ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો | 23 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

23 August Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

23 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

1. ખેડૂતો સૂર્યપ્રકાશ દ્વારા ખેતરમાં જ વીજળી ઉત્ત્પન કરી ૧૨ કલાક વીજળી મેળવી શકે અને વધારાની વીજળીનું વેચાણ કરી શકે તે માટે કઈ યોજનાનો અમલ કરવામાં આવ્યો છે ?

 • Ans- Pradhan Mantri Kisan Urja Suraksha evam Utthaan Mahabhiyaan

2. રાજ્ય સરકાર દ્વારા માછીમાર મહિલાને ખાસ કઈ સહાય આપવામાં આવે છે ?

3. ગંગા એક્વેરિયમ કે જે ભારતના સૌથી મોટા અને સુંદર સ્થાપત્ય અને જાહેર માછલીઘરમાંનું એક છે તે કયા શહેરમાં આવેલું છે ?

 • Ans- Lucknow, U.P

4. AIIB નું પૂરું નામ શું છે ?

 • Ans- Asian Infrastructure Investment Bank.

5. ખાસ કરીને મહિલાઓ માટે લેબોરેટરીથી જમીન સુધી ટેકનોલોજીના પ્રચાર માટે વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

6. વર્ષ 2009માં શરૂ કરાયેલ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનનું નવું સ્વરૂપ કયું છે ?

 • Ans- Saakshar Bharat

7. ગુજરાતમાં રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?

 • Ans- West Railway Colony, Valsad, Gujarat

8. ‘કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાની’ ગ્રાન્ટને રીલીઝ કરવા કયા વિભાગની મંજૂરી અનિવાર્ય છે ?

9. ઉન્નત જ્યોતિ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ?

 • Ans- 2015

10. ગુજરાત સરકારની પ્રોત્સાહક અને કાબેલ નીતિને પરિણામે પુનઃપ્રાપ્ય ઊર્જા સ્થાપનમાં ખાનગી સેક્ટરનો કેટલા ટકા ફાળો રહ્યો છે ?

11. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કોના સહયોગથી ‘સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ’નો આરંભ કરવામાં આવ્યો છે ?

12. માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી મેળવવા માટે અરજી સાથે કેટલી ફી ભરવી પડે છે ?

 • Ans- Rs. 10/-

Read Also-Read Also-Gujarat G3Q Quiz 6th Round Result 2022 Declared@g3q.in

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

14. ભારતમાં આર્થિક સર્વેક્ષણ કોના દ્વારા પ્રકાશિત થાય છે ?

 • Ans- Finance Ministry, Government of India

15. ડો. બાબાસાહેબ આંબેડકર સ્મારક ક્યાં આવેલું છે ?

 • Ans- Gomti Nagar, Lucknow, Uttar Pradesh, India

16. ભૂચર મોરીનું યુદ્ધ કયા વર્ષમાં લડાયું હતું ?

 • Ans- July 1591

17. કચ્છમાં આવેલું કયું સ્થળ રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ?

 • Ans- Giri region

18. અડાલજની વાવમાં કેટલાં પ્રવેશદ્વાર છે ?

 • Ans- 3

19. નારાયણ દેસાઈ લિખિત ગાંધીજીના જીવનચરિત્રનું નામ શું છે ?

 • Ans- ‘Gandhi-Katha

20. પ્રથમ ગોળમેજી પરિષદ ક્યારે ભરાઈ હતી ?

 • Ans- 12 November 1930

21. દીપ, ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા કયા લોકોએ આપી હોવાનું મનાય છે ?

 • Ans- દ્રવિડોએ આપી હોવાનું મનાય છે

22. ‘કુમાર’ સામયિકના સ્થાપક કોણ છે ?

 • Ans- Ravishankar Raval

23. અલ્બીઝિયા લેબેક (શિરીષ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

24. ગુજરાતમાં નોંધાયેલ વનસ્પતિની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારની દ્વિઅંગી જોવા મળે છે ?

 • Ans- 23,000

25. ગુજરાતમાં આવેલ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

 •  Ans- 258 km2 (100 sq mi)

26. રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?

 • Ans- Dhupgarh

27. કંથકોટનો ડુંગર ક્યાં આવેલો છે ?

 • Ans- Kanthkot, Gujarat

28. પ્રસારભારતીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

 • New Delhi

29. આઈક્રિયેટ(iCreate)ની સ્થાપના ક્યારે થઈ છે ?

 • 2012

30. ‘વિશ્વ સાયકલ દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?

 •  3 June

31. કઈ પોલિસીથી 5 કરોડ રૂપિયાનું ઈંધણ બચાવી શકાશે અને આગામી ચાર વર્ષમાં Co2 ઉત્સર્જનમાં 6 લાખ ટનનો ઘટાડો થશે ?

 • Electric Vehicle Policy 2021

32. નીચેનામાંથી કોને ‘કૃત્રિમ બુદ્ધિમત્તા(આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ના પિતા’ તરીકે માનવામાં આવે છે?

 • John McCarthy,

33. ભારતની સર્વોચ્ચ અદાલતે કયા વર્ષમાં સાક્ષી સુરક્ષા યોજનાને મંજૂરી આપી છે?

 • 2018

34. વરિષ્ઠ પત્રકાર અને લેખકશ્રી આદિત્ય કાંતની કઇ નવલકથા યુવાનોને નશાખોરીથી દૂર રહેવાની પ્રેરણા પૂરી પાડે છે ?

 • કસોલ

35. ઉત્તરાખંડ,ઉત્તરપ્રદેશ,બિહાર,પશ્ચિમ બંગાળ અને સિક્કીમ કયા દેશ સાથે સરહદથી જોડાયેલાં છે ?

 • Nepal

36. ‘ગુજરાત વાહન અકસ્માત સહાય યોજના’નો લાભ ક્યાંથી મેળવી શકાય છે ?

 • કોઈપણ સરકાર અથવા રાજ્યની ખાનગી હોસ્પિટલો

37. ભારતમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

 • 16 March

38. નીચેનામાંથી કયા આઇટી પ્લેટફોર્મનો ઉપયોગ આયુષ સુવિધાઓમાં હેલ્થકેર ડિલિવરી સિસ્ટમ અને દર્દીની સારસંભાળની તમામ કામગીરીને અસરકારક રીતે સંચાલિત કરવા માટે થાય છે ?

 • A-HMIS

39. નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત વિલેજ હેલ્થ, સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી (વીએચએસએનસી)નો ઉદ્દેશ શું છે?

 • આરોગ્ય કાર્યક્રમો અને સરકારી પહેલો વિશે સમુદાયને માહિતગાર કરો.

40. ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમની લાભપ્રદ બાબત કઈ છે?

 • તેમના કૌશલ્ય અપગ્રેડેશન માટે અને ઉત્પાદનના વધુ સારા અને સુધારેલ તકનીકી કૌશલ્યોથી સજ્જ કરવા માટે તાલીમ પ્રદાન કરો

41. સમગ્ર દેશમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ ODOP યોજનાનો ઉદ્દેશ્ય શો છે?

 • દેશના તમામ જિલ્લાઓમાં સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય તમામ પ્રદેશોમાં સર્વગ્રાહી સામાજિક-આર્થિક વિકાસને સક્ષમ બનાવવાનો છે.

42. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, ઓટોમેટિક રૂટ હેઠળ કેટલી એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે?

 • 100% Foreign

43. કયા હેતુ માટે “સિલ્ક સમગ્ર – 2” કાર્યક્રમ રાજ્ય સરકારો અને અન્ય અમલીકરણ એજન્સીઓના પ્રયત્નોનો સમન્વય કરે છે?

44. ગુજરાતમાં વડોદરા વિસ્તારની મોતીપુરા ખાણમાં કયો પથ્થર કાઢવામાં આવે છે?

 • सफेद संगरमरमर

45. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ-શ્રમ કાર્ડનો લાભ કયા રાજ્યની મહિલા લાભાર્થીઓએ સૌથી વધુ લીધેલ છે ?

 • Odisha, West Bengal, Uttar Pradesh, Bihar and Madhya Pradesh

46. ગુજરાત રાજ્યમાં ‘અટલ પેન્શન યોજના’ હેઠળ બાંધકામ કામદારો દ્વારા વય મુજબ ચૂકવણી કરવાની મહત્તમ પ્રિમીયમની રકમ કેટલી છે ?

 • 1,000/- અથવા 2,000/- અથવા 3,000/- અથવા 4,000 અથવા 5,000/- દર મહિને સબ્સ્ક્રાઇબર્સ દ્વારા યોગદાનના આધારે 60 વર્ષની ઉંમરે આપવામાં આવશે.

47. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર માટે કંપની દ્વારા નિયમોનો અનાદર કરવાના કિસ્સામાં આપેલ રકમને કેટલા ટકા વ્યાજ સાથે પરત લેવામાં આવે છે?

48. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રુપે શ્રમ અને રોજગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKનો મુખ્ય ઉદેશ શો હતો. ?

49. ભારતીય બંધારણની કલમ 352 શું સાથે સંબંધિત છે?

50. ભારતીય બંધારણની કલમ 39 નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

51. ભારતીય બંધારણના કયા સિદ્ધાંતો હેઠળ આરોપીને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે?

52. ભારતના બંધારણના કયા ભાગમાં આંતરરાષ્ટ્રીય શાંતિને દર્શાવવામાં આવી છે ?

53. દર વર્ષે RTI એક્ટના કાયદાના અમલીકરણ બાબતે પોતાનો વાર્ષિક અહેવાલ કેન્દ્ર સરકારને કોણ રજૂ કરે છે?

 • Central Information Commission

54. વડા પ્રધાન કેર ફંડ એ ભારત સરકારનું ભંડોળ નથી અને આ રકમ ભારતના એકીકૃત ભંડોળમાં આવતી નથી, આ વાક્ય કોણે કહ્યું હતુ ?

 •  Delhi High Court

55. GST દ્વારા નીચેનામાંથી કયો કર નાબૂદ કરવામાં આવ્યો છે ?

 • Service tax

56. ‘FHTC’ નું પૂરું નામ શું છે?

 • Functional Household Tap Connection

57. કોના માટે ગુજરાતમાં ગ્રામીણ પાણી પુરવઠા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ?

58. ગુજરાત સરકારની ઉદવહન સિંચાઈ યોજના દ્વારા કેટલા હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળશે ?

 • 65 million hectare

59. ભાદર નદી ક્યા સ્થળે સમુદ્રસંગમ પામે છે ?

 • near Porbandar.

60. ગુજરાતમાં 5000 થી 25,000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને પ્રથમવાર કેટલા રુપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?

61. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં અનુસૂચિત જનજાતિના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે?

62. ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે કોણ ગ્રાન્ટ પૂરી પાડે છે ?

 • પંચાયતી રાજ મંત્રાલય

63. આસામના ધૌલા સાદિયા પુલથી દૈનિક કેટલું ઈંધણ બચશે ?

 • Rs 10 Lakh per day

64. વડનગરના કીર્તિ તોરણનું વૈકલ્પિક નામ શું છે ?

 • Anandapura

65. આમાનું સાગરમાલા કાર્યક્રમના ઘટકોમાંનું એક કયું છે ?

 • Coastal Economic Zones

66. ભૂજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે ?

 • Bhujang Nag Temple

67. મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં ગુજરાતના કેટલા ગામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ?

 • 4,000

68. નવસારી મેડિકલ કૉલેજનો શિલાન્યાસ કોણે કર્યો ?

 • Prime Minister Narendra Modi

69. ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય બજેટ 2022-23 માં નીચેનામાંથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?

 • PM-DevINE

70. વિદેશ અભ્યાસ માટેની શૈક્ષણિક લોન માટે વ્યાજ સહાય માટેની ડૉ.આંબેડકર સ્કીમનો ઉદ્દેશ શું છે ?

 • આ યોજનાનો ઉદ્દેશ્ય અન્ય પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગોના મેરીટોરીયસ વિદ્યાર્થીઓને વ્યાજ સબસીડી આપવાનો છે જેથી તેઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટેની વધુ સારી તકો પૂરી પાડી શકાય અને તેમની રોજગાર ક્ષમતામાં વધારો થાય.

71. SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મેળવવા માટે લાયક BA/B.Com/B.Sc ના ડે-સ્કોલર વિદ્યાર્થીને શું લાભ મળવાપાત્ર છે?

 • વાર્ષિક રૂ. 2.50 લાખ સુધી

72. ભારત સરકાર દ્વારા સોનાની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે કઈ ગોલ્ડ સ્કીમ રજૂ કરવામાં આવી છે ?

 • Gold Monetisation Scheme (GMS)

73. ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

 • Rajendra Prasad

74. કુમારો માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?

75. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયનો લાભ લેવા માટે ધોરણ 10માં કેટલા ટકા હોવા જરૂરી છે?

76. રિસર્ચ સ્કોલરશીપ, ગુજરાત માટે વિદ્યાર્થીની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ?

 • SC/ST/OBC અને PwD માટે 40 વર્ષ અને 45 વર્ષ.

77. મહીસાગરના કડાણા વિસ્તારમાં કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ?

78. ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં ભાગ લેવા માટે ગુજરાતની કેટલી મહિલા ખેલાડીઓ ક્વોલિફાય થઈ હતી ?

 • 6

79. ગુજરાત રાજ્યમાં કેટલા ‘કુટુંબ સલાહ કેન્દ્રો’ કાર્યરત છે ?

80. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા કયા છે ?

81. ગુજરાત સરકારની ‘વિધાલક્ષ્મી બોન્ડ યોજના’ અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર કન્યાઓને કેટલા રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે ?

 • Rs 2,000 bonds

82. કુરુક્ષેત્ર કયા રાજ્યનો જિલ્લો છે ?

 • Haryana State

83. બનાસ ડેરી ગુજરાતનાં કયા શહેરમાં આવેલી છે ?

 • Palanpur

84. પાવાપુરી શું છે ?

 • પાવાપુરી એ મહાવીરના નિર્વાણનું સ્થળ છે અને જૈનોનું તીર્થસ્થાન છે.

85. એન્ગલો-વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

 • Lala Hansraj

86. ભારતનું સૌથી મોટું કોફી ઉત્પાદક રાજ્ય કયું છે?

 • Karnataka

87. ગોમતી નદી નીચેનામાંથી કયા સ્થળેથી નીકળે છે ?

 • મૈનકોટ નજીક, એક તળાવમાંથી- મધોટાંડામાં ‘ફુલહાર ઝિલ’, લગભગ 30 કિ.મી. ઉત્તર પ્રદેશના પીલીભીત શહેરની પૂર્વમાં

88. ઓલિમ્પિક મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી ?

 • Karnam Malleswari

89. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું સંચાલન કઈ સંસ્થા દ્વારા થાય છે ?

 • Gujarat Cricket Association

90. બાળકોને ટેટાનસ, હૂપિંગ, કફ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપવા માટે કઈ સંયોજન રસી આપવામાં આવતીનું આવે છે ?

 • DTaP (diphtheria-tetanus-pertussis)

91. નીચેનામાંથી કયા વ્યક્તિગત સ્વાથ્ય (personal hygeine)ના ભાગો છે ?

92. સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?

 • President

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં સંઘની કારોબારી સત્તા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

94. યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સિનેગોગ’ ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?

 • Ahmedabad, India

95. નીચેનામાંથી લોખંડની કાચી ધાતુની ખાણ ક્યાં સ્થિત છે ?

 • Orissa, Jharkhand, Chhattisgarh, Maharashtra, Goa and Karnataka

96. હાઇડ્રોજનની શોધ કોણે કરી ?

 • Henry Cavendish

97. ક્લોરોફોર્મનો ઉપયોગ શો છે ?

 • ક્લોરોફોર્મનો ઉપયોગ દ્રાવક તરીકે થાય છે

98. ખેલકૂદમાં સો પ્રથમ ભારત રત્ન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો ?

 • Sachin Tendulkar

99. ભારત સરકાર દ્વારા વિદેશીઓ/NRI/PIO/OCI ની શ્રેણીમાંથી કેટલાં લોકોને પદ્મ પુરસ્કાર 2021 એનાયત કરવામાં આવ્યોહતો ?

 • 10

100. ‘રાષ્ટ્રીય દરિયાઈ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

 • 11 July

101. ભારતમાં જમનાદાસ બજાજ પુણ્યતિથિ ક્યારે ઉજવવામાં આવે છે ?

 • ૧૧ ફેબ્રુઆરી ૧૯૪૨

102. ‘ભારત ગૌરવ યોજના’ હેઠળની પ્રથમ ટ્રેન કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી?

 • 14th June 2022

103. ‘ગરવી ગુજરાત ભવન’ ક્યાં આવેલું છે?

 • Akbar Rd, South Block, Man Singh Road Area, New Delhi, Delhi

104. ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ…..’ એ પદરચના કયા કવિની છે ?

 • Narsih Mehta

105. કવિ દયારામને કેવા કવિ તરીકે ઓળખવામાં આવે છે ?

 • devotional poet

106. જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે?

 •  African elephant.

107. ‘આઈરીસ’ મોડ્યુલ એટલે શું?

108. સિંચાઈ અને હાઈડ્રો-ઈલેક્ટ્રીક હેતુઓ માટે ભાગીરથી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો હતો ?

 • Tehri Dam & Hydro Power

109. ‘અગ્નિકુંડમાં ઉગેલુ ગુલાબ’ ના લેખકનું નામ શું છે ?

 • નારાયણ દેસાઈ

110. પ્રારંભિક વૈદિકકાળના આર્યોનો મુખ્યત્વે કયો ધર્મ હતો ?

111. કયા વેદમાં આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે ?

 • Rig Veda

112. બસ્તર દશેરા ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

 •  Chhattisgarh

113. રાજસ્થાનના કયા શહેરમાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે ?

 • Pushkar

114. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

 • Aurangabad District

115. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત ‘સબરીમાલા મંદિર’ આવેલું છે ?

 • Kerala

116. નીચેનામાંથી ક્યો રોકડિયો પાક છે ?

 • શેરડી, તમાકુ, કપાસ, શણ, મગફળી અને તેલીબિયાં

117. નીચેનામાંથી કયું નાઈટ્રોજન વાયુનું રાસાયણિક સુત્ર છે ?

 • N2

118. નીચેનામાંથી કયું રેન્જના યુનિયન માટે સંદર્ભ ઓપરેટર આપે છે ?

119. નીચેનામાંથી કઈ ઈન્ટરનેટ પર સૌથી વધુ લોકપ્રિય પ્રવૃત્તિ છે ?

 • Email use

120. ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ ઉદ્યાનને કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવ્યું હતું ?

 • 2004

121. ચંદીગઢ શહેરની રચના કોણે કરી હતી ?

 • આર્કિટેક્ટ લે કોર્બુઝિયર

122. પ્રથમ પ્રયત્નમાં મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરનાર પ્રથમ દેશ કયો છે ?

 • India

123. યોગ પર કેન્દ્રિત સરકારી કાર્યક્રમ સત્યમનું પૂરૂ નામ શું છે ?

 • Science and Technology of Yoga and Meditation

124. સ્વામી વિવેકાનંદ નું મૂળ નામ શું હતું ?

 • Narendra Nath Datta

125. કડાણા ડેમ કયા જિલ્લામાં આવેલ છે ?

 • Mahisagar district of Gujarat
23 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers
23 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

1 thought on “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો | 23 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers”

Leave a Comment