20 September Gujarat Gyan Guru Quiz Questions

20 September Gujarat Gyan Guru Quiz Questions : Today’s Gyan Guru Quiz bank Questions 20/9/22: Today’s Gujarat Gyan Guru Quiz Bank|20/9/22 g3q Quiz Bank20 September Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો
Quiz NameGujarat Gyan Guru Quiz
Quiz OrganizedEducation Department of Gujarat State
G3Q Eligibility9 to 12th Std CollegeOther People of Gujarat
Total Registration23,45,570
Total Quiz Played13,63,925
How Many Rounds Completed in G3Q Quiz11th Round
Article TypeGyan Guru Quiz

20 September Gujarat Gyan Guru Quiz Questions For School In Gujarati

1. નીચેનામાંથી ગુજરાત રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી કયા સ્થળે આવેલી છે?

2. ગુજરાતમાં કયા જિલ્લાનો પોંક વખણાય છે?

Ans- સુરત

3. ગુજરાતમાં 2016માં રાજ્યની સૌપ્રથમ ફાર્મ મશીનરી ટ્રેનિંગ એન્ડ ટેસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ (એફએમટીટીઆઈ)ની સ્થાપના માટે 32 હેક્ટર જમીન ક્યાં ફાળવવામાં આવી હતી?

4. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ ?

Ans-1855 ઉતરાણ અને અંકલેશ્વર

5. ગામડા સ્વચ્છ રહે અને ખેડૂતોની આવક વધે તે માટે સરકારશ્રીની કઈ સ્કિમ હેઠળ ખેડૂતો પાસેથી છાણ અને પાકના કચરાને વ્યાજબી ભાવે ખરીદવામાં આવે છે ?

6. સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ગો ગ્રીન યોજના’નો લાભ મેળવવા માટે લાયકાતના માપદંડ કયા છે ?

7. રાજ્યમાં હવાની ગુણવત્તાના ધોરણ નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ?

8. શામળાજીના મેળાનું બીજું નામ શું છે ?

9. કાદુ મકરાણી ક્યાંનો હતો ?

Read Also:- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો

10. સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે ?

11. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત મહત્ત્વની પહેલ કઈ છે ?

12. આજની તારીખે (જુલાઈ 2022માં) ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે ?

13. ગુજરાતના કયા મુખ્યમંત્રીએ ‘શાળા પ્રવેશોત્સવ 2022’ કાર્યક્રમની શરૂઆત કરી ?

14. ગુજરાતના ક્યાં મહિલા શિક્ષણમંત્રી પાછળથી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં ?

15. 2014 પછી ભારતના એકમાત્ર એવા વડાપ્રધાન કોણ છે, જેમણે દરેક રાજ્યમાં નવા IIT, NIT, IIM ખોલવાની પહેલ કરી અને સેટઅપ કર્યું?

16. ‘મહિલા સામખ્ય’ કાર્યક્રમનો હેતુ શું છે ?

17. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ યોજના માટે ‘સ્વચ્છતા તરફ એક પગલું’ સૂત્ર આપ્યું હતું?

18. GETCOનું પૂરું નામ શું છે ?

19. ભારતમાં પવન-ઊર્જા ઉત્પાદનમાં કયું રાજ્ય બીજા ક્રમે છે ?

20. ગુજરાતની કઈ એજન્સીને વર્ષ 2019-20 માટે વિન્ડ એનર્જી ક્ષેત્રે બેસ્ટ પર્ફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો?

21. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં મૃત્યુ અથવા સંપૂર્ણ અપંગતના કિસ્સામાં વારસદાર/નૉમિનીને કેટલી રકમ મળવાપાત્ર થાય છે ?

22. કનુભાઈ દેસાઈ વર્ષ 2022માં ગુજરાતના કયા મતવિસ્તારના ધારાસભ્ય છે ?

23. ‘NEFT’નું પૂરું નામ શું છે ?

24. ગુજરાત રાજ્યમાં ક્યારથી ‘પીએનજી / એલપીજી સહાય યોજના’નો શુભારંભ કરવામાં આવેલ છે ?

25. ગુજરાતના પોરબંદર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

26. વન્ય પશુના હુમલા દ્વારા મનુષ્યને 40 થી 60 ટકા અપંગતા આવે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?

27. ગુજરાત રાજયનો કયો વિસ્તાર ગીચ જંગલો, વન્ય જીવો, આદિવાસી સંસ્કૃતિ અને અદ્ભુત કુદરતી સૌંદર્યને કારણે અન્ય પ્રદેશથી અલગ તરી આવે છે ?

28. સામાજિક સંરક્ષણ કલ્યાણની 12 અને રોજગારીની 6 યોજનાનો લાભ કયા કાર્ડ ધારક મેળવી શકે છે?

29. માત્ર દીકરીઓના મા-બાપને કઈ યોજના હેઠળ આર્થિક સહાય મળે છે ?

30. ભારતમાં ‘સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

31. ભારતમાં ‘BSF (બી. એસ. એફ) સ્થાપના દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?

32. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

33. વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

34. એવી દુનિયાનું નિર્માણ કરવું કે જ્યાં વિશ્વની ઊર્જા અને પાણીની જરૂરિયાતો ટકાઉ હાઇડ્રોપાવર દ્વારા પૂરી પાડવામાં આવે એ કઈ આંતરરાષ્ટ્રીય એજન્સીનું ઉદ્દેશ્ય છે?

35. રામાયણમાં કેટલા અધ્યાય આવેલા છે ?

36. ભારતના ફ્લાઈંગ શીખ કોણ છે ?

37. કઠ ઉપનિષદ (कठोपनिषद्) કયા વેદ સાથે સંબંધિત છે ?

38. ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ?

39. આરાસુરનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

40. ચિન્નાસ્વની સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ?

41. નીચેનામાંથી કયા શહેરમાં 1983 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ યોજાઈ હતી?

42. કયા ભારતીય ચેસ ખેલાડીએ ‘2022 રેકજાવિક ઓપન ટુર્નામેન્ટ’ જીતી છે ?

43. કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર છે ?

44. ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે ?

45. ફેમિના મિસ ઇન્ડિયા 2022નો તાજ કોને પહેરાવવામાં આવ્યો છે ?

46. ગલ્ફ રાષ્ટ્રો સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના તેમના પ્રયાસોની માન્યતામાં વર્ષ 2019 માટે બહેરીનનો પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઑફ રેનેસાન્સ’ મેળવનાર ભારતના એકમાત્ર વડાપ્રધાન કોણ છે?

47. વર્ષ 2012 માટે 60માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

48. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

49. ઘરેલું જોખમી કચરાને અલગ કરવા કયા રંગની કચરાપેટીનો ઉપયોગ થાય છે ?

50. કયા બે તત્ત્વ વચ્ચે યોગ સંપૂર્ણ સંવાદિતા જાળવે છે ?

51. આરોગ્ય સેતુ એપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

52. કઈ ઉંમર દરમિયાન બાળકનું મગજ આશરે એંસી ટકા જેટલું વિકસે છે ?

53. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઈ છે ?

54. રાણકી વાવમાં કેટલા માળ આવેલ છે ?

55. કઈ યોજનાનો ઉદ્દેશ રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમને રાષ્ટ્ર સેવામાં બદલવાની તક પૂરી પાડવાનો છે ?

56. વર્ષ ૨૦૧૨ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી જિલ્લા જેલ હતી ?

57. 30 મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

58. કયું સ્થળ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું ?

59. હેન્ડીક્રાફ્ટ સમૂહમાં માળખાકીય અને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા માટેની ઝુંબેશ કઈ છે?

60. ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે ?

61. ગુજરાતનું કયું શહેર ગૅસ આધારિત વિદ્યુત મથક ધરાવતું ભારતનું એકમાત્ર શહેર બન્યું છે ?

62. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019 નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો હતો ?

63. 66મો નેશનલ ફિલ્મ એવોર્ડ કઈ ફિલ્મને પ્રાપ્ત થયેલ છે ?

64. દાંડીકૂચમાં જોડાતાં લોકો ખાદી પહેરતાં હોવાથી આ સરઘસને કઈ રીતે ઓળખવામાં આવતું હતું ?

65. આઝાદી પછી કેટલા સભ્યોએ ભારતીય બંધારણ સભાની રચના કરી ?

66. ગાંધી ઇરવિન કરારમાં લોર્ડ ઇર્વિન મહાત્મા ગાંધીની કઈ માંગ સાથે સંમત ન હતા ?

67. ઈ-શ્રમ કાર્ડની માન્યતા અવધિ કેટલી છે ?

68. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

69. ગુજરાત સરકાર દ્વારા ‘આકસ્મિક મૃત્યુ સહાય યોજના’ હેઠળ લાભ મેળવવા માટે બાંધકામ કામદારોએ કઈ શરત પરિપૂર્ણ કરવી જોઈએ ?

70. શ્રમયોગીને હોમ લોન આપવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?

71. વર્ષ 2022 સુધીમાં ભારતના કેટલા રાજ્યોમાં જન શિક્ષણ સંસ્થાન (JSS) ઉપલબ્ધ છે?

72. બાંધકામ શ્રમયોગીના બાળકોને ગજરાત સરકાર દ્વારા પીએચ.ડી.અભ્યાસ માટે કેટલું માસિક સ્ટાઇપેન્ડ મળે છે ?

73. ભારત સરકારનું કયું અધિનિયમ ખેડૂત અને ખરીદનાર વચ્ચેના કરાર દ્વારા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે રાષ્ટ્રીય માળખું બનાવે છે ?

74. તમામ સ્તરે તમામ પંચાયતોમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત છે ?

75. ભાષાકીય ધોરણે રાજ્યોને સંગઠિત કરવાની શક્યતાની તપાસ કરવા માટે કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

76. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ – આ જાણીતી પંક્તિના કવિ કોણ છે ?

77. ‘રામચરિત માનસ’ના રચયિતાનું નામ આપો.

78. કોલાર ગોલ્ડ માઇન નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?

79. ભારતનું સૌથી મોટું કાચું લોખંડ ઉત્પાદક રાજ્ય કયું છે ?

80. આજવા ડેમ કોણે બંધાવ્યો હતો ?

81. ‘ડિજિટલ ઈન્ડિયા’ અંતર્ગત દેશનું પ્રથમ ડિજિટલ ગામ કયું બન્યું છે ?

82. “સૌની યોજના” લિંક -IV કયા ડેમને આવરી લે છે ?

83. સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામોના વિકાસ માટે મૂળભૂત એકમ કયું હશે?

84. ગુજરાત રાજયમાં ગરીબ કલ્યાણ મેળાની પરિકલ્પના કોની છે?

85. ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ છેલ્લાં ત્રણ વર્ષમાં ગુનો નોંધાયેલો ન હોય તેવા ગામ માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે?

86. કઈ યોજના અંતર્ગત અન્ય ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે ઓળખાયેલ આદર્શ ગ્રામોને સ્થાનિક વિકાસના તાલીમ કેન્દ્રો તરીકે ઉછેરવામાં આવે છે?

87. ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે સતત રોજગારીનું સર્જન કરવાનો ઉદ્દેશ કઈ યોજના હેઠળ છે ?

88. નીતિ આયોગની સ્થાપના કયા વર્ષમા થઈ?

89. સેન્ટ્રલ યુનિવર્સિટીઝ (સુધારા) બિલ 2021 હેઠળ, સિંધુ સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપના માટે કયું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે?

90. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે ?

91. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે?

92. વડોદરામાં નવીનીકરણ થયેલ બસ સ્ટેન્ડનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

93. ગુજરાત પાસે કેટલા કિમી લાંબો દરિયાકિનારો છે ?

94. સમગ્ર ભારતમાં કેટલા જિલ્લાઓને ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ તરીકે ઓળખવામાં આવ્યા હતા ?

95. વર્તમાન સમયમાં કયો દેશ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે?

96. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની નવી ઇમારતનું ઉદઘાટન કોણે કર્યું ?

97. ગોમતી ચૌરાહા – ઉદયપુર સેક્શનને ચાર માર્ગીય બનાવવાના પ્રોજેક્ટનો કુલ ખર્ચ કેટલો છે ?

98. ભારતનો પ્રથમ સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?

99. નીચેના ભારતીય વૈજ્ઞાનિકો પૈકી કયા ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગ્લોરના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે ?

100. ઇલેક્ટ્રિક પ્રતિકાર માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?

101. એમ-યોગ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

102. સાગર યોજનાના મિશન-3 હેઠળ ડિસેમ્બર 2020માં INS કિલ્ટનએ 15 ટન માનવતાવાદી સહાય અને રાહતનું વિતરણ કયા દેશોમાં કર્યું ?

103. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-47-ફ્રી તબીબી સહાય યોજના હેઠળ ગ્રામીણ વિસ્તાર માટે કેટલી આવક મર્યાદા પાત્ર છે?

104. માર્ચ 2022 માં RPWD એક્ટ- 2016, વિવિધ પહેલો અને ભારત સરકારની યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવા અને વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ અને સમાવેશ માટે વર્કશોપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ?

105. વિશ્વ યોગ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી?

106. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

107. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા મીટર છે ?

108. પેટ્રોલિયમ આગ માટે કયા પ્રકારનાં અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ થાય છે?

109. નીચેનામાંથી કયું રસાયણ ભારતમાં પ્રતિબંધિત છે ?

110. લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ શું છે?

111. ગિરનાર રોપ વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યુ છે?

112. પ્રખ્યાત શૈવ તીર્થ સૂરપાણેશ્વર કઇ નદીના કિનારે આવેલુ છે ?

113. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં કયું પ્રખ્યાત યાત્રાધામ આવેલું છે ?

114. સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, ઉમરપાડામાં કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?

115. પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓના આદિવાસી વિદ્યાર્થીઓમાં કુપોષણ દૂર કરવા કઈ યોજના હેઠળ દૂધ આપવામાં આવે છે ?

116. ‘મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’ હેઠળ પરંપરાગત વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ કેટલા રાહત દરે મળે છે ?

117. કઈ યોજના અંતર્ગત શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પ્રજનન અને બાળઆરોગ્ય અંગે જાણકારી આપવામાં આવે છે ?

118. ગુજરાતની પ્રથમ મહિલા કોસ્ટગાર્ડ પાયલટ કોણ છે ?

119. ‘આજીવિકા યોજના’ અંતર્ગત રોજગારી મળી શકે તેવા કૌશલ્યવર્ધક તાલીમ કોર્સ પૂર્ણ કર્યા બાદ N.C.V દ્વારા શું આપવામાં આવે છે ?

120. ગુજરાત રાજ્યમાં સગર્ભા અને ધાત્રી માતા માટે કઈ યોજના કાર્યરત છે ?

121. કોઈ પણ પ્રકારની હિંસાનો ભોગ બનનાર મહિલાને તાત્કાલિક તબીબી,કાયદાકીય, મનોવૈજ્ઞાનિક અને પરમેશ્વરની સેવા એક છત્ર હેઠળ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા શેની સ્થાપના કરવામાં આવેલ છે?

122. ભારત દેશના યુવાનો સ્પેસ રિફોર્મ ક્ષેત્રે આગળ વધે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યુ સેન્ટર સ્થાપિત કરવાની જાહેરાત કરી?

123. કોના દ્વારા જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો ?

124. જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓ (ડીએલએસએસ)માં કેટલા વર્ગના વિદ્યાર્થીઓ છે ?

125. પી.એચ.ડી.નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દશ માસ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની ફેલોશિપ સહાય મળે છે ?

20 September Gujarat Gyan Guru Quiz Questions For School In English

1. Agriculture University is located at which place in Gujarat?

2. ‘Ponk’ is famous in which district of Gujarat?

3. Where in Gujarat, 32 hectares of land was alloted to set up State’s first Farm Machinery Training and Testing Institute (FMTTI) in 2016?

4. When was the railway started in Gujarat?

5. Under which scheme of the Central Government, manure and crop wastes are procured from the farmers at reasonable prices in order to keep the villages clean and increase the income of the farmers?

6. What is the eligibility criterion for getting benefit of ‘Go Green scheme’ run by Government of Gujarat ?

7. Who is responsible for setting the standard of air quality in the state ?

8. What is the other name of Shamlaji fair ?

9. Kadu Makrani belonged to which place?

10. In which city is the old and well-known Rajkumar College of Saurashtra located?

11. What are the important initiatives under Digital India?

12. Who is the Union Minister in the Ministry of Electronics and Information Technology as of today (July 2022)?

13. Which Chief Minister of Gujarat launched the program ‘Shala Praveshutsav 2022’?

14. Who was Gujarat’s only female Education Minister who went on to become the state’s Chief Minister?

15. Who is the only Prime Minister of India after 2014, which initiated and setup to open new IITs, NITs, IIMs in each state?

16. What is the aim of ‘Mahila Samakhya’ programme?

17. For which scheme did Prime Minister Shri Narendrabhai Modi give the slogan ‘One step towards cleanliness’?

18. What is the full name of GETCO?

19. Which state ranks second in the wind-power generation in India?

20. Which agency in Gujarat had received the award for best performance in the field of wind energy for the year 2019-20?

21. What amount will the heir/nominee get in the case of death or total disability under Pradhan Mantri Suraksha Vima Yojana?

22. Of which constituency is Shri Kanubhai Desai the MLA in Gujarat’s Legislative Assembly since 2022?

23. What is the full form of NEFT?

24. Since when ‘PNG/LPG sahay Yojana’ has been launched in Gujarat ?

25. Which sanctuary is located in The Porbandar district of Gujarat?

26. How much assistance does the Gujarat government provide to a person who has a 40-60% impairment as a result of a wild animal attack?

27. Which part of Gujarat is distinguished from other regions due to dense forests, wildlife, tribal culture and amazing natural beauty?

28. Which cardholder can avail the benefits of 12 schemes of Social Security Welfare and 6 schemes of Employment ?

29. Under which scheme parents with only female children get financial assistance ?

30. When is Swami Vivekananda’s death anniversary observed in India?

31.

When is ‘BSF (BSF) Foundation Day’ celebrated in India?

32. When is the’ International Student Day ‘celebrated?

33. When is ‘World Animal Welfare Day’ celebrated?

34. To build a world where the world’s energy and water needs are supported by sustainable hydropower is amission of which international agency?

35. How many chapters are there in the Ramayana?

36. Who is known as the Flying Sikh of India?

37. Kath upanishad (कठोपनिषद्) belongs to which veda?

38. Where is the temple of Gopnath Mahadev located?

39. In which district of Gujarat is the Arasur hill located?

40. In which city is the Chinnaswany stadium situated ?

41. In which of the following cities, the 1983 Cricket World Cup final held?

42. Which Indian chess player won the ‘2022 Reykjavik Open Tournament’?

43. To whom is the union council of ministers responsible?

44. Howmany Schedule are there in Constitution of India ?

45. Who has been crowned Femina Miss India 2022?

46. Who is the only Prime Minister of India who has received Bahrains prestigious award ‘The King Hamad Order of Renaissance’ for year 2019 in recognition of his efforts to strengthen bilateral relations with Gulf nations?

47. Who was honoured with the Dadasaheb Phalke Award in the 60th National Film Awards for the year 2012?

48. When is the ‘International Yoga Day’ celebrated?

49. Which coloured bin is used to segregate domestic hazardous waste?

50. Between which two entities does Yoga maintain complete harmony?

51. Which of the following statement is/are true about Arogya Setu App?

52. During which period of age child’s brain developed around eighty percentage?

53. Which is the largest hospital in Asia in Gujarat?

54. How many floors does ‘Rani Ki Vav’ have ?

55. Which scheme aims to provide an opportunity to transform love for the nation into service to the nation?

56. How many District jails were there in Gujarat as on 2012?

57. Which day is celebrated on 30th January in India?

58. Which place was known as the Manchester of India ?

59. Which approach is a drive to scale up the infrastructural and production chain at Handicrafts clusters?

60. Which Special Economic Zone (SEZ) in Gujarat is one of the top ten Special Economic Zones in the world?

61. Which city of Gujarat is the only city in India to have a gas-based power station?

62. Who was awarded the Best Actress of the Year 2019 by the Government of Gujarat ?

63. Which film received the 66th National Best Film Award?

64. As the people joining the Dandi march were wearing khadi, how was this procession known?

65. How many members formed Constituent Assembly of India after independence?

66. Which of the following demand of Mahatma Gandhi was not agreed by Lord Irwin in Gandhi Irwin Pact?

67. What is the validity period of e-Shram card issued by the Government of India?

68. On which date is International Labour Day celebrated every year?

69. What is the requirement for the construction workers to get benefits under the ‘Accidental Death Aid Scheme’ by the Government of Gujarat?

70. Which scheme is available for a home loan to the labourers by the Government of Gujarat?

71. How many states of India have Jan Shikshan Sansthan (JSS) upto the year 2022?

72. How much monthly stipend does a construction worker’s children get for PhD study from the Government of Gujarat?

73. Which Act of the Indian Government creates a national framework for contract farming through an agreement between a farmer and a buyer?

74. How many seats are reserved in all Panchayats at all levels for women?

75. Which committee was established to investigate the feasibility of organising states on a linguistic basis?

76. Janani ni jod sakhi nahi jade re lol’ – who is the poet of this famous line?

77. Name the creator of ‘Ramcharit Manas’.

78. Kolar Gold Mine is located in which of the following states?

79. Which is the largest iron ore producing state in India?

80. Who built the Ajwa dam?

81. Which is the first Digital village in the country under ‘Digital India’?

82. Which dam covers Sauni Yojana Link-IV ?

83. Which would be the basic unit for the development of the villages under the Saansad Adarsh Gram Yojana?

84. Who conceptualized ‘Garib Kalyan Mela’?

85. Which scheme is implemented at the village level where no crime has been reported in the last three years in Gujarat?

86. Under which scheme identified Adarsh Grams are being nurtured as training centres of local development to train other Gram Panchayat?

87. Which scheme is aimed to generate long-term employment for women in rural areas of the Gujarat state?

88. In which year was the NITI Aayog established?

89. Under the Central Universities (Amendment) Bill 2021, which place is provided for the establishment of the Sindhu Central University ?

90. Which is the famous pilgrimage centre located in the Aravalli hills of Gujarat?

91. On which river is the Golden Bridge situated?

92. When was the ‘airport like’ and redeveloped bus stand in Vadodra inaugurated?

93. How many kilometers long is the coastline of Gujarat?

94. How many districts have been identified as ‘Aspirational Districts program’ across India ?

95. Which among the following country is the largest trading partner of India at present ?

96. Who inaugurated the new building of the Central University of Gujarat?

97. What is the total cost of the four-lane Gomati Chauraha–Udaipur Section project?

98. Where is India’s first solar park ?

99. Which among the following Indian scientists is the former director of Indian Institute of Science, Banglore?

100. Which instrument is used to measure electric resistance?

101. When was the M-Yoga Scheme launched?

102. To which counties did INS Kiltan carry 15 tons of Humanitarian Assistance and Disaster Relief in Dec 2020 under Mission 3 of Mission Sagar Scheme?

103. How much income limit is eligible for rural area under BCK -47-free medical Aid scheme by Social justice and Empowerment department?

104. Where was the workshop organised recently in March 2022 to create awareness about the RPwD Act, 2016, various initiatives and the Schemes & Programmes of the Government of India for empowerment and inclusion of Persons with Disabilities?

105. When was the celebration of World Yoga Day started?

106. Where is the Swarnim Gujarat Sports University located?

107. What is the height of the Statue of Unity, which also is the tallest statue in the world, in meters?

108. Which type of fire extinguisher is used for petroleum fire?

109. Which of the following chemicals is banned in India?

110. What is the purest form of iron?

111. Who inaugurated the Girnar Ropeway Project?

112. On the banks of which river the famous Shaivite Shrine Surpaneshwar is situated ?

113. Which famous pilgrimage site is situated in the Aravalli Range in Gujarat?

114. Which water supply scheme is in operation in Mandavi, Mangrol, Umarpada of Surat district?

115. Under which scheme, tribal students of primary schools and Ashramshalas are given milk to remove malnutrition?

116. What is the concessional rate for the stalls to sell traditional items under the Mukhyamantri Nahari Kendra Yojana?

117. Under which scheme the information on reproductive system and child health is provided to dropped-out school girls?

118. Who is the first female coast guard pilot in Gujarat?

119. What is provided by National Council of Vocational Training after completion of skill enhancement training course for employment under ‘Aajivika Mission’ ?

120. Which scheme is functioning for pregnant and lactating mothers in the state of Gujarat?

121. Which setup of government provides immediate medical, legal, psychological and divine service to a woman who is a victim of any kind of violence?

122. Which Center is announced by Hon’ble Prime Minister Shri Narendrabhai Modi to be set up for the youth of India to move forward in the field of space reform?

123. By whom, “District Level Sports Schools” scheme was launched? Who launched the scheme of “District Level Sports Schools”?

124. How many categories of students are there in District Level Sports Schools (DLSS)?

125. How much fellowship assistance is given to the PhD students for 10 months under Maharaja Sayajirao Gaekwad Fellowship Scheme?

20 September Gujarat Gyan Guru Quiz Questions For Collage In Gujarati

1. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અંતર્ગત ડેરી સહકાર યોજના કયા દૃષ્ટિકોણને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી ?

2. 2016થી શરૂ થયેલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં ભારતના ખેડૂતોએ કરેલા દાવાની કેટલી રકમ પ્રાપ્ત થઈ છે ?

3. ફાર્મ ગેટની નજીકમાં છૂટક કૃષિ બજારોમાં કયું કૃષિ બજાર, જે ખેડૂતોના વધુ કાર્યક્ષમ વ્યવહારને પ્રોત્સાહન અને સેવા આપે છે?

4. મત્સ્યઉદ્યોગમાં PMMSY નો અર્થ શું થાય છે ?

5. NAPCCનું પૂરું નામ શું છે ?

6. ભારત સરકારની ગ્રીન ઇન્ડિયા યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરુ કરવામાં આવી છે ?

7. કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

8. રામાયણદર્શન ટ્રેન પ્રવાસન મંત્રાલયની કઈ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે ?

9. જૂનાગઢનું ભારત સાથે સફળતાપૂર્વક જોડાણ કરવવામાં સરદાર પટેલ સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?

10. આપેલ વિકલ્પમાંથી ગુજરાતનો હેરિટેજ રૂટ કયો છે?

11. MyGov દ્વારા આયોજિત ‘સબ કા વિકાસ મહાક્વિઝ’ની થીમ કઈ છે ?

12. ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક શિક્ષણના ઊર્ધ્વીકરણ માટેની રાજ્ય કક્ષાની કઈ સંસ્થા મુખ્ય છે ?

13. RUSAનો હેતુ કયો છે ?

14. પ્રધાનમંત્રી ઇ-વિદ્યા ‘વન ક્લાસ વન ચેનલ’ પહેલ હેઠળ કેટલી ટીવી ચેનલો ધોરણ 1થી 12ને લગતી અભ્યાસસામગ્રીનું પ્રસારણ કરી રહી છે?

15. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ની પહેલાં શિક્ષણનીતિમાં ક્યારે સુધારો થયો હતો ?

16. શાળા પ્રવેશોત્સવ 2022માં ગુજરાતની કુલ કેટલી સરકારી શાળાઓએ ભાગ લીધો હતો ?

17. કયા ગુજરાતી ગણિતજ્ઞએ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કર્યું છે ?

18. કઈ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સના ઉપયોગ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પોતાની આવક બમણી કરશે ?

19. સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનામાં ૩ કિલો વોટથી 10 કિલો વોટ સુધીની ક્ષમતાવાળાં ઘરો માટે સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કેટલી સબસિડી ઉપલબ્ધ છે ?

20. ગુજરાત સોલર પાવર પોલિસી હેઠળ સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સના લાભો કેટલા વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે ?

21. ‘સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના’ હેઠળ GUVNL તરફથી કેટલા દરિયાકાંઠાના તાલુકાઓને સબસિડી મળી છે ?

22. ભારતમાં રસાયણો અને પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે?

23. અટલ પેન્શન યોજનાના લાભાર્થીના મૃત્યુ બાદ, જો જીવનસાથી પણ હયાત ના હોય તો કોને પેન્શન કોપ્સની રકમ મળવાપાત્ર છે ?

24. GSDLનું પૂરું નામ શું છે ?

25. 01/09/2021ની અસરથી 1થી 3 વર્ષ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?

26. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

27. એક રૂપિયાની નોટમાં કોની સહી હોય છે ?

28. આયોજન સમિતિના અધ્યક્ષ કોણ છે ?

29. ICDSનું પૂરું નામ શું છે ?

30. આંગણવાડીનાં બાળકો, સગર્ભા સ્‍ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે હેતુથી ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ચલાવવામાં આવે છે ?

31. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?

32. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?

33. ગુજરાતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?

34. એકલવ્ય મોડલ નિવાસી શાળા યોજના કઈ જાતિના કલ્યાણ માટે બનાવવામાં આવી છે ?

35. જાહેર વહીવટના વિકાસનો ત્રીજો તબક્કો (ઈ.સ.1938 થી ઈ.સ. 1947) શાનાથી સંબંધિત છે ?

36. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ક્યારે ઘડવામાં આવી હતી ?

37. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી ?

38. જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલું તીર્થક્ષેત્ર છે ?

39. ‘ગાંધી જયંતી’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

40. ‘રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?

41. આસામ થઈને ત્રિપુરા સાથે કયા રાજ્યને જોડતી પ્રથમ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જાન્યુઆરી 2022 માં શરૂ થઈ હતી?

42. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’નું બીજું નામ શું છે?

43. ગુજરાત વિષયક ઐતિહાસિક નવલકથાઓ મુખ્યત્વે કોણે આપી છે ?

44. ચુનીલાલ મડિયાને રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો ?

45. ગુજરાતમાં 1000થી વધુ બારીઓ ધરાવતો મહેલ ક્યાં આવેલો છે ?

46. ચિનુ મોદીનું ઉપનામ કયું છે ?

47. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ?

48. કાંચનજંગા પર્વતની ઊંચાઈ કેટલી છે ?

49. ભારતમાં મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?

50. ડૉ.વી.કુરિયન કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે ?

51. કોમ્પ્યુટર વચ્ચે માહિતીની આપ-લેના નિયમોના સમૂહને શું નામ આપવામાં આવે છે ?

52. નીચેનામાંથી કયું રેન્જના યુનિયન માટે સંદર્ભ ઓપરેટર આપે છે ?

53. 18મી સદીની શરૂઆતમાં બાંધવામાં આવેલ જંતર-મંતર શું છે ?

54. ઐતિહાસિક ‘ભદ્રનો કિલ્લો’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?

55. આર્યભટ્ટ એવોર્ડ મેળવનારને પ્રશસ્તિપત્ર સાથે કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે ?

56. સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશન ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?

57. સુપ્રસિદ્ધ “મુહમ્મદ અલી” દ્વારા કઈ રમત કરવામાં આવે છે?

58. ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ છે ?

59. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?

60. ભારત નીચેનામાંથી કયા મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે ?

61. અબરખનું મૂળ કયું છે ?

62. ‘ગુજરાત ઈલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી 2021’ હેઠળ ઈલેક્ટ્રિક ફોર વ્હીલરની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા મહત્તમ કેટલી સબસિડી આપવામાં આવે છે ?

63. ભારત સરકાર દ્વારા કયા વર્ષે ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?

64. પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ (PMASBY) હેઠળ આવતા છ વર્ષમાં કયો લક્ષ્‍યાંક હાંસલ કરવામાં આવશે ?

65. નીચેનામાંથી કયો ઘટક ‘રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ)’ હેઠળ આવરી લેવામાં આવ્યો છે ?

66. ગુજરાતના ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કયા વર્ષમાં સ્થાન મળ્યું હતું ?

67. ગુજરાત પોલીસના AASHVAST પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?

68. પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મપત્નીઓને દીકરીના લગ્ન માટે કયું બોર્ડ સહાય આપે છે ?

69. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય કયું હતું ?

70. ગુજરાતની ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ભારત બહાર પ્રદર્શનમાં ભાગ લેવા માટે મહત્તમ રૂ. 5 લાખની મર્યાદામાં સ્ટોલ ભાડાની 60% સુધીની રકમ માટેનો દાવો કેટલી વાર કરી શકાય ?

71. સેતુ ભારતમ પ્રોજેક્ટનો હેતુ શો છે ?

72. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?

73. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર હેઠળ કઈ બાબત આવરી લેવામાં આવેલ છે?

74. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો, નીચેના વિકલ્પોમાંથી એક ઉદ્દેશ કયો છે ?

75. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

76. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણે થતી બિમારીઓમાં સહાય યોજના’નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

77. ભારત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન કેટલા દિવસ માટે યોજાયુ હતું ?

78. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ?

79. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવવામાં આવતી પ્રીમિયમની રકમ જે તે વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?

80. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત ડિગ્રી ધારક અથવા ઉચ્ચ સ્નાતક લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનું માસિક સ્ટાઈપેંડ આપવામાં આવે છે ?

81. ભારતમાં સૌપ્રથમ શ્રમિક વિદ્યાપીઠ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?

82. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી.વાય) 1.0’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

83. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?

84. બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટની ભૂમિકા શું છે ?

85. બંધારણની કઈ કલમ સંબંધિત રાજ્યની ગૌણ અદાલતો પર ઉચ્ચ ન્યાયાલયને નિયંત્રણ આપે છે ?

86. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની સંખ્યા શેના પર નિર્ભર છે ?

87. ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા ?

88. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે ?

89. ‘સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક ‘કોની જાણીતી પંક્તિ છે?

90. પન્નાલાલ પટેલની નવલકથા પરથી બનેલી કઈ ફિલ્મ શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવ-1969માં દર્શાવાઈ હતી ?

91. વિરમગામનું મેદાન કઈ નદીના કાંપથી બનેલ છે ?

92. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે જરૂરી પુરાવા કયા છે ?

93. રાષ્ટ્રીય નદીસંરક્ષણ યોજનાને મજબૂત કરવા માટે કઈ નવી પહેલ કરવામાં આવી છે ?

94. સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અન્વયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પંચાયતોને સફાઈ કર અને તેની ગુણવત્તાના ધોરણે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?

95. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે?

96. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત સમથળ વિસ્તારમાં કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

97. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ વર્ષ 2015થી કયા નામે ઓળખાય છે ?

98. રાષ્ટ્રીય સ્તરે 4 માર્ચ, 2020ના રોજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના કયા તબક્કાનો આરંભ થયો ?

99. કટોકટી ક્યાં જાહેર કરી શકાય ?

100. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપ-રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?

101. પબ્લિક એકાઉન્ટસ કમિટીના સભ્યોની નિમણૂક કયા ગૃહમાંથી થાય છે ?

102. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું વહીવટી નિયંત્રણ કોની પાસે છે ?

103. હાલના છ કોરિડોરમાંથી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કુલ કેટલા રાષ્ટ્રીય કોરિડોર બનાવવામાં આવશે?

104. ભારતમાં GST ક્યારે લાગુ કરવામાં આવી હતી ?

105. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ્સ, PPP અને જાહેર ઉપયોગિતાઓના સંદર્ભમાં સમસ્યાઓ ઉકેલવા માટે કયું બિલ પસાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી ?

106. ભારતીય નૌકાદળની અભય વર્ગની કોર્વેટ કઈ છે ?

107. સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતનું ખાતમુહૂર્ત કયા ગામમાં કરવામાં આવ્યું છે ?

108. નેશનલ એક્સપ્રેસ હાઇવે – 2 (NE2) ક્યાં આવેલો છે ?

109. ‘પ્રગતિપથ યોજના’ હેઠળ હાઇ-સ્પીડ કૉરિડોર કેટલા કિલોમીટર વિસ્તૃત કરવામાં આવેલ છે ?

110. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નૅશનલ ફેલોશિપ સ્કીમનો લાભ કોને મળે છે ?

111. કયા ભારતીય વૈજ્ઞાનિકને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના સ્થાપક ફેકલ્ટી સભ્ય તરીકે ઓળખવામાં આવે છે ?

112. નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે?

113. જે બાળકોને રક્ષણ અને સંભાળની જરૂર હોય તેમને ચિલ્ડ્રન હોમ આપવા માટે કોણ જવાબદાર છે ?

114. વિજ્ઞાન અને ઈજનેરી સંશોધનમાં લિંગ અસમાનતાને ઘટાડવા માટે SERB POWER યોજનાનું પુરૂ નામ શું છે ?

115. ગુજરાતની મહિલા ખેલાડી માના પટેલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?

116. મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કયા યુગમાં થયું હતું ?

117. હમીરસર તળાવ ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ?

118. ગુજરાતમાં કેટલા વર્લ્ડ હેરિટેજસ્થળ આવેલા છે ?

119. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ માટે ફંડ ફાળવણી કયા સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે ?

120. ‘વિદ્યાસાધના યોજના’નો શુભારંભ ક્યારથી થયેલો છે ?

121. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

122. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?

123. ‘કુંવરબાઈનું મામેરું યોજના’નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

124. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?

125. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી પ્રવેશ મળી શકે તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઈ છે ?

20 September Gujarat Gyan Guru Quiz Questions For Collage In English

1. What is the vision of the Dairy Co-operative Scheme under the Ministry of Co-operatives of Central Government?

2. How much claim amount has been received by Indian farmers in the Pradhanmantri Fasal Bima Yojna (PMFBY) since 2016?

3. Which agricultural market among the retail agricultural markets near the farm gate, promotes and serves farmers more efficiently?

4. In fisheries, what is the full form PMMSY?

5. What is the full form of ‘NAPCC’ ?

6. Which scheme was implemented by the Government of Gujarat under the Green India Scheme of the Government of India ?

7. Which of the following categories is awarded for outstanding work on climate change ?

8. Ramayana Darshan Train has been started under which scheme of Ministry of Tourism ?

9. Who played an important role with Sardar Patel in the successful merger of Junagadh to India?

10. Which is the heritage route of Gujarat?

11. What is the theme of the ‘Sabka Vikas Mahaquiz’ conducted by MyGov?

12. Which is a pivotal institution at the state level for the enhancement of qualitative education at primary and secondary schools established by Government of Gujarat?

13. What is the objective of RUSA?

14. Under the PM E-Vidya “One Class One Channel” initiative, how many TV channels are broadcasting educational content relevant to classes 1 to 12?

15. When was the education policy amended before the new National Education Policy 2020?

16. How many Government schools of Gujarat have participated in ‘Shala Praveshotsav 2022’?

17. Which Gujarati mathematician has done research on Einstein’s relativism?

18. In which scheme farmers will generate own electricity by using solar panels in the farms and double the income?

19. How much subsidy is available in Surya Urja Rooftop Yojana to install solar system for households with a capacity of 3 kw to 10 kw ?

20. For how many years can the benefits of solar projects set up under the Gujarat Solar Power Policy be availed?

21. How many coastal talukas have benifited with the subsidy from GUVNL under ‘Sagarkhedu Sarvangi Vikas Yojana’?

22. What is the share of Gujarat in India’s total export of chemicals and petrochemicals?

23. Who is entitled to the amount of pension cops if the spouse does not exist after the death of the beneficiary in case of Atal Pension Scheme?

24. What is the full form of GSDL?

25. What is the interest rate of Inter Corporate Deposit (ICD) for 1 year to 3 years w.e.f 1st Sept. 2021?

26. What is the amount paid by the Government of Gujarat as an incentive grant to ‘Samras Gram Panchayats’ (Women Samras – for the fifth time in a row and with population from 5001 to 25000)?

27. Whose signature does the one rupee note bear?

28. Who is the chairman of planning Commision?

29. What is the full form of ICDS ?

30. Which scheme is implemented by the Government of India and the Government of Gujarat to provide supplementary nutrition to Anganwadi children, pregnant women and lactating mothers ?

31. How many kilograms of foodgrains are provided per person to Priority Households (PHH) under NFSA?

32. To whom the registered institutions, schools and gram panchayats have to apply for getting the saplings under the sapling distribution scheme during the Van Mahotsav?

33. What is the number of mammals in Gujarat that come close under low threat?

34. The ‘Eklavya Model Residential School Scheme’ is aimed at the welfare of which caste?

35. What is the third phase of development of public administration (1938 to 1947) related to?

36. When was the Gujarat State Disaster Management Authority enacted ?

37. Who founded the Jaipur city?

38. In which state Jagannathpuri a pilgrimage site is situated?

39. When is ‘Gandhi Jayanti’ celebrated?

40. When is ‘National Legal Services Day’ celebrated?

41. The first Janshatabadi express train connecting which state with Tripura via Assam started in January 2022 ?

42. What is another name for the ‘Gujarat vernacular society’?

43. Who has mainly written historical novels about Gujarat?

44. When did Chunilal Madiya receive ‘Ranjitram Suvarna Chandrak’?

45. Where is the Palace with windows more than 1000 located in Gujarat?

46. What is alias of Chinu Modi ?

47. Jambughoda Sanctuary is located in which district of Gujarat?

48. What is the height of the Kangchenjunga mountain?

49. Where is ‘Meenakshi Temple’ is located in India?

50. Dr. V. Kurien is famous in which field?

51. What is the name of a group of information exchange rules between computers?

52. Which of the following gives the reference to operator for union of ranges?

53. What is the Jantar Mantar built in the early 18th century ?

54. Where is the historic ‘Bhadra Fort’ located in Gujarat ?

55. What amount of cash prize is given to the recipient of the Aryabhata Award along with a citation?

56. In which year was the Ramakrishna Mission established by Swami Vivekananda?

57. Which Sport is Performed by the Legend “Muhammad Ali”?

58. Who is the first Indian Badminton Player to win an Olympic Medal?

59. Which of the following was a port and industrial town during the Harappan period between the Bhogavo and Sabarmati rivers?

60. India is one of the chief producers of which of the following ores?

61. Mica is of which origin?

62. What is the maximum subsidy that the State Government gave on the purchase of electric four-wheelers under the ‘Gujarat Electric Vehicle Policy 2021’ ?

63. In which year ‘Eat Right India’ campaign was launched by the Government of India?

64. Which target/s is to be achieved in coming six years under Prime Minister Atmanirbhar Swasth Bharat Yojana’ (PMASBY)?

65. Which of the following component is covered under the National Ayush Mission (NAM)?

66. In which year Champaner find a place in the World Heritage Site?

67. What is the full form of ‘AASHVAST’ – a project of Gujarat Police?

68. Which board gives assitance for the marriage of the daughters of ex-servicemen as well as the wives of martyred soldiers?

69. Which state was the most populated according to India’s 2011 Census?

70. How many times can stall rent at an exposition outside of India, at a maximum rate of Rs. 5 lakhs, be claimed under Gujarat Industrial Policy 2020?

71. What is the objective of “The Setu Bharatam Project”?

72. What is one of the objectives of Pottery Activity under the ‘Gramodyog Vikas Yojana’?

73. What is covered under Interest Subsidy Eligibility Certification?

74. What is one of the objective of Livelihood Business Incubator (LBI) Under ASPIRE (A Scheme for Promotion of Innovation, Rural Industries and Entrepreneurship)Scheme?

75. Which certificate can be availed using the Digital Gujarat website?

76. What is the maximum age limit of the beneficiary to cover illness caused by the ‘Occupational Diseases Scheme’ by the Government of Gujarat ?

77. For how many days was the ‘Garib Kalyan Rojgar Abhiyan’ organised by the Government of India?

78. How much subsidy is given for purchase of two-wheeler (battery operated) vehicle under Go-Green Scheme by Gujarat Labour welfare Board,Government of Gujarat?

79. How many times the amount of premium paid by the beneficiary can be decreased or increased under the ‘Atal Pension Yojana’ in a year?

80. How much monthly stipend is given to graduate or higher qualification beneficaries under Mukhyamantri Apprentice Yojana of Government of Gujarat?

81. By whom was the first Shramik Vidyapeeth commissioned in India?

82. When was the ‘Pradhan Mantri Kaushal Vikas Yojana (P.M.K.V.Y) 1.0’ launched by the Government of India?

83. Who appoints the Chief Justice of Supreme Court?

84. What is the role of Supreme Court under the Constitution?

85. Which Article of the Constitution gives to the High Court control over the subordinate courts of the concerned state?

86. On what does the strength of members of State Legislative Council depend?

87. Who was the first Defence Minister of India?

88. Which of the three historical novels of Kanhaiyalal Maneklal Munshi gives a glimpse into the history of Gujarat?

89. Whose Famous line is ‘Sadi Bhasa, Sadi Kadi, Sadi vat’ ? Who is considered to be the author of ‘Oceanography’?

90. Which film made from Pannalal Patel’s novel was shown in Chicago International Film Festival-1969?

91. Which river is made up of the silt of “Viramgam Maidan”?

92. Which document is required for Pradhan Mantri Shaheri Awas Yojana?

93. To fulfill the Mission Clean Ganga, which new initiative has been taken by the government?

94. How much grant does the Government of Gujarat give to Panchayats on the basis of Cleaning tax and its quality under the ‘Swachh Gram Swasth Gram’ scheme?

95. In which list of the Constitution of India, the subject of Panchayati Raj is included?

96. How much amount is given to build new houses in plain region under ‘Pradhanmantri Awaas Yojan-Gramin’?

97. By which other name the Integrated Watershed Management Program is known since 2015?

98. Which phase of Swachh Bharat Mission (Rural) began on 4th March, 2020 at the national level?

99. Where can emergency be proclaimed?

100. Who appoints the Lieutenant Governor of the Union Territory of Jammu and Kashmir?

101. From which House the Public Accounts Committee members are appointed ?

102. Who has the Administrative Control of Sagarmala Development Company Limited?

103. How many total national corridors will be added to the existing six corridors under the Bharat Mala Project ?

104. When was GST implemented in India ?

105. Which Bill was proposed to be passed to solve the problems regarding infrastructure contracts, PPP and Public Utilities?

106. Which one is Indian Navy’s Abhay class Corvettes ?

107. In which village has the foundation stone of the Central University of Gujarat been laid?

108. Where is National Express Highway – 2 (NE2) located ?

109. By how many kilometres was the widening of high speed corridor aimed under the Pragati Path Scheme?

110. Who can avail the benefits of Abdul Kalam Technology Innovation National Fellowship Scheme ?

111. Which Indian scientist is known as a founding faculty member of School of Mathematics?

112. Which Scheme is aimed at the wealth development for a girl child in the country?

113. Who is responsible for providing children home to children who need protection and care?

114. What is the full form of the Scheme SERB POWER to mitigate gender disparity in Science and Engineering Research?

115. Gujarat’s female player, Mana Patel’s name, is associated with which sport?

116. In which era was the Sun Temple of Modhera built ?

117. Where is Hamirsar Lake located in Gujarat?

118. How many World Heritage Sites are there in Gujarat?

119. Which government department is allocating funds for the Ekalavya Model Residential School?

120. When was the Vidya Sadhana scheme inaugurated?

121. When is ‘International Women’s Day’ celebrated?

122. In Scholarship Cash Award to women athletes, how much annual prize money is awarded to the first-place winners at the national and state level?

123. Which office is implementing ‘Kunvarbai Nu Mameru Yojana’ ?

124. How much annual income limit has been fixed for families living in the rural areas from Scheduled Caste to take advantage of Doctor P. G. Solanki Doctor and Lawyer Loan Assistance and Stipend Scheme?

125. Which government scheme is started with the noble intention of enrolling the Scheduled Caste students studying in self-finance institutes without paying fees at the time of admission?

20 September Gujarat Gyan Guru Quiz Questions
20 September Gujarat Gyan Guru Quiz Questions

1 thought on “20 September Gujarat Gyan Guru Quiz Questions”

Leave a Comment