23 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions

23 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions : Today’s Gyan Guru Quiz bank Question And Answers 23/9/22: Today’s Gujarat Gyan Guru Quiz Bank Answers|23/9/22 g3q Quiz Bank23 September Gujarat Gyan Guru Quiz Bank Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. 

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

23 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions For School In Gujarati

1. બગીચાની ખેતી અને વ્યવસ્થાપનની કળા કે પ્રથાને શું કહે છે ?

2. પૂર્વનિર્ધારિત કિંમતે ચોક્કસ ગુણવત્તા, જથ્થા અને વિવિધ પ્રકારની કોમોડિટીની ખેતી અને વેચાણ માટે ખેડૂત અને ખરીદનાર વચ્ચે લેખિત કરાર શું છે?

3. ખેતી પછી, ગ્રામીણ ગુજરાતમાં બીજો સૌથી વધુ વ્યાપક વ્યવસાય કયો છે?

4. વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ શેરડી ઉત્પાદન કરતો દેશ કયો છે ?

5. ખેતરોમાં પાણી અને વીજળીની તંગી સામે લડવા માટે ખેડૂતો માટે કઈ યોજના છે ?

Read Also-ગુજરાતના નવા નકશા જુઓ ઓનલાઇન , જાણો સંપૂર્ણ માહિતી

6. કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણ દિવસ -2019ની થીમને અનુલક્ષીને કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

7. ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કઈ યોજના ઘટતા જતા વનવિસ્તાર અને જળવાયુ પરિવર્તનને રોકવા માટે બનાવવામાં આવી છે ?

8. જમીન સુરક્ષા માટે દેશી ગાય આધારિત ખેતી માટે સરકારે જાહેર કરેલી યોજનાનું નામ શું છે ?

9. રોગન કળામાં શેનો ઉપયોગ થાય છે ?

10. સરદાર વલ્લભભાઈ પટેલને ‘સરદાર’નું બિરુદ કયા સત્યાગ્રહની સફળતાપૂર્વક આગેવાની કરવા બદલ મળ્યું હતું ?

11. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?

12. GSDC (ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર)ની સ્થાપના ક્યારે થઈ ?

13. આધાર નંબર કેટલા આંકડાનો હોય છે ?

14. શાળાશિક્ષણ અંગેનું તમામ ધોરણો માટેનું ઇ-લર્નિંગ શેના પર ઉપલબ્ધ છે ?

15. ગુજરાતની સૌથી ઊંચી હોસ્પિટલ કઈ છે?

16. ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ’ માટે અરજી કરવા કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?

17. નવા શિખનારા માટે બનાવેલ પ્રારંભિક કમ્પ્યુટર કોર્સ CCC નું પૂરું નામ શું છે ?

18. ગુજરાત સરકાર દ્વારા કઈ ‘વંદે ગુજરાત ચેનલ’ ધોરણ 12 ના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટેના કાર્યક્રમોના પ્રસારણ માટે સમર્પિત છે ?

19. ગુજરાત સરકાર દ્વારા ‘વંદે ગુજરાત’ અંતર્ગતની ચેનલો કયા ઉપગ્રહના ઉપયોગથી પ્રસારિત થાય છે?

20. કઈ કંપનીએ અમદાવાદમાં પાઇપલાઇનથી ગેસ આપવાની શરૂઆત કરી છે ?

21. રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન ક્યારે શરૂ થયું ?

22. GSTNનું પૂરું નામ શું છે ?

23. PANનું પૂરું નામ શું છે ?

24. ‘પીએનજી/એલપીજી સહાય યોજના’ હેઠળ ગુજરાત સરકાર દ્વારા પ્રતિ કનેક્શન કેટલા રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ?

25. અનુસૂચિત જાતિ તથા જનજાતિના નાના અને સીમાંત ખેડૂતોને જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરતા વ્યક્તિગત 200 રોપા કેટલા પૈસા લેખે મળે છે ?

26. શોરિયા રોબસ્ટા (શાલ ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

27. ગુજરાતમાં આવેલ પોરબંદર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

28. સ્ટેટ વાઇડ અટેન્શન ઓન પબ્લિક ગ્રીવેન્સિસ બાય એપ્લિકેશન ઑફ ટેક્નોલોજી લાગુ કરનાર સૌપ્રથમ રાજ્ય કયું છે ?

29. ગુજરાતના લોકો માટે બહુવિધ વિકાસ અને જીવનની સરળતા વધારવા માટે તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ?

30. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને કયા દિવસ તરીકે ઓળખવવામાં આવે છે ?

31. ‘પાઈ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

32. ‘નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ’ ક્યારે હોય છે ?

33. ‘વિશ્વ દૂરસંચાર દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

34. કઈ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરોમાં જળસંચયના બાંધકામ માટે 80% સબસિડી આપવામાં આવે છે ?

35. રામાયણમાં સૌથી વધારે બલિદાન આપનાર લક્ષ્મણની પત્નીનું નામ શું હતું ?

36. સોમનાથ મંદિર ભારતના કયા રાજ્યમાં છે ?

37. ઈશા ઉપનિષદ (ईशोपनिषद्) કયા વેદ સાથે સંબંધિત છે?

38. ‘પાંચ પાંડવ રથમંદિર’ ભારતમાં ક્યાં આવેલું છે ?

39. પ્રથમ કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાઈ હતી ?

40. ‘ચાઈનામેન’ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે ?

41. કબડ્ડીની ટીમમાં ____ ખેલાડીઓ હોય છે?

42. 16 વર્ષની ઉંમરે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કોણે કરી ?

43. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે?

44. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને પ્રોફાઇલિંગ તકનીકો વિકસાવવા માટે કોણ જાણીતું છે?

45. ગવર્નર તરીકેની નિમણૂક માટેની ન્યૂનતમ વય કેટલી છે ?

46. ભારતની બહાર વસતી અમુક ભારતીય મૂળની વ્યક્તિઓના નાગરિકતા હક બંધારણની કઈ કલમમાં આવે છે ?

47. ડૉ. ઝાકિર હુસૈનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

48. વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ?

49. વર્ષ 2014 માટે 62માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?

50. ‘સુપોષણ સંવાદ’ આંગણવાડી કક્ષાએ શા માટે ઉજવવામાં આવે છે ?

51. કયા વિટામિનને રોગપ્રતિરોધક વિટામિન કહેવાય છે ?

52. હડકવા શું છે ?

53. ખાદ્ય સુરક્ષાના નિયમન અને નિરીક્ષણ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને તેને પ્રોત્સાહન આપવા માટે કોણ જવાબદાર છે?

54. નેશનલ રૂરલ હેલ્થ મિશન (એનઆરએચએમ)ની શરૂઆત કોણે કરી હતી ?

55. કયા મહિનાને સ્તન કેન્સર જાગૃતિના મહિના તરીકે જાહેર કરવામાં આવ્યો છે?

56. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ગુજરાતના કયા સ્થળને સ્થાન મળ્યું છે ?

57. ગુજરાતમાં જનતા અને રાજ્યના યોગદાન દ્વારા ગ્રામીણ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વતનપ્રેમ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી ?

58. વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો ?

59. દેવપ્રયાગ પાસે અલકનંદા અને ભાગીરથી નદી મળે છે તે પછી કયા નામે ઓળખાય છે ?

60. CBDSનું પૂરું નામ શું છે ?

61. 2019માં યોજાયેલી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની થીમ શું હતી?

62. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું ?

63. ભારતના કયા રાજ્યમાં ખેતરી તાંબાની ખાણો આવેલી છે?

64. ભારત છોડો ચળવળ શેના વિરોધમાં શરૂ કરવામાં આવી હતી ?

65. ખાદી એટલે શું ?

66. સંપૂર્ણ શરીર ચેકઅપ સ્કીમ માટે શ્રમયોગીની યાદી સોફ્ટ કોપીમાં મોકલવા માટે કોમ્યુનિકેશનની કઈ ચેનલનો ઉપયોગ થાય છે ?

67. ભારત સરકાર દ્વારા ઇ-શ્રમ કાર્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

68. ભારત દેશમાં પિરિયોડિક લેબર ફોર્સના સર્વે મુજબ કયું રાજ્ય સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે ?

69. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન(JSS)ની માહિતી કઈ વેબસાઈટ આપે છે ?

70. ગુજરાત રાજ્યમાં બાંધકામ સાથે સંકળાયેલા શ્રમિકો માટે કયું બોર્ડ કાર્ય કરે છે ?

71. ભારત સરકાર દ્વારા ‘વેપારીઓ અને સ્વ-રોજગાર વ્યક્તિ માટે રાષ્ટ્રીય પેન્શન યોજના’ કયા વર્ગને પોતાના દાયરામાં આવરી લે છે ?

72. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત – જાહેર શૌચાલય યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે ?

73. સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિની ઉંમર કેટલી છે?

74. નીચેનામાંથી ભારતના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે ?

75. રામનારાયણ વિ. પાઠકનું તખલ્લુસ શું છે ?

76. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા ?

77. નાળિયેરી પૂનમને અન્ય કયા તહેવાર રૂપે ઉજવવામાં આવે છે ?

78. ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન થાય છે?

79. ભારતનું સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે ?

80. નેપાળ-સિક્કિમ સરહદેથી નીકળતી અને બાંગ્લાદેશમાં ગંગાને જોડતી નદીનું નામ શું છે ?

81. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓને સિંચાઈનો લાભ મળશે?

82. 2016માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી પુરવઠા અને સિંચાઈનો લાભ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?

83. ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા અસ્તિત્વ ધરાવે છે ?

84. સાંસદ આદર્શ ગ્રામ યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે?

85. કઈ યોજનામાં સામુદાયિક ખેતીની સંપત્તિમાં રોકાણ માટે મધ્યમ-લાંબા ગાળાની નાણાકીય ધિરાણ આપવાની સુવિધા છે?

86. i-ખેડૂત પોર્ટલ કયા વિભાગ દ્વારા કાર્યરત છે?

87. સ્વામિત્વ યોજનાનું ઉદ્દઘાટન કોણે કર્યું હતું ?

88. ગ્રામ પંચાયતોમાં તમામ ડિજિટલ સેવાઓ પહોંચાડવાનું કાર્ય કોના દ્વારા થાય છે ?

89. સંસદનું કયું ગૃહ ‘લોકોના ગૃહ’ તરીકે ઓળખાય છે ?

90. ભારતના એટોમિક એનર્જી કમિશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?

91. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને સામાજિક રીતે પછાત વર્ગોની સ્થિતિ તપાસવા માટે કમિશનની સ્થાપના કરવાની સત્તા છે?

92. ભારતનું સૌથી મોટું ખાનગી બંદર કયું છે?

93. કૈલાસનાથ મંદિર ક્યા રાજ્યમાં આવેલુ છે?

94. કયું રેલવે સ્ટેશન ભારતનું સૌથી જૂનું કાર્યરત રેલવે સ્ટેશન છે જે 1856થી કાર્યરત છે ?

95. આમાંથી કયું ગુજરાતનું બંદર શહેર છે ?

96. નીચેનામાંથી કયો કાર્યક્રમ ઇ-ગ્રામ દ્વારા ઓનલાઈન સરકારી સેવાઓ પૂરી પાડવાનો હેતુ ધરાવે છે?

97. ઇ-ધરા વ્યવસ્થાપન અંતર્ગત સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં કુલ કેટલા મહેસુલી કેસોની વિગતો ઓનલાઈન મુકવામાં આવી છે ?

98. અમદાવાદમાં જળચર ગૅલેરી ક્યાં આવેલી છે ?

99. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ કેટલી ટીમો માટે સંબંધિત સુવિધાઓ સાથેના ડ્રેસિંગ રૂમ ઉપલબ્ધ છે ?

100. NAMO ટેબ્લેટ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?

101. પીળી ક્રાંતિ શેની સાથે સંબંધિત છે ?

102. માનવ હૃદય ક્યાં સ્થિત છે ?

103. સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યારે કરવામાં આવી હતી?

104. સૌપ્રથમ ભારતમાં સમાચાર પત્ર શરૂ કરનાર કોણ હતા?

105. ભારત સરકાર દ્વારા સંચાલિત કયો કાર્યક્રમ મહિલા પ્રસૂતિને લગતા લાભ આપવા માટે છે ?

106. સૌપ્રથમ ભારતીય વાયુસેનાના વડા કોણ હતા ?

107. વર્ષ 2022ની IPL ક્રિકેટ સિરીઝની વિજેતા ટીમ કઈ છે ?

108. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે ?

109. નીચેનામાંથી કયો ભૌતિક ગુણધર્મ ન હોઈ શકે ?

110. કેટલા વર્ષ ની ઉંમરે સર આઇઝેકન્યુટને યુનીવર્સલ – સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના કાયદાની શોધ કરેલી ?

111. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ભારતના કયા સ્થળે આવેલી છે ?

112. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતમાં કઈ નદીના કિનારે સ્થિત છે?

113. ધ ઈનક્રેડિબલ ઈન્ડિયા ટૂરિસ્ટ ફેસિલિટર સર્ટિફિકેટ એક અનોખું ID હશે જેની સાથે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા કયું બેજ જારી કરવામાં આવશે?

114. EMRSનું પૂરૂં નામ જણાવો.

115. ભારતમાં દર વર્ષે કયા દિવસને ‘મહાપરિનિર્વાણ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?

116. ‘કન્યા કેળવણી રથયાત્રા યોજના’ અંતર્ગત શાળા પ્રવેશ સમયે શું ભેટ આપવામાં આવે છે ?

117. ‘દીકરી યોજના’નો મુખ્ય ઉદ્દેશ શો છે ?

118. પ્રથમ મહિલા ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર કોણ છે ?

119. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘બાળ સુરક્ષા સેવાઓ’ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સરકાર દ્વારા કેટલા પોર્ટલ પ્રદાન કરવામાં આવે છે?

120. ‘મહિલા અને બાળ વિકાસ મંત્રાલય’ દ્વારા ‘મિશન શક્તિ યોજના’ હેઠળ BBBPનું પૂરું નામ શું છે ?

121. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની માહિતી કઈ વેબસાઈટ પર છે?

122. ગ્રામ વિસ્તાર માટે પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરતી કચેરી કઈ છે?

123. પર્વતારોહણ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારને ‘‘રાજ્ય પર્વતારોહણ પારિતોષિક’’ (State Mountaineering Award) યોજના અન્વયે પ્રતિ વર્ષે કેટલાં રૂપિયાનું રોકડ પારિતોષિક આપવામાં આવે છે ?

124. ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે ગુજરાતમાં વર્ષ 2021માં કઈ યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ?

125. રાજય પર્વતારોહણ પારિતોષિક યોજના અંતર્ગત સાહસવીરો પારિતોષિક માટે જરૂરી લાયકાત મુજબ 6000 મીટરથી વધુ ઊંચાઇ કેટલી વખત ચઢેલા હોવા જોઇએ ?

23 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions For School In English

1. What is the art or practice of garden cultivation and management called?

2. What is a written commitment made between the farmer and the buyer for cultivation and sale of specific quality, quantity and variety of commodity at a predetermined price?

3. After agriculture, what is the second most performed occupation in rural Gujarat?

4. Which country is the world’s second largest producer of sugarcane?

5. Which scheme is there for farmers to fight scarcity of water and electricity in farms ?

6. Which campaign, by the Central Government, launched the theme of Environment Day 2019 ?

7. Which of the following schemes has been developed by the Government of India to curb declining forest cover and climate change ?

8. What is the name of the scheme announced by the government for Desi cow-based farming for land security ?

9. What is used in Rogan art ?

10. For leading which Satyagraha did Sardar Vallabhbhai Patel get the title ‘Sardar’?

11. Who is the founder of Gujrat Vidyapith ?

12. When GSDC (Gujarat State Data Center) was established?

13. How many digits are there in ‘Aadhaar Number’?

14. On which website is e-learning available for all standards of school education?

15. Which is the tallest hospital in Gujarat?

16. Which portal is used to apply for Digital Gujarat Scholarship?

17. What is the full form CCC, an elementary computer course designed for beginners?

18. Which ‘Vande Gujarat channel’ by the government of Gujarat is dedicated to broadcasting programmes to educate class 12 students?

19. Channels under ‘Vande Gujarat’ by Government of Gujarat are broadcasted using which satelite?

20. Which company has started to provide gas via pipeline in Ahmedabad?

21. When was the National Hydrogen Mission launched?

22. What is the full form of GSTN?

23. What does the acronym PAN stand for?

24. How much subsidy per connection is given by the Government of Gujarat under ‘PNG / LPG Sahay Yojana’ ?

25. What is the price per sapling for 200 saplings offered by the forest department’s nurseries under the Van Mahotsav Scheme to small and marginal farmers of scheduled castes and scheduled tribes upon the submission of caste certificate?

26. To which Tirthankara (Kevali Vriksha), Shorea robusta plant does represent?

27. When was the ‘Porbandar Bird Sanctuary’ established in Gujarat?

28. Which state was the first to implement State Wide Attention on Public Grievances by Application of Technology ?

29. Which campaign has been launched recently to increase multifarious development and ease of life for the people of Gujarat?

30. What is another name for Sardar Vallabhbhai Patel’s birth anniversary?

31. When is ‘Pi Day’ celebrated?

32. When is ‘Nelson Mandela International day?

33. When is the ‘World Telecommunications Day’ celebrated?

34. Under which scheme farmers are given an 80 % subsidy for creating water harvesting structures in their fields?

35. What was the name of Lakshmana’s wife who gave the greatest sacrifice in Ramayana?

36. In which state in India is the Somnath temple located?

37. Isha upanishad (ईशोपनिषद्) belongs to which veda?

38. Where is the ‘Panch Pandva Rathmandir’ located in India?

39. Where was the first Commonwealth Games held?

40. Term ‘Chinaman’ is related to which sports?

41. A team of kabaddi has ____ players?

42. Who has started his International Cricketing career at the age of 16 ?

43. Which fitness campaign of India has recently been applauded by World Health Organization?

44. Who is known for developing DNA fingerprinting and profiling techniques

45. What is the minimum age to be appointed as a Governor of a State in India?

46. Which article of Indian constitution include ‘Rights of citizenship of certain persons of Indian origin residing outside India’?

47. When was Dr. Zakir Husain honoured with the Bharat Ratna ?

48. Which film got the best Hindi film award in 67th National Film Awards for the year 2019 ?

49. Who was honoured with the Dadasaheb Phalke Award in the 62th National Film Awards for the year 2014?

50. Why is Suposhan Samwad celebrated at Angawadi level ?

51. Which vitamin is called as a disease-resistant vitamin?

52. What is Rabies?

53. Which authority is responsible for protecting and promoting public health through the regulation and supervision of food safety ?

54. Who launched National Rural Health Mission (NRHM)?

55. Which month has been declared as the breast cancer awareness month?

56. Which city of Gujarat is recognized as the UNESCO World Heritage Site?

57. When was the Vatan Prem Yojana launched in Gujarat focusing on rural development with the contribution of the people and the state ?

58. Who built the luxurious Lakshmivilas Palace in Vadodara ?

59. What is the name of the river that originates near Devprayag after the confluence of Bhagirathi and Aaknanda?

60. What is the full form of CBDS?

61. What was the theme of the 9th Vibrant Gujarat Global Summit, held in 2019?

62. Who was the first Gujarati to buy a ship in India?

63. In which state of India are the Khetri Copper mines situated?

64. Quit India movement was started against which mission?

65. What is Khadi?

66. Which chanel of communication should be used by the organisation to send the list of labours in soft copy for Full Body Checkup Scheme by Gujarat Labour Welfare Board, Government of Gujarat ?

67. When was the E-Shram Card Scheme launched by the Government of India?

68. Which state has the lowest unemployment rate in India as per Periodic Labour Force Survey ?

69. Which website gives the details of Jan Shikshan Sansthan (JSS) by the Government of India?

70. Which board is functioning for the welfare of the construction workers in the state of Gujarat?

71. Which worker groups are eligible to get benefits of the ‘National Pension Scheme for Traders & Self-employment ‘ by the Government of India ?

72. How much assistance is provided by the Gujarat Shramyogi Kalyan Board under the Swachh Bharat – Public Toilet Scheme?

73. What is the retiring age of a Supreme Court Judge?

74. Who among the following appoints the acting Chief Justice of India?

75. Which of the following is pen-name or pseudonym of ‘Ramnarayan.V.Pathak’ ?

76. Who was the first Gazalkar of Gujarat?

77. What other festival is Naliyeri poonam celebrated as?

78. Which state in India produces the highest amount of gold?

79. Which is the largest coal producing state in India?

80. Which of the following tributary of Ganga originates from Nepal-Sikkim border and joins Ganga in Bangladesh?

81. How many districts of Saurashtra would get benefit of irrigation through SAUNI yojna?

82. In 2016 which yojana was launched by Prime Minister Shri Narendrabhai Modi to benefit water supply and irrigation?

83. How many Municipal Corporations exist in Gujarat?

84. Sansad Adarsh Gram Yojana comes under which ministry?

85. Which scheme provides medium to long term financing support for investment in community farming assets?

86. Which department operates the I-Khedut Portal?

87. Who inaugurated the SVAMITVA scheme?

88. Who facilitates all digital services in Gram Panchayats?

89. Which House of the Parliament is known as House of the People?

90. In which year Atomic Energy Commission of India was formed?

91. Under which Article of the Constitution the President has the power to establish a commission to examine the condition of socially backward classes?

92. Which is the largest private port of India?

93. In which state, is the Kailasanath Temple located?

94. Which railway station is India’s oldest operational railway station, functioning since 1856?

95. Which of the following is a port town of Gujarat?

96. Which of the following program aims to provide online government services through E-Gram ?

97. How many details of total revenue cases have been posted online by e-dhara management till September 2021?

98. Where is aquatic gallery located in Ahmedabad?

99. For how many teams the dressing room with associated facilities are available in Narendra Modi Stadium?

100. When was the ‘NAMO’ tablet scheme announced ?

101. What is produced with reference to the Yellow Revolution?

102. Where is the human heart located?

103. On which date was the Sukanya Samriddhi Yojana was launched by Prime Minister Narendrabhai Modi ?

104. Who was the first to start a newspaper in India?

105. Which is the Maternity Benefit Program run by the Government of India?

106. Who was the first Chief of the Indian Air Force?

107. Which is the winning team of the 2022 IPL cricket series?

108. Where is the world’s largest stadium located in Gujarat?

109. Which of the following cannot be a physical property?

110. At what age did Sir Isaac Newton discovered the law of universal gravitation ?

111. In which place in India is the Statue of Equality situated?

112. The ‘Statue of Unity’ is located on the banks of which river in Gujarat?

113. The Incredible India Tourist Facilitor Certificate would be a unique ID along with which badge issued by Ministry of Tourism, Govt. of India?

114. Give the full form of EMRS.

115. Which day is known as ‘Mahaparinirvan Diwas’ every year in India?

116. What are the gifts given at school admission under ‘Kanya Kelavani Rathyatra Yojana’ ?

117. What is the main objective of the ‘Dikari Yojana’ ?

118. Who is the first women Gujarati film director ?

119. How many portal’s are provided by the government under ‘Child Protection Services’ & Juvenile justice Act by Ministry of Women & Child Development?

120. What is the full form of BBBP under ‘Mission Shakti Yojana’ by Ministry of Women & Child Development?

121. On which website the information regarding National Higher Education Campaign is available?

122. Which office is implementing Parikshit Lal Majumdar Pre SSC scheme for the rural area?

123. How many rupees cash prize is given per year under the ‘State Mountaineering Award’ scheme to those who achieve special achievements in the field of mountaineering?

124. Which scheme was inaugurated in Gujarat on the birth anniversary of Swami Vivekananda by former Chief Minister Vijaybhai Rupani in 2021?

125. How many times should an adventurer have climbed above 6000 meters as per the qualification required for the award under the ‘State Mountaineering Award’ Scheme?

23 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions For Collage In Gujarati

1. કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ?

2. કોના મત મુજબ મધમાખી ઉછેર માત્ર મધમાંથી જ આવક મેળવતું નથી, પરંતુ મધમાખીનું મીણ પણ આવકનો ખૂબ મોટો સ્રોત છે ?

3. નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ મ્યુઝિયમ (NASM) ક્યાં આવેલું છે?

4. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી ડેરી સહકાર યોજના કેન્દ્ર સરકારની કઈ એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે ?

5. ગુજરાતમાં 2021-22 સુધીમાં પશુઓ માટે કેટલી ડિસ્પેન્સરી(PPP મોડમાં) શરૂ કરાઈ છે ?

6. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?

7. રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP )અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?

8. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ કૃષ્ણ સર્કિટ હેઠળ ગુજરાતના કયાં સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

9. મેડમ ભીખાજી કામાએ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય ધ્વજ ક્યાં લહેરાવ્યો હતો ?

10. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?

11. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ?

12. કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ?

13. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં SEBCની ફક્ત વિદ્યાર્થિનીઓ “પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશિપ” મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા નથી?

14. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યુશન્સ ઑફ એમિનન્સ (IOEs) યોજના હેઠળ પસંદ કરાયેલ સરકારી સંસ્થાઓને કેટલું વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે ?

15. ભાવનગરમાં આવેલી કેન્દ્રીય કક્ષાની સંશોધન સંસ્થાનું પૂરું નામ શું છે ?

16. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ?

17. કિસાન હિત ઊર્જા શક્તિ યોજના અંતર્ગત વૉલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું રૂપાંતરણ કેવી રીતે થશે ?

18. ગુજરાતની કુલ સ્થાપિત ઊર્જાક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે ?

19. કયા વર્ષે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’નો શુભારંભ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો ?

20. ગુજરાતના નાણાં વિભાગનું એક મિશન નીચેનામાંથી કયું છે ?

21. શ્રી કનુભાઈ દેસાઈ 2022માં કેટલા મંત્રાલયો સંભાળે છે ?

22. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?

23. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ?

24. પ્રોપર્ટી કાર્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કયા વિભાગની છે?

25. GSCSCLનું પૂરું નામ શું છે ?

26. ગુજરાત રાજ્યના શહેરી વિસ્‍તારમાં દર કેટલી વસ્‍તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્‍ધ થાય છે ?

27. કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PMGKAY) હેઠળ મે-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ સુધી દર માસે NFSA યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ કુલ કેટલાં કિલોગ્રામ અનાજના વધારાના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ?

28. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

29. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ?

30. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયુ છ ?

31. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ?

32. નીચેનામાંથી કયું શિખર ગીરની ટેકરીઓમાં આવેલ છે?

33. ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

34. કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની પહેલ હાથ ધરવામાં આવી છે ?

35. ‘વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

36. ‘વિશ્વ વનીકરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

37. સમગ્ર વિશ્વમાં ‘વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

38. કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતમાં વિશ્વનું સૌથી મોટું ‘સોલાર ટ્રી’ વિકસાવ્યું છે ?

39. નીચેનામાંથી કઈ એક સ્ટેન્ડ અલોન નેવિગેશન સિસ્ટમ છે?

40. ભારતીય નૌકાદળની આઇ.એન.એસ. સિન્ધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે ?

41. કયો આફ્રિકન રાષ્ટ્ર ચોકલેટ માટે પ્રખ્યાત છે?

42. ડાયાલિસિસનો સબંધ શરીરના કયા અંગ સાથે છે ?

43. આપણી ગેલેકસીનું નામ શું છે ?

44. વિશ્વ યોગ દિવસે બોલવામાં આવતો ‘संगच्छध्वम् ‘ મંત્ર કયા ગ્રંથમાં થી લેવામાં આવેલો છે ?

45. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિક અને વિકલાંગ યાત્રીઓ માટે મંદિરના પરિસરમાં ચાલવા માટે કઈ સુવિધા આપવામાં આવે છે ?

46. ‘JSY (જનની સુરક્ષા યોજના)’નો હેતુ શો છે ?

47. કઈ સરકારી યોજના હેઠળ બાળરોગ ચિકિત્સક યોગ્ય નવજાત શિશુઓને જન્મસ્થળે તપાસે છે અને જન્મ સમયે રસીકરણ અને પોષણની સલાહ સહિત નવજાત શિશુઓની પ્રારંભિક સંભાળ પૂરી પાડે છે ?

48. ભારત સરકારની કઈ યોજના હેઠળ સરકારી સુવિધાઓમાં ખાનગી ડોકટરોની ભાગીદારી સાથે ગર્ભવતી મહિલાઓ માટે દર મહિનાની 9 તારીખે મફત પ્રસૂતિ પહેલાની તપાસ કરવામાં આવે છે ?

49. ‘મુસ્કાન યોજના’ કયા વય જૂથના બાળકો માટે છે ?

50. ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’માં કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે ?

51. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું ?

52. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

53. ગુજરાતના કયા જિલ્લામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?

54. મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં ‘SHE’નું પૂરું નામ શું છે ?

55. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે ‘ગ્રામ્ય મહિલા સુરક્ષા સમિતિ’માં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણુંક કરવામાં આવે છે ?

56. મહિલાઓની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય દ્વારા ‘સેફ સિટી પ્રોજેક્ટ’ના અમલીકરણ માટે કેટલાં શહેરોને કેન્દ્રીય સહાય મળી છે ?

57. દર વર્ષે કયા દિવસને ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?

58. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

59. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે?

60. સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ?

61. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ?

62. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?

63. હરિયાળું ગુજરાત કાર્યક્રમ શેના પર પ્રસારિત કરવામાં આવે છે ?

64. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?

65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

66. E-SHRAM પોર્ટલ હેઠળ, જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ?

67. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીના બાળકોને ટેબલેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?

68. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ મેડિકલ,એન્જિનિયરિંગ,એમ.બી.એ,એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?

69. ગુજરાત સરકારની ‘શ્રમ નિકેતન યોજના’ના MOU રાજય સરકાર વતી ક્યા વિભાગના કમિશ્નરશ્રીએ કર્યા હતા ?

70. કયો ભારતીય કૃષિ અધિનિયમ રદ કરવામાં આવ્યો છે ?

71. મંત્રીઓમાં પોર્ટફોલિયોની ફાળવણી કોણ કરે છે ?

72. કઈ સંસ્થાઓ જાહેર વસ્તુઓના ઉપયોગની દેખરેખ કરવાનું અને વાણિજ્યના નિયમનનું કાર્ય કરે છે?

73. કોણ બે એંગ્લો-ઇન્ડિયન સભ્યોને લોકસભા માટે નામાંકન કરી શકે છે ?

74. પ્રથમ ગુજરાત વિધાનસભામાં કેટલા સભ્યો હતા ?

75. ગુજરાતી ગઝલના ‘ગાલિબ’ તરીકે કોણ જાણીતા છે?

76. ગુજરાતી સાહિત્યમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શું છે ?

77. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજના શું છે ?

78. નર્મદા યોજના ગુજરાતના કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?

79. ખેડૂતો દ્વારા વરસાદના પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ શાના માટે થાય છે ?

80. ગુજરાતના કયા સૂકા વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે ‘સ્ટેટ વાઈડ ડ્રિંકિંગ વોટર ગ્રીડ’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે ?

81. CCA માપદંડ કે જેના આધારે ભારતમાં લઘુ સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનું પૂરું નામ શું છે ?

82. ગ્રામ પંચાયતના સરપંચને કોણ ચૂંટશે ?

83. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે?

84. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ, બાંધવામાં આવેલ આવાસ એકમ કોના નામે હોવું જોઈએ ?

85. ગુજરાત રાજ્યની કુલ કેટલી તાલુકા પંચાયતોને ‘વાઇડ એરીયા નેટવર્ક’ દ્વારા જોડવામાં આવી છે ?

86. કઈ યોજના અંતર્ગત 2024 સુધીમાં ભારતના ગ્રામીણ વિસ્તારનાં ઘરોમાં નળજોડાણો દ્વારા પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે ?

87. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?

88. ભારતમાં રાજ્યસભામાં કેટલા ચૂંટાયેલા સભ્યો છે ?

89. કલમ 80 કયા વિષય સાથે સંબંધિત છે?

90. સંસદને બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે ?

91. GSRTC બસોના મોનિટરિંગ માટે જીપીએસ/પીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ દાખલ કરનાર દેશમાં પ્રથમ સંસ્થા કઈ છે ?

92. GSRTCમાં ઓનલાઇન મોબાઇલ બુકિંગ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડે છે ?

93. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ?

94. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની કઈ શાખા બંદરો, શિપિંગ, શિપિંગ બિલ્ડિંગ,શિપ રિપેરિંગ અને ઇનલેન્ડ વૉટર ટ્રાન્સપોર્ટ પરના સમય શ્રેણીના ડેટા એકત્ર,સંકલિત અને પ્રસારિત કરે છે ?

95. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?

96. ભારતમાં ડ્યુઅલ મોડલ GST માટે કયા દેશને અનુસરવામાં આવે છે ?

97. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે?

98. ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ?

99. FASTag માટે ન્યૂનતમ રિચાર્જ કેટલું કરવાનું હોય છે ?

100. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?

101. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી હશે ?

102. ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય બજેટ 2022-23 માં નીચેનામાંથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?

103. ગુજરાતમાં i -Hubની સ્થાપના ક્યારે થઈ ?

104. ભારતમાં ‘સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?

105. કયા શહેરે AI-આધારિત ‘ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ દ્વારા માર્ગ સલામતી માટે બુદ્ધિશાળી ઉકેલો’ (iRASTE)નામક પ્રોજેક્ટ શરૂ કર્યો ?

106. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં બાળકોને કોના આદેશ હેઠળ પ્લેસ ઓફ સેફ્ટીમાં રાખવામાં આવે છે ?

107. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?

108. સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ?

109. શિશુ ગૃહો કયા વય જૂથના બાળકો માટે છે ?

110. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે ?

111. UGCએ 2019માં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે ?

112. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કુટુંબની વાર્ષિકઆવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?

113. ‘વિદ્યાસાધના યોજના’નો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

114. સ્કીલ ઇન્ડિયા મિશનમાં રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ કઈ છે?

115. ‘એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના’થી વલસાડ જિલ્લાના કેટલાં ગામડાંઓને પીવાનું પાણી મળશે ?

116. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?

117. જનની સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો આવે છે ?

118. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?

119. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા કયા છે ?

120. ઓનલાઇન પોર્ટલ દ્વારા મે- 2022માં કેટલા આંગણવાડી મહિલા કામદારોની નિમણૂંક કરવામાં આવી છે ?

121. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો પ્રારંભ ક્યારે થયો ?

122. ITI અને ધંધાકીય તેમજ તકનીકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?

123. વિધવા સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા શહેરી વિસ્તારના વિધવા બહેનોના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?

124. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ઇજનેરી અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?

125. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપઆઉટમાં ઘટાડો થાય તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?

23 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions For Collage In English

1. When is the Weather-watch Report declared by office of the Directorate of Agriculture ?

2. Who stated that bee farming not only leads to income from honey but also bee wax is source of Income?

3. Where is National Agricultural Science Museum (NASM) situated?

4. Dairy Cooperative Scheme launched by Government of India is run by which Central Government Agency?

5. How many dispensaries, in PPP mode, are started for cattle in Gujarat in 2021-22?

6. Which Indian state is leading in implementation of Solar Roof Top Scheme?

7. Which of the following pollutants is not measured under National Air Quality Programme (NAQP)?

8. Which place in Gujarat is included in the Krishna Circuit developed by the Ministry of Tourism ?

9. Where did Madam Bhikhaji Kama hoist the first independence flag of India?

10. Where did Akha settle down in Ahmedabad?

11. Acharya Anand Shankar Dhruv held the position as a Vice -Chancellor at which university?

12. Students of which courses are the beneficiaries of Sadhan Sahay Yojana of Government of Gujarat?

13. In which scheme under Digital Gujarat Scholarship, Only girl students of SEBC can apply to get “Post SSC Scholarship” where no annual income limit for girl students?

14. How much additional funding will be provided to Government institutions selected under scheme Institutions of Eminence (IOEs) under NEP 2020 ?

15. What is the full form of the central level research organisation located in Bhavnagar?

16. In which year was the Electric Vehicle Policy introduced in Gujarat?

17. How will the voltage distribution system be transformed under the ‘Kisan Hit Urja Shakti Yojana’?

18. What is the share of renewable energy sector in Gujarat’s total installed energy capacity?

19. In which year ‘Pradhan Mantri Ujjwala Yojana’ was launched by Hon’ble Prime Minister of India, Shri. Narendrabhai Modi?

20. Which among the following is one of the missions of Finance Department of Gujarat?

21. How many Ministries have been under Shri Kanubhai Desai since 2022?

22. What is the age criterion for the beneficiary to be eligible for the Pradhan Mantri Suraksha Bima Yojana?

23. What policy has been announced to accelerate investment in IT and biotechnology sectors to create new employment opportunities under the 2022-23 Budget of Gujarat?

24. The property card information system belongs to which department?

25. What is the full form of GSCSCL?

26. What should be the total population where fair price shop is available for the city areas of Gujarat state?

27. In view of the second wave of Corona virus, how many kilograms of extra foodgrains per person was distributed free of cost to the beneficiaries of NFSA scheme every month from May 2021 to March 2022 under ‘Pradhan Mantri Garib Kalyan Anna Yojana’ (PMGKAY) by the Government of India ?

28. Which of these schemes is being implemented by the Gujarat government to prevent the deaths of wild animals falling into wells in Gir and surrounding areas of Gir’?

29. People of which caste get the benefit under the ‘Angbhoot Scheme’ of the Forest Department?

30. Where is the First Biosphere Reserve established in India?

31. What is the percentage of forest area in India?

32. Which of the following peaks is located in the hills of Gir?

33. Which state is the largest producer of sugar in India?

34. Under which scheme has the Government of Gujarat taken the initiative to provide digital services to every citizen of the state?

35. When is ‘World Intellectual Property Day’ celebrated?

36. When is ‘World Forestry Day’ celebrated?

37. When is the ‘International Day for Clean Air for Blue Skies’ celebrated all over the world?

38. Which institution has recently developed world’s largest ‘Solar tree’ in India ?

39. Which of the following is an independent stand-alone navigation system?

40. Indian navy’s INS Sindhuraj is which class of submarine?

41. Which African nation is famous for chocolate?

42. Dialysis is associated with which part of the body?

43. What is the name of our galaxy?

44. From which book is the mantra ‘Sangachchhadhvam’ spoken on World Yoga Day derived?

45. Which faciltiy is provided to senior citizens and disabled piligrims to move in Mandir Parisar by Gujarat Yatradham Vikas Board?

46. What is the objective of Janani Suraksha Yojana?

47. Under which government scheme a paediatrician attends to all eligible newborns at the place of birth and has to ensure their survival by providing early neonatal care?

48. Under which scheme of The Government of India, free antenatal check-ups are done for pregnant women on the 9th of every month with the participation of private doctors in government facilities?

49. Which age group children are eligible for MusQan scheme?

50. How much money is provided under ‘Pradhan Mantri Matruvandana Yojana’?

51. On which birth anniversary of Sardar Vallabhbhai Patel the ‘Statue of Unity’ was inaugurated by the Prime Minister of India Shri Narendrabhai Modi ?

52. When was the National Heritage City Development and Augmentation Scheme (HRIDAY) launched ?

53. In which of the following district of Gujarat is the ‘Border Area Development Programme’ implemented?

54. What is the full form of ‘SHE’ with respect to the women’s safety ?

55. How many non-government women members are appointed in the Rural Women’s Security Committee to prevent atrocities against women in Gujarat?

56. How many cities have received Central assistance for implementing ‘Safe City Project’ by the Ministry of Home Affairs for the safety of women?

57. Which day is celebrated every year as ‘Armed Forces Flag Day’?

58. What is the objective of Agarbatti Making Project under the Gramodyog Vikas Yojana?

59. For which purpose, the artisans of cottage industries can get financial assistance under the Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme?

60. Samarth Scheme is a flagship scheme for capacity building of which of the following sectors?

61. Which activity is carried out under the Information, Education and Communication (IEC) Scheme?

62. What is the key role of iNDEXTb, which is the investment promotion organisation in Gujarat?

63. On which platform is the ‘Hariyalu Gujarat’ programme broadcast?

64. Which certificate can be obtained using Digital Gujarat website?

65. What is the minimum age limit to become eligible for the ‘Pradhan Mantri Dakshta Aur Kushalta Sampann Hit Grahi Yojana (PM-DAKSH)’ by the Government of India?

66. What is the amount of accidental insurance cover for a registered beneficiary under E-Shram portal started by the Government of India?

67. What is the special provision for allotment of the tablet to the children of Labours registered with Gujarat Building and Other Construction Labour Welfare Board, the Government of Gujarat?

68. How much hostel assistance under the ‘Educational Assistance Scheme’ is provided by the Government of Gujarat to the children of construction workers studying in Medical, Engineering, MBA, MCA courses?

69. The Commissioner of which department signed the MOU of Shram Niketan Yojana of the Government of Gujarat on behalf of the State Government?

70. Which Indian Agriculture Act has been repealed?

71. Who allocates portfolios among the ministers?

72. Which bodies oversee the use of public goods and regulate commerce?

73. Who nominates two Anglo-Indian members to the Lok Sabha?

74. How many members were there in the first Gujarat Legislative Assembly?

75. Who is known as ‘Galib’ of Gujarati ghazals?

76. What is ‘Siddhahemshabdanushasan’ in Gujarati literature?

77. What is individual water supply scheme in Gujarat ?

78. How many villages in Gujarat will be protected from floods by Narmada project?

79. What is the best use of rain-water by farmers?

80. Which areas have been covered under “State Wide Drinking Water Grid” to supply Narmada water to dry places of Gujarat ?

81. What is the full form of CCA criteria by which small scale irrigation schemes are promoted in India?

82. Who will elect the Sarpanch of Gram Panchayat?

83. How many Gram panchayats are there in Gujarat state?

84. Under whose name should the Pradhan Mantri Awaas Yojana-Grameen housing unit be built?

85. How many taluka panchayats are connected by Wide Area Network in Gujarat?

86. Which scheme is envisaged to provide adequate drinking water through individual household tap connections in rural India by 2024?

87. Who was the first speaker of the Lok Sabha?

88. How many elected members are there in the Rajya Sabha ?

89. With which subject Article 80 deals with?

90. Under which Article the Parliament has the power to amend any part of the Constitution?

91. Which was the first organization in the country to introduce GPS / PIS based Bus Tracking & Passenger Information System for Monitoring Buses?

92. What is the charge for online mobile booking for GSRTC?

93. Which is the mandatory system for toll collection in electronic form implemented by the National Highways Authority of India (NHAI)?

94. Which wing of Ministry of Ports, Shipping and Waterways collects, compiles and disseminates time series data on Ports, Shipping, Ship Building and Ship Repairing and Inland Water Transport?

95. High-speed trains on Mumbai-Ahmedabad High-speed Rail Corridor will operate at what speed in Km/Hr in order to cover a distance 508 Km and 12 Stations?

96. Which of the following country is followed for the adoption of dual model GST in India?

97. Which of the following services is exempted under the GST bill?

98. What is the E-Dhara?

99. What is the minimum recharge for FASTag?

100. The families with annual household income up to Rs. 300000 will be considered for which group for the benefit of Credit Linked Subsidy Scheme (CLSS) under PMAY (U)?

101. What would be the length of the Delhi-Mumbai Expressway?

102. Which of the following scheme has been announced in Union Budget 2022-23 for the development of the North East Region?

103. When was i-Hub established,which is a vibrant incubation setup founded by Education Department, Government of Gujarat?

104. Where is ‘Central Soil Salinity Research Institute’ located in India?

105. Which city launched the AI-based ‘Intelligent Solutions for Road Safety through Technology and Engineering’ (iRASTE) project?

106. Under whose orders are children involved in serious crimes kept in the Place of Safety?

107. What is the purpose of the Sugamya App?

108. Which scheme creates an enabling environment to ensure equal opportunities, equity, social justice, and empowerment of persons with disabilities?

109. Shishu Gruahs are meant for children of which age group?

110. Which is the first institute of physical education in Gujarat?

111. Which scheme was launched by the UGC in 2019 to promote research?

112. What is the annual income limit of the family of urban areas to take advantage of the Tribal Education Scheme (Shiksha roon Yojana)?

113. What is the annual income limit decided for rural area to avail the benefit of ‘Vidyasadhana Yojana’?

114. Which website is used for registration in the Skill India Mission?

115. How many villages of Valsad district will get drinking water from Astol Group Water Supply scheme?

116. Who gives IFA pills to pregnant and lactating mothers after the first trimester of pregnancy ?

117. What evidence is required to take the advantage of a ‘Janani Suraksha Yojana’ ?

118. What is the plan to improve child sex ratio ?

119. Which evidence has to be submitted at the time of application under ‘Pradhan Mantri Awas Yojana’?

120. How many Anganwadi Women workers are appointed through online portal in May 2022?

121. When did Pradhan Mantri Kaushal Vikas Yojana start?

122. How much stipend is given to the Scheduled Castes students getting admission in ITI, business and technical courses?

123. What is the family annual income limit for the widows of the urban area to take advantage of the Widow Assistance Scheme (Vidhava Sahay Yojana)?

124. How many students, studying in engineering and in professional courses are given benefits under the Chief Minister Scholarship Scheme?

125. Which scheme has been implemented by the Government to increase the level of education of Scheduled Caste students and reduce drop-outs?

23 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions
23 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions

Leave a Comment