20 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers|ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો

20 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers : Today’s Gyan Guru Quiz bank Answers 20/9/22: Today’s Gujarat Gyan Guru Quiz Bank Answers|20/9/22 g3q Quiz Bank20 September Gujarat Gyan Guru Quiz Bank Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. 

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

20 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

1. કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલય અંતર્ગત ડેરી સહકાર યોજના કયા દૃષ્ટિકોણને સાકાર કરવા માટે શરૂ કરવામાં આવી ?

  •  સહયોગથી સમૃદ્ધિ સુધી

2. 2016થી શરૂ થયેલ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)માં ભારતના ખેડૂતોએ કરેલા દાવાની કેટલી રકમ પ્રાપ્ત થઈ છે ?

  • 1.2 લાખ કરોડથી વધુ

3. ફાર્મ ગેટની નજીકમાં છૂટક કૃષિ બજારોમાં કયું કૃષિ બજાર, જે ખેડૂતોના વધુ કાર્યક્ષમ વ્યવહારને પ્રોત્સાહન અને સેવા આપે છે?

  • ગ્રામીણ કૃષિ બજારો

4. મત્સ્યઉદ્યોગમાં PMMSY નો અર્થ શું થાય છે ?

  • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના

5. NAPCCનું પૂરું નામ શું છે ?

  • નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ (National Action Plan on Climate Change)

Read Also-Talati Exam Study Material Download In Gujarati PDF

6. ભારત સરકારની ગ્રીન ઇન્ડિયા યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરુ કરવામાં આવી છે ?

  • ગો ગ્રીન

7. કલાઇમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

  • જનજાગૃતિક્ષેત્રે

8. રામાયણદર્શન ટ્રેન પ્રવાસન મંત્રાલયની કઈ યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે ?

  • સ્વદેશદર્શન યોજના

9. જૂનાગઢનું ભારત સાથે સફળતાપૂર્વક જોડાણ કરવવામાં સરદાર પટેલ સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?

  • શામળદાસ ગાંધી

10. આપેલ વિકલ્પમાંથી ગુજરાતનો હેરિટેજ રૂટ કયો છે?

  • સાબરમતી આશ્રમથી દાંડી

11. MyGov દ્વારા આયોજિત ‘સબ કા વિકાસ મહાક્વિઝ’ની થીમ કઈ છે ?

  •  આત્મનિર્ભર ભારત

12. ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણાત્મક શિક્ષણના ઊર્ધ્વીકરણ માટેની રાજ્ય કક્ષાની કઈ સંસ્થા મુખ્ય છે ?

  • ગુજરાત કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ

13. RUSAનો હેતુ કયો છે ?

  • સમાનતા અને ગુણવત્તા પૂરી આપવી

14. પ્રધાનમંત્રી ઇ-વિદ્યા ‘વન ક્લાસ વન ચેનલ’ પહેલ હેઠળ કેટલી ટીવી ચેનલો ધોરણ 1થી 12ને લગતી અભ્યાસસામગ્રીનું પ્રસારણ કરી રહી છે?

  • 12 ટીવી ચેનલો

15. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ની પહેલાં શિક્ષણનીતિમાં ક્યારે સુધારો થયો હતો ?

  • નેશનલ એજ્યુકેશન પોલિસી 1986

16. શાળા પ્રવેશોત્સવ 2022માં ગુજરાતની કુલ કેટલી સરકારી શાળાઓએ ભાગ લીધો હતો ?

  •  32013

17. કયા ગુજરાતી ગણિતજ્ઞએ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કર્યું છે ?

  • ડૉ. પી. સી. વૈદ્ય

18. કઈ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સના ઉપયોગ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પોતાની આવક બમણી કરશે ?

  • સૂર્યશક્તિ કિસાન યોજના

19. સૂર્ય ઊર્જા રૂફટોપ યોજનામાં ૩ કિલો વોટથી 10 કિલો વોટ સુધીની ક્ષમતાવાળાં ઘરો માટે સોલર સિસ્ટમ સ્થાપિત કરવા માટે કેટલી સબસિડી ઉપલબ્ધ છે ?

  • 20 ટકા

20. ગુજરાત સોલર પાવર પોલિસી હેઠળ સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સના લાભો કેટલા વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે ?

  • 25

21. ‘સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના’ હેઠળ GUVNL તરફથી કેટલા દરિયાકાંઠાના તાલુકાઓને સબસિડી મળી છે ?

  • 39

22. ભારતમાં રસાયણો અને પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસમાં ગુજરાતનો કેટલો હિસ્સો છે?

  • 14 ટકા

23. અટલ પેન્શન યોજનાના લાભાર્થીના મૃત્યુ બાદ, જો જીવનસાથી પણ હયાત ના હોય તો કોને પેન્શન કોપ્સની રકમ મળવાપાત્ર છે ?

  • નૉમિની

24. GSDLનું પૂરું નામ શું છે ?

  • ગુજરાત સ્ટેટ ડેવલપમેન્ટ લોન

25. 01/09/2021ની અસરથી 1થી 3 વર્ષ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?

  • 5.25% p.a.

26. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત પાંચમી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

  • ₹ 16,00,000

27. એક રૂપિયાની નોટમાં કોની સહી હોય છે ?

  • નાણાસચિવ

28. આયોજન સમિતિના અધ્યક્ષ કોણ છે ?

  • પ્રધાનમંત્રી

29. ICDSનું પૂરું નામ શું છે ?

  • ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ

30. આંગણવાડીનાં બાળકો, સગર્ભા સ્‍ત્રીઓ તથા ધાત્રી માતાઓને પૂરક પોષણ મળી રહે તે હેતુથી ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના ચલાવવામાં આવે છે ?

  • સંકલિત બાળ વિકાસ યોજના

31. NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોમાં (PHH) વ્યક્તિદીઠ કુલ કેટલાં કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે ?

  • 5 કિ.ગ્રા.

32. વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત રજિસ્ટર સંસ્થાઓ, શાળાઓ અને ગ્રામપંચાયતોએ રોપા મેળવવા માટે કોને અરજી કરવી પડે છે ?

  • નાયબ વન સંરક્ષક

33. ગુજરાતમાં ઓછા ભય હેઠળ પણ સંકટની નજીકની કોટિમાં આવતા સસ્તન પ્રાણીઓની સંખ્યા કેટલી છે ?

  • 18

34. એકલવ્ય મોડલ નિવાસી શાળા યોજના કઈ જાતિના કલ્યાણ માટે બનાવવામાં આવી છે ?

  • અનુસૂચિત જનજાતિ

35. જાહેર વહીવટના વિકાસનો ત્રીજો તબક્કો (ઈ.સ.1938 થી ઈ.સ. 1947) શાનાથી સંબંધિત છે ?

  • પડકાર યુગ (Era of Challenge)

36. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ક્યારે ઘડવામાં આવી હતી ?

  • 2003

37. જયપુર શહેરની સ્થાપના કોણે કરી હતી ?

  • મહારાજા સવાઈ જયસિંહ

38. જગન્નાથપુરી કયા રાજ્યમાં આવેલું તીર્થક્ષેત્ર છે ?

  • ઓરિસ્સા

39. ‘ગાંધી જયંતી’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

  • 2 ઑક્ટોબર

40. ‘રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?

  • 9 નવેમ્બર

41. આસામ થઈને ત્રિપુરા સાથે કયા રાજ્યને જોડતી પ્રથમ જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જાન્યુઆરી 2022 માં શરૂ થઈ હતી?

  •  મણિપુર

42. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’નું બીજું નામ શું છે?

  • ગુજરાત વિદ્યા સભા

43. ગુજરાત વિષયક ઐતિહાસિક નવલકથાઓ મુખ્યત્વે કોણે આપી છે ?

  • કનૈયાલાલ મુનશી

44. ચુનીલાલ મડિયાને રણજિતરામ સુવર્ણચંદ્રક ક્યારે એનાયત કરવામાં આવ્યો હતો ?

  • 1957

45. ગુજરાતમાં 1000થી વધુ બારીઓ ધરાવતો મહેલ ક્યાં આવેલો છે ?

  •  રાજપીપળા

46. ચિનુ મોદીનું ઉપનામ કયું છે ?

  • ઈર્શાદ

47. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ?

  • પંચમહાલ

48. કાંચનજંગા પર્વતની ઊંચાઈ કેટલી છે ?

  • 8,586 મીટર

49. ભારતમાં મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?

  •  મદુરાઈ, તમિલનાડુ

50. ડૉ.વી.કુરિયન કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે ?

  • ડેરી વિકાસ

51. કોમ્પ્યુટર વચ્ચે માહિતીની આપ-લેના નિયમોના સમૂહને શું નામ આપવામાં આવે છે ?

  • પ્રોટોકોલ

52. નીચેનામાંથી કયું રેન્જના યુનિયન માટે સંદર્ભ ઓપરેટર આપે છે ?

  • , (કોમા)

53. 18મી સદીની શરૂઆતમાં બાંધવામાં આવેલ જંતર-મંતર શું છે ?

  • ખગોળીય અવલોકન સંકુલ

54. ઐતિહાસિક ‘ભદ્રનો કિલ્લો’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?

  • અમદાવાદ

55. આર્યભટ્ટ એવોર્ડ મેળવનારને પ્રશસ્તિપત્ર સાથે કેટલું રોકડ ઇનામ આપવામાં આવે છે ?

  • રૂ. 1 લાખ

56. સ્વામી વિવેકાનંદ દ્વારા રામકૃષ્ણ મિશન ની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી?

  • 1 મે, 1897

57. સુપ્રસિદ્ધ “મુહમ્મદ અલી” દ્વારા કઈ રમત કરવામાં આવે છે?

  • બોક્સિંગ

58. ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી કોણ છે ?

  •  સાઈના નેહવાલ

59. ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ?

  • લોથલ

60. ભારત નીચેનામાંથી કયા મુખ્ય ઉત્પાદકોમાંનું એક છે ?

  • મેંગેનીસ

61. અબરખનું મૂળ કયું છે ?

  • અગ્નિકૃત

62. ‘ગુજરાત ઈલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી 2021’ હેઠળ ઈલેક્ટ્રિક ફોર વ્હીલરની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા મહત્તમ કેટલી સબસિડી આપવામાં આવે છે ?

  • રૂ. 1,50,000

63. ભારત સરકાર દ્વારા કયા વર્ષે ‘ઇટ રાઇટ ઇન્ડિયા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ?

  • 2018

64. પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’ (PMASBY) હેઠળ આવતા છ વર્ષમાં કયો લક્ષ્‍યાંક હાંસલ કરવામાં આવશે ?

  • બધા વિકલ્પો સાચા છે

65. નીચેનામાંથી કયો ઘટક ‘રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ)’ હેઠળ આવરી લેવામાં આવ્યો છે ?

  •  બધા વિકલ્પો સાચા છે

66. ગુજરાતના ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કયા વર્ષમાં સ્થાન મળ્યું હતું ?

  • 2004

67. ગુજરાત પોલીસના AASHVAST પ્રૉજેક્ટનું પૂરું નામ શું છે ?

  • એસ્યુર્ડ આસિસ્ટન્સ સર્વિસ હેલ્પલાઇન ફોર વિકટીમ્સ એટ શોર્ટેસ્ટ ટાઇમ

68. પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મપત્નીઓને દીકરીના લગ્ન માટે કયું બોર્ડ સહાય આપે છે ?

  • રાજ્ય સૈનિક બોર્ડ,ગુજરાત

69. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય કયું હતું ?

  • ઉત્તરપ્રદેશ

70. ગુજરાતની ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ભારત બહાર પ્રદર્શનમાં ભાગ લેવા માટે મહત્તમ રૂ. 5 લાખની મર્યાદામાં સ્ટોલ ભાડાની 60% સુધીની રકમ માટેનો દાવો કેટલી વાર કરી શકાય ?

  • 3

71. સેતુ ભારતમ પ્રોજેક્ટનો હેતુ શો છે ?

  • તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગોને રેલ્વે ક્રોસિંગ મુક્ત કરવા

72. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે?

  • કુંભારને PMEGP યોજના હેઠળ પોતાનું એકમ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા

73. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર હેઠળ કઈ બાબત આવરી લેવામાં આવેલ છે?

  • ખાદી સંસ્થાઓને પૂરતા કાર્યકારી ભંડોળની ખાતરી

74. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઑફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમ હેઠળ, લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યુબેટર (એલબીઆઈ)નો, નીચેના વિકલ્પોમાંથી એક ઉદ્દેશ કયો છે ?

  • કૃષિ-ગ્રામીણ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજીમાં બેરોજગાર/સ્વ-રોજગાર વ્યક્તિઓનું કૌશલ્ય વધારવું

75. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

  • ચારિત્ર્ય પ્રમાણપત્ર

76. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણે થતી બિમારીઓમાં સહાય યોજના’નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

  • 60 વર્ષ

77. ભારત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન કેટલા દિવસ માટે યોજાયુ હતું ?

  • 125 દિવસ

78. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગો-ગ્રીન યોજના અંતર્ગત દ્વિ-ચક્રી (બેટરી ઓપરેટેડ) વાહન ખરીદવા કેટલી સબસિડી આપવામાં આવે છે ?

  • વાહનખરીદ મૂલ્યના 30 ટકા અથવા રૂ. 30000 પૈકી જે ઓછું હશે તે

79. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવવામાં આવતી પ્રીમિયમની રકમ જે તે વર્ષમાં કેટલી વાર વધારી કે ઘટાડી શકાય છે ?

  •  1 વાર

80. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત ડિગ્રી ધારક અથવા ઉચ્ચ સ્નાતક લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનું માસિક સ્ટાઈપેંડ આપવામાં આવે છે ?

  • રુ.3000

81. ભારતમાં સૌપ્રથમ શ્રમિક વિદ્યાપીઠ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી ?

  • બોમ્બે સિટી સોશિયલ કાઉન્સિલ એજ્યુકેશન કમિટી

82. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (પી.એમ.કે.વી.વાય) 1.0’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

  • 15 જુલાઈ 2015

83. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?

  • રાષ્ટ્રપતિ

84. બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટની ભૂમિકા શું છે ?

  •  વાલી તરીકે

85. બંધારણની કઈ કલમ સંબંધિત રાજ્યની ગૌણ અદાલતો પર ઉચ્ચ ન્યાયાલયને નિયંત્રણ આપે છે ?

  • કલમ 235

86. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની સંખ્યા શેના પર નિર્ભર છે ?

  • વિધાનસભાની સભ્યસંખ્યા પર

87. ભારતના સૌપ્રથમ સંરક્ષણ મંત્રી કોણ હતા ?

  •  સરદાર બલદેવ સિંઘ

88. કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે ?

  • પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ

89. ‘સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક ‘કોની જાણીતી પંક્તિ છે?

  • શામળ

90. પન્નાલાલ પટેલની નવલકથા પરથી બનેલી કઈ ફિલ્મ શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મમહોત્સવ-1969માં દર્શાવાઈ હતી ?

  • કંકુ

91. વિરમગામનું મેદાન કઈ નદીના કાંપથી બનેલ છે ?

  • રૂપેણ

92. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના માટે જરૂરી પુરાવા કયા છે ?

  •  અરજીપત્રક

93. રાષ્ટ્રીય નદીસંરક્ષણ યોજનાને મજબૂત કરવા માટે કઈ નવી પહેલ કરવામાં આવી છે ?

  • રાષ્ટ્રીય ગંગા નદી બેસિન ઓથોરિટી

94. સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અન્વયે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પંચાયતોને સફાઈ કર અને તેની ગુણવત્તાના ધોરણે કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ?

  • 100-200 %

95. પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે?

  • બંધારણની રાજ્ય યાદી

96. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત સમથળ વિસ્તારમાં કેટલાં રૂપિયાની સહાય આપવામાં આવે છે ?

  • રૂ. 1.2 લાખ

97. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમ વર્ષ 2015થી કયા નામે ઓળખાય છે ?

  • પ્રધાનમંત્રી કૃષિસિંચાઈ યોજના

98. રાષ્ટ્રીય સ્તરે 4 માર્ચ, 2020ના રોજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના કયા તબક્કાનો આરંભ થયો ?

  •  બીજો તબક્કો

99. કટોકટી ક્યાં જાહેર કરી શકાય ?

  • સમગ્ર દેશમાં અથવા ભારતના પ્રદેશના કોઈ પણ ભાગમાં

100. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપ-રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?

  • રાષ્ટ્રપતિ

101. પબ્લિક એકાઉન્ટસ કમિટીના સભ્યોની નિમણૂક કયા ગૃહમાંથી થાય છે ?

  • સંસદના બંને ગૃહો

102. સાગરમાલા ડેવલપમેન્ટ કંપની લિમિટેડનું વહીવટી નિયંત્રણ કોની પાસે છે ?

  • શીપિંગ મંત્રાલય

103. હાલના છ કોરિડોરમાંથી ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કુલ કેટલા રાષ્ટ્રીય કોરિડોર બનાવવામાં આવશે?

  • 50

104. ભારતમાં GST ક્યારે લાગુ કરવામાં આવી હતી ?

  • 1લી જુલાઈ, 2017

105. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ટ્રાક્ટ્સ, PPP અને જાહેર ઉપયોગિતાઓના સંદર્ભમાં સમસ્યાઓ ઉકેલવા માટે કયું બિલ પસાર કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી ?

  •  વિવાદ બિલનો જાહેર ઉપયોગિતા ઠરાવ

106. ભારતીય નૌકાદળની અભય વર્ગની કોર્વેટ કઈ છે ?

  •  આઇએનએસ અભય

107. સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતનું ખાતમુહૂર્ત કયા ગામમાં કરવામાં આવ્યું છે ?

  • કુંઢેલા, વડોદરા

108. નેશનલ એક્સપ્રેસ હાઇવે – 2 (NE2) ક્યાં આવેલો છે ?

  • ઉત્તરપ્રદેશ

109. ‘પ્રગતિપથ યોજના’ હેઠળ હાઇ-સ્પીડ કૉરિડોર કેટલા કિલોમીટર વિસ્તૃત કરવામાં આવેલ છે ?

  • 3710

110. અબ્દુલ કલામ ટેક્નોલોજી ઈનોવેશન નૅશનલ ફેલોશિપ સ્કીમનો લાભ કોને મળે છે ?

  • એન્જિનિયરિંના વિદ્યાર્થીઓ

111. કયા ભારતીય વૈજ્ઞાનિકને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના સ્થાપક ફેકલ્ટી સભ્ય તરીકે ઓળખવામાં આવે છે ?

  •  કે.એસ. ચંદ્રશેખરન

112. નીચેનામાંથી કઈ યોજના દેશમાં કન્યાની સંપત્તિના વિકાસ માટે છે?

  • પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના

113. જે બાળકોને રક્ષણ અને સંભાળની જરૂર હોય તેમને ચિલ્ડ્રન હોમ આપવા માટે કોણ જવાબદાર છે ?

  • બાળકલ્યાણ સમિતિ

114. વિજ્ઞાન અને ઈજનેરી સંશોધનમાં લિંગ અસમાનતાને ઘટાડવા માટે SERB POWER યોજનાનું પુરૂ નામ શું છે ?

  •  પ્રમોટીંગ ઓપર્ચ્યુનીટી ફોર વુમન ઈન એક્સ્પ્લોરેટરી રીસર્ચ

115. ગુજરાતની મહિલા ખેલાડી માના પટેલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ?

  • સ્વિમિંગ

116. મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કયા યુગમાં થયું હતું ?

  • સોલંકી

117. હમીરસર તળાવ ગુજરાતમાં નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ?

  • ભુજ

118. ગુજરાતમાં કેટલા વર્લ્ડ હેરિટેજસ્થળ આવેલા છે ?

  • ચાર

119. એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ માટે ફંડ ફાળવણી કયા સરકારી વિભાગ દ્વારા કરવામાં આવે છે ?

  • મિનિસ્ટ્રી ઑફ ટ્રાઈબલ અફેર્સ

120. ‘વિદ્યાસાધના યોજના’નો શુભારંભ ક્યારથી થયેલો છે ?

  • 2013-2014

121. ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

  • 8 માર્ચ

122. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?

  • રૂ. 4800

123. ‘કુંવરબાઈનું મામેરું યોજના’નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

  • આદિજાતિ વિકાસની જિલ્લા કચેરી

124. ડોક્ટર પી.જી. સોલંકી ડોક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજનાનો લાભ લેવા માટે અનુસૂચિત જાતિના ગ્રામ વિસ્તારમાં રહેતાં કુટુંબો માટે કેટલી વાર્ષિક આવકમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે ?

  • 1,20,000

125. સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી પ્રવેશ મળી શકે તેવા ઉમદા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ સરકારશ્રીની યોજના કઈ છે ?

  • ફ્રી શીપ કાર્ડ યોજના

126. ઉપરોક્ત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉલ્લેખ થયેલ યોજનામાં લાભાર્થીને કેટલા રૂપિયા સુધીની લોન મળે છે ?

  • up to 20000 in the second tranche and the third tranche up to Rs 50000
20 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers
20 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

1 thought on “20 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers|ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો”

Leave a Comment