18 August Gujarat Gyan Guru Quiz Bank Questions :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m
18 August Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers For Collage In Gujarati
1. ખેતરમાં ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં થતાં નુકસાન સંદર્ભે કેટલા ટકા વળતર મળે છે ?
Ans-12%
2. કૃષિમાં ODOPનું પૂરું નામ શું છે ?
Ans- One District One Product
3. ‘ઇ-ગોપાલા’ એપ્લિકેશન કયા વિભાગની છે ?
Ans-નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)
4. ગામડાંઓમાં વિદ્યાલક્ષ્મી યોજના કયા માપદંડના આધારે શરૂ કરવામાં આવી હતી ?
Ans-વિદ્યાર્થી નાણાકીય સહાય સત્તા મંડળની દરખાસ્ત
5. ઓલ ઇન્ડિયા સર્વે ઑફ હાયર એજ્યુકેશન રિપોર્ટ કયા મંત્રાલય દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?
Ans-શિક્ષણ મંત્રાલય
6. MYSY અંતર્ગત કોને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે ?
Ans-જિલ્લા કલેક્ટર
7. શાળા પ્રવેશોત્સવ 2022માં ગુજરાતની કુલ કેટલી સરકારી શાળાઓએ ભાગ લીધો હતો ?
Ans-30000
8. ભારતનું સૌથી મોટું સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદક ગુજરાતમાં ક્યાં સ્થિત છે ?
Ans-સુરત અને ઉમ્બરગાંવ
9. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલ છે ?
Ans-કોયાલી, વડોદરા જિલ્લો
10. ગુજરાતના કયા જિલ્લામાં ધુવારણ ગેસ આધારિત CCPP આવેલો છે ?
Ans-અમદાવાદ, ગુજરાત
11. અટલ પેન્શન યોજના કયા વર્ષથી અમલમાં આવી છે ?
Ans-09/05/2015
12. GSFS કેટલા ડિપોઝિટ પ્રૉડક્ટ્સ ઓફર કરે છે ?
13. ગુજરાત રાજ્ય દ્વારા નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કરવામાં આવેલા કુલ વાસ્તવિક ખર્ચમાંથી કેટલા ટકા વિકાસ ખર્ચ થયો છે ?
14. ગુજરાત રાજ્યમાં તા. 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને સી. એફ. એલ. ટ્યૂબ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
15. વર્ષ 2022માં વસંતોત્સવ કેટલા દિવસ માટે ઉજવવામાં આવ્યો હતો ?
16. આઝાદી કા અમૃત મહોત્સવની સત્તાવાર ઉજવણી ક્યારે સમાપ્ત થશે ?
17. ભારતના રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ રચના ગુજરાતની કઈ વ્યકિતએ કરી હતી ?
18. ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઊતર્યા હતા ?
19. ‘આનંદ મંગળ કરું આરતી’ – જેવી જાણીતી આરતી લખનાર કવિ કોણ છે ?
20. ‘હરિજન’ નામનું સાપ્તાહિક કોણ પ્રકાશિત કરતું હતું?
21. સિંધુ ખીણના ‘ સુરકોટડા ‘ના અવશેષો નીચે દર્શાવેલ કયા રાજ્યમાંથી મળે છે ?
22. સરદાર પટેલ અવસાન પામ્યા ત્યારે તેમની પાસે કેટલી બેંકબચત હતી ?
23. વિશ્વનાં જૈવવૈવિધ્ય પૈકી કેટલા ટકા વૈવિધ્ય ભારતમાં મળી આવે છે ?
24. ભારતીય વન પ્રાણી સંસ્થાના વર્ગીકરણના આધારે ભારતમાં બાર પ્રકારના જૈવ ભૌગોલિક વિસ્તાર પૈકી કેટલા જૈવ ભૌગોલિક વિસ્તાર ગુજરાતમાં આવેલા છે ?
25. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે સાંભર (Sambar) હરણની સંખ્યા કેટલી છે ?
26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે નળ સરોવરના જળ પક્ષીઓ( Water Birds)ની સંખ્યા કેટલી છે ?
27. ‘વાડીઓના જિલ્લા’ તરીકે ગુજરાતનો કયો જિલ્લો પ્રખ્યાત છે ?
28. ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગમાં કેટલા પેટા વિભાગો અસ્તિત્વમાં છે ?
29. કયા પ્રૉજેક્ટ હેઠળ ગુજરાતના નાગરિકો સિટી બસ સ્ટેન્ડ, કોર્ટ, નગરપાલિકા, સિવિલ હૉસ્પિટલ અને અન્ય સ્થળોએ મફત પબ્લિક વાઇ-ફાઇ સેવા મેળવી શકે છે ?
30. સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન યોજના’નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?
31. અમદાવાદના કયા તળાવ ખાતે ‘નરેન્દ્ર મોદી વન ‘ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ?
32. તાજેતરના સંશોધન મુજબ પ્રોટીન આધારિત ઉપકરણો કયા રોગને શોધવા માટે બનાવવામાં આવ્યા છે ?
33. ભ્રષ્ટાચારને લગતા કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત સરકારે કેટલી ફાસ્ટ ટ્રેક અદાલતો શરૂ કરેલ છે ?
34. મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં ‘SHE’નું પૂરું નામ શું છે ?
35. શ્રી અટલ બિહારી બાજપાઈનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
36. ‘ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના’ હેઠળ માર્ગ અકસ્માત પીડિત માટે સરકાર દ્વારા હૉસ્પિટલના ચાર્જની મહત્તમ કેટલી રકમ આપવામાં આવે છે ?
37. વિશ્વ રસીકરણ સપ્તાહ 2022ની થીમ શું છે ?
38. નીચેનામાંથી કયો ઘટક ‘રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ)’ હેઠળ આવરી લેવામાં આવ્યો છે ?
39. ‘મા’ યોજનાનો હેતુ કયો છે ?
40. પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) અંતર્ગત ‘શિશુ’ વર્ગ હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે ?
41. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, આજીવિકા બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો ઉદ્દેશ શો છે ?
42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ?
44. ગુજરાતમાં સૌથી મોટું વિન્ડ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે ?
45. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમયોગી સાઇકલ સબસિડી યોજના માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી છે ?
46. ‘વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના’ હેઠળ વ્યવસાયથી થતી માંદગીના ઉપચાર દરમિયાન લાભાર્થીને મહિને કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર છે ?
47. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’ હેઠળ ક્યા પ્રકારનો લાભ મળવાપાત્ર છે ?
48. ગુજરાત સરકાર દ્વારા ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ હેઠળ લાભાર્થીને મળવાપાત્ર નાણાકીય લોનની રકમ કેટલી છે ?
49. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યના રાજ્યપાલ બિલને રાષ્ટ્રપતિ વિચારણા માટે રાખી શકે છે ?
50. કયા સુધારામાં ‘સમાજવાદ’ અને ‘સેક્યુલરિઝમ’ શબ્દો દાખલ કરવામાં આવ્યા હતા ?
51. દેશના પ્રથમ કાયદા અધિકારી કોણ છે?
52. ફેક્ટરીઓ અને અન્ય સ્થાપનાઓમાં કર્મચારીઓ માટે ભવિષ્યનિધિ પ્રદાન કરવા માટે સંસદમાં કયો કાયદો રજૂ કરવામાં આવ્યો હતો ?
53. સૌપ્રથમ વહીવટી સુધારણા આયોગની રચના કોના અધ્યક્ષપદે કરવામાં આવી ?
54. ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ?
55. નીચેનામાંથી કઈ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?
56. ‘સ્વચ્છ ભારત અભિયાન’ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોની જન્મજયંતીના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું ?
57. ગુજરાતના સિંચાઈ વિભાગે કઈ યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈના લાભ માટે વિવિધ કામગીરી કરી છે ?
58. ‘સૌની યોજના’લિંક -III કયા ડેમોને આવરી લે છે ?
59. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે ?
60. ‘મિશન અંત્યોદય’ હેઠળ ગુજરાત રાજ્યની કેટલી ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવશે ?
61. ગુજરાતમાં વતનપ્રેમ યોજના સોસાયટી કઈ યોજનાના અસરકારક અમલીકરણ માટે છે ?
62. ગુજરાતમાં નવેમ્બર-2021 સુધીમાં ગુજરાતમાં કુલ કેટલાં ગામ ‘તીર્થગામ-પાવન ગામ’ તરીકે જાહેર કરેલા છે ?
63. ભારતીય રેલવેએ કઈ યોજના હેઠળ પ્રથમ ખાનગી ટ્રેન શરૂ કરી ?
64. ભારતીય રેલવેનું પશ્ચિમ ઝોનનું વડું મથક કયું છે ?
65. જૂન 2022માં શરૂ થયેલી ભારતમાં પ્રથમ ભારત ગૌરવ ટ્રેન કઈ કંપની ચલાવે છે ?
66. મોઢેરાના સૂર્યમંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા ?
67. ‘પ્રગતિપથ યોજના’ હેઠળ હાઇ-સ્પીડ કૉરિડોર કેટલા કિલોમીટર વિસ્તૃત કરવામાં આવેલ છે ?
68. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વર્ષમાં નર્મદા નદી પર બાંધવામાં આવેલા એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ-સ્ટેઇડ બ્રિજનું ઉદઘાટન કર્યું હતું ?
69. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ (AIISH) માટે સેન્ટર ઑફ એક્સેલન્સ બિલ્ડીંગ ક્યાં આવેલું છે ?
70. ઘટતી બાળ જાતિદરને સુધારવા માટે કઈ યોજના અમલમાં છે ?
71. કઈ યોજનાએ ગામડાંઓને ધુ માડા રહિત રસોઈ બનાવવામાં મદદ કરી છે ?
72. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પરિવારને કયો રેશન પુરવઠો મળે છે ?
73. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધ્રુવ યોજનાની શરૂઆત ક્યાંથી કરી ?
74. આદિવાસી શિક્ષાઋણ યોજના અંતર્ગત આપવામાં આવતી લોન કેટલા વ્યાજ દરે આપવામાં આવે છે ?
75. અનુસૂચિત જાતિના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને શહેરમાં રહીને ભણવા તેમજ રહેવા- જમવા માટે નિ:શુલ્ક સેવાઓ સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?
76. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ભારતની કેટલામી સ્પોર્ટ્સ યુનિવર્સિટી છે ?
77. ભારત સરકારની કઈ યોજના ઓછુ ભણેલા અથવા ધોરણ 10 કે 12માં અધવચ્ચેથી શાળા છોડી દીધેલ યુવાનોને કૌશલ પ્રશિક્ષણ આપે છે ?
78. ગુજરાત સરકાર દ્વારા ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે ક્રિકેટર યુસુફ પઠાણ અને મુનાફ પટેલને કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
79. ‘મમતા ડોળી યોજના’નો લાભ કોને મળવાપાત્ર છે ?
80. ‘આજીવિકા યોજના’ અંતર્ગત કોને લાભ મળવાપાત્ર છે ?
81. ‘વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના’ના લાભ મેળવવા ગામમાં મહિલા સાક્ષરતાનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે ?
82. બિહારમાં આવેલું વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર કયું છે ?
83. ગુજરાતના કયા સ્થળને પુરાતત્વવિજ્ઞાનીઓ સિંધુ સંસ્કૃતિનું મોહેં-જો-દડો કહે છે ?
84. સંત જ્ઞાનેશ્વર ક્યાં રાજ્યના હતા ?
85. ‘સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં’ -મંત્રની ભેટ આપનાર કોણ હતું ?
86. નીચે જણાવેલી કઈ નદી તેના મુખે ડેલ્ટા બનાવતી નથી ?
87. અંદમાન અને નિકોબાર ટાપુનું મુખ્ય મથક કયું છે ?
88. એશિયન ગેમ્સ યોજનાર પ્રથમ શહેર કયું છે ?
89. ‘વિમ્બલ્ડન ટ્રોફી’ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
90. નીચેનામાંથી કયા વિટામિન્સ યકૃતમાં સંગૃહીત થાય છે ?
91. યોગની સૌથી સચોટ વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે ?
92. ભારતીય સૈન્યના સર્વોચ્ચ વડા કોણ છે ?
93. નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર બંધારણના કયા ભાગમાં આવે છે ?
94. વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં ઈ.સ. ૧૮૪૮માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી ?
95. લદ્દાખમાં યુરેનિયમ મળ્યું તે કયા પ્રકારનાં સંસાધનનું ઉદાહરણ છે ?
96. ક્લોરોફિલમાં મધ્યસ્થ ધાતુ કઈ છે ?
97. પાણી અને આલ્કોહોલના મિશ્રણને અલગ કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?
98. ડૉ. બિધાનચંદ્ર રોયને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
99. સુશ્રી હોમાઈ વ્યારાવાલાને વર્ષ 2011માં કયા ક્ષેત્ર માટે પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ?
100. રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ ક્યારે ઉજવાય છે ?
101. ‘આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
102. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (AAI) કઈ સંસ્થા સાથે સ્વદેશી એર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ વિકસાવવા માટે ભાગીદાર છે ?
103. ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગનિક એગ્રિકલચરલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
104. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત…’ આ પંક્તિ કોની છે ?
105. પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી ?
106. કઈ બેંકને બેંકર્સ બેંક ઑફ ઇન્ડિયા કહેવામાં આવે છે ?
107. ભારતીય નૌકાદળની આઇ.એન.એસ. સિન્ધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
108. સિંચાઈ યોજનાના ભાગ રૂપે નહેર, ડેમ અથવા ટાંકી દ્વારા સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતા વિસ્તારોને શું કહેવામાં આવે છે ?
109. કયા ગુજરાતી ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન છે ?
110. ‘બોહાગ બિહુ’ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?
111. હડ્ડપ્પા સંસ્કૃતિની પ્રથમ ઓળખ ક્યારે થઈ હતી ?
112. ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં મોઆત્સુ ઉત્સવ ઉજવવામાં આવે છે ?
113. પ્રસિદ્ધ મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે ?
114. ભારતના કયા રાજ્યમાં ભીમાશંકર જયોર્તિલિંગ મંદિર આવેલું છે ?
115. ઇસરોની ‘પોલાર વુમન’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
116. નીચેનામાંથી કયો વાયુજન્ય રોગ છે ?
117. નીચેનામાંથી કોને સ્નાયુનો અભ્યાસ કહેવામાં આવે છે ?
118. સીપીયુ (CPU)નું પૂરું નામ શું છે ?
119. નીચેનામાંથી કયો પ્રકાશના બીમનો ઉપયોગ કરી ડેટા ટ્રાન્સમિટ કરે છે ?
120. 91 ફૂટ લાંબી બ્લ્યુ વ્હેલનું હાડપિંજર કયા સંગ્રહાલયમાં પ્રદર્શિત છે ?
121. જૈન સ્થાપત્ય હઠીસિંહના દેરાંનું બાંધકામ ક્યારે કરવામાં આવ્યું હતું ?
122. ડાયાલિસિસનો સબંધ શરીરના કયા અંગ સાથે છે ?
123. માઇક્રોસોફ્ટના સહ-સ્થાપકો કોણ છે ?
124. સ્વામી વિવેકાનંદને આધ્યાત્મિક પિતા કોણે માન્યા હતા ?
125. પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીઓનો સંગમ થાય છે?
18 August Gujarat Gyan Guru Quiz Bank Questions For Collage In English
1. What is the percentage of compensation given for a transmission tower on a farm?
2. In Agriculture, what is the full form of ODOP?
3. ‘e Gopala’ website belongs to which department?
4. Based on which criterion Vidyalakshmi Yojana was started in villages?
5. All India Survey of Higher Education (AISHE) report is published by which ministry?
6. Under MYSY, who is designated as the nodal agency?
7. How many Government schools of Gujarat have participated in ‘Shala Praveshotsav 2022’?
8. Where is India’s largest solar cell and module manufacturer located in Gujarat?
9. Where is the Mineral Oil Refinery in Gujarat?
10. In which district of Gujarat the Dhuvaran Gas based CCPP is located?
11. Since which year has the Atal Pension Scheme been implemented?
12. How many deposit products are offered by the GSFS?
13. How much percentage of Development Expenditure occurred out of Total Actual Expenditure by Gujarat State during FY 2019-20?
14. How much financial assistance was paid to the fishermen having two battery boats for the purchase of C.F.L. Tube in Gujarat as of 31st Dec. 2021?
15. For how many days Vasantotsav Festival was celebrated In the year 2022?
16. When will the official journey of Azadi Ka Amrit Mahotsav come to an end?
17. Which person from Gujarat first designed the national flag of India?
18. Gandhiji went on a satyagraha against the royal dictatorship of which state?
19. Who wrote the well-known “aarti” called ‘Anand Mangal Karin Aarti’?
20. Who started publishing the ‘Harijan’ weekly?
21. The remains of ‘Surkotda’ of the Indus Valley are found in which state?
22. When Sardar Patel died, how much bank savings did he have?
23. What percentage of the world’s biodiversity is found in India?
24. Based on the classification of the Indian Forest Animal Organization, how many of the twelve types of bio-geographical areas in India are located in Gujarat?
25. According to the 2015 wildlife census of the Gujarat Forest Department, what is the population of Sambar deer in Gujarat?
26. According to the 2017 wildlife census of Gujarat Forest Department, what is the population of Water Birds in Nal Sarovar Bird Sanctuary?
27. Which district of Gujarat is famous as the ‘district of orchards’?
28. How many sub-divisions exist in the General Administrative Department of Gujarat?
29. Under which project citizens of Gujarat can get free Public Wi-Fi service at locations like City Bus Stands, Courts, Nagarpalika, Civil Hospitals and others?
30. What is the eligibility criterion for benefitting from the ‘Go Green scheme’ run by the Government of Gujarat?
31. Under the scheme ‘Narendra Modi Van’ at which lake in Ahmedabad were trees planted?
32. As per recent research, which diseases are detected by designing protein-based devices?
33. What is the full form of ‘SHE’ concerning women’s safety?
34. What is the full form of ‘SHE’ with respect to the women’s safety ?
35. Which day is celebrated in India on the birth anniversary of Shri Atal Bihari Vajpayee?
36. What is the maximum amount of hospital charges provided to the road accident victims under the Gujarat Road Accident Victim Compensation Scheme?
37. What is the theme of World Immunization Week 2022?
38. Which of the following component is covered under the National Ayush Mission (NAM)?
39. What is the purpose of the MAA (Mothers’ Absolute Affection) Yojana?
40. How much loan amount is provided in the “Shishu” category, under the Pradhan Mantri MUDRA Yojana (PMMY)?
41. What is one of the objective of Livelihood Business Incubator (LBI) Under ASPIRE (A Scheme for Promotion of Innovation, Rural Industries and Entrepreneurship) Scheme?
42. What is the objective of Agarbatti Making Project under the Gramodyog Vikas Yojana?
43. Which activity is carried out under the Information, Education and Communication (IEC) Scheme?
44. Which activity is carried out under the Information, Education and Communication (IEC) Scheme?
45. Which of the following is required for a Shramyogi Cycle Subsidy Scheme by the Labour Welfare Board, the Government of Gujarat?
46. How much financial assistance per month is provided to the beneficiary covered during the treatment under ‘Illnesses caused by the Occupational Diseases Scheme’ of the Government of Gujarat?
47. What is provided under the ‘Pradhan Mantri Svanidhi Yojana’ by the Government of India?
48. How much loan is provided by the Government of Gujarat to the beneficiary under the ‘Atmanirbhar Gujarat Sahay Yojana’?
49. Under which Article of the Constitution of India, the State Governor can reserve a bill for the consideration of the President?
50. Under which amendment of the Constitution the words ‘Socialism’ and ‘Secularism’ were inserted?
51. Who is the first law officer in the country?
52. Which Act was introduced in the Parliament to provide provident funds for employees in factories and other establishments?
53. Who was the first Chairman of the Administrative Reforms Commission?
54. What is the E-Dhara?
55. Which of the following goods will not be covered under the GST bill?
56. On whose birth anniversary was ‘Swachh Bharat Abhiyan’ started by Prime Minister Shri Narendrabhai Modi?
57. Under which Yojana Irrigation Department of Gujarat has taken up various work to benefit irrigation in tribal areas?
58. Which dams are covered under Sauni Yojana Link-III?
59. On the banks of which river is Valsad situated?
60. How many Gram panchayats of Gujarat state will be covered under ‘Mission Antyodaya’?
61. Which scheme is implemented effectively by the Vatanprem Society in Gujarat?
62. How many villages have been declared as ‘Tirthgam-Pavangam’ till November 2021 in Gujarat?
63. Indian Railways launched its first private train under which scheme?
64. Where is the headquarters of the West-Zone of Indian Railways?
65. Which company runs the first Bharat Gaurav Train in India that started in June 2022?
66. How many artisans were hired to build the Sun Temple of Modhera?
67. By how many kilometres was the widening of high speed corridor aimed under the Pragati Path Scheme?
68. In which year did Shri Narendrabhai Modi inaugurate Extradosed cable-stayed bridge constructed on the river Narmada?
69. Where is the Centre of Excellence Building for All India Institute of Speech and Hearing (AIISH) situated?
70. Which is the scheme that aims to address the issue of the declining child sex ratio?
71. Which scheme has helped villages with smokeless cooking?
72. What ration supply does a family get under the Mukhyamantri Matrushakti Yojana?
73. Where was Prime Minister Narendrabhai Modi’s Scheme DHRUV launched?
74. At what interest rate is the loan provided under the ‘Adivasi Shiksha Roon’ Scheme?
75. Under which scheme, free lodging-boarding and education are provided in the city to the students of Scheduled Caste from rural areas?
76. What is the rank of Gujarat Sports University among the Sports Universities of India?
77. Which scheme of the Government provides skill training to under-educated or drop-out school students of Std. 10 or 12?
78. Which award was given to cricketers Yusuf Pathan and Munaf Patel for best performance in cricket by Gujarat Government?
79. Who are eligible for ‘Mamata Doli Yojana’?
80. Who is eligible to receive benefits under ‘Aajivika Mission’?
81. What is the required level of female literacy in a village to avail of the benefits of the ‘Vidyalakshmi Bond’ scheme?
82. Which is the world-famous ancient educational centre located in Bihar?
83. Which place in Gujarat is known as Mohen-Jo-Daro of Indus Valley Civilization by the archaeologists?
84. To which state did Saint Jyaneshwar belong?
85. Suraj can never take the place of Swaraj’ – who was the one who gifted this mantra?
86. Which one of the following rivers does not form any Delta at its mouth?
87. Which is the capital of Andaman and Nicobar Islands?
88. Which is the first city to hold the Asian games?
89. Wimbledon Trophy’ is associated with which game?
90. Which of the following vitamins is/are stored in the liver?
91. Which among the following is the most accurate definition of Yoga?
92. Who is the Supreme Commander of the Indian Armed Forces?
93. In which part of the constitution is the ‘Formation of new States and alteration of areas, boundaries or names of existing States’ included?
94. In Gujarat where was the first girls’ school by the Vernacular Society established in 1848?
95. Uranium, found in Ladakh, is an example of which type of resource?
96. Which is the central metal in Chlorophyll?
97. Which process is done to separate a mixture of water and alcohol?
98. When was Dr. Bidhan Chandra Roy honoured with the Bharat Ratna?
99. For which field had Ms. Homai Vyarawalla been awarded the Padma Vibhushan award in the year 2011?
100. When is National Statistics Day celebrated?
101. When is ‘International Dance Day’ celebrated?
102. With which institution did the Airport Authority of India (AAI) collaborate to develop indigenous Air Traffic Management Systems?
103. Where is Gujarat Natural Farming and Organic Agricultural University located?
104. “Jya Jya Vase Ek Gujarati Tya Tya Sadakal Gujarat” Which poet has written these lines?
105. Pandit Omkarnath Thakur founded which educational institution in Bharuch?
106. Which bank is called bankers bank of India?
107. Indian navy’s INS Sindhuraj is which class of submarine?
108. What are areas where irrigation water is supplied through a canal, dam or tank as part of an irrigation scheme are called?
109. Which Gujarati is the chairman of Wipro, India’s largest software company?
110. In which state Bohag Bihu festival is celebrated?
111. When was the first Harappan civilization Introduced?
112. In which of the following states of India is the Moatsu Festival celebrated?
113. Where is the famous ‘Mahabodhi’ Temple located?
114. In which State in India is the Bhimashankar Jyotirlinga temple located?
115. Who is known as the ‘Polar Woman’ of ISRO?
116. Which of the following is an air-borne disease?
117. Which of the following is termed as the study of muscle?
118. What is the full form of CPU?
119. Which of the following uses a beam of light for transmitting data?
120. In which museum, a 91 feet long blue whale skeleton is exhibited?
121. When was the Jain architecture ‘Hathisinh’s Dehra’ built?
122. Dialysis is associated with which part of the body?
123. Who are the co-founders of Microsoft?
124. Who considered Swami Vivekananda to be the spiritual father?
125. How many rivers converge at the famous Vautha fair?
18 August Gujarat Gyan Guru Quiz Bank Questions For School In Gujarati
1. ગુજરાતમાં કયા સ્થળે ‘વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો’ આવેલો છે ?
2. સુરત મિલ્ક યુનિયન લિમિટેડ ડેરીને કયા નામથી ઓળખવામાં આવે છે?
3. ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા પુસ્તકાલયોનું નેટવર્કિંગ શું કહેવાય છે?
4. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન કઈ પ્રકારની યુનિવર્સિટી છે ?
5. ડાયરેક્ટર ઓફ ડેવલપિંગ કાસ્ટ્સ વેલ્ફેર હેઠળ મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે ‘મેરિટ-કમ-મીન્સ સ્કોલરશિપ સ્કીમ'(લઘુમતી સમુદાયો માટે)માં અરજી કરવાની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
Read Also-ક્વિઝ આપવા માટે અહીં ક્લિક કરો
6. ઊર્જા અને પેટ્રોરસાયણ વિભાગની કઈ યોજના હેઠળ LDVSને HVDSમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ?
7. ગુજરાતનું સૌથી મોટું હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશન કયું છે ?
8. ગુજરાત રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
9. નીચેનામાંથી કોણ ભારતમાં કેપિટલ માર્કેટનું નિયમનકાર છે?
10. ભારતમાં સૌથી વધુ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવેલી છે ?
11. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આદરેલ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ?
12. સામંતશાહી ઉપરાંત વેપારીનીતિનો વિરોધ કરનાર ભીલનેતા કોણ હતા ?
13. જૂનાગઢના ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે ?
14. ગુજરાતની કઈ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે ?
15. સૌરાષ્ટ્રનો અત્યંત મહત્ત્વનો વોકર કરાર ક્યારે થયો હતો ?
16. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કયું અખબાર શરૂ કર્યું હતું ?
17. સૌરાષ્ટ્રનું લોકકથાસાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે ?
18. ‘જૂનું તો થયું રે દેવળ…’ પદ કોનું છે ?
19. એકલવ્યના ગુરુ કોણ હતા ?
Read Also-17 August Gujarat Gyan Guru Quiz Bank Answers
20. પુરીમાં ‘રથયાત્રા’ કયા ભગવાનના સન્માનમાં ઉજવવામાં આવે છે ?
21. 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ કોણ હતો ?
22. ‘સત્ય એ જ ઈશ્વર છે’ એ મહાસૂત્ર કોણે આપ્યું છે ?
23. ‘ગીતાંજલિ’ના રચયિતા કોણ છે?
24. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે થઈ હતી ?
25. સેડ્રસ દેવડારા (દેવદાર) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?
26. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Sipuncula જોવા મળે છે ?
27. દીપડાના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે ?
28. ગુજરાતમાં આવેલ ગીરનાર વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ. મીના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
29. દુનિયાનું સૌથી મોટું ક્ષારીય રણ કયાં આવેલું છે ?
30. મધ્યપ્રદેશનું રાજ્ય પક્ષી કયું છે ?
31. રાજ્ય સરકારે GSWANની સ્થાપના ક્યારે કરી છે ?
32. ડિજિટલ અર્થતંત્રમાં ગ્રામીણ ભાગીદારી માટે સરકાર દ્વારા શરૂ કરેલા મિશનનું નામ શું છે ? .
33. સમાચાર અને માહિતીનું આંતરરાષ્ટ્રીય પ્રસારણ કરતી રાષ્ટ્રીય ચેનલનું નામ શું છે ?
34. ગુજરાતના ભૌગોલિક સંકેત (જીઆઇ ટેગ) હેઠળ નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે ?
35. રસાયણશાસ્ત્રમાં સોનાની સંજ્ઞા શું છે ?
36. વિદ્યાર્થીઓને પ્રોટોટાઈપ વિકસાવવા માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?
37. ગુજરાતનો વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ?
38. ભારતમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ક્યાં આવેલું છે ?
39. ભારતના પ્રથમ મહિલા IPS અધિકારી કોણ હતાં?
40. NFHSનું પૂરું નામ આપો.
41. સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામનું મુખ્ય લક્ષ્ય શું છે ?
42. મિલ ગેટ ભાવે તમામ પ્રકારના યાર્ન ઉપલબ્ધ કરવા માટે દેશભરમાં કઈ યોજના લાગુ કરવામાં આવી છે ?
43. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું ?
44. ગુજરાતમાં સૌથી વધુ મગફળી તેલનું ઉત્પાદન ક્યાં થાય છે ?
45. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલો નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે?
46. ભારત સરકાર દ્વારા ‘વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના’ કયા વર્ગને પોતાના દાયરામાં આવરી લે છે ?
47. મજૂર અને ઉદ્યોગ એકમોનાં વિવાદોનાં ઝડપી નિકાલની સુવિધા આપતા SAMADHAN પોર્ટલનું પૂરું નામ શું છે?
48. બંધારણના ભાગ IV માં કયો અનુચ્છેદ રાજ્ય વિધાનસભા સાથે સંબંધિત છે?
49. વિશ્વનો પહેલો દેશ કયો હતો જેણે પોતાના નાગરિકો માટે RTI તરીકે કાયદો ઘડ્યો હતો?
50. સંસદ સભ્ય કયા કેસમાંથી પ્રતિરક્ષાનો દાવો કરી શકે છે?
51. ભારતીય બંધારણમાં ન્યાયિક સમીક્ષા નીચેનામાંથી કયા પર આધારિત છે?
52. પેમેન્ટ ઓફ બોનસ એક્ટ 1965માં છેલ્લો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો?
53. ભારતના સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા?
54. બંધારણના કયા સુધારાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સત્તામાં ઘટાડો કર્યો હતો?
55. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) હેઠળ, ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે?
56. કયું પાણી બેક્ટેરિયોલોજિકલ અને રાસાયણિક રીતે શુદ્ધ છે?
57. પાણીના સંબંધમાં NRDWP નું પૂરૂ નામ શું છે?
58. ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી?
59. ભારતનો સૌપ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રીક પાવર પ્લાન્ટ કયા ધોધ પર સ્થાપવામાં આવ્યો હતો?
60. ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યા ઉપર નિમણૂંક કયા આયોગ દ્વારા કરવામાં આવે છે?
61. સમગ્ર દેશની પંચાયતી રાજ સંસ્થાઓમાં વિકેન્દ્રિત આયોજન, પ્રગતિ અહેવાલ અને કાર્ય-પદ્ધતિઓમાં પારદર્શિતા લાવવાનો હેતુ કયા પોર્ટલનો છે?
62. UNESCO એ 2021 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં ગુજરાતના ક્યા સ્થળનો સમાવેશ કર્યો છે?
63. નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સમાં ઇન્ટરશિપ કરી રહેલા અનુસ્નાતક વિદ્યાર્થીઓને દર મહિને કેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે?
64. ‘શુકલતીર્થ’ ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે?
65. ભારતમાં એપ્રિલ 2020 થી 15 જાન્યુઆરી, 2021 સુધી કેટલા કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ થયેલ છે?
66. ભારતમાં એપ્રિલ 2020 થી 15 જાન્યુઆરી, 2021 સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના નિર્માણની પ્રતિ દિવસની ઝડપ કેટલી હતી?
67. નીચેનામાંથી કયું સંમેલન ભારતીય ડાયસ્પોરા પાસેથી સક્રિય સમર્થન માંગે છે?
68. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-47-ફ્રી તબીબી સહાય યોજના હેઠળ ગ્રામીણ વિસ્તાર માટે કેટલી આવક મર્યાદા પાત્ર છે?
69. પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના માટે કયા વિસ્તારોને પાત્ર લાભાર્થી વિસ્તારો તરીકે ગણવામાં આવે છે?
70. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો કયા વિદ્યાર્થીઓ લાભ લઇ શકે છે?
71. 21 જૂનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
72. અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરું નામ શું છે ?
73. સ્ત્રી અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોષણ અભિયાન માટે તેના મુખ્ય સામાજિક ક્ષેત્રમાંથી વધુ સારી રીતે રોલ આઉટ કરવા માટે માહિતી તકનીકીને એકીકૃત કરવા માટે કયા એક દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ?
74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય’ યોજના મુજબ ‘CNCP’ બાળ સંભાળ યુનિટમાં કેટલા બાળકોને સમાવી શકાય છે?
75. નીચેનામાંથી કયું બતાવે છે કે પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે?
76. વિનેગર ની અંદર કયુ પ્રાક્રુતીક એસીડ આવેલ છે?
77. એસિડ વરસાદની pH કેટલી હોય છે?
78. 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મદિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે કયા નામથી ઉજવવામાં આવે છે?
79. આઝાદી પછી કેટલા સભ્યોએ ભારતીય બંધારણ સભાની રચના કરી ?
80. ડિજિટલ ઈન્ડિયાના સંદર્ભે સ્વયમનું પૂરું નામ શું છે?
81. UPI શું છે?
82. લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ?
83. પંચમહાલ જિલ્લામાં આવેલા ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે ?
84. પૃથ્વી તેની ધરી પરનું એક ભ્રમણ કેટલા સમયમાં પૂરું કરે છે ?
85. જૈન ધર્મના અંતિમ તીર્થંકર કોણ ગણાય છે?
86. માર્તંડ મંદિર કયા રાજયમાં આવેલું છે?
87. ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી?
88. સૌચીપારા ધોધ કયા રાજ્યમાં આવેલો છે?
89. દામોદર કુંડ ક્યાં આવેલો છે?
90. મહેશ ભૂપતિ કઈ રમત સાથે સંકળાયેલ છે?
91. કતાર ફૂટબોલ વર્લ્ડ કપ 2022 ની મેચો કેટલા સ્ટેડિયમમાં રમાશે?
92. કબડ્ડીની ટીમમાં ____ ખેલાડીઓ હોય છે?
93. છોડના કયા ભાગમાં સામાન્ય રીતે પ્રકાશસંશ્લેષણ થાય છે?
94. ‘એમિક્સ ક્યુરી’નો અર્થ શું થાય છે ?
95. યુનાઇટેડ કિંગડમે સ્વતંત્રતાના 75મા વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે કેટલી શિષ્યવૃત્તિની જાહેરાત કરી?
96. સોડા પાણીમાં કયા વાયુની હાજરી હોય છે?
97. નીચેનામાંથી કોને બે ખંડવાળું હૃદય હોય છે?
98. કયા વર્ષ સુધીમાં ભારતે સિંગલ-યુઝ પ્લાસ્ટિકને તબક્કાવાર બંધ કરવાનો નિર્ધાર કર્યો છે?
99. વર્ષ 2017 માં ભારત સરકાર દ્વારા દિલ્હીના કયા પ્રખ્યાત ક્રિકેટરને રમતગમતના ક્ષેત્રમાં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા?
100. આ પુરસ્કાર ભારત સરકાર દ્વારા નાગરિકોને “જીવને ખૂબ જ મોટા જોખમના સંજોગોમાં સ્પષ્ટ હિંમતથી બચાવવા માટે” માટે આપવામાં આવે છે?
101. વર્ષ 1980 માટે 28માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
102. ‘વિશ્વ પૃથ્વી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
103. ‘આફ્રિકન નેશનલ કોંગ્રેસ સ્થાપના દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
104. ‘વિશ્વ ટુના(માછલી)દિવસ’ ક્યારે હોય છે ?
105. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી?
106. દ્વારકાનું મંદિર એ કઈ નદીનાં કાંઠા ઉપર આવેલું છે?
107. કયા રાજ્ય/યુટીએ 2022માં ‘શાળા શિક્ષણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ’નું આયોજન કર્યું હતું?
108. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ છે?
109. ભારતમાં સેમિકન્ડક્ટર બનાવવા માટે કઈ ભારતીય કંપનીએ ફોક્સકોન સાથે સંયુક્ત સાહસ (JV) ની રચના કરી છે?
110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. કલવારી સબમરીન કયા વર્ગ ની સબમરીન છે?
111. મહર્ષિ વાલ્મિકીએ કયા ધર્મ ગ્રંથની રચના કરી ?
112. ભારતમાં સોનાના સિક્કા બહાર પાડનારા પ્રથમ શાસકો કોણ હતા?
113. હિંદુ ધર્મમાં કયા ભગવાનને સંરક્ષક માનવામાં આવે છે?
114. માઉન્ટ આબુમાં ગુરુ દત્તાત્રેયનું મંદિર કયા સ્થળે આવેલું છે?
115. ‘પેરટ ઓફ ઇન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે?
116. ‘तत् त्वम् असि’ સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે?
117. પેટમાં કયા એસિડનો સ્ત્રાવ થાય છે?
118. નીચેનામાંથી કયું કોમ્પ્યુટરમાં હાર્ડવેર તરીકે ગણવામાં આવતું નથી?
119. નીચેનામાંથી શામાં બીજી જનરેશનના કોમ્પ્યુટરનું નિર્માણ થયું હતું?
120. નીચેનામાંથી કયું એપ્લીકેશન સોફ્ટવેર નથી?
121. કયા કિલ્લાનું મૂળ નામ ‘ગિરિદુર્ગ’ હતુ?
122. રૂ.50 ની નવી ભારતીય ચલણી નોટ પર કયું ભારતીય સ્મારક દર્શાવવામાં આવેલ છે?
123. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વૃક્ષારોપણની દેખરેખ રાખવા માટે કઈ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે ?
124. માનવ શરીરનું સૌથી મજબૂત હાડકું કયું છે?
125. ગુજરાતમાં કયા સ્થળે કાળિયાર હરણ જોવા મળે છે?
18 August Gujarat Gyan Guru Quiz Bank Questions For School In English
1. Where is the “Vrindavan Film Studio” located in Gujarat?
2. Surat Milk Union Limited Dairy is also known as what?
3. What is the networking of libraries through electronic media called?
4. Which kind of university is the Indian Institute of Teacher Education?
5. What is the annual income limit for applying to ‘Merit-cum-Means Scholarship Scheme’ (for minority communities) for professional courses like medical and engineering under Director of Developing Castes Welfare?
6. Under which scheme of Energy & Petrochemical Department conversion of LVDS into HVDS was planned?
7. Which is the biggest hydroelectric power station in Gujarat?
8. What was the amount provided in the budget for the financial year 2021-20 for the Road and Building Department in Gujarat State ?
9. Which of the following is the regulator of capital market in India?
10. Which state has the largest number of Heritage sites in India ?
11. In which year the Bardoli Satyagraha was started by Sardar Vallabhbhai Patel ?
12. Who was the Bhil leader who opposed feudalism and trade policy?
13. Which seedling in Junagadh’s Uparkot is worth seeing?
14. Which river in Gujarat is named after a union territory?
15. When was Saurashtra’s most important “Walker Contract” singned?
16. Which newspaper was started by Gandhiji in South Africa?
17. Saurashtra’s folklore shines most in whose creation?
18. Who wrote “Junu to thayu re deval..’ poem in gujarati ?
19. Who was the guru of Eklavya ?
20. Ratha Yatra’ is celebrated in honor of which God in Puri?
21. Who was the first martyr of the revolt of 1857?
22. Truth is God’, this statement is given by whom?
23. Who is the poet of ‘Geetanjali’?
24. When did the individual satyagraha begin?
25. Cedrus deodara (cedar) plant is related to which tirthankara (kewali tree)?
26. How many types of Sipuncula are found in the biological diversity of animals recorded in Gujarat?
27. By what name is a group of leopards known?
28. How many square kilometers of the Girnar Wildlife Sanctuary in Gujarat is reserved area ?
29. Where is the world’s largest salt desert located?
30. Which is the state bird of Madhya Pradesh?
31. When did the State Government establish GSWAN ?
32. What is the name of the mission launched by the government for rural participation in the digital economy ?
33. Name the Nationalized TV channel which broadcasts news and information on international level.
34. Which of the following is included under the Geographical Indication (GI) Tag of Gujarat ?
35. What is the symbol of gold in chemistry?
36. How many grants are given to students to develop prototypes?
37. Which is the largest district in Gujarat in terms of area?
38. Where is the National Police Memorial located in India?
39. Who was India’s first woman IPS officer?
40. What is the full form of NFHS?
41. What is the main goal of Sickle Cell Anemia Control Program?
42. What scheme has been implemented across the country to make all types of yarn available at mill gate prices?
43. Who was the first Gujarati to buy a ship in India?
44. Where is the highest production of groundnut oil found in Gujarat?
45. Initiatives under Startup India are run by which of the following government departments/ministries?
46. Which worker groups are eligible to get benefits of the ‘National Pension Scheme for Traders & Self-employment ‘ by the Government of India ?
47. What is the full form of the SAMADHAN portal which facilitates the fast disposal of disputes of labours and industires ?
48. Which Article in Part IV of the Constitution deals with State Legislature?
49. Which was the first country in the world to have enacted a legislation as RTI for its citizens?
50. From which case a Member of Parliament can claim immunity?
51. Judicial review in the Indian Constitution is based on which of the following?
52. In which year the last Amendment was done to the Payment of Bonus Act 1965?
53. Who was the first Chief Justice of the Supreme Court of India?
54. Which Amendment of the Constitution had reduced the power of the Supreme Court and the High Court?
55. Under the Sukanya Samriddhi Account (SSA), When Interest will be credited to the account?
56. Which water is bacteriologocally and chemically pure ?
57. What is the full form of NRDWP related to water ?
58. When the ‘Sansad Adarsh Gram Yojna’ was launched ?
59. India’s first hydro electric power plant was set up at which waterfall?
60. Which commission recruits officers for the post of Class-I and Class-II for Taluka Panchayat and Jilla Panchayat in Gujarat?
61. Which portal aims to bring decentralized planning, progress reporting and transparency in working practices in Panchayati Raj institutions across the country?
62. Which site of Gujarat was included by UNESCO in the list of World Heritage Sites in 2021?
63. How much stipend per month is paid to postgraduate students doing Intership in National Highway Projects?
64. Shuklatirth’ is located in which district of Gujarat?
65. How many kilometers of national highways have been constructed in India from April 2020 to January 15, 2021?
66. What was the speed per day of construction of national highways from April 2020 to January 15, 2021 in India?
67. Which of the following conventions sought active support from the Indian diaspora?
68. How much income limit is eligible for rural area under BCK -47-free medical Aid scheme by Social justice and Empowerment department?
69. Which areas are considered as eligible beneficiary areas for the PM’s Free Sewing Machine Scheme?
70. Which students can benefit from Gujarat Government Scholarship for Disabled Students?
71. June 21 is celebrated as which day?
72. What is the full form of the ‘AGETA’ club in Ahmedabad?
73. Which one-day program has been organized by the Ministry of Women and Child Development to integrate information technology for better roll out of its core social sector for nutrition campaign?
74. How many children can be accomodated in ‘CNCP’ child care unit as per ‘Mission Vatsalya’ scheme by Ministry of Women & Child Development?
75. Which of the following shows that the earth behaves as a magnet?
76. Which is the naturally occurring acid in vinegar?
77. What is the pH of acid rain?
78. By which name is Mahatma Gandhi’s birthday celebrated internationally on 2nd October?
79. How many members formed Constituent Assembly of India after independence?
80. In context with Digital India, What is the fullform of SWAYAM?
81. What is UPI?
82. Lothal is located in which taluka of Ahmedabad district?
83. Where are the hot water cisterns located in Panchmahal district ?
84. In how many hours does the Earth complete one revolution on its axis?
85. Who is the last Tirthankara of Jainism?
86. In which state is the Martand Temple located?
87. Who started Ganeshotsav in India?
88. In which state is the Souchipara Falls located?
89. Where is Damodar Kund located?
90. With which sport is Mahesh Bhupati associated?
91. In how many Stadium will the Qatar Football World cup 2022 matches be played ?
92. A team of kabaddi has ____ players?
93. In which part of the plant does photosynthesis usually takes place?
94. What is the literal meaning of amicus curiae?
95. United Kingdom announced how many scholarships for Indian students in the 75th year of Independence?
96. What gas is present in soda water?
97. Which of the following has a two-chambered heart?
98. By which year, India has pledged to phase out single-use plastic ?
99. Which famous cricketer of Delhi was conferred Padma Shri in field of Sports by Government of India in 2017?
100. Which award is given by Government of India to civilians for “for conspicuous courage under circumstances of very great danger to the life of the rescue.”
101. Who was honoured with the Dadasaheb Phalke Award in the 28th National Film Awards for the year 1980 ?
102. When is ‘World Earth Day’ celebrated?
103. When is the African National Congress founding day celebrated?
104. When is the ‘World Tuna (fish) day ‘?
105. Who founded the Ahmedabad Textile Labour Association?
106. The temple of Dwarka is situated on the bank of which river?
107. Which state/UT hosted the ‘National Conference of School Education Ministers’ in 2022?
108. Who is the first woman to received Jnanpith Award?
109. Which Indian company has formed a joint venture (JV) with Foxconn, to manufacture semiconductors in India?
110. Indian Navy’s I. N. S. Kalwari submarine is a submarine of which class?
111. Maharishi Valmiki composed which treatise?
112. Who were the first rulers in India to issue gold coins?
113. Who among the following is considered Dashavatar?
114. At Which place Temple of Guru Dattatreya is Located in Mount Abu?
115. Who is known as the ‘Parrot’ of India?
116. Tat Tvam Asi’ sanskrit phrase adopted from which of the following upanishads?
117. Which acid is secreted in the stomach?
118. Which of the following is not considered as a hardware in computer?
119. Which of the following produced the second generation of computers?
120. Which of the following is not application software?
121. Which fort was originally named ‘Giridurg’?
122. Which Indian monument is displayed on the new Indian currency note of Rs.50?
123. Which mobile app has been launched by National Highways Authority of India (NHAI) to monitor plantation along national highways ?
124. Which is the strongest bone in the human body?
125. In which place in Gujarat can antelope deer be found?

2 thoughts on “18 August Gujarat Gyan Guru Quiz Bank Questions | g3q Quiz Bank”