19 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો

19 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers : 19 September Gujarat Gyan Guru Quiz Questions And Answers : Today’s Gyan Guru Quiz bank Questions And Answers 19/9/22: Today’s Gujarat Gyan Guru Quiz Bank Answers |19/9/22 g3q Quiz Bank Answer| 19 September Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો
Quiz NameGujarat Gyan Guru Quiz
Quiz OrganizedEducation Department of Gujarat State
G3Q Eligibility9 to 12th Std CollegeOther People of Gujarat
Total Registration23,45,570
Total Quiz Played13,63,925
How Many Rounds Completed in G3Q Quiz11th Round
Article TypeGyan Guru Quiz

19 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

3. ‘હર ઘર જલ’ યોજનામાં ક્યાં સુધી ૧૦૦% લક્ષ્યાંક હાંસલ કરવાનો ટાર્ગેટ છે ?

  • 2024

4. કેન્દ્રીય જંતુનાશક બોર્ડ અને નોંધણી સમિતિ દ્વારા વિકસાવવામાં આવેલા જંતુનાશકોની નોંધણી માટે વેબ-આધારિત એપ્લિકેશન કઈ છે?

  • કમ્પ્યુટરાઇઝ્ડ રજિસ્ટ્રેશન ઑફ પેસ્ટિસાઇડ્સ (CROP)

5. ગુજરાતમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (એસ.ડી.એ.યુ.) કયા જિલ્લામાં આવેલી છે?

  • બનાસકાંઠા

6. આંતરરાષ્ટ્રીય કૃષિ સંશોધન સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન ધરાવતી દેશની કઈ સંશોધન સંસ્થા છે ?

  • ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (ICAR)

7. ભારતમાં ખેડૂતો દ્વારા તેમના પોતાના ખેતરમાં કઈ કૃષિશાળા ચલાવવામાં આવે છે ?

  • ફાર્મર ફિલ્ડ સ્કૂલ (FFS)

8. ‘રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન’ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

  • વર્ષ-2014

9. સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન યોજના’નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?

  • અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ

10. શાળા /કોલેજોમાં પર્યાવરણ જાગૃતિ માટે ગીર ફાઉન્ડેશન દ્વારા કઈ યોજના અમલમાં આવી છે ?

  •  નેશનલ ગ્રીન કોર

Read Also-IOCL ભરતી 2022 @iocl.com

11. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)નો ઉદ્દેશ દેશમાં શેના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ?

  • કૌશલ્ય

12. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?

  • 2021

13. ગુજરાતના નળ કાંઠાના પઢારોમાં કઈ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે ?

  • સાગર સંસ્કૃતિ

14. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું હતું ?

  • સ્વરાજ આશ્રમ

15. IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ?

  • ડૉ. વિક્રમ સારાભાઈ

16. ભારતના શિક્ષણ મંત્રાલયના વર્તમાન મંત્રી કોણ છે ?

  • ધર્મેન્દ્ર પ્રધાન

17. પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓને કઈ સહાય આપવામાં આવે છે ?

  • SHODH

18. કાઉન્સિલ ઓફ ઈન્ડસ્ટ્રી એકેડેમિયા કોલેબોરેશન કોને જોડવાનું કામ કરે છે ?

  • શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો

19. ગરીબ અને વંચિત જૂથનાં બાળકોને ખાનગી શાળામાં શિક્ષણ કયા એક્ટ નીચે આપવામાં આવે છે ?

  • રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ

20. માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળ ટ્રાન્સલેશનલ, ભારત-કેન્દ્રિત વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી ?

  • સ્ટાર્સ યોજના

21. પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?

  • 2017

22. કેન્દ્ર સરકારે ઊર્જા બચતના અભિયાનરૂપે કઈ યોજના ઘડી છે ?

  • ઉજાલા યોજના

23. સૂર્યશક્તિ કિસાન યોજના હેઠળ ખેડૂતોને સબસિડી તરીકે કેટલા ટકા રકમ મળે છે?

  • 60 Percentage

24. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં પાઇપલાઇન નેટવર્ક GSPL દ્વારા પસાર થાય છે ?

  • 25

25. વીજ કર મુક્તિ પોર્ટલ પર વાર્ષિક કેટલી અરજીઓ પર ઑનલાઇન પ્રક્રિયા કરવામાં આવશે ?

  • 3000

26. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વિશ્વ બેન્કના સહયોગથી કઈ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ?

  • સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ

27. જો કોઈ કંપની પર સી.એસ.આર. લાગુ પડતું હોય તો કંપનીના તાત્કાલિક અગાઉના ત્રણ નાણાકીય વર્ષોના સરેરાશ ચોખ્ખા નફાની કેટલી ટકાવારી સી.એસ.આર. પર ખર્ચ કરવાની ફરજ પડશે ?

  • ઓછામાં ઓછું 2ટકા

28. ‘સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ’ મુજબ ‘બિઝનેસ’ શબ્દની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ?

  • 2(17)

29. નેશનલ બાયોફયુલ પોલિસી-૨૦૧૮ હેઠળ ગુજરાત સરકાર દ્વારા કયા બાયોડીઝલના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવામાં આવેલ છે ?

  • બી-100

30. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને કાર્ડદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?

  • 35 કિ.ગ્રા.

31. દર વર્ષે 18 મોટા પાયે ઔદ્યોગિક એકમો અને 5 નાના પાયાના ઔદ્યોગિક એકમોને પ્રદૂષણનિવારણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને પર્યાવરણીય સુધારણા માટે નોંધપાત્ર અને સુસંગત પગલાં લેવા માટે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

  • નેશનલ એવોર્ડ ફોર પ્રિવેન્શન ઓફ એન્વાયર્મેન્ટ

32. એફ.એસ.આઈ. દ્વારા કરવામાં આવેલા લાંબા ગાળાના વલણ એનિલેસી અનુસાર, ભારતમાં વન આવરણ હેઠળનો કેટલો વિસ્તાર ખૂબ જ હાઇ ફાયર ઝોન છે ?

  • 10 ટકા

33. ગુજરાત વન વિભાગના વર્ષ 2015ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે સાંભર (Sambar) હરણની સંખ્યા કેટલી છે ?

  • 7176

34. કડાણા યોજના કઈ નદી પર છે ?

  • મહી

35. કચ્છ પ્રદેશના કયા વિસ્તારની ભેંસ વખણાય છે?

  • બન્ની

36. ભારતનો રેખાંશ-વિસ્તાર ક્યાંથી કયાં રેખાંશ સુધીનો છે ?

  • 68° 7´ પૂર્વ રેખાંશથી 97° 25´ પૂર્વ

37. નીચેનામાંથી ‘ભક્તિ આંદોલન’ના સંત કોણ છે ?

  • કબીર

38. જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર કોણ છે ?

  • મહાવીર સ્વામી

39. જૈન અને બૌદ્ધ સાહિત્ય નીચેનામાંથી કઈ ભાષામાં લખાયું હતું ?

  • પ્રાકૃત અને પાલી

40. મહાકાલેશ્વરનું પ્રખ્યાત મંદિર કયા શહેરમાં આવેલુ છે ?

  •  ઉજ્જૈન

41. બસ્તર દશેરા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

  • છતિસગઢ

42. મહારાષ્ટ્રમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

  • ભીમાશંકર

43. દક્ષિણ ભારતમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?

  • શ્રૃંગેરી મઠ

44. હ્રદય કયા સ્નાયુઓનું બનેલું હોય છે ?

  • કાર્ડિયાક સ્નાયુ

45. નીચેનામાંથી ક્યો રોકડિયો પાક છે ?

  • તમાકુ

46. ચિતરંજન દાસનું ઉપનામ કયું છે?

  •  દેશબંધુ

47. પાવાપુરી શું છે ?

  • મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ

48. મહારાજ લાયબલ કેસ સાથે કોનું નામ સંકળાયેલું છે ?

  •  કરસનદાસ મૂળજી

49. કારાકોરમ પર્વતમાળાની હિમનદીઓ નીચેનામાંથી કયા યુગની છે?

  • પ્લેઈસ્ટોસીન

50. દૂધસાગર ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે?

  • ગોવા

51. નીચેનામાંથી કઈ નદી બારમાસી નદી નથી ?

  • નર્મદા

52. કયું રાજ્ય કાર્બન માર્કેટ સેટઅપ કરવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ?

  • ગુજરાત

53. કોણ ‘બાલ્ટીમોર બુલેટ’ તરીકે ઓળખાય છે?

  • માઈકલ ફેલેપ્સ

54. ‘ધ વર્લ્ડ બીનીથ હિઝ ફીટ’ એ નીચેનામાંથી કયા વ્યક્તિત્વનું જીવનચરિત્ર છે ?

  • પુલેલા ગોપીચંદ

55. વિશ્વનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ કયું છે ?

  • રાંગરેડો 1st ઑફ મે સ્ટેડિયમ

56. રોગોના વર્ગીકરણને શું કહેવામાં આવે છે?

  • નોસોલોજી

57. RSBYનું પૂરું નામ શું છે ?

  • રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

58. માનવ શરીરના કયા અંગ સાથે માયોપિયા રોગ જોડાયેલો છે ?

  • આંખો

59. સૌપ્રથમ કયા દેશે મૂળભૂત અધિકારોને બંધારણમાં સ્થાન આપ્યું ?

  • અમેરિકા

60. ભારતના બંધારણમાં ‘રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા’ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

  • અમેરિકા

61. ‘શિક્ષણનો હક’ બંધારણના કયા ભાગમાં આવે છે ?

  • ભાગ-3

62. કયા ભારતીય એરોસ્પેસ વૈજ્ઞાનિકે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)માં કામ કર્યું અને “વિકાસ” એન્જિનની શોધ કરી?

  • એસ. નામ્બી નારાયણન

63. વાતાવરણીય દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે ?

  •  બેરોમીટર

64. કયા વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે “ગરમી એ ઊર્જાનું એક સ્વરૂપ છે”?

  • જુલ

65. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા?

  • શ્રી તરુણ ગોગોઇ

66. સચિન તેંડુલકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

  • 2014

67. ભારતીય પાર્લામેન્ટરી ગ્રુપ દ્વારા સંસદના વર્તમાન સભ્યને તેમના ઉત્તમ પ્રદાન બદલ કયો એવોર્ડ આપવામાં આવે છે?

  •  ઉત્કૃષ્ટ સાંસદ પુરસ્કાર

68. ABHA- IDનું પૂરું નામ શું છે ?

  • આયુષમાન ભારત હેલ્થ અકાઉન્ટ ID

69. મિશન ઇન્દ્રધનુષ યોજનાનો શું લાભ છે ?

  •  સગર્ભા માતા તેમજ બાળકને નિ:શુલ્ક રસીકરણ સેવા

70. ગુજરાત સરકારના ઈ – મમતા પ્રોગ્રામનો હેતુ શો છે ?

  • માતા અને બાળમરણ અટકાવવું

71. વિશ્વ ડૉક્ટર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

  • 1લી જુલાઈ

72. ‘પોષણ સુધા યોજના’થી કયો લાભ થશે ?

  • આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન મળશે

73. શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન 1930માં જીનીવામાં થયું હતું, તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમનાં અસ્થિ ભારત કયા વર્ષમાં લાવવામાં આવ્યાં હતાં ?

  • 2003

74. ભારત છોડો અંદોલનના પ્રથમ દિવસે ગુજરાત કોલેજ, અમદાવાદની સામે ભારતીય ધ્વજ લહેરાવતા અંગ્રેજ અફસર દ્વારા ગોળી વાગવાથી કોણ શહીદ થયું હતું ?

  • વિનોદ કિનારીવાલા

75. દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ ‘સાયબર આશ્વસ્ત’નો આરંભ ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે ક્યારે કરાવ્યો ?

  • 11 જાન્યુઆરી, 2020

76. કયું મંત્રાલય સત્તાવાર ભાષાને લગતા મહત્ત્વના નિર્ણયો લે છે?

  • ગૃહ મંત્રાલય

77. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયું રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?

  •  ઑપરેશન ગંગા

78. સ્વતંત્ર ભારતની પ્રથમ વસતીગણતરીની શરૂઆત કયાં વર્ષમાં કરવામાં આવી હતી ?

  •  1951

79. ભારતમાં અપ્રતિબંધિત માર્ગો દ્વારા રિટેલમાં એફડીઆઈ માટે માન્ય મર્યાદા કેટલી છે ?

  • 100 ટકા

80. ગુજરાત સોલર પાવર પોલિસી ક્યારે લાગુ પાડવામાં આવી ?

  • 2021

81. વર્ષ 2022 માટે MSME માટે કેટલા રાષ્ટ્રીય MSME પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા હતા?

  • 44

82. કેટલી ઉંમરથી લાભાર્થીને ભારત સરકારની અટલ પેન્શન યોજના હેઠળ પેન્શન મળવાપાત્ર બને છે ?

  • 60 વર્ષ

83. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ફરજિયાતપણે શું દર્શાવવાનું હોય છે ?

  • શ્રમ કલ્યાણ વિભાગની દરેક વિવિધ યોજનાઓની માહિતી આપતો 1 કલાકનો કાર્યક્રમ

84. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસૂતિ સમયે પુત્રીનો જન્મ થાય તો કેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે ?

  • રૂ. 2500

85. શ્રમયોગી માટે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના બિલ મંજૂર કરાવવા માટે બિલ સાથે શું જોડવું જોઈએ ?

  • શ્રમ કલ્યાણ વિભાગ અને સંસ્થાનાં બેનરો સાથે 10 થી વધુ તસવીરો

86. વ્યાપારીઓ, છૂટક વેપારીઓ, દુકાનદારો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ માટે સ્વૈચ્છિક અને સહયોગી સરકારી પેન્શન માટે ભારત સરકારની કઈ યોજના ઉપલબ્ધ છે ?

  • વેપારીઓ અને સ્વરોજગાર વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના

87. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી. વાય) 1.0’ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

  • 2015

88. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતા વિભાગોનાં નામ શું છે ?

  • લેજિસ્લેટિવ, કાનૂની અને ન્યાય વિભાગ

89. કોઈ પણ ફોજદારી કેસમાં પુરાવાનો બોજ કોના પર રહેલો છે ?

  • ફરિયાદી

90. આચાર્ય આનંદશંકર ધ્રુવે કયું સામયિક શરૂ કર્યું હતું ?

  • વસંત

91. સંસ્કૃતમાં સૌપ્રથમ વ્યાકરણનો ગ્રંથ રચનાર વ્યાકરણશાસ્ત્રી કોણ હતા ?

  • પાણિની

92. ગુજરાતનો કયો જિલ્લો ટાંગલિયા કળા માટે પ્રખ્યાત છે ?

  • સુરેન્દ્રનગર

93. કયા ગુજરાતીએ લોકમાન્ય તિલક અને વિનાયક સાવરકરના મુકદમા લડેલા ?

  • જેઠાલાલ પરીખ

94. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ?

  •  24

95. ભૂમિ, જળ ,વનસ્પતિ અને ખનીજોના સ્વરૂપમાં આપણને મળેલી બક્ષિસને શું કહેવામાં આવે છે ?

  • કુદરતી સંશાધન

96. મોરબીમાં કયો બંધ આવેલો છે ?

  • મચ્છુ બંધ

97. ઇ- નગર યોજના શું છે?

  • આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ

98. ગુજરાતના ઉદ્યોગો અને ઉત્પાદનને સર્વાંગી વેગ આપનાર પાણી પુરવઠા યોજનાનું નામ શું છે ?

  • નર્મદા યોજના

99. કયા ફાયદાઓને કારણે સરદાર સરોવર ડેમને બહુહેતુક પ્રૉજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે?

  • મોટી સિંચાઈ સુવિધાઓ, જળવિદ્યુત અને પૂરનિયંત્રણ

100. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કલ્યાણ યોજના કયા વર્ષથી અમલમાં આવી ?

  • 2014

101. તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?

  • તાલુકા વિકાસ અધિકારી

102. મતદાર યાદી પંચાયતની મુદ્દત પૂરી થવાના કેટલાં સમય પહેલાં તૈયાર કરવાની હોય છે ?

  • બે માસ

103. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં મહિલા લાભાર્થીઓને કેટલાં ટકા અગ્રીમતા આપવામાં આવે છે ?

  • 33 ટકા

104. સાગરમાલા કાર્યક્રમ હેઠળ કઈ પર્યટન પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?

  • ક્રુઝ પ્રવાસન અને દીવાદાંડી પ્રવાસન

105. ભારતમાલાના પરિયોજન તબક્કા-1 હેઠળ કેટલા કિલોમીટરનું બાંધકામ હાથ ધરવામાં આવી રહ્યું છે?

  • 24800 કિ.મી.

106. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ તબક્કા -1ની કુલ લંબાઈ કેટલી છે ?

  • 40.03 કિમી

107. સેબીની સ્થાપના ક્યારે થઈ હતી ?

  • 1988

108. કોણ જમીનના રેકોર્ડને જાળવી રાખે છે ?

  • મહેસૂલ તલાટી

109. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૬-માર્ગીય ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે નું ઉદઘાટન ક્યારે કર્યું હતું ?

  • 27મે, 2018

110. મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થશે ?

  • 8

111. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે ?

  •  93.1 કિ.મી.

112. કયા મુખ્ય ઘટકો પર NAPDDR (National Action Plan For Drug Demand reduction) ધ્યાન કેન્દ્રિત કરે છે?

  • ડ્રગ્સના દુરુપયોગની આડઅસરો વિશે લોકોને શિક્ષિત કરવા અને જાગૃતિ લાવવી

113. SFCAC યોજના હેઠળ પાલક માતાપિતા માટે રૂ. 3000 ફાળવવા માટે કોણ જવાબદાર છે?

  • જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી

114. બંગાળના સૌપ્રથમ ગવર્નર કોણ હતા ?

  •  રૉબર્ટ ક્લાઈવ

115. ગિરનાર ખાતે રોપ-વે રાઈડ માટે ટિકિટ બૂક કરવા માટેની સાઈટ કઇ છે ?

  • https://udankhatola.com/

116. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ?

  • સાપુતારા

117. ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

  • જામનગર

118. અનુસૂચિત જનજાતિના દૂરના અંતરિયાળ પ્રદેશમાં વસતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને સરકારી અને ખાનગી નોકરી મળી રહે તે માટે સરકારશ્રીની કઇ યોજના કાર્યરત છે?

  • એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ

119. રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

  •  29મી ઑગસ્ટ

120. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનાના અમલીકરણ માટેનો વિભાગ કયો છે ?

  •  નાગરિક પુરવઠા વિભાગ

121. બાલિકા સમૃદ્ધિ યોજના શું છે ?

  • સંપૂર્ણપણે કેન્દ્રીય પ્રાયોજિત યોજના

122. ગર્ભવતી સ્ત્રીઓને કઈ યોજનામાં પોષક ખોરાક આપવામાં આવે છે ?

  • સુપોષિત માતા સ્વસ્થ બાલ

123. ગુજરાતમાં ‘નારી અદાલત’ ક્યારે શરૂ થઇ હતી ?

  • 1995

124. ડૉક્ટર પી.જી.સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના’ હેઠળ અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને કેટલી સહાય આપવામાં આવે છે ?

  •  25000

125. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?

  • 50,000 અથવા 50% ટ્યુશન ફી પૈકી જે ઓછું હોય તે

126. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી ?

  • જાન્યુઆરી, 2016

127. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે દિવ્યાંગ વ્યક્તિઓની દિવ્યાંગ ટકાવારી લધુતમ કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

  •  40 ટકા કે તેથી વધુ
19 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers
19 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

Connect With Us

Join WhatsApp GroupJoin Here
Join TelegramJoin Now
Ojas-Gujarat. in Home PageClick Here

1 thought on “19 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો”

Leave a Comment