ?

10. For which animal is Jambughoda Wildlife Sanctuary of Panchamahal?

11. Which is Asia’s largest public domain VSAT network ?

12. Who launched the ‘Go Green’ Scheme in Gujarat ?

13. Which award is given for outstanding work in Gujarati Folklore ?

14. Who is known as the ‘Rocket Woman of India’ who has been the mission director of Chandrayaan-2?

15. Which scheme aims to preserve the Heritage of the country and develop the economy of Heritage cities?

16. Which operation is the joint Intelligence-gathering action on international postal, express mail and courier shipments containing psychotropic drugs abused as sedatives and painkillers?

17. What is the all-India Emergency Response Support System (ERSS) number for citizens in emergencies?

18. Which novel provide inspiration to the youth to stay away from drugs written by senior journalist and writer Shri Aditya Kant?

19. From where can the benefit of Gujarat Road Accident Victim Compensation Scheme be availed?

20. Who is benefited from ‘Rashtriya Vahak Janya Rog Niyantran Yojana’ ?

21. Under which scheme all babies born to BPL mothers in the state will be covered for neonatal care by partnering with pediatricians at no cost to the beneficiary ?

22. Who is eligible as “Health and Wellness Ambassadors” under School Health & Wellness Programme?

23. Which web portal initiated by Govt. of India takes patient’s feedback for the services received at hospitals through user friendly multiple channels?

24. What is the purpose of Gujarat Government’s E-Mamta programme?

25. Who presented the official certification to India for its ‘Polio Free’ status?

26. Which program was introduced by the Ministry of Health and Family Welfare to strengthen vaccine supply chain systems across the country?

27. Under which scheme, students and young professionals are hired as interns to gain work experience in the cooperative sector?

28. What is the objective of “The Setu Bharatam Project”?

29. What is the objective of the International Cooperation (IC) Scheme?

30. Samarth Scheme is a flagship scheme for capacity building of which of the following sectors?

31. Which portal offers single-window access to eleven central government services for starting a business in India?

32. Which of the following project is monitored by Gujarat Pollution Control Board ?

33. Which o the following scheme was implemented by Prime Minister Shri Narendrabhai Modi to facilitate the labours to avail the benefits of other schemes of Government of India?

34. What is the aim of the ‘Pradhanmantri Dakshta Aur Kushalta Sampann Hitgrahi Yojana (PM-DAKSH)’ by the Government of India?

35. What is the maximum guaranteed pension amount in the ‘Atal Pension Yojana’ by the Government of India?

36. What is the objective of Jan Shikshan Sansthan (JSS) by the Government of India?

37. What is the mission under which ‘Pradhan Mantri Kaushal Kendra (PMKK)’ was constituted by the Government of India?

38. How much loan is provided by the Government of Gujarat to the beneficiary under the ‘Atmanirbhar Gujarat Sahay Yojana’?

39. What is required to pass the bill of the cycle according to Shramyogi Cycle Subsidy Scheme by Gujarat Labour Welfare Board, Government of Gujarat?

40. What relief did India send to Port Anjouan, Comoros, under Mission 4 of the Mission Sagar Scheme?

41. Where was India’s first maritime national park established?

42. By whom is the President of India elected?

43. With whom is the Executive power of the State vested with?

44. Who was the only and last Indian Governor General India?

45. Which of the following Union Ministry has made a joint venture named KABIL?

46. What will be the amount paid to the nominee under the PM Jeevan Jyoti Bima Yojana in the case of death or any other cause of policy-holder?

47. Which of the following goods is not be covered under the GST bill?

48. Which of the following services is exempted under the GST bill?

49. Which is the largest power station in Gujarat?

50. What is the short name of Atal Mission for Rejuvenation and Urban Transformation?

51. To which area The Smart City Mission is related ?

52. Which facility is provided under water supply scheme?

53. On whose name are the houses sanctioned under Pradhan Mantri Grameen Awas Yojana?

54. Technically SAUNI is which type irrigation and drinking water project of government of gujarat designed solely for benefits of Saurashtra farmers?

55. What is the rate of water supply daily for cattle under Rural water Supply Programme in Gujarat ?

56. What is the full form of HUDCO in Gujarat ?

57. Which scheme is operational under GWRDC in Gujarat for ground water investigation?

58. By what name is the Saurashtra-Narmada Avtaran scheme known?

59. Which scheme is implemented for the development and conservation of indigenous bovine (cow) breeds?

60. Which committee is mandatory for Gram Panchayat?

61. Which scheme of Gujarat covers the majority of the households that are homeless and live in kutcha houses?

62. How many days in advance the Gram Sabha notice is to be given?

63. What is the name of the first concrete road of Ahmedabad?

64. Which scheme provides e-services through computer broadband, VSAT, internet in the Gram Panchayats of the Gujarat state?

65. Where was the first Maritime Summit of India held?

66. On which site can one apply for the pass for the GSRTC bus services?

67. Which city is known as city of Banana in India?

68. Which state is called brother of Seven Sisters?

69. Salsette Island is a part of which of the following states of India?

70. At which place in Gujarat is the famous Blackbuck National Park located?

71. Which project has been launched to build bridges for safe and hassle-free travel on national highways?

72. When was the ceremony for the commencement of work for the first High Speed Train Project between Mumbai and Ahmedabad held?

73. What would be the length of the Delhi-Mumbai Expressway?

74. When was Children’s University established in Gujarat?

75. Which scheme is aimed at grooming junior level sports persons in the age group of 10 to 18 years? 

76. What is the Child Adoption Agency of India called?

77. Padhe Bharat Badhe Bharat’ is the sub-program of which Scheme?

78. What are the benefits of the ‘Sukanya Samriddhi Yojana’?

79. Under which scheme, ‘with a minimum contribution of Rs. 250 eligible applicants of the Scheme can get higher returns of 7.6 Percentage and tax benefits of maximum Rs. 1.5 lakh’?

80. Pradhan Mantri Innovative Learning Program which aims to enrich the skills and knowledge of gifted children is named after whom?

81. By what name is the office of Gujarat Tribal Development Corporation is known?

82. What type of bridge is ‘the Bogibeel Bridge’ over the river Brahamputra?

83. What is the name of the Gujarati women player who won ‘Para Table Tennis National Championship’ held in Indore in 2022?

84. What is the ancient name of Girnar?

85. How much kerosene is distributed to Antyodaya and BPL card holders every month by Government of Gujarat ?

86. What is the name of the government project for poor children begging in the city signals and school drop outs to educate them with the slogan ‘Bhiksha Nahin Shiksha’?

87. How much equipment assistance is provided to medical students in first year under ‘Sadhan Sahay Yojana?

88. From which office does one have to get the application form to avail the ‘Divyang Lagna Sahay Yojana’ of the Gujarat Government?

89. What should be the family income of an SC student living in a rural area to avail the ‘Scholarship to Students for ITI Professional Courses Study Scheme’?

90. When a student has to register to avail the benefits of Post Matric Scholarship for SC Student Scheme?

91. In which Primary school Shri Bhupendra Patel started Covid Vaccination for 12-14 years of children ?

92. With whom does the beneficiary of Kasturba Nutrition Sahay Yojana have to register during the first six months of pregnancy?

93. What is the annual income limit to avail the benefit from a screening diagnosis and treatment program for breast and cervical cancer ?

94. Which is the office implementing the benefits of National Rural Livelihood Mission?

95. Which bond is taken for girls who get admission in class 1 under ‘Vidhalakshmi Bond Yojana’ of Gujarat Government?

96. What is the main purpose of the ‘National Iron Yojana’ ?

97. Which organization in India is doing pioneering research in nuclear physics?

98. Which department of the Government of India launched the Nipun Bharat Mission?

99. Which scheme has been launched to meet the shortage of teachers for proper functioning of education?

100. Which is the first bank to introduce the ATM in India?

101. Which is the best state in the country in terms of food security according to the State Food Safety Index 2021-22 ?

102. What are the criteria for identification of priority families under residential reservation in urban areas in Gujarat ?

103. What is the full form of ICDS ?

104. In which district are the highest number of milk producing cooperative societies located in Gujarat?

105. Which of the following category is awarded for outstanding work on climate change ?

106. Which of the following is Gujarat’s Welfare scheme for Ex-servicemen, serving defence personnel and their families?

107. For whom the Services e-Health Assistance & Tele-consultation (SeHAT) OPD portal was launched?

108. On which date was the Mission Indradhanush scheme launched?

109. For which purpose, the Artisans of Cottage Industries can get financial assistance under the Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme?

110. Which of the following scheme promotes air travel by reducing air tickets prices?

111. How much monthely stipend given to diploma holder beneficiaries under Mukhyamantri Apprentice Yojana of government of gujarat?

112. In which district Gira Waterfall is located ?

113. What does PPF stand for?

114. What is the government’s plan to reduce road traffic?

115. The development of fisheries, the reduction of water salinity, and the operation as a “stand alone” project on the river Narmada are part of which scheme?  

116. What is the estimated time of completion from the start date of the Bhadbhut Project?

117. Which scheme of Gujarat does provide bank loans, skill-development training to Sakhi Mandal?

118. Who wrote the song ‘Tari Aankh no afini’ – ?

119. Under which scheme, a provision has been made by the Government of Gujarat to provide free electricity connection to Vanbandhus and BPL families?

120. Which roads are constructed under Pradhan Mantri Gramin Sadak Yojana?

121. What is the full form of GSCPS in terms of child protection?

122. Under which project has Dahod been declared a Smart City?

123. Under which scheme is the delivery of women in a private hospital free of cost ?

124. What mission has the state government undertaken to improve the social status of poor and vulnerable members as well as economic empowerment ?

125. By what name is the ambulance service started by Gujarat government to deliver mother and newborn baby from hospital to their home ?

126. How many people will be trained by the central government till 2022 under Skill India program launched at the national level?

12 September Gyan Guru Quiz Questions And Answers
12 September Gyan Guru Quiz Questions And Answers

Connect with us

WhatsApp GroupGet Details
Telegram Channel: Get Details
 Android ApplicationDownload
 Facebook PageGet Details
 Instagram PageGet Details

Spread the love

1 thought on “12 September Gyan Guru Quiz Questions And Answers”

Leave a Comment