16 August g3q Quiz Bank Answers

16 August g3q Quiz Bank Answers|16 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers Today: Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers pdf on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz. Then You Need a g3q quiz 2022 Login to Your Account. You Can Find Out g3q quiz bank questions and answers Below.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

16 August g3q Quiz Bank Answers

1. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૨૪ ટકા ઉત્પાદન સાથે અગ્રણી છે ?

2. ગુજરાત રાજ્યમાં આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં માછીમારો કઈ યોજના હેઠળ વીમો મેળવી શકે છે ?

 • ખેડૂત અકસ્માત વીમા યોજના

3. ભારતના વર્તમાન કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે ?

 • Dr. L. Murugan

4. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યૂશન્સ ઑફ એમિનન્સ (IOEs) માટે કઈ સંસ્થાની ભલામણ કરી શકાય ?

 • બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, પિલાની અને મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન

5. ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ’ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ’ મેળવવા માટે અરજી કરી શકશે ?

6. ગુજરાતમાં કઈ સંશોધન સંસ્થા આવેલી છે જે કાપડ પર સંશોધન કરે છે ?

 • Ahmedabad Textile Industry’s Research Association

7. PMRFનું પૂરું નામ શું છે ?

 • Prime Minister’s Research Fellows

8. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૂર્યશક્તિ કિશાન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે ?

 • 19 October 2018

9. જાન્યુઆરી 2023ના અંત સુધીમાં ગુજરાત સરકાર દ્વારા ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ કેટલાં ગામોને આવરી લેવામાં આવશે ?

 • 4000 villages

10. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં પાઇપલાઇન નેટવર્ક GSPL દ્વારા પસાર થાય છે ?

 • 25 districts

Read Also-GCERT Textbooks PDF 2022 Std 1 To 12

11. અટલ પેન્શન યોજનાના ગ્રાહકોને માસિક પેન્શનની કેટલી રકમ આપવામાં આવે છે ?

 • Rs 1,000/- or 2,000/- or 3,000/- or 4,000 or 5,000/- per month

12. ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ (આઇ.સી.ડી.) સામે લીધેલ લોનનું વ્યાજદર ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટના વ્યાજદર કરતાં કેટલું વધારે છે ?

 • 150%

13. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવારને ચોથા વર્ષે મહિને કેટલો પગાર મળશે ?

 • 40,000

14. વિનિમયનો સત્તાવાર દર જાળવવાની જવાબદારી કોની છે ?

 • Central Bank

15. બિહુ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ?

 • Assam

16. આલ્બેર કામૂની ‘ધ આઉટસાઈડર’ મૂળ કઈ ભાષામાં લખાયેલી નવલકથા છે ?

 • French

17. ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે ?

 • જામનગર

18. ગુજરાતી સાહિત્યમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શું છે ?

19. કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.

 • લલિત નિબંધ

20. ‘વેદ’ શબ્દનો શાબ્દિક અર્થ શો છે ?

 • knowledge, insight

21. રાજા ભોજે કયો ગ્રંથ લખ્યો છે ?

 • Chintamani-Sarnika

22. ચટગાંવ શસ્ત્રાગાર હુમલાના મુખ્ય નાયક કોણ હતા ?

 • Surya Sen

23. વુડફોર્ડિયા ફ્રુટીકોસા (ધાવડી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

24. સિંહની જાતિઓ અને સંવર્ધનનાં આનુવંશિક લક્ષણો જાળવી રાખવા માટે ગુજરાતમાં કેટલા ‘જીન પૂલ’ સ્થાપવામાં આવેલ છે ?

 • 3

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2016ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ભસતા હરણ (Barking Deer)ની સંખ્યા કેટલી છે ?

Read Also15 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

27. ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

 • Banaskantha

28. બિપ્લોબી ભારત ગેલેરી શું દર્શાવે છે ?

 • સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારીઓનું યોગદાન અને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામે તેમના સશસ્ત્ર પ્રતિકાર.

29. કલાઇમેન્ટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

30. અજરખ કળા કયા પ્રકારની કળા છે ?

31. નીચેનામાંથી કયો સ્ત્રોત ગુજરાતને સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડે છે ?

 • Thermal power

32. ભારતમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે ?

 • Delhi

33. ભૂતપૂર્વ સૈનિકો, સેવા આપતા સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નીચેનામાંથી કોણ કલ્યાણ યોજના પ્રદાન કરે છે ?

34. ભારતમાં બોડી વેર કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનાર ગુજરાત રાજ્ય કયું સ્થાન ધરાવે છે ?

35. સતલજ અને કાલી નદી વચ્ચેના હિમાલયના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

 • Kumaun Himalayas

36. ‘મમતા ઘર યોજના’નો લાભ કોને મળે છે ?

 • ગુજરાતમાં વસતા ગરીબી રેખા નીચે અને ઓછી આવક ધરાવતા પરિવારો.

37. આઈએમઆર (શિશુ મૃત્યુદર) ઘટાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

 • Navjat Shishu Suraksha Karyakram(NSSK)

38. ઇ-બ્લડ બેન્કિંગનું કાર્ય શું છે ?

 • રક્ત સંગ્રહ, પરીક્ષણ, સંગ્રહ અને અંતિમ ઉપયોગ અને નિકાલની ઇલેક્ટ્રોનિક દેખરેખને સક્ષમ કરે છે.

39. નીચેનામાંથી કોવિડ-19 માટેની પ્રથમ ભારતીય સ્વદેશી એન્ટીબોડી ડિટેક્શન કિટ કઈ છે ?

40. સ્ટેન્ડ-અપ ભારત યોજના હેઠળ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ સેટ કરવા માટે એસસી / એસટી અથવા મહિલા ઉદ્યોગસાહસિકને કેટલી રકમ આપી શકાય છે ?

 • રૂ. 10 લાખથી રૂ. 1 કરોડની વચ્ચે

41. ધ પ્રૉડક્શન લિંકડ ઇન્સેન્ટીવ સ્કીમ ફોર ટેક્ષટાઈલ યોજના શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

 • માનવસર્જિત ફાઇબર (MMF) ફેબ્રિક, MMF વસ્ત્રો અને તકનીકી કાપડના ઉત્પાદનમાં વધારો કરવો.

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

 • ભારતમાં આત્મનિર્ભરતા બનાવવા માટે અગરબત્તીની સ્થાનિક ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો.

43. ‘સિલ્ક સમગ્ર – 2’ યોજનામાં કયા ક્ષેત્રો હેઠળ વિવિધ ઘટકો અને પેટાઘટકોનો સમાવેશ થાય છે?

44. આંધ્રપ્રદેશનો અનંતપુર જિલ્લો નીચેનામાંથી કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?

 • gold mines

45. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમરત્ન પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?

 • Rs. 40,000/- each

46. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત પસંદ કરાયેલા લાભાર્થીને કેટલા મહિના સુધી સ્ટાઇપેન્ડ આપવામા આવે છે ?

 • 12 months

47. તા. 16થી 18 જૂન, 2022 દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘મેગા જોબ ફેર -2022’ ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે યોજ્વામાં આવેલ હતો ?

 • Bhagwan Mahavir University

48. ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેન્દ્ર P.M.K.Kનું પૂરું નામ શું છે?

 • Pradhan Mantri Kaushal Kendra (PMKK)

49. પબ્લિક એકાઉન્ટસ કમિટીના સભ્યોની નિમણૂક કયા ગૃહમાંથી થાય છે ?

50. આધાર બિલ લોકસભા અને રાજ્યસભામાં કયા વર્ષમાં મંજૂર થયું હતું ?

 • 2016

51. બંધારણની કઈ કલમ સંબંધિત રાજ્યની ગૌણ અદાલતો પર ઉચ્ચ ન્યાયાલયને નિયંત્રણ આપે છે ?

 • Article 235

52. માહિતીનો અધિકાર (RTI) એ કયો અધિકાર છે ?

 • Fundamental Right

53. કોણ બે એંગ્લો-ઇન્ડિયન સભ્યોને લોકસભા માટે નામાંકન કરી શકે છે ?

54. કોની પાસેથી ડાયરેક્ટ ટેક્સ લેવામાં આવે છે ?

 • કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો

55. ભારતમાં વિવિધ વિકાસ કાર્યક્રમો મુજબ SABLA યોજનાના કેન્દ્રમાં કોણ છે ?

 • Adolescent Girls (AGs) (11-18 years)

56. રાષ્ટ્રીય નદીસંરક્ષણ યોજનાને મજબૂત કરવા માટે કઈ નવી પહેલ કરવામાં આવી છે ?

 • Namami Gange Programme

57. ભાડભૂત યોજનાનો હેતુ શો છે ?

 • સિંચાઈ, પાણી પુરવઠો, દરિયાઈ પાણીના પ્રવેશ સંરક્ષણ, પૂર સંરક્ષણ

58. સૌની યોજના લિંક -II કયા ડેમને આવરી લે છે ?

59. નેશનલ અર્બન રેન્ટલ હાઉસિંગ પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી ?

 • 2007

60. ગુજરાત રાજ્યની કુલ કેટલી તાલુકા પંચાયતોને ‘વાઇડ એરીયા નેટવર્ક’ દ્વારા જોડવામાં આવી છે ?

 • 225

61. કઈ યોજના અંતર્ગત ગ્રામજનોને સામેલ કરીને અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને, સંસદ સભ્યના નેતૃત્વ હેઠળ ગ્રામવિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે ?

62. ‘ગુજરાતમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા’ (તા. 18-11-2021થી તા. 20-11-2021)ની ઉજવણી અંતર્ગત આવાસોનું લોકાર્પણ કઈ યોજના હેઠળ કરવામાં આવેલ હતું ?

63. કઈ પરિયોજના પહેલેથી જ નિર્મિત માળખાગત સુવિધાઓની અસરકારકતા વધારવા, મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન, સાતત્યપૂર્ણ અવરજવર માટે માળખાગત ખામીઓ દૂર કરવા અને રાષ્ટ્રીય અને આર્થિક કોરિડોરને સંકલિત કરવા પર કેન્દ્રિત છે ?

 • Bharatmala Pariyojana

64. દિલ્હીનો લાલ કિલ્લો, કુતુબ મિનાર, સફદરજંગ મકબરો, જંતર-મંતર, દારા શિકોહ લાઇબ્રેરી- જેવી હેરિટેજ સાઇટ્સને કયા પ્રૉજેક્ટ હેઠળ ‘મોન્યુમેન્ટ મિત્ર’ અંતર્ગત વિકસાવવાનો, જાળવવાનો અને સંચાલન કરવાનો છે ?

65. ‘PRAGATI KA HIGHWAY’ના ટવીટ અનુસાર ભારતમાં ભારતમાલા પ્રૉજેક્ટ હેઠળ દરરોજ સરેરાશ કેટલા કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યો છે ?

66. ગિરનાર પર્વત પરનું મલ્લિનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું ?

 • Vastupal and Tejpal

67. રૂ. 600001થી રૂ.1200000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવશે ?

68. કયા રાજ્યમાં ભારતનું પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે ?

 • Gujarat

69. ગુજરાતના કયા શહેરોમાં મેટ્રો રેલ પ્રૉ જેક્ટ છે ?

 •  Ahmedabad and Surat

70. ‘નવી સ્વર્ણિમા યોજના’ હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પછાત વર્ગોની મહિલાઓને મહત્તમ કેટલી લોન આપી શકાય છે ?

 • Rs. 1,00,000/- per

71. નીચેનામાંથી કયા વર્ગના લોકો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે ?

 • વર્ગ VI થી XII; SC, ST, OBC, લઘુમતી સમુદાયો અને BPL પરિવારો સાથે જોડાયેલા

72. કયા સોશિયલ ગ્રૂપને પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) દ્વારા સત્તા આપવામાં આવી છે ?

 • આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

73. નીચેનામાંથી કયો વિકલ્પ SVAMITVA યોજના સાથે સંબંધિત છે ?

 • ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ વસ્તીવાળા વિસ્તારમાં જમીનના પાર્સલનું સર્વેક્ષણ.

74. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ઇજનેરી અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?

75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ પેટે કેટલી રકમ આપવામાં આવે છે ?

76. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઑફ ગવર્મેન્ટ કૉલેજ, ગુજરાત અંતર્ગત પ્રથમ ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે ?

77. સરકારશ્રીની કઈ યોજના દ્વારા નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાંફેશ્વર પાસેથી દાહોદની દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ગામો સુધી પહોંચતાં કરવામાં આવ્યાં છે ?

 • દાહોદ જિલ્લા દક્ષિણ વિસ્તાર પ્રાદેશિક પાણી પુરવઠા યોજના

78. જયુબિલી ઑફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે ?

 • Prince K.S. Ranjitsinhji

79. વિદ્યાસાધના યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?

80. દીકરી યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

81. ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી મિશન મંગલમ્ યોજનાના લાભાર્થી કોણ છે ?

82. ખંડાલા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?

 • Maharashtra, India

83. તાપી જિલ્લાનું વડું મથક કયું છે ?

 • Vyara

84. કોલકત્તા કઈ નદીને કિનારે સ્થિત છે ?

 • Hooghly River

85. કયો રાજપૂત રાજા તેની ટેક માટે જાણીતો છે ?

86. ઝુઆરી નદી ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?

 • goa

87. ‘ઉત્કલ પ્રદેશ’ આજે કયા રાજ્ય તરીકે ઓળખાય છે ?

 • Andhra Pradesh.

88. ‘ધ વર્લ્ડ બીનીથ હિઝ ફીટ’ એ નીચેનામાંથી કયા વ્યક્તિત્વનું જીવનચરિત્ર છે ?

 • Pullela Gopi Chand

89. પ્રથમ T20 વર્લ્ડ કપ કોણે જીત્યો ?

 • India

90. દૂધની શુદ્ધતા ચકાસવા માટે કયું સાધન વપરાય છે ?

 • lactometer

91. શાણપણનો દાંત (Wisdom tooth) શું છે ?

 • મોંમાં દેખાવાના છેલ્લા કાયમી દાંત

92. ભારતના બંધારણમાં ‘રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા’ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

94. અખાની કટાક્ષ રચનાઓ કયા નામે ઓળખાય છે ?

95. પૃથ્વીના ગર્ભમાં કયું ખનીજ જૂથ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ?

 • felspars

96. નીચેનામાંથી શું આલ્કલાઇન છે ?

 • Ammonia.

97. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

 • 5 June

98. ભારતરત્ન મેળવનાર પ્રથમ બિન-ભારતીય કોણ હતા ?

 • Abdul Ghaffar Khan

99. દર વર્ષે ભારતમાં પદ્મ પુરસ્કારોની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે ?

 • Republic Day

100. ભારતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ કયા નામથી ઉજવવામાં આવે છે ?

101. ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

 • 14th of December

102. વર્ષ 2022ના ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ની થીમ કઈ રાખવામાં આવી હતી ?

 • Inclusion in the Workplace

103. ‘જય જય ગરવી ગુજરાત’ ગુજરાતના સત્તાવાર રાજ્ય ગીત તરીકે કયા વર્ષમાં સ્વીકારવામાં આવ્યું હતું ?

104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કર્યો છે ?

105. ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે ?

 • 18

106. મૂડી બજારોના સંદર્ભમાં FPOનું સંક્ષિપ્ત રૂપ શું દર્શાવે છે ?

 •  follow-on public offering

107. ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે ?

 • INS Shishumar (S44)

108. નાથપા ઝાકરી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રૉજેક્ટ કઈ નદી પર આવેલો છે ?

 • river Satluj

109. નીચેનામાંથી કઈ કૃતિ કુંદનિકા કાપડિયાની છે ?

110. બીજી બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી ?

 • Vaishali/ Bihar state

111. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠ કયા ધર્મના શિક્ષણનું કેન્દ્ર હતી ?

 •  Jaina religion

112. ઇસુ ખ્રિસ્તના જન્મદિવસે ઉજવાતા ધાર્મિક તહેવારનું નામ શું છે ?

 • Christmas

113. પ્રખ્યાત પર્યટન સ્થળ ઊટી કયા રાજયમાં આવેલું છે ?

 • Tamil Nadu

114. ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

115. ભારતમાં કામાખ્યા દેવીમંદિર ક્યાં આવેલું છે ?

 • Guwahati, Assam

116. શરીરનું સૌથી નબળું હાડકું કયું છે ?

 • હાંસડી અથવા કોલર બોન.

117. લિમ્બા રામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

 • archery

118. ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

 • 21 February

119. તમે ઇ-મેલ દ્વારા કયા પ્રકારનો ડેટા મોકલી શકો છો ?

 • audio,video, pictures

120. દેલવાડા જૈન મંદિરો ક્યાં સ્થિત છે ?

 • Mount Abu, Rajasthan

121. રણજિતવિલાસ મહેલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

 • Rajkot, Gujarat

122. ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓની માહિતી તેની ગ્રામીણ વસતી સુધી કેવી રીતે પહોંચાડે છે ?

123. શૈક્ષણિક ઇ-સંસાધનોનું પ્રદર્શન અને પ્રસાર કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી ?

 •  ePathshala

124. ‘વૈષ્ણવજન’ ભજનના રચયિતા કોણ છે ?

 • Narsinh Mehta

125. માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી જોડાયેલી છે?

 • સરસ્વતી
16 August g3q Quiz Bank Answers
16 August g3q Quiz Bank Answers

3 thoughts on “16 August g3q Quiz Bank Answers”

Leave a Comment