13 September Gujarat Gyan Guru Quiz Answers

13 September Gujarat Gyan Guru Quiz Answers: Today’s Gyan Guru Quiz bank Answers 13/9/22: Today’s Gujarat Gyan Guru Quiz Bank Answers |13/9/22 g3q Quiz Bank13 September Gujarat Gyan Guru Quiz Bank Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

13 September Gujarat Gyan Guru Quiz Answers

1. ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ કયા મહિનાઓ દરમિયાન ઉજવવામાં આવે છે ?

 • Ans-ડિસેમ્બેરથી ફેબ્રુઆરી

2. નીચેનામાંથી કઈ સંસ્થા નિકાસ,ધિરાણ અને વીમા સાથે સંલગ્ન છે ?

 • Ans-ECGC (એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન લિમિટેડ)

3. વિશ્વનું સૌથી લાંબું રેલવે સ્ટેશન કયા દેશમાં આવેલું છે ?

 • Ans-ભારત

4. ગુજરાતના કયા શહેરને ‘સોલાર સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે ?

 • Ans-મોઢેરા

5. ગુજરાત રાજ્યના ‘અંત્યોદય અન્ન યોજના’ (AAY) કુટુંબોને ક્યારથી કાર્ડદીઠ માસિક ૧ કિલોગ્રામ તુવેરદાળનું વિતરણ કરવામાં આવે છે ?

 • Ans-માર્ચ 2021

6. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશન ભારત કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?

 • Ans-ગૃહ મંત્રાલય

7. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી સપોર્ટ (આઇટીએસ) યોજના જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનો એક છે, તેનો ઉદ્દેશ શો છે ?

 • Ans-હસ્તકલાના ઉત્પાદનને ટેકો આપવા માટે દેશમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવો

8. મહિલાઓ અને બાળકોનું ગેરકાયદે જાતીય શોષણ અને દેહવ્યાપાર અટકાવવા માટેની યોજના કઇ છે ?

 • Ans-ઉજ્જવલા પ્રોજેક્ટ

9. નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ?

 • Ans-વડોદરા

આ પણ વાંચો:-T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમનું એલાન જાણો કોને મળી જગ્યા અને કોને બહાર થવું પડ્યું

10. આયુષ્માન ભારતનો શુભારંભ કોણે કર્યો ?

 • Ans-માનનીય પ્રધાનમંત્રી

11. ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના કયા લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી ?

 • Ans-લિંગ સમાનતા અને મહિલાસશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે

12. ATVTનું પૂરું નામ શું છે ?

 • Ans-આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો

13. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના ક્યારે શરૂ કરી ?

 • Ans-22 જાન્યુઆરી, 2015

14. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ?

 • Ans-સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ

15. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત ઈલેક્ટ્રોનિક મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?

 • Ans-ઓડિયો સ્પોટ્સ/જિંગલ્સ રેડિયો દ્વારા પ્રસારિત કરવા

16. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ?

 • Ans-2021

17. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટેની યોજનામાં ગુજરાત સરકાર દ્વારા પેરાપીટ વોલ બનાવવા માટે કેટલા ટકા રકમની સહાય આપવામાં આવે છે ?

 • Ans-1

18. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સંસદ દ્વારા રાજ્ય વિધાનસભાની મુદત કેટલા સમય માટે વધારી શકાય છે ?

 • Ans-12 મહિના

19. PFMS કયા વિભાગ દ્વારા લાગુ કરવામાં આવી છે ?

 • Ans-નાણા વિભાગ

20. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં આવાસીય આરક્ષિતતા અંતર્ગત અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખાણ માટેનાં ધોરણો કયા છે ?

 • Ans-જે કુટુંબ ઘર વિહોણું કે પાક્કું મકાન ધરાવતું ન હોય

21. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત રસ્તા, નહેરકાંઠા અને રેલ્વેની બંને બાજુની પટ્ટીઓમાં વૃક્ષવાવેતર યોજના સને 2010-2011થી કયા નામે ઓળખાય છે ?

 • Ans-સ્ટ્રીપ પ્લાન્ટેશન મોડલ-S

22. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અંતર્ગત ડેરી સહકાર યોજના કયા દૃષ્ટિકોણને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી ?

 • Ans-સહયોગથી સમૃદ્ધિ સુધી

23. IGSTનું પૂરું નામ શું છે ?

 • Ans-ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ અને સર્વિસ ટેક્સ

24. વાત્સલ્ય દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવે છે ?

 • Ans-આંગણવાડી કેન્દ્ર

25. ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિનું નામ જણાવો.

 • Ans-શ્રીમતી હંસાબહેન મહેતા

26. ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?

 • Ans-સુંદરવન ગ્રુવ્સ

27. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતી હોમ ટાઉન યોજનાનો લાભ પતિ-પત્નીના કિસ્સામાં કેટલી વ્યક્તિઓને મળશે ?

 • Ans-એક

28. ReD (દસ્તાવેજોની નોંધણી)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

 • Ans-નોંધણીની પ્રક્રિયામાં શક્ય તેટલા ઓછા સમયમાં સંપૂર્ણ પારદર્શિતા સાથે જનતાની સેવા કરવી

29. ભારતીય વિધાર્થીઓને પર્યાવરણ અને ભૌગોલિક સંપદાનો પરિચય થાય એ માટે નીચેનામાંથી કયું પોર્ટલ કાર્યરત છે ?

 • Ans-Bhuvan

30. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?

 • Ans-રાજ્યસભા

31. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે?

 •  Ans-ટોચના 50 એનઆઈઆરએફ રેટેડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશનની ટૂંકા ગાળાની તાલીમ કાર્યક્રમ ફી વળતર યોજના

32. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ કેટલા વિભાગો આવે છે?

 • 3

33. ગ્રામીણ વિકાસ માટે સાંસદો દ્વારા અમલમાં હોય તેવી યોજના કઈ છે ?

 • સાંસદ આદર્શ ગ્રામ યોજના SAGY

34. પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ?

 • SHODH

35. આવકવેરા ધારા, 1961ની કલમ 80 EE મુખ્યત્વે નીચેનમાંથી કઈ કપાત સાથે સંબંધિત છે?

 • પ્રથમ વખત ઘર ખરીદનાર માટે હોમ લોન વ્યાજ

36. ગુજરાતમાં સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે ?

 • બારડોલી

37. સરદાર સરોવર ડેમ કેટલો લાંબો છે ?

 • 1210 મી.

38. ‘જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ના અરજદાર માટે વય મર્યાદાના માપદંડ શું છે?

 • 25થી 50 વર્ષની વચ્ચે

39. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજવી કોણ હતો ?

 • સામંતસિંહ

40. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?

 • UDAN (ઉડાન)

41. કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?

 • હાઇજેકિંગ વિરોધી કાયદો 2016

42. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?

 • ચેન્નઈ (મદ્રાસ)

43. ગુજરાતના ગેસ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે ?

 •  4550 MW

44. ૧૯૬૦ની ૩૦ એપ્રિલ સુધી ગુજરાત કયા રાજયનો ભાગ હતું ?

 • બૃહદ્ મુંબઈ

45. પૂર્વાફાલ્ગુની નક્ષત્ર સાથે કયો છોડ સંબંધિત છે ?

 • બ્યુટીઆ મોનોસ્પર્મા (ખાખરો/પલાશ)

46. ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા માટે ગાંધીનગરની કઈ બે યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી ?

 • PDPU યુનિવર્સિટી, DAIICT યુનિવર્સિટી

47. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

 • 21 જાન્યુઆરી, 2015

48. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે પૂજય દાદા રવિશંકર મહારાજનું વ્યકિત્વ સુપેરે પ્રગટ થાય છે ?

 •  ‘માણસાઇના દીવા’

49. ગુજરાતમાં ભારતીય રિઝર્વ બેંકની શાખા કયા શહેરમાં આવેલી છે ?

 • અમદાવાદ

50. પારસીઓ કયા યુગમાં ગુજરાતમાં આવ્યા હતા ?

 • અનુમૈત્રક

51. ભવાઈના આદ્યપિતા અસાઈત ઠાકર ઊંઝામાં આવ્યા પછી તેઓ કઈ જ્ઞાતથી ઓળખાવા લાગ્યા ?

 • તરગાળા

52. ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ ખંડકાવ્યની રચના કોણે કરી હોવાનું માનવામાં આવે છે ?

 • કવિ કાન્ત

53. ગુજરાતમાં આવેલ મરીન સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

 • 294.96

54. ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતની કુલ જનસંખ્યા કેટલી હતી ?

 • 1,21,08,54,977

55. SHODH યોજના અંતર્ગત ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીને કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?

 • 15000 રૂપિયા

56. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે ?

 •  લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી

57. જાહેર વહીવટના વિકાસનો ત્રીજો તબક્કો (ઈ.સ.1938 થી ઈ.સ. 1947) શાનાથી સંબંધિત છે ?

 • પડકાર યુગ (Era of Challenge)

58. વર્ષ 2011ની SECC દ્વારા ઓળખી કાઢવામાં આવેલા કુટુંબો કઈ યોજના હેઠળ નિઃશુલ્ક વીજજોડાણો મેળવવા પાત્ર બનશે ?

 • પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના

59. ‘કુલી’ નવલકથાના લેખક કોણ છે ?

 • મુલ્કરાજ આનંદ

60. ગુજરાતમાં i -Hubની સ્થાપના ક્યારે થઈ ?

 • 2019

61. ફિકસ લેકર (પીપળ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે?

 • શ્રી શીતલનાથ સ્વામી

62. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નું કાર્ય શું છે?

 • ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કૌશલ્ય વિકાસ અને ઇન્ક્યુબેશન પ્રોગ્રામ્સ આપવા.

63. સૌની યોજનાનો ત્રીજો તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો?

 • શ્રી વિજયભાઈ રૂપાણી

64. CMFRI દ્વારા સંશોધકો અને લોકોના શિક્ષણ માટે દરિયાઈ અને દરિયાકાંઠાના વાતાવરણમાં બનતી પ્રજાતિઓના સંગ્રહ, જાળવણી, સૂચિ અને પ્રદર્શન માટે કયું સંગ્રહાલય સ્થાપવામાં આવ્યું છે?

 • મરીન બાયોડાઈવરસીટી મ્યુઝીયમ

65. 67મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?

 • 2016

66. સ્કિલ અપગ્રેડેશન અને મહિલા કોયર યોજનાનો મુખ્ય ફાયદો શો છે?

 • કોયર ઉદ્યોગના વિકાસ અંગે જાગૃતિ કાર્યક્રમો કરવા

67. સીડ સ્પાઇસીસ અને રાઇઝોમેટીક સ્પાઇસ એ કયા પાકોના પ્રકારો છે?

 • મસાલા પાકો

68. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ‘STRIDE ‘ યોજના ક્યારે મંજૂર કવામાં આવી?

 • જુલાઈ, 2019

69. કઈ યોજના નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્ધાવસ્થા સુરક્ષા અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે?

 • પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના

70. કયા પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈ અને રહેણાંક/કોમર્શિયલ લોડ ના અલગીકરણનું મુખ્ય પાસું છે જેથી કરીને વીજ ચોરી અટકાવવા પગલાં લઈ શકાય?

 • આદિવાસી વિસ્તારના પરામાં રહેતાં 10 કે તેથી વધુ જૂથમાં રહેતી પ્રજા

71. ભારતનું કયું બંદર અરબી સમુદ્રની રાણી તરીકે ઓળખાય છે?

 • કોચી

72. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના’ હેઠળ વીમાધારકના આંશિક શારીરિક અશક્તતાનાં કિસ્સામાં કેટલું કવરેજ પૂરું પાડવામાં આવે છે?

 • રુ. 1 લાખ

73. ભારતમાં રાષ્ટ્રીય આવકનો અંદાજ કોના દ્વારા લગાવવામાં આવે છે ?

 • કેન્દ્રીય આંકડાકીય સંસ્થા

74. ગુજરાતમાં એકમાત્ર એકમાત્ર જળ પ્લાવિત સંવર્ધનક્ષેત્ર ક્યાં આવેલું છે?

 • છારી-ઢંઢ

75. ‘બંધારણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

 •  26 નવેમ્બર

76. બ્યુટીઆ મોનોસ્પર્મા (ખાખરો/પલાશ) વૃક્ષ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

 • શ્રી ધર્મનાથ સ્વામી

77. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું કાર્ય કયા ત્રણ સ્તંભો પર આધારિત છે?

 • બુદ્ધિ, અમલીકરણ અને સંકલન

78. દેશી બોવાઈન(ગાય) ઓલાદોના વિકાસ અને સંરક્ષણ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?

 • રાષ્ટ્રીય ગોકુલ મિશન

79. ભારત સરકાર દ્વારા જનજાતિ ગૌરવ દિવસ ક્યારે ઉજવાય છે ?

 •  15 નવેમ્બર

80.  ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?

 • મધમાખી વ્યવસ્થાપનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવી

81. નેશનલ એક્સપ્રેસ હાઈવે-2 (NE2) ક્યાં આવેલો છે ?

 • હરિયાણા

82. બેરોમીટરની શોધ કોણે કરી ?

 • ટોરીસેલી

83. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં કયા અધિનિયમ હેઠળ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?

 • ધ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી અધિનિયમ, 2009

84. ભારત સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી ?

 • 5 નવેમ્બર, 2015

85. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ આપવામાં આવતા પુરસ્કાર માટેના આવેદનપત્રક કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે ?

 •  www.ccd.gujarat.gov.in

86. કઈ યોજનાનો હેતુ કોયર પ્રોસેસિંગ (કાથી પર પ્રક્રિયા) કરતા પ્રદેશોમાં મહિલા કારીગરો સહિત ગ્રામીણ કારીગરોને સ્વ-રોજગારની તકો પૂરી પાડવાનો છે ?

 • મહિલા કોયર યોજના (MCY)

87. સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ?

88. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ?

 • વારાણસી હિન્દુ યુનિવર્સિટી

89. ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો ?

 • સોલંકીકાળ

90. કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે ?

 • લિગ્નાઈટ કોલસો

91. ખંડાલા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?

 • મહારાષ્ટ્ર

92. વર્ષ 2022ના ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ની થીમ કઈ રાખવામાં આવી હતી ?

 • તમામ માટે સમાવિષ્ટ ગુણવત્તાયુક્ત શિક્ષણ

93. ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓની માહિતી તેની ગ્રામીણ વસતી સુધી કેવી રીતે પહોંચાડે છે ?

 • વિકાસરથ

94. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ?

 • IT-BT

95. શેષ,સ્વૈરવિહાર અને દ્વિરેફ -એ કયા ગુજરાતી સર્જકના ઉપનામો છે ?

 • રા.વી.પાઠક

96. અમદાવાદમાં ગ્રીન કવર વધારવા નવનિર્મિત ‘નરેન્દ્ર મોદી વન’ માં 2021-2022 દરમિયાન કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ?

 • 71000

97. AIIB નું પૂરું નામ શું છે ?

 •  એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક

98. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની દ્વિઅંગી જોવા મળે છે ?

 •  8

99. ગુજરાતમાં વડોદરા વિસ્તારની મોતીપુરા ખાણમાં કયો પથ્થર કાઢવામાં આવે છે?

 • સફેદ માર્બલ

100.  ભારતમાં એપ્રેન્ટિસશીપ રજીસ્ટ્રેશન માટે કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?

 • www.apprenticeshipindia.gov.in

101. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

 • શ્રી નરિન્દર સિંઘ કપાની

102. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેર ‘FASTER’નું પૂરું નામ શું છે ?

 • ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સમિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડસ્

103. ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?

 • 1954

104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે ?

 • કવિ ભાલણ

105. ગુજરાત સરકાર દ્વારા ‘ડિજિટલ ઈન્ડિયા વીક -2022’ અંતર્ગત ‘ડિજિટલ મેલા એક્ષ્પો’ ક્યાં યોજવામાં આવ્યો હતો ?

 • મહાત્મા મંદિર

106. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રયાસ પહાડી રાજ્યો,રણ વિસ્તારો તેમજ આદિવાસી વિસ્તારોના કેટલાંથી વધુ વ્યક્તિઓની વસ્તી ધરાવતા આવાસને જોડવાનો છે?

 • 250

107. વિશ્વ સાક્ષરતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ?

 • 8 સપ્ટેમ્બર

108. પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે?

 • શેત્રુંજય

109. નીચેની કઈ નદી ભારતની દ્વીપકલ્પીય નદી છે ?

 • મહાનદી

110. કયું ક્રિકેટ ગ્રાઉન્ડ ‘The G’ તરીકે પણ ઓળખાય છે ?

 • મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ

111. ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ અખબાર કયું હતું ?

 • બંગાળ ગેઝેટ

112. ગ્રામ્ય અને ત્યારબાદના સ્તરે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સુવિધાઓ વિશે જાગૃતિના સંદર્ભમાં VHSNDનું પૂર્ણ સ્વરૂપ શું છે ?

 • વિલેજ હેલ્થ સેનિટાઈઝેશન અને ન્યુટ્રીશન ડે

113. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

 • અનુચ્છેદ-31

114. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનાર લેખકનું નામ શું છે ?

 •  નંદશંકર મહેતા

115. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણને વધારવા માટે કઈ યોજના અપનાવવામાં આવી છે ?

 • વિદ્યાદીપ યોજના

116. સ્વરાજ પક્ષ સાથે કોણ સંકળાયેલું હતું ?

 • ચિતરંજન દાસ

117. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ગીધ (Vultures Species)ની સંખ્યા કેટલી છે ?

 • 999

118. ભારતમાં કઈ યોજનાનો હેતુ દૂધ અને દૂધના ઉત્પાદનોની ગુણવત્તા વધારવા અને સંગઠિત દૂધ પ્રાપ્તિનો હિસ્સો વધારવાનો છે ?

 • નૅશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ(NPDD)

119. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ?

 • મહારાજા સયાજીરાવ ગાયકવાડ-વડોદરા

120. ગુજરાતનું પહેલું સૌર ઊર્જા ગામ કયું છે ?

 • દુધાલા

121. વર્ષ 2021 માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

 • સ્યુકુરો માનાબે, ક્લાઉસ હાસેલમેન અને જ્યોર્જિયો પેરિસી

122. અમદાવાદ કયા સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર હતું ?

 • 1960 થી 1970

123. અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ક્લાઈમેટ ચેન્જ પર લખેલા પુસ્તકનું નામ શું છે ?

 • સીડ્સ ઓફ હોપ

124. ‘પ્રધાનમંત્રી કિસાન ઊર્જાસુરક્ષા અને ઉત્થાન મહા અભિયાન યોજના’ હેઠળ રાજ્ય સરકારો દ્વારા કેટલી સબસિડી સહાય પૂરી પાડવામાં આવે છે ?

 • રાજ્ય સરકાર 30 ટકા (સબસિડી )

125. પીએમએસએમએ(PMSMA)નું પૂરું નામ જણાવો.

 • પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન

126. ઉપરોક્ત વીડિયોમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી કઈ યોજના વિશેની વાત કરી રહ્યા છે?

 • પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના

127. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી શરુ કરેલ પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને કેટલા રૂપિયાની વીમા સહાય આપવામાં આવે છે?

 • 2 Lakh
13 September Gujarat Gyan Guru Quiz Answers
13 September Gujarat Gyan Guru Quiz Answers

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android Application: Download
 Facebook Page: Get Details
 Instagram Page: Get Details

1 thought on “13 September Gujarat Gyan Guru Quiz Answers”

Leave a Comment