14 September Gujarat Gyan Guru Quiz Answers

14 September Gujarat Gyan Guru Quiz Answers : Today’s Gyan Guru Quiz bank Answers 14/9/22: Today’s Gujarat Gyan Guru Quiz Bank Answers|14/9/22 g3q Quiz Bank Answers| 14 September Gujarat Gyan Guru Quiz Bank Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

14 September Gujarat Gyan Guru Quiz Answers

1. ધન્વંતરી હોસ્પિટલનો ઉદ્દેશ શો છે ?

  • કોવિડ – 19 દર્દીઓ માટે મફત સારવાર પૂરી પાડવી

2. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?

  • બિન-ખેતી ક્ષેત્રે નવા સૂક્ષ્મ ઉદ્યોગ સાહસ સ્થાપવા માટે બેંક-ધિરાણ સબસિડી પ્રોગ્રામ.

3. ઇ-શ્રમ પોર્ટલ નીચેનામાંથી ભારત સરકારના કયા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?

  • શ્રમ અને રોજગાર મંત્રાલય

4. સાંસદ આદર્શ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી ?

  •  શ્રી નરેન્દ્રભાઈ મોદી

5. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ પાવન ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે?

  • એક લાખ

આ પણ વાંચો :- મફત સિલાઈ મશીન યોજના 2022

6. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ દ્વારા કેટલું અંતર કાપવામાં આવશે ?

  • 508 કિ.મી.

7. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?

  • ડૉકટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન સહાય

8. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?

  • સુરખાબ

9. સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

  • ખેડૂતો તેમના ખેતરોમાં સોલર પેનલનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરશે અને આવક બમણી કરશે.

10. RUSAએ MHRD દ્વારા ક્યા શિક્ષણક્ષેત્રને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ છે ?

  • ઉચ્ચતર શિક્ષણ

11. ગ્રામીણ લોકોને ‘પાકાં ઘર’ કઈ યોજના હેઠળ પૂરાં પાડવામાં આવે છે ?

  • પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

12. માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે વીમા કવચની આવકમર્યાદા કેટલી નિશ્ચિત કરવામાં આવી છે ?

  • કોઈ આવક મર્યાદા નથી

13. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન ક્યાંથી મેળવી શકાય છે ?

  • જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો, સહકારી બેંકો, RRBs, NBFCs અને MFIs

14. GOG દ્વારા ઉપયોગમાં લેવાતી ભૂંગરૂ તકનીક શું છે ?

  • પાણી સંગ્રહ તકનીક

15. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ?

  • નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન

16. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?

  • પ્રધાનમંત્રી આવાસ યોજના

17. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?

  • ક્રૂઝ પ્રવાસન અને દીવાદાંડી પ્રવાસન

18. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?

  • મહત્તમ 1.30 લાખ રૂપિયા

19. નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?

  • પ્લાન્ટ અને મશીનરી/સાધનોની ખરીદી પર 25% સબસિડી

20. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?

  • રૂ. 3,12,500

21. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા SEBC વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કોને મળે છે ?

  • હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તેને

22. કોમ્યુનિટી ટોઇલેટનું બાંધકામ કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?

  • સ્વચ્છ ભારત મિશન

23. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગર ક્યાં આવેલું છે ?

  • પાલજ, ગાંધીનગર

24. ગુજરાત રાજ્યમાં ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા નાસ્મેદ ગામમાં કઈ સંસ્થાની સ્થાપના કરવાનું આયોજન છે ?

  • IIS (ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સ્કીલ)

25. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા અનુક્રમે કેટલાં સભ્ય હોય છે ?

  •  8 અને 16

26. ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દીનદયાલ આવાસ યોજના માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?

  • રૂ. 1,20,000/-

27. શાળા યુનિફોર્મની ત્રણ જોડીના કેટલા રૂપિયા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે ?

  • 600

28. ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

  • પાંચ વર્ષ

29. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?

  • સર્વ શિક્ષા અભિયાન

30. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?

  • આંગણવાડી કેન્દ્ર

31. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે?

  • 4,68,750

32. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?

  •  2016-17

33. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

  • 8 માર્ચ

34. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?

  • નાયબ વન સંરક્ષક

35. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરુરી છે ?

  •  40 વર્ષ

36. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?

  •  રાજ્યસભા

37. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

  • ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર

38. સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 દ્વારા કેટલા રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે ?

  • 50 કરોડ રૂપિયા

39. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?

  • ગાંધીનગર

40. શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ જૂન 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવે છે ?

  • 50 percentage

41. ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ માટેની સુધારેલી યોજના હેઠળ કન્યા છાત્રાલયોના કિસ્સામાં રાજ્ય સરકારોને કેન્દ્રીય સહાય કેટલી થશે ?

  • 90 percentage

42. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમરસ કન્યા/કુમાર છાત્રાલય કાર્યરત છે ?

  • 10

43. કઈ યોજના હેઠળ કુટીર ઉદ્યોગોના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા કાચો માલ ખરીદવા માટે નાણાકીય સહાય મળે છે ?

  •  દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના

44. બિલ્ડિંગ માટે અગ્નિસલામતીની મંજૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?

  • ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર એક્ટ

45. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય (6-લેન) ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?

  • 27 મે, 2018

46. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની લાભપ્રદ બાબત કઈ છે ?

  • MSME મંત્રાલય અને હાલના રાજ્ય સ્તરીય EDIsની તાલીમ સંસ્થાઓની માળખાકીય સુવિધાઓ અને ક્ષમતા નિર્માણ માટે સહાય

47. ગુજરાતના ઉદ્યોગો અને ઉત્પાદનને સર્વાંગી વેગ આપનાર પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?

  • નર્મદા યોજના

48. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્રોતને અલગ પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

  •  સ્વચ્છ ભારત અભિયાન

49. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ?

  • કાળિયાર

50. ‘ભારતીય તટરક્ષક દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

  • 1 ફેબ્રુઆરી

51. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?

  • નિકાસ બજારમાં પ્રવેશવા માટે MSME ને મદદ કરવાનો

52. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજનામાં’ લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની લઘુત્તમ રકમ કેટલી છે ?

  • રૂ. 1000/-

53. નીચેનામાંથી કયો કર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે છે અને રાજ્ય સરકારો દ્વારા એને એકત્રિત કરીને રાખવામાં આવે છે ?

  • સ્ટેમ્પ ડ્યૂટી

54. પંચાયતી રાજ સંગઠનનો અગત્યનો ભાગ કયો છે ?

  • ગ્રામ પંચાયત

55. કયું સ્થળ ભારતનું પિટસબર્ગ તરીકે ઓળખાય છે?

  • જમશેદપુર

56. ‘રાયડર કપ’ કઈ રમત સાથે સંકળાયેલ છે?

  •  ગોલ્ફ

57. ગુજરાતની કઈ સંસ્થા જળ સંસાધન વિકાસના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે?

  • ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI)

58. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું વહીવટી નિયંત્રણ કોની પાસે છે ?

  • શીપિંગ મંત્રાલય

59. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય ભાષા ‘ખાસી’ છે ?

  • મેઘાલય

60. ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

  •  1962

61. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ નાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે?

  • રૂ.11,000

62. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

  • ડૉ. ચંદ્રશેખર કમ્બારા

63. મોઢેરાના સૂર્ય મંદિરના કુંડનું નામ શું છે?

  • રામકુંડ

64. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?

  • મુમ્બઇ

65. કડાણા યોજના કઈ નદી પર છે ?

  • મહી

66. ભારતીય વાયુસેના માટે કેટલા એલ.સી.એ તેજસ બનાવવામાં આવશે?

  • 123

67. ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવાના ઉદ્દેશ માટે કઈ યોજના કાર્યરત છે ?

  • કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

68. ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે ?

  • સુંદરમ

69. જૈન સ્થાપત્ય ‘હઠિસિંહના દેરાં’ ક્યાં આવેલ છે?

  • અમદાવાદ

70. કઈ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે OBC વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે?

  • રાષ્ટ્રીય ફેલોશિપ

71. નીચેનામાંથી કયું બ્રાઇન દ્રાવણના વિદ્યુતવિભાજનનું ઉત્પાદન છે?

  • ક્લોરિન

72. ભારતનું કયુ શહેર ‘સિલિકોન સિટી’ તરીકે પ્રખ્યાત છે?

  • બેંગ્લોર

73. હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?

  • વડોદરા

74. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

  • 5 વર્ષ

75. કોણ ડાંગની દાદી તરીકે જાણીતું છે?

  • પૂર્ણિમાબેન પકવાસા

76. રાજ્ય સરકાર દ્વારા ધો.10 અને ધો.12માં અભ્યાસ કરતી કન્યાઓને બોર્ડની પરીક્ષા ફી માંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ?

  • 100 Percentage

77. ભારતના કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના કરવામાં આવશે?

  •  લદ્દાખ

78. ‘રેવન્યુ સ્ટેમ્પ’ આત્મકથાની લેખિકાનું નામ શું છે?

  • અમૃતા પ્રિતમ

79. ‘ઉણપ રોગ’ શબ્દની વ્યાખ્યા કરો

  • વિટામિન્સ, મિનરલ્સની ઉણપથી થતા રોગોને ઉણપથી થતા રોગો કહેવાય છે.

80. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર’- ભાષાની આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે ?

  • કવિ અખો

81. માનવશરીરની ત્વચા, જ્યારે વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે ત્વચાના રંગદ્રવ્યોને કારણે કાળી થઈ જાય છે. તે ચામડીના રંગદ્રવ્યોનું નામ શું છે ?

  •  મેલેનિન

82. દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ તિરુપતિ કયા રાજ્યમાં આવેલું છે ?

  • આંધ્રપ્રદેશ

83. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?

  • 25 વર્ષ

84. કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારંભ ક્યારે યોજવામાં આવ્યો ?

  • 28 જુલાઈ

85. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી પમ્પ સેટ માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?

  • દર 5 વર્ષે

86. દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને કેટલું દૂધ પૂરું પાડવામાં આવે છે ?

  • 200ml

87. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ?

  • 23.26 Percentage

88. બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

  • પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ડાયાલિસિસ કાર્યક્રમ

89. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU ગુજરાત સરકાર અને નીચેનામાંથી કઈ GIDC ઔધોગિક એસોસિએશન વચ્ચે કરવામાં આવેલા છે ?

  • સાણંદ GIDC

90. આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

  • સિમચા બ્લાસ

91. ચટગાંવ શસ્ત્રાગાર હુમલાના મુખ્ય નાયક કોણ હતા ?

  • માસ્ટર સૂર્યસેન

92. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

  • રોજગારનું સર્જન કરવું તથા અગરબત્તી કારીગરોના વેતનમાં વધારો કરવો

93. ગુજરાતમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા’ (તા. 18-11-2021થી તા. 20-11-2021)ની ઉજવણી અંતર્ગત આવાસોનું લોકાર્પણ કઈ યોજના હેઠળ કરવામાં આવેલ હતું ?

  • પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ

94. ભારતના અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અમદાવાદના બોપલ ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કેન્દ્રનું નામ શું છે?

  • ધી ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર, (IN-SPACE)

95. શપથ હેઠળ લેખિત નિવેદન અને સાચા નિવેદન તરીકે નિર્માતા દ્વારા સહી કરવામાં આવે – તેને શું કહેવામાં આવે છે ?

  • એફિડેવિટ

96. PM-KISAN યોજના’ હેઠળ લાભાર્થીઓ નક્કી કરવા માટેની છેલ્લી તારીખ કઈ હતી ?

  • 1 ફેબ્રુઆરી, 2019

97. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રુપે શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKનો મુખ્ય ઉદેશ શો હતો. ?

  • આ તમામ

98. ભારતના બંધારણના કયા ભાગમાં આંતરરાષ્ટ્રીય શાંતિને દર્શાવવામાં આવી છે ?

  •  ભાગ -4

99. કોના માટે ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?

  • ગુજરાતમાં રહેતા તમામ વર્ગો અને જાતિઓ માટે

100. 8મી જાન્યુઆરી 2017ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા 14માં પ્રવાસી ભારતીય દિવસના અવસરે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી, જે NRI અને વિદેશી વૈજ્ઞાનિક સમુદાયને ભારતમાં સંશોધન અને વિકાસમાં ભાગ લેવા અને યોગદાન આપવા સક્ષમ બનાવે છે ?

  • VAJRA (વજ્ર)

101. શિક્ષણક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

  • વલ્લભ વિદ્યાનગર, આણંદ

102. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહિને કેટલાં કેરોસિનનું વિતરણ કરવામાં આવે છે ?

  • વ્યક્તિદીઠ 2 લિટર

103. MNREનું પૂરું નામ શું છે ?

  •  મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી

104. ‘પી.એમ.ગતિશક્તિ કાર્યક્રમ’ હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા કેટલા કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક તૈયાર કરેલ છે ?

  • 70 હજાર કિ.મી.

105. પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?

  •  મેંગેનીઝ

106. ભારતીય નૌકા સૈન્યનું તાલીમકેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?

  • જામનગર-વાલાસુરા

107. ઢોલ કયા પ્રાણીનું સ્થાનિક નામ છે ?

  • જંગલી કૂતરો

108. સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (સેહટ) ઓપીડી પોર્ટલ કોના માટે શરું કરવામાં આવ્યું હતું ?

  • સશસ્ત્ર દળોના કર્મચારીઓ, નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારો

109. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં છિદ્રકાય જોવાં મળે છે ?

  • 486

110. સુએઝ નહેર બન્યા પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું છે ?

  • 7000 કિ.મી.

111. વર્ષ 2017માં કંડલા બંદરનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?

  • દીનદયાળ બંદર

112. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી લાગુ કરવા માટે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

  • ₹ 500 કરોડ કે તેથી વધુ

113. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?

  • 4882

114. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નેશનલ ફેલોશિપ સ્કીમ માટે પાત્રતાના માપદંડ શું છે ?

  • એન્જિનિયરિંગમાં સ્નાતક

115. 1942માં કયા ભારતીય વૈજ્ઞાનિકને એડમ્સ પુરસ્કાર મળ્યો હતો ?

  • હોમી જહાંગીર ભાભા

116. ગુજરાત સરકારની ‘બાળસખા યોજના’ નો હેતુ શું છે ?

  • ગરીબ પરિવારોમાં થતાં નવજાત શિશુઓનાં બાળમૃત્યુ દર ઘટાડવાનો

117. ભારતની સંસદનો કયો અધિનિયમ પર્યાવરણીય મુદ્દાઓને સંભાળવા માટે વિશેષ ટ્રિબ્યુનલની રચના કરે છે ?

  • નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ

118. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સૅન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

  • 192.31

119. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ?

  • લક્ષદ્વીપ

120. નીચેનામાંથી કોને અંગ પ્રત્યારોપણમાં દાતા તરીકે સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ?

  • જોડિયા બાળકો

121. ગુજરાતનો કયો પ્રદેશ ‘સમુદ્રકિનારાની જમીન’ તરીકે ઓળખાય છે ?

  •  કચ્છ

122. ગુજરાત ટુરિઝમે કઈ શ્રેણી માટે 2014-15નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો ?

  • શ્રેષ્ઠ ફિલ્મ પ્રમોશનલ રાજ્ય

123. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘પોષણ સુધા યોજના’નો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?

  • કોઇ આવક મર્યાદા નથી

124. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ: ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદના પશુઓના પશુપાલનની કામગીરી કરતી સંસ્થાઓને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?

  •  કામધેનુ એવોર્ડ

125. ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, મેદાની વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

  • રૂ.1.2 લાખ

126. પ્રસ્તુત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના હસ્તે દેશના યુવાઓના સ્વપ્નોને પૂરા કરવા કઇ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ?

127. ઉપરોક્ત વીડિયોમાં જે યોજના વિશે વાત કરવામાં આવી છે, તે યોજનાની કેટલી શ્રેણી હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો ?

14 September Gujarat Gyan Guru Quiz Answers
14 September Gujarat Gyan Guru Quiz Answers

1 thought on “14 September Gujarat Gyan Guru Quiz Answers”

Leave a Comment