મોદી સરકારનો મોટો નિર્ણય:15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી, મોદી સરકારનો મોટો નિર્ણય પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 ના નિયમ 6 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશકે આથી નિર્દેશ આપ્યો છે કે તમામ ટિકિટવાળા કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો / પુરાતત્વીય સ્થળો અને અવશેષો પર કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ એક મહત્વની જાહેરાત કરતા એવું જણાવ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 5 થી 15 ઓગસ્ટ 2022 સુધી દેશના તમામ ઐતિહાસિક સ્મારકોમાં કોઈ ટિકિટ નહીં લાગે. એટલે કે લોકો 10 દિવસ દેશના તમામ સ્મારકો મફતમાં જોઈ શકશે. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 તેમજ તમામ પુરાતત્વીય સ્થળોના સંગ્રહાલયોમાં 5મી ઓગસ્ટ, 2022 થી 15મી ઓગસ્ટ, 2022 સુધીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે 75ની યાદગીરીના ભાગરૂપે બીજા અનુસૂચિમાં ઉલ્લેખિત ભારતની આઝાદી કા અમૃત મહોત્સવ
મોદી સરકારનો મોટો નિર્ણય : 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં ફ્રી એન્ટ્રી
પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 ના નિયમ 6 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશકે આથી નિર્દેશ આપ્યો છે કે તમામ ટિકિટવાળા કેન્દ્રીય સંરક્ષિત સ્મારકો / પુરાતત્વીય સ્થળો અને અવશેષો પર કોઈ ફી વસૂલવામાં આવશે નહીં. પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષોના નિયમો, 1959 તેમજ તમામ પુરાતત્વીય સ્થળોના સંગ્રહાલયોમાં 5મી ઓગસ્ટ, 2022 થી 15મી ઓગસ્ટ, 2022 સુધીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે 75ની યાદગીરીના ભાગરૂપે બીજા અનુસૂચિમાં ઉલ્લેખિત ભારતની આઝાદીના વર્ષો.
Read Also-Gujarat Gyan Guru Quiz Bank 4/8/2022 Questions And Answers
આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જાહેરાત
આગામી 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થઈ રહ્યાં છે અને આ માટે સરકારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ સરકારે એન્ટ્રી ફ્રીની જાહેરાત કરી છે. આઝાદીની ઉજવણીને યાદગાર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મેદીએ પોતાના કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને ત્રિરંગો ઉત્સા અને દરેક ઘરમાં સામેલ થવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા 2 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી આ તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે.
મોદી સરકારનો મોટો નિર્ણય: 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી,
આઝાદી કા અમૃત મહોત્સવ’ અને 75મા #સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 5મીથી 15મી ઓગસ્ટ 2022 સુધી દેશભરમાં તેના તમામ સંરક્ષિત સ્મારકો/સ્થળો પર મુલાકાતીઓ/પ્રવાસીઓ માટે પ્રવેશ મફત કરી દીધો છે.
ઐતિહાસિક સ્થળો જોવા માગતા લોકો માટે ખુશખબર 5 થી 15 ઓગસ્ટ સુધી દેશના તમામ સ્મારકો વગર ટિકિટે જોઈ શકાશે તાજમહેલ, કુતુબ મિનાર સહિતના સ્મારકો 10 દિવસ મફતમાં જોઈ શકાશે ઐતિહાસિક સ્થળો જોવાના શૌખીન લોકો માટે એક સારા સમાચાર છે. દેશના ઐતિહાસિક સ્થળો 10 દિવસ મફતમાં જોવાનો લ્હાવો છે. સરકારે 5 થી 15 ઓગસ્ટ સુધી તમામ સ્મારકો અને મ્યૂઝિયમ તથા ઐતિહાસિક સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

Connect With Us
WhatsApp Group | : Get Details |
Telegram Channel | : Get Details |
Android Application | : Download |
Join Group (Email Alerts) | : Get Details |
Facebook Page | : Get Details |
Instagram Page | : Get Details |