14 September Gujarat Gyan Guru Quiz Questions

14 September Gujarat Gyan Guru Quiz Questions: Today’s Gyan Guru Quiz bank Questions 14/9/22: Today’s Gujarat Gyan Guru Quiz Bank|14/9/22 g3q Quiz Bank14 September Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

14 September Gujarat Gyan Guru Quiz Questions For School In Gujarati

1. બનાસ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?

2. રાજકોટમાં આજી ડેમ ખાતે વિકસાવેલ સાંસ્કૃતિક વનનું નામ શું છે?

3. ભારતના કયા રાજ્યમાં રણોત્સવ ઉજવવામાં આવે છે ?

4. ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું ?

5. ગિરનારના શિલાલેખમાં કોની ધર્મઆજ્ઞાઓ કોતરવામાં આવેલી છે ?

Read Also-13 September Gujarat Gyan Guru Quiz Answers

6. ઘણી સરકારી સેવાઓ મેળવવા માટેની એપ કઈ છે ?

7. ડિજીલોકર એકાઉન્ટ કયા અધિકૃત ડિજિટલ નંબર સાથે જોડાયેલ છે ?

8. ગુજરાત સરકાર દ્વારા ‘સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તાલીમ યોજના’માં અરજી કરવા કે તે માટેની લાયકાત માટે બિન અનામત વર્ગના અરજદારોની કૌટુંબિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?

9. ગુજરાત સરકાર દ્વારા અમલી ‘સ્વરોજગારલક્ષી’ યોજના માટે કયા રાજ્યનો નાગરિક અરજી કરવા પાત્ર છે ?

10. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી ‘કોચિંગ સહાય યોજના’ હેઠળ ખાનગી કોચિંગ ક્લાસમાં જોડાવા માટે ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષમાં કેટલી વાર વિદ્યાર્થી નાણાકીય સહાય મળવા પાત્ર છે ?

11. ગુજરાત રાજ્યમાં લાંબાગાળાની રિન્યૂએબલ પોલિસીના વિકાસ અને ટકાઉ ઉર્જા કાર્યક્રમોના અમલીકરણમાં કઇ એજન્સીએ અગ્રેસરની ભૂમિકા ભજવી છે ?

12. ગુજરાતની કઈ એજન્સીને વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પર્ફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો?

13. ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

14. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

15. છાત્રાલયોને બળતણના લાકડાની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી દીઠ વાર્ષિક વધુમાં વધુ કેટલા ક્વિન્ટલ લાકડાનો જથ્થો આપવાનું નક્કી કરવામાં આવે છે ?

16. ગુજરાતમાં આવેલ છારી-ઢંઢ સંરક્ષણ અનામતની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

17. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહગ(પક્ષી) જોવા મળે છે ?

18. સરકા ઇન્ડિકા (અશોક) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

19. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?

20. આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?

21. ખજૂરાહોનાં મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ?

22. ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર કયું છે ?

23. ડૉ. બાબા સાહેબ આંબેડકરની જયંતી ક્યારે ઉજવવામાં આવે છે ?

24. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?

25. ‘વિશ્વ આઘાત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

26. ‘આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

27. ‘વિશ્વ યકૃત દિવસ’ ક્યારે ઉજવાય છે ?

28. ‘આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

29. કાર્બી આંગલોંગ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે?

30. ભારતે કયા જૂથ સાથે ‘ડિજિટલ વર્ક પ્લાન ૨૦૨૨’ અપનાવ્યો ?

31. પેનિસિલિનની શોધ કોણે કરી?

32. કયા રાજ્યમાં ગણેશ ચતુર્થીનો ધાર્મિક પર્વ ધામધૂમથી ઉજવાય છે ?

33. વિશ્વનું સૌથી સસ્તું ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે?

34. જમીનસંપાદનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે શહેરી વિસ્તારની વ્યાખ્યામાંથી કયા વિસ્તારોને રદ કરવામાં આવ્યા છે જેથી ખેડૂતોને સંપાદિત થયેલી જમીનના ચાર ગણા વળતરનો લાભ મળી શકે ?

35. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે?

36. સામાન્ય રીતે ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે ?

37. iORA ઓનલાઈન પોર્ટલ પરથી કેટલા દિવસમાં N.A.ની પરવાનગી મળી જાય છે?

38. ‘ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભૂલશો નહી’ લોક્ભોગ્ય રચનાના રચયિતા કોણ છે ?

39. રથયાત્રા કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?

40. ભારતના કયા રાજ્યમાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

41. મૈસૂરના વાઘ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

42. ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર કયું માનવામાં આવે છે ?

43. આંખના અંદરના પડને શું કહેવામાં આવે છે ?

44. ઈન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અને ફાયરફોક્સ કેવા પ્રકારનું સોફ્ટવેર છે?

45. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ માટે પ્રથમ સન્માનનીય ભારતીય કોણ હતા?

46. આયુર્વેદિક ડોક્ટર બનવા માટે કઈ ડિગ્રીની જરૂર પડે?

47. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘બનિહાલ ઘાટ’ આવેલો છે ?

48. નીચેનામાંથી કઈ નદી ‘બિહારનો શાપ’ તરીકે ઓળખાય છે?

49. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા?

50. શિખર આરોહણ યોજના અન્વયે કઈ જગ્યા એ આરોહણ કરવવામાં આવે છે ?

51. ‘બોમ્બે જિમખાના’ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

52. મુસ્કાન કિરાર કઈ રમત સાથે સંબંધિત છે ?

53. કયા પ્રાચીન ભારતીય ચિકિત્સકને સર્જરીના પિતા તરીકે ઓળખવામાં આવે છે?

54. જીવવિજ્ઞાનની કઈ શાખા કિડનીના અભ્યાસ સાથે સંકળાયેલી છે?

55. ભારતના રાષ્ટ્રીય ફળનું નામ શું છે ?

56. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી દ્વારા ગાણિતિક વિજ્ઞાનમાં કામ કરવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે?

57. આપણી કિડનીની ઉપર આવેલ ગ્રંથિ કઈ છે ?

58. નીચેનામાંથી કયો રોગ કૂતરાના કરડવાથી થાય છે ?

59. ઇલેક્ટ્રિક ચાર્જનું S.I એકમ શું છે ?

60. કઈ રક્તવાહિની ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે ?

61. કયા ભારતીય લેખકને ટૂંકી વાર્તાઓ માટે પ્રતિષ્ઠિત ‘૨૦૨૨ ઓ. હેનરી પ્રાઇઝ’થી નવાજવામાં આવ્યા છે ?

62. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા કલાના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

63. ભૂપેન હઝારિકાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

64. ‘આયુષ્યમાન ભારત યોજના’ બીજા કયા નામથી ઓળખાય છે ?

65. ‘નિરામય યોજના’નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?

66. મધ્ય ગુજરાતમાં થતું કયું ઘાસ વા ના દર્દ માટે ઉત્તમ ઔષધ છે ?

67. ભારત સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ‘સાયબર ફોરેન્સિક લેબ કમ ટ્રેનિંગ સેન્ટર’ સ્થાપવાના હેતુસર ગુજરાતને કેટલું અનુદાન મંજૂર કરવામાં આવ્યું હતું ?

68. આયુષ્માન ભારત હેઠળ ‘આયુષ્માન CAPF’ યોજનાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

69. ગુજરાત પીડિત વળતર યોજના, 2016 (ગુજરાત વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ, 2016) હેઠળ એસિડ હુમલાના કિસ્સામાં મહત્તમ કેટલું વળતર આપવામાં આવે છે?

70. ભારતના માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને ક્યારે સમર્પિત કરવામાં આવ્યું હતું ?

71. એફ.ડી.આઈ.(FDI)નું પૂરું નામ શું છે?

72. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો મુખ્ય ફાયદો શો છે?

73. નીચેનામાંથી કયા શહેરની કેસર કેરી ભારતમાં પ્રખ્યાત છે?

74. ખાદીમાં યાર્નની ગણતરી માપવા માટે કઈ પદ્ધતિને અનુસરવામાં આવે છે ?

75. સ્વદેશી ચળવળ દરમિયાન ભારતના વાઇસરોય કોણ હતા ?

76. જીનકી મહેનત દેશ કા આધાર ઉનકી પેન્શન કા સપના સાકાર સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?

77. પી .એમ. એસ. વાય. એમ. યોજનાનો મુખ્ય હેતુ કયો છે ?

78. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

79. ન્યાયિક જવાબદારીનો અર્થ શું થાય છે ?

80. રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભાને શું કહેવામાં આવે છે ?

81. સંસદીય/વિધાનસભા મતવિસ્તાર માટે મતદાર યાદી તૈયાર કરવા માટે કોણ જવાબદાર છે ?

82. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ કયું સામયિક બહાર પાડે છે ?

83. ગુજરાતી સાહિત્યના પ્રથમ કરૂણપ્રશસ્તિ કાવ્યનું શીર્ષક શું છે ?

84. ભારત-ચીન યુદ્ધ કયા વર્ષમાં થયું હતું ?

85. ‘ગિદ્દા’ અને ‘ભાંગરા’ નૃત્યો મુખ્યત્વે ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

86. ‘કોમનવીલ’ અને ‘ન્યુ ઇન્ડિયા’ સમાચારપત્ર કોના દ્વારા ચલાવવામાં આવતા હતા ?

87. ગુજરાતના પ્રથમ કોશકાર કોણ હતા ?

88. ભારતમાં પરમાણુ પરીક્ષણ માટે કયું સ્થળ જાણીતું બન્યું છે ?

89. ગુજરાતીઓનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે ?

90. ભારતનું સૌથી વધુ બોક્સાઈટનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

91. મેશ્વોનદી ઉપર બંધ બાંધતા કયું સરોવર તૈયાર થયું ?

92. ગુજરાતની સૌથી મહત્ત્વની સિંચાઈ યોજના કઈ છે ?

93. સેન્ટર ફોર ગંગા રિવર બેસિન મેનેજમેન્ટ એન્ડ સ્ટડીઝની શરૂઆત ક્યાંથી કરવામાં આવી છે ?

94. ભાડભૂત પ્રૉજેક્ટનું બાંધકામ ક્યારે શરૂ થયું ?

95. સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ દ્વારા પાણી પુરવઠો અને વીજ લાભ ભારતનાં કયા રાજ્યોને મળે છે ?

96. મોટા ભાગના રાજ્યોમાં ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ના અસરકારક અમલ માટે નોડલ ઓફિસર કોણ હોય છે ?

97. કઈ યોજના હેઠળ હાઈ-સ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજ્યમાં 100 MBPS ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે ?

98. ગામમાં શાળાના ઓરડા અથવા સ્માર્ટ ક્લાસ, પુસ્તકાલય, સ્મશાનગૃહ, તળાવ બ્યુટિફિકેશન, એસ.ટી.સ્ટેન્ડ વગેરે કામો કઈ યોજના અંતર્ગત લઈ શકાય એમ છે?

99. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘SAGY’નું પૂરું નામ શું છે?

100. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે ?

101. સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?

102. કઈ યોજના અંતર્ગત અન્ય ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે ઓળખાયેલ આદર્શ ગ્રામોને સ્થાનિક વિકાસના તાલીમ કેન્દ્રો તરીકે ઉછેરવામાં આવે છે?

103. ભારતની સંસદમાં શેનો સમાવેશ થાય છે ?

104. બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?

105. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનો એક ઉદ્દેશ્ય કયા શેષ પ્રોજેક્ટ માટે અનુદાન સ્ત્રોત પ્રદાન કરે છે?

106. ગુજરાતના કયા મહત્ત્વના બંદરનું નામ ‘દીનદયાળ બંદર’ તરીકે 2017માં બદલવામાં આવ્યું હતું ?

107. કંડલા પોર્ટ ક્યાં આવેલું છે ?

108. ભારતમાં નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન હેઠળ કયા રાજ્યે પ્રથમ સ્ટેટ ડેટા સેન્ટર શરૂ કર્યું હતું?

109. મૈસુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સલન્સ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?

110. આસામના ધોલા-સાદિયા બ્રિજ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

111. ભારતનું પ્રથમ ‘વૈશ્વિક નાણાકીય અને આઈ. ટી. હબ’ અને ‘ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)’ કયા રાજ્યમાં આવેલું છે ?

112. અમદાવાદમાં સરદાર પટેલ રીંગ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું ?

113. ભારતમાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

114. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

115. બીસીકે -29 યોજના હેઠળ એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે?

116. નીચેનામાંથી કયો વર્ગ/વર્ગો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની મફત કોચિંગની કેન્દ્રીય યોજનાનો લાભ લઈ શકે છે?

117. STRIDE યોજના શરૂ કરનાર સંસ્થા UGCનું પૂરું નામ શું છે ?

118. કાકરાપાર પાણી પુરવઠા યોજના કયા જિલ્લામાં કાર્યરત છે?

119. ભારતમાં દર વર્ષે કયા દિવસને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?

120. ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિ કોણ છે ?

121. ‘વિદ્યા સાધના યોજના’ અંતર્ગત અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન કેવી રીતે આપવામા આવે છે ?

122. મહિલાઓને પશુપાલન ક્ષેત્રે આર્થિક સશક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે?

123. ગુજરાતની પ્રથમ મહિલા અનુસ્નાતક કોણ છે ?

124. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના માટે નોડલ મંત્રાલય કયું છે ?

125. પી.એમ.કે.વી.વાય. યોજનાનું આખું નામ શું છે?

126. ઉપરોક્ત વીડિયોમાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો પ્રારંભ કયા વર્ષે કરવામાં આવ્યો હતો ?

14 September Gujarat Gyan Guru Quiz Questions For School In English

1. Where is Banas Dairy located in Gujarat?

2. What is the name of the cultural forest developed at Aji Dam in Rajkot?

3. In which state of India, ‘Rann Utsav’ is celebrated ?

4. Which was the first TV station in Gujarat?

5. Whose precepts are engraved in the Girnar inscription?

6. Which is the App for availing many Government services?

7. With which authentic digital number the Digilocker account is connected?

8. What should be the family income limit of the applicant of the Unreserved Category to be eligible for applying in the ‘Training Scheme for Competitive exams’ scheme by the Government of Gujarat?

9. Which state citizen is eligible to apply for ‘Swarojgharlakshi’ Yojana implemented by Government of Gujarat?

10. Students studying in 11th and 12th science stream are eligible for student financial assistance to join private coaching classes under ‘Coaching Sahay Yojana’ implemented by Gujarat Government for how many times in a year ?

11. Which agency has played a pioneering role in the development of a long-term renewable policy and implementing of sustainable energy programmes across the Gujarat State?

12. Which agency in Gujarat had received the award for best performance in the field of wind energy for the year 2019-20?

13. What amount was provided in the budget for the financial year 2019-20 for the Education Department of Gujarat?

14. In which district of Gujarat is the Jambughoda Sanctuary located?

15. Keeping in view the availability of fuel wood to hostels, what is the maximum quantity of wood per student decided to be supplied per annum?

16. When was the ‘Chhari-Dhandh Conservation Reserve’ established in Gujarat ?

17. How many types of birds are found in the biological diversity of animals recorded in India?

18. To which Tirthankara (Kevali Vriksha), Saraca indica plant does represent?

19. Which tropic passes through the central part of Gujarat?

20. Who was the first Indian Justice of the International Court?

21. Where are the famous temples of Khajuraho located in India?

22. Which is the capital of Uttarakhand?

23. When is Dr. Babasaheb Ambedkar’s birth anniversary celebrated?

24. When is ‘National Unity Day’ celebrated?

25. When is the ‘World Trauma Day’ celebrated?

26. When is the’International Nurse Day’ celebrated?

27. When is ‘World Liver Day ‘celebrated?

28. When is International Human Unity Day celebrated?

29. The Karbi Anglong Peace Accord is related to which state?

30. India adopted the ‘Digital Work Plan 2022’ along with which bloc?

31. Who discovered Penicillin?

32. In which state the religious festival of Ganesh Chaturthi is celebrated with great fanfare?

33. Which is the cheapest Interplanetary Space Mission in the World ?

34. Which areas have been removed from the definition of urban area for proper compensation to farmers in land acquisition? As a result, farmers will get the benefit of four times the return of the acquired land.

35. Which one is Indian Navy’s Sindhughosh-class submarine ?

36. Which gas is usually filled in the electric bulb ?

37. In how many days do we get N.A. permission from iORA online portal?

38. ‘ભૂલો ભલે બીજું બધુ માં-બાપને ભુલશો નહી’ Who is the author of Popular Composition ?

39. Rath Yatra is Famous Festival of which State?

40. In which State in India is the Kedarnath Jyotirlinga temple located?

41. Who is known as the Tiger of Mysore?

42. Which of the following is believed to be the most ancient temple of Gujarat?

43. What is the inner layer of the eye called?

44. What kind of Software is Internet Explorer, Google Chrome and Firefox ?

45. Name the first Indian who was honored the ‘Pritzker Architecture Prize?

46. Which degree is needed to become an Ayurvedic doctor?

47. In which following state is the Banihal Pass located?

48. Which of the following river is known as ‘Sorrow of Bihar’?

49. Who was the first Indian to win an individual gold medal in Olympics?

50. Which place is climbed according to Shikhar Arohan Yojana?

51. ‘Bombay Gymkhana’ is located in which state of india?

52. Muskan Kirar is associated with which sport?

53. Which ancient Indian physician is known as the ‘Father of Surgery’?

54. Which branch of biology is associated with the study of kidneys?

55. What is the name of India’s national fruit?

56. Which award is given by the Indian National Science Academy for work in the mathematical sciences?

57. Which gland is present above our kidneys?

58. Which of the following diseases is caused by dog bites?

59. What is the S.I unit of electric charge?

60. Which blood vessel carries oxygenated blood from the lungs?

61. Which Indian writer has been conferred with the prestigious 2022 O. Henry Prize for short stories?

62. Who among the following had been awarded the Padma Vibhushan in field of arts by Government of India in year 2022?

63. When was Bhupen Hazarika honoured with the Bharat Ratna ?

64. What is the other name of ‘Ayushman Bharat Yojana’ ?

65. What is the main objective of ‘Niramay Yojana’?

66. Which grass used as the best medicine for pain is found in central Gujarat?

67. How much grant-in-aid was sanctioned to Gujarat for the purpose of setting up ‘Cyber Forensic Lab cum Training Centre’ by the Government of India for financial year 2017-18?

68. When was the ‘Ayushman CAPF’ Scheme launched under ‘Ayushman Bharat’?

69. How much maximum compensation in case of Acid attack is provided under the Gujarat Victim Compensation Scheme, 2016?

70. When was the National Police Memorial dedicated to the nation by the Hon’ble Prime Minister of India?

71. What is the full form of “FDI”?

72. What is one of the Key Benefit of ASPIRE (A Scheme for Promotion of Innovation, Rural Industries and Entrepreneurship) Scheme?

73. Which of the following cities is famous for its Kesar Mango in India?

74. Which method is followed to measure yarn count in khadi?

75. Who was the Viceroy of India during the Swadeshi Movement?

76. “Jinki mehnat desh ka aadhar unki pension ka sapna sakar” slogan is associated with which of the following Yojanas by the Government of India?

77. What is the main objective of PMSYM scheme by the Government of India?

78. Which award was conferred to Samadhan Portal – Ministry of Labour and Employment, Government of India?

79. What is the meaning of Judicial Accountability?

80. What is the name of the house of the members elected by the people to run the state ?

81. Who is responsible for the preparation of Electoral rolls for Parliamentary/ Assembly Constituency?

82. Which magazine is published by ‘Gujarati Sahitya Parishad’ ?

83. What is the title of the first elegy of Gujarati literature ?

84. In which year did the India-China war take place?

85. Gidda’ and ‘Bhangra’ dances are mainly related to which state of India ?

86. By whom were the newspapers ‘Commonweal’ and ‘New India’ run?

87. Who was the first lexiconologist of Gujarat?

88. Which place is known for nuclear tests in India?

89. When does the Gujarati New Year start?

90. Which is the largest bauxite-producing state in India?

91. Which lake was built by constructing a dam over the River Meshwo?

92. Which is the most important irrigation project of Gujarat ?

93. Where was the Center for Ganga River Basin Management and Studies started?

94. When did the construction of the Bhadbhut Project start?

95. Which Indian states get water supply and electricity benefits through Sardar Sarovar Dam project?

96. Who is the nodal officer for effective implementation of ‘Saansad Adarsh Gram Yojana’ in most states?

97. Under which scheme 100 MBPS optical fiber network has been set up in Gujarat to provide high speed internet services?

98. Which scheme works for the projects like school rooms or smart classes, libraries, cemeteries, lake beautification, bus stand etc. in villages?

99. What is the full form of SAGY scheme implemented by the Ministry of Rural Development?

100. What is the purpose of Deen Dayal Upadhyaya Gram Jyoti Yojana?

101. Who inaugurated the SVAMITVA scheme?

102. Under which scheme identified Adarsh Grams are being nurtured as training centres of local development to train other Gram Panchayat?

103. What is included in the Parliament of India?

104. Where did Bajrangdasbapa take Samadhi?

105. One of the objectives of Sagarmala Development Company Limited is to provide funding window for which residual projects ?

106. Which important port of Gujarat was renamed as ‘Deendayal Port’ in 2017?

107. Where is the Kandla Port located ?

108. Which among the following state launched the first State Data Center in India under the National E-Governance Plan ?

109. Who inaugurated the Centre of Excellence Building for All India Institute of Speech and Hearing (AIISH) in Mysuru?

110. Which of the following is false for Dhola-Sadiya Bridge in Assam?

111. In which state is India’s first ‘Global Financial & IT Hub’ and ‘International Financial Services Center (IFSC)’ located?

112. Who inaugurated Sardar Patel Ring Road in Ahmedabad?

113. When was Pradhan Mantri Awas Yojana launched in India?

114. When was the PM Ujjwala Yojana launched?

115. How much prize will be awarded to a bright Scheduled Caste student who has secured the first rank in the SSC Board Examination under the scheme BCK-29?

116. Which of the following classes may enable the Central Sector Scheme of free coaching by Social Justice & Empowerment department?

117. What is the full name of UGC, the organization that started the STRIDE scheme ?

118. In which district Kankarapar Water Supply Scheme is operational?

119. Which day is known as ‘Mahaparinirvan Diwas’ every year in India?

120. Who is the first female vice-chancellor of Gujarat ?

121. How is education promoted under ‘Vidya Sadhana Yojana’ amond girls of Scheduled Tribes?

122. What does the State Government do to empower women economically in the field of animal husbandry?

123. Who is the first woman postgraduate of Gujarat?

124. Which is a nodal ministry for ‘Beti Bachavo Beti Padhavo Yojana’ ?

125. Give the full form of PMKVY scheme.

126. In the above video, the Garib Kalyan Anna Yojana launched by Hon’ble Prime Minister Narendra Modi was launched in which year?

14 September Gujarat Gyan Guru Quiz Questions For Collage In Gujarati

1. ધન્વંતરી હોસ્પિટલનો ઉદ્દેશ શો છે ?

2. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?

3. ઇ-શ્રમ પોર્ટલ નીચેનામાંથી ભારત સરકારના કયા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?

4. સાંસદ આદર્શ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી ?

5. ગુજરાતમાં તીર્થગામ પાવનગામ હેઠળ પાવન ગામને કેટલા રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે?

6. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ દ્વારા કેટલું અંતર કાપવામાં આવશે ?

7. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?

8. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?

9. સૂર્યશક્તિ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?

10. RUSAએ MHRD દ્વારા ક્યા શિક્ષણક્ષેત્રને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ છે ?

11. ગ્રામીણ લોકોને ‘પાકાં ઘર’ કઈ યોજના હેઠળ પૂરાં પાડવામાં આવે છે ?

12. માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે વીમા કવચની આવકમર્યાદા કેટલી નિશ્ચિત કરવામાં આવી છે ?

13. પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં લોન ક્યાંથી મેળવી શકાય છે ?

14. GOG દ્વારા ઉપયોગમાં લેવાતી ભૂંગરૂ તકનીક શું છે ?

15. ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં સુધાર લાવવા તેમજ આર્થિક સશક્તિકરણ અર્થે રાજ્ય સરકારે કયા મિશનની શરૂઆત કરેલ છે ?

16. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?

17. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે ?

18. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાયક લાભાર્થીને પશુપાલન યોજના અંતર્ગત કેટલા રૂપિયાની લોન આપવામાં આવે છે ?

19. નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?

20. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી સામાન્ય સમરસ ગ્રામ પંચાયતને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?

21. મેડિકલ અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા SEBC વિદ્યાર્થીઓને ફૂડ બિલ આસિસ્ટન્ટ યોજનાનો લાભ કોને મળે છે ?

22. કોમ્યુનિટી ટોઇલેટનું બાંધકામ કઈ સરકારી યોજના અંતર્ગત કરવામાં આવે છે ?

23. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ગાંધીનગર ક્યાં આવેલું છે ?

24. ગુજરાત રાજ્યમાં ભારત સરકારના કૌશલ્યવિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્વારા નાસ્મેદ ગામમાં કઈ સંસ્થાની સ્થાપના કરવાનું આયોજન છે ?

25. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા અનુક્રમે કેટલાં સભ્ય હોય છે ?

26. ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દીનદયાલ આવાસ યોજના માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?

27. શાળા યુનિફોર્મની ત્રણ જોડીના કેટલા રૂપિયા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે ?

28. ગ્રામ પંચાયતના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે ?

29. પઢે ભારત બઢે ભારત કઈ યોજનાનો પેટા કાર્યક્રમ છે ?

30. ગુજરાત રાજ્યમાં કાર્યરત પૂર્ણા યોજનાનો લાભ મેળવવા માટે કિશોરીઓની નોંધણી કઈ જગ્યાએ કરવાની હોય છે ?

31. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે?

32. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનાનું આયોજન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું?

33. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

34. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?

35. ભારત સરકારની અટલ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જરુરી છે ?

36. કયું ગૃહ ભારતના બંધારણ મુજબ નવી અખિલ ભારતીય સેવાઓ માટે પહેલ કરે છે ?

37. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

38. સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 દ્વારા કેટલા રૂપિયા સુધીની મદદ કરવામાં આવે છે ?

39. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?

40. શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ જૂન 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવે છે ?

41. ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ માટેની સુધારેલી યોજના હેઠળ કન્યા છાત્રાલયોના કિસ્સામાં રાજ્ય સરકારોને કેન્દ્રીય સહાય કેટલી થશે ?

42. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમરસ કન્યા/કુમાર છાત્રાલય કાર્યરત છે ?

43. કઈ યોજના હેઠળ કુટીર ઉદ્યોગોના હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ કારીગરોને તેમના વ્યવસાયના વિકાસ માટે મશીનરી અથવા કાચો માલ ખરીદવા માટે નાણાકીય સહાય મળે છે ?

44. બિલ્ડિંગ માટે અગ્નિસલામતીની મંજૂરી યોજનાઓ સુનિશ્ચિત કરવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?

45. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય (6-લેન) ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?

46. તાલીમ સંસ્થાઓને સહાય (એટીઆઈ) યોજનાની લાભપ્રદ બાબત કઈ છે ?

47. ગુજરાતના ઉદ્યોગો અને ઉત્પાદનને સર્વાંગી વેગ આપનાર પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?

48. કયું સરકારી મિશન 3 R- રીડયુસ, રીયુઝ અને રિસાયકલના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઘન કચરાના સ્રોતને અલગ પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

49. કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઈ છે ?

50. ‘ભારતીય તટરક્ષક દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

51. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો ઉદ્દેશ શો છે ?

52. ભારત સરકારની ‘અટલ પેન્શન યોજનામાં’ લાભાર્થીને મળવાપાત્ર થતી પેન્શનની લઘુત્તમ રકમ કેટલી છે ?

53. નીચેનામાંથી કયો કર કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવે છે અને રાજ્ય સરકારો દ્વારા એને એકત્રિત કરીને રાખવામાં આવે છે ?

54. પંચાયતી રાજ સંગઠનનો અગત્યનો ભાગ કયો છે ?

55. કયું સ્થળ ભારતનું પિટસબર્ગ તરીકે ઓળખાય છે?

56. ‘રાયડર કપ’ કઈ રમત સાથે સંકળાયેલ છે?

57. ગુજરાતની કઈ સંસ્થા જળ સંસાધન વિકાસના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરે છે?

58. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું વહીવટી નિયંત્રણ કોની પાસે છે ?

59. નીચેનામાંથી કયા રાજ્યમાં મુખ્ય ભાષા ‘ખાસી’ છે ?

60. ડૉ. રાજેન્દ્ર પ્રસાદને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

61. ધોરણ 10 અને ધોરણ 12નાં સફાઈ કામદારનાં બાળકોને ઇનામ /પ્રશસ્તિપત્રથી પ્રોત્સાહિત કરવાની સરકારશ્રીની યોજના હેઠળ ધોરણ ૧૨ નાં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને કેટલી રકમ આપવામાં આવે છે?

62. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

63. મોઢેરાના સૂર્ય મંદિરના કુંડનું નામ શું છે?

64. પ્રથમ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ ભારતના કયા શહેરમાં યોજાઈ હતી?

65. કડાણા યોજના કઈ નદી પર છે ?

66. ભારતીય વાયુસેના માટે કેટલા એલ.સી.એ તેજસ બનાવવામાં આવશે?

67. ગ્રામીણ વિસ્તારમાં લૈંગિક અને શૈક્ષણિક તફાવત દૂર કરવાના ઉદ્દેશ માટે કઈ યોજના કાર્યરત છે ?

68. ‘ગૂર્જરી ભૂ’ કાવ્યના રચયિતા કોણ છે ?

69. જૈન સ્થાપત્ય ‘હઠિસિંહના દેરાં’ ક્યાં આવેલ છે?

70. કઈ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે OBC વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે?

71. નીચેનામાંથી કયું બ્રાઇન દ્રાવણના વિદ્યુતવિભાજનનું ઉત્પાદન છે?

72. ભારતનું કયુ શહેર ‘સિલિકોન સિટી’ તરીકે પ્રખ્યાત છે?

73. હાઇ સ્પીડ રેલ તાલીમ સંસ્થા કયા શહેરમાં આવેલી છે ?

74. રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?

75. કોણ ડાંગની દાદી તરીકે જાણીતું છે?

76. રાજ્ય સરકાર દ્વારા ધો.10 અને ધો.12માં અભ્યાસ કરતી કન્યાઓને બોર્ડની પરીક્ષા ફી માંથી કેટલા ટકા મુક્તિ આપવામાં આવે છે ?

77. ભારતના કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ડાર્ક સ્કાય રિઝર્વની સ્થાપના કરવામાં આવશે?

78. ‘રેવન્યુ સ્ટેમ્પ’ આત્મકથાની લેખિકાનું નામ શું છે?

79. ‘ઉણપ રોગ’ શબ્દની વ્યાખ્યા કરો

80. ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર’- ભાષાની આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે ?

81. માનવશરીરની ત્વચા, જ્યારે વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે ત્વચાના રંગદ્રવ્યોને કારણે કાળી થઈ જાય છે. તે ચામડીના રંગદ્રવ્યોનું નામ શું છે ?

82. દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ તિરુપતિ કયા રાજ્યમાં આવેલું છે ?

83. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?

84. કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારંભ ક્યારે યોજવામાં આવ્યો ?

85. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી પમ્પ સેટ માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?

86. દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને કેટલું દૂધ પૂરું પાડવામાં આવે છે ?

87. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ?

88. બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

89. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU ગુજરાત સરકાર અને નીચેનામાંથી કઈ GIDC ઔધોગિક એસોસિએશન વચ્ચે કરવામાં આવેલા છે ?

90. આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

91. ચટગાંવ શસ્ત્રાગાર હુમલાના મુખ્ય નાયક કોણ હતા ?

92. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

93. ગુજરાતમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા’ (તા. 18-11-2021થી તા. 20-11-2021)ની ઉજવણી અંતર્ગત આવાસોનું લોકાર્પણ કઈ યોજના હેઠળ કરવામાં આવેલ હતું ?

94. ભારતના અવકાશ ક્ષેત્રે ક્રાંતિ લાવવા અમદાવાદના બોપલ ખાતે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા કેન્દ્રનું નામ શું છે?

95. શપથ હેઠળ લેખિત નિવેદન અને સાચા નિવેદન તરીકે નિર્માતા દ્વારા સહી કરવામાં આવે – તેને શું કહેવામાં આવે છે ?

96. PM-KISAN યોજના’ હેઠળ લાભાર્થીઓ નક્કી કરવા માટેની છેલ્લી તારીખ કઈ હતી ?

97. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રુપે શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKનો મુખ્ય ઉદેશ શો હતો. ?

98. ભારતના બંધારણના કયા ભાગમાં આંતરરાષ્ટ્રીય શાંતિને દર્શાવવામાં આવી છે ?

99. કોના માટે ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?

100. 8મી જાન્યુઆરી 2017ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા 14માં પ્રવાસી ભારતીય દિવસના અવસરે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી, જે NRI અને વિદેશી વૈજ્ઞાનિક સમુદાયને ભારતમાં સંશોધન અને વિકાસમાં ભાગ લેવા અને યોગદાન આપવા સક્ષમ બનાવે છે ?

101. શિક્ષણક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

102. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહિને કેટલાં કેરોસિનનું વિતરણ કરવામાં આવે છે ?

103. MNREનું પૂરું નામ શું છે ?

104. ‘પી.એમ.ગતિશક્તિ કાર્યક્રમ’ હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા કેટલા કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક તૈયાર કરેલ છે ?

105. પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?

106. ભારતીય નૌકા સૈન્યનું તાલીમકેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?

107. ઢોલ કયા પ્રાણીનું સ્થાનિક નામ છે ?

108. સર્વિસિસ ઇ-હેલ્થ આસિસ્ટન્સ એન્ડ ટેલિ-કન્સલ્ટેશન (સેહટ) ઓપીડી પોર્ટલ કોના માટે શરું કરવામાં આવ્યું હતું ?

109. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારનાં છિદ્રકાય જોવાં મળે છે ?

110. સુએઝ નહેર બન્યા પછી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કેટલું ઘટ્યું છે ?

111. વર્ષ 2017માં કંડલા બંદરનું નામ બદલીને શું કરવામાં આવ્યું ?

112. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પોલિસી લાગુ કરવા માટે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ?

113. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે ચિંકારાની સંખ્યા કેટલી છે ?

114. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નેશનલ ફેલોશિપ સ્કીમ માટે પાત્રતાના માપદંડ શું છે ?

115. 1942માં કયા ભારતીય વૈજ્ઞાનિકને એડમ્સ પુરસ્કાર મળ્યો હતો ?

116. ગુજરાત સરકારની ‘બાળસખા યોજના’ નો હેતુ શું છે ?

117. ભારતની સંસદનો કયો અધિનિયમ પર્યાવરણીય મુદ્દાઓને સંભાળવા માટે વિશેષ ટ્રિબ્યુનલની રચના કરે છે ?

118. ગુજરાતમાં આવેલ બરડા વાઈલ્ડલાઈફ સૅન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

119. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ?

120. નીચેનામાંથી કોને અંગ પ્રત્યારોપણમાં દાતા તરીકે સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે ?

121. ગુજરાતનો કયો પ્રદેશ ‘સમુદ્રકિનારાની જમીન’ તરીકે ઓળખાય છે ?

122. ગુજરાત ટુરિઝમે કઈ શ્રેણી માટે 2014-15નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો ?

123. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘પોષણ સુધા યોજના’નો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?

124. રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ વર્ષ: ૨૦૧૭-૧૮થી દેશી ઓલાદના પશુઓના પશુપાલનની કામગીરી કરતી સંસ્થાઓને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ?

125. ભારત સરકારની PMAY-G યોજના હેઠળ, મેદાની વિસ્તાર માટે લાભાર્થીને કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

126. પ્રસ્તુત વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના હસ્તે દેશના યુવાઓના સ્વપ્નોને પૂરા કરવા કઇ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ?

14 September Gujarat Gyan Guru Quiz Questions For Collage In English

1. What is the aim of Dhanvantari Hospital ?

2. What is a key benefit of the Prime Minister’s Employment Generation Programme?

3. E-Shram portal is developed by which of the following department of the Government of India?

4. Who launched the Sansad Adarsh Gram Yojana?

5. How much grant is given to Pavan village under ‘Tirth Gam-Pavan Gam’ in Gujarat?

6. How much distance will be covered by Mumbai-Ahmedabad High Speed Rail?

7. Under which Government scheme Loan Assistance is given to the Scheduled Castes students for higher studies?

8. Which is the state bird of Gujarat ?

9. What is the main aim of Suryashakti Kisan Yojana ?

10. Which area of Education is the MHRD’s programme, RUSA, planning to revamp?

11. Under which scheme ‘Pucca Houses’ are provided to the rural people?

12. What is the income limit of Anganwadi workers and Tedagar sisters in Gujarat under ‘Mata Yashoda Gaurav Nidhi Yojana’?

13. From where can the (Pradhan Mantri MUDRA Yojana) PMMY loan be availed?

14. What is the Bhungroo technique used by Government of Gujarat?

15. What mission has the state government undertaken to improve the social status of poor and vulnerable members as well as economic empowerment ?

16. Which scheme of Central Government is known as Gramin Awas?

17. Which tourism activities are considered under Sagarmala Programme?

18. How much loan is provided to the eligible socially and educationally backward classes under the Animal Husbandry Scheme?

19. What is a key benefit of the National SC-ST Hub Scheme?

20. How much grant is given under the ‘Samras Gram Panchayat Yojana’ for the third time to ‘Samanya Samras Gram Panchayat’ with a population of 5000 people in Gujarat?

21. What are the criteria to get the benefit of the Food Bill Assistant Scheme for SEBC students studying in medical and engineering?

22. The construction of “Community Toilet” is done under which of the following Government scheme?

23. Where is Indian Institute of Technology (IIT), Gandhinagar located?

24. Which institute is planned to be set up in Nasmed village of Gujarat by the Ministry of Skill Development and Entrepreneurship, Government of India?

25. What is the minimum number of members in Gram Panchayat and Taluka Panchayat respectively?

26. What is the limit of annual income of the beneficiary for ‘Pandit Dindayal Awas Yojana’ in rural areas?

27. How many rupees for two pairs of school uniforms are deposited in the bank account under ‘School Uniform Scheme’?

28. What is the tenure of Gram Panchayat members ?

29. Padhe Bharat Badhe Bharat’ is the sub-programme of which Scheme?

30. Where should adolescents register for availing of the benefits of ‘Purna Yojana’ in Gujarat?

31. How much grant is given under the ‘Samras Gram Panchayat Yojana’ for the third time to ‘Mahila Samras Gram Panchayat’ with a population of 5000 people in Gujarat?

32. When was Mukhya Mantri Gram Sadak Yojana (MMGSY) Planned in Gujarat?

33. When is ‘International Women’s Day’ celebrated?

34. To whom the registered institutions, schools and gram panchayats have to apply for getting the saplings under the sapling distribution scheme during the Van Mahotsav?

35. What is the maximum age limit of the beneficiary to get benefit under the ‘Atal Pension Yojana’ by the Government of India?

36. Which House takes the initiative for new all-India services as per the Constitution of India?

37. Which certificate can be availed by using the Digital Gujarat website?

38. How much incentives Gujarat Industrial Policy 2020 will provide for common environmental infrastructure facilities?

39. Where is Gujarat’s largest thermal power station situated ?

40. How much of travel expense is paid by the State Governemnt under Shravan Tirthdarshan Yojana upto June 2022?

41. How much assistance will be provided by the central government to the State Governments in case of Hostels for OBC Boys and Girls under the revised Scheme for Construction of Hostels?

42. How many Samaras Girls and Boys Hostels are there in the state of Gujarat?

43. Under which scheme, the Handloom and Handicrafts artisans of Cottage industries get financial assistance for purchase of machinery or raw materials for development of their business?

44. Which Act came into force to ensure fire safety approval plans for buildings?

45. When was Shree Narendrabhai Modi inaugurated 6-lane Eastern Peripheral Expressway?

46. What are the benefits of Assistance to Training Institutions (ATI) Scheme?

47. What is the name of the water supply scheme that will give an overall boost to industry and production in Gujarat?

48. Which government mission focuses on segregation of solid waste sources using the principles of 3 R-Reduce, Reuse and Recycle?

49. For the conservation of which animal is the Velavadar Sanctuary set up?

50. When is ‘Indian Coast Guard Day’ celebrated?

51. What is the objective of the International Cooperation (IC) Scheme?

52. What is the minimum pension amount obtained by the beneficiary under the ‘Atal Pension Yojana’ by the Government of India?

53. Which of the following tax is imposed by the Central government but collected and kept by the State governments?

54. Which is an important part of ‘Panchayati Raj’ organization?

55. Which place is known as Pittsburgh of India?

56. With which game is the ‘ Ryder cup’ associated ?

57. Which institute of Gujarat provides research and development inputs in the fields of Water Resources Development?

58. Who has the Administrative Control of Sagarmala Development Company Limited?

59. ‘Khasi’ is the main language of which state?

60. When was Dr. Rajendra Prasad honoured with the Bharat Ratna ?

61. What is the amount, awarded to the third ranker of General and science stream in Grade 12 under the government scheme to encourage cleaners’ children in Grades 10 and 12 with prize testimonials?

62. Who among the following has been awarded the Padma Bhushan in the field of Literature & Education by the Government of India in the year 2021?

63. What is the name of the kund of the Sun Temple of Modhera?

64. Where was the first Maritime Summit of India held?

65. On which river is the Kadana project located?

66. How many LCA Tejas are going to be built for the Indian Airforce?

67. Which scheme is working for the purpose of bridging the gender and educational gap in rural areas ?

68. Who is author of the poem ‘Gurjari Bhoo’ ?

69. Where is the Jain architecture ‘Hathisinh’s Dehra’ located?

70. Which Scheme aims at providing financial assistance to the OBC students in obtaining quality Higher Education?.

71. Which of the following is the product of the electrolysis of brine solution?

72. Which Indian city is popularly known as ‘Silicon City’?

73. Where is the High Speed Rail Training Institute located?

74. What is the office term for the President in India ?

75. Who is known as Dang’s grandmother?

76. How much exemptions are given to the girls studying in Std.10 and Std.12 by the state government in the board’s exam fee?

77. In which Indian state or UT will the Dark Sky Reserve be set up?

78. What is the name of the author of the ‘Revenue Stamp’ autobiography?

79. Define the term deficiency disease

80. Who wrote the following lines : “Bhasha ne shu vadge bhur, Ran ma jite te Shur”?

81. Our skin, when exposed to excess sunlight, becomes dark due to skin pigments. What is the name of that skin pigments?

82. In which Indian state is the world-famous pilgrimage site of Tirupati located?

83. What is the minimum age required to become a member of the Lok Sabha ?

84. When was the opening ceremony of the Commonwealth Games 2022 held?

85. At what interval do farmers get subsidy for pumpsets in Gujarat?

86. How much milk is provided to primary school children under Dudh Sanjeevani scheme?

87. What is the percentage of forest area in India?

88. Which of the following scheme was launched by the Ministry of Health & Family Welfare to make Renal-care services affordable to BPL (Below Poverty Line) citizens?

89. Which of the following GIDC Industrial Associations has been signed MOU with Government of Gujarat for Shram Niketan Yojana of government of Gujarat?

90. Who is known as the creator of modern drip irrigation system?

91. Who was the main protagonist of the Chittagong armoury raid?

92. What is the objective of Agarbatti Making Project under the Gramodyog Vikas Yojana?

93. Under which scheme houses were launched in Gujarat as part of the celebration of ‘AtmaNirbhar Gram Yatra’ (18.11.2021 to 20.11.2021)?

94. What is the name of center inaugurated by honourable Prime Minister Shri Narendrabhai Modi at Bopal, Ahmedabad to revolutionize India’s Space industry?

95. What is it called if a person submits written statement under oath and signed by the maker as a true statement?

96. What was the cut-off-date to determine the beneficiaries under the PM-KISAN scheme?

97. What was the main objective of ICONIC WEEK organized by Ministry of Labour and Employment, the Government of India as a part of Azadi Ka Amrit mahotsav?

98. Which part of the Indian Constitution aims to promote International peace?

99. For whom has rural water supply program been started in Gujarat?

100. Which scheme was launched by Hon’ble Prime Minister on 8th January 2017 on the ocassion of 14th Pravasi Bharatiya Divas which enables NRIs and overseas scientific community to participate and contribute to research and development in India ?

101. Where is the Sardar Patel University, which is making its invaluable contribution to the field of education, located?

102. How much kerosene is distributed to Antyodaya and BPL card holders every month by Government of Gujarat ?

103. What is the full form of MNRE?

104. How many kilometres of transmission network have been built to provide 24-hour electricity perennially under the ‘PM Gatishakti Programme’?’

105. Which mineral is found in the mines of Shivrajpur in Panchmahals?

106. Where is the training centre of the Indian Navy located in Gujarat ?

107. Dhol’ is the local name of which animal?

108. For whom the Services e-Health Assistance & Tele-consultation (SeHAT) OPD portal was launched?

109. How many types of Porifera are found in the biological diversity of animals recorded in India?

110. How much distance has been reduced between India and Europe since the Suez Canal was opened?

111. Kandla port was renamed by which name in the year 2017?

112. What should be the minimum net worth of a company to implement a Corporate Social Responsibility (CSR) Policy?

113. According to the 2011 wildlife census of Gujarat Forest Department, what is the population of Chinkaras in Gujarat ?

114. What is the eligibility criteria for the Abdul Kalam Technology Innovation National Fellowship Scheme ?

115. Which Indian scientist was the receiver of the Adams Prize in 1942?

116. What is the purpose of the Gujarat Government’s ‘Bal Sakha Yojana’?

117. Which act of the Parliament of India enables the creation of a special tribunal to handle environmental issues?

118. How many square kilometers of the Barda Wildlife Sanctuary in Gujarat is reserved area?

119. Which union territory (UT) was the least populated as per the 2011 Census of India?

120. Which one of the following people are given the highest priority in tranplanting organs to a donor?

121. Which region of Gujarat is known as the coastal land?

122. For which category Gujarat Tourism won National Film Award 2014-15 ?

123. What is the income limit for availing the benefits of ‘Poshan Sudha Yojana’ in Gujarat?

124. Under the Rashtriya Gokul Mission, from the year 2017-18, which award is given to the organizations engaged in animal husbandry of indigenous breeds?

125. How much amount is paid to the beneficiary for the plain area under Pradhan Mantri Awaas Yojana Gramin (PMAYG) by the Govrnment of India ?

126. In the presented video, which scheme was started by Prime Minister Narendra Modi to fulfill the dreams of the youth of the country?

14 September Gujarat Gyan Guru Quiz Questions
14 September Gujarat Gyan Guru Quiz Questions

Leave a Comment