ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો | 25 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions

25 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

25 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions For School In Gujarati

1. ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું છે ?

2. લેક્ટોઝ ઇનટૉલેરન્સ શું છે ?

3. સરદાર પટેલ ક્વિઝ મહાભિયાન -2021નું આયોજન કઈ ઍપ્લિકેશનથી કરવામાં આવ્યું હતું ?

4. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ (IIM) અમદાવાદની સ્થાપના કોણે કરી ?

Read Also-Read Also-G3Q Quiz Registration 2022 |@g3q.co.in | Gujarat Gyan Guru Quiz Registration 2022

5. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઇ સ્કીમમાં આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે ?

6. સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના લોકોને વિવિધ કેટેગરીમાં શિક્ષિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ ચેનલ શરૂ કરવામાં આવી છે ?

7. ફેમ ઇન્ડિયા FAME (Faster Adoption and manufacturing of Hybrid and Electrical vehicles) સ્કીમની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી છે ?

8. વીમા સંબંધિત કોઈ પણ જાણકારી માટે સરકારશ્રીની કઈ વૅબસાઇટ કાર્યરત છે ?

9. કોના સહયોગથી સંસ્કૃતિકુંજ, ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજનમાં કરવામાં આવે છે ?

10. રઘુવીર ચૌધરીને કયા વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ?

11. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા ?

12. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ જણાવો.

13. વર્લ્ડ હેરિટેજ સ્થળ ચાંપનેરનો ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે ?

14. કયા બિનગુજરાતી સાહિત્યકાર ‘સવાઇ ગુજરાતી’ તરીકે ગણના પામ્યા છે ?

15. ઉત્તર ગુજરાતમાં આવેલી યુનિવર્સિટી કયા સાહિત્યસર્જકના નામ સાથે જોડાયેલી છે ?

16. ભારતની મોટાભાગની ભાષાઓની જનનીરૂપ ભાષા કઈ છે ?

17. પુરાણોની રચના કોણે કરી છે ?

18. જેલમ અને ચિનાબ નદીઓની વચ્ચેના રાજ્યનો રાજા કોણ હતો ?

19. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કોણે કરી હતી ?

20. પર્યુષણ કયા ધર્મનો તહેવાર છે ?

21. રવીન્દ્રનાથ ટાગોરને ‘ગુરુદેવ’નું બિરુદ કોણે આપ્યું હતું ?

22. જૂનાગઢ ક્યારે ભારત સંઘમાં ભળ્યું ?

23. સિમ્પ્લોકોસ રેસમોસા (લોધ્ર)છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

24. ગુજરાતના ગીરમાં રહેતા સિંહનું સરેરાશ આયુષ્ય અંદાજે કેટલું હોય છે ?

25. વર્ષ 2020-21માં માનવ-પ્રાણી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દેખરેખ માટે વનવિભાગ દ્વારા કેટલા સિંહોને રેડિયો કોલર લગાવવામાં આવ્યા ?

26. ગુજરાતમાં આવેલ કચ્છ રણ વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

27. ફોરેસ્ટ ફાયર એલર્ટ સીસ્ટમ વર્ઝન 2.0 ઍપ્લિકેશન કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?

28. ત્રિપુરાનું રાજ્ય પ્રાણી કયું છે ?

29. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ?

30. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રગટ થતા સામયિકનું નામ શું છે ?

31. ગુજરાતમાં સિસ્મૉલૉજીકલ રિસર્ચ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી ?

32. ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના કયા પ્રોજેક્ટ હેઠળ રાજ્યની મુખ્ય નદીઓના પાણીની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે ?

33. પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી કયો વાયુ બચાવે છે ?

34. ફુલબ્રાઈટ-કલામ ક્લાઈમેટ ફેલોશિપનું સંચાલન કઈ સંસ્થા કરે છે ?

35. દર વર્ષે ડ્રગના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

36. નીચેનામાંથી કયો દેશ ભારત સાથે સૌથી વધુ જમીન સરહદથી જોડાયેલો છે ?

37. કુદરતી અને માનવસર્જિત આપત્તિઓના સંદર્ભમાં ‘NDRF’નું પૂરું નામ શું છે ?

38. ભારતમાં વર્ષ-2021માં માનનીય રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ ‘જીવન રક્ષા પદક’ કોને આપવામાં આવ્યો હતો ?

39. ઈ -સંજીવની OPD શું છે ?

40. ભારતની હીરાની રાજધાની સુરતની નજીક વિકાસશીલ સ્માર્ટ સિટી – ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ (ડ્રીમ) સિટીમાં નીચેનામાંથી શું ઉપલબ્ધ હશે ?

41. 2017માં યોજાયેલી 8મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કઈ થીમ પર યોજાઇ હતી ?

42. નીચેનામાંથી કયા ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં ત્રીજા ક્રમે છે ?

43. ભારતમાં ‘નૂનમતી’ સ્થાન નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?

44. ભારતના કયા નાણામંત્રી દ્વારા 16 જાન્યુઆરી 2016 ના રોજ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ?

45. ગુજરાત સરકારની માનવગરિમા યોજના હેઠળ લાભ લેવા માટે ગ્રામ્યવિસ્તારમાં લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી રાખવામાં આવી છે ?

46. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના’ હેઠળ લાભાર્થી દ્વારા ચૂકવણી કરવાની પ્રીમિયમની લઘુત્તમ રકમ કેટલી છે ?

47. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ?

48. ભારતના રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડવા માટે જે સત્તાનો ઉપયોગ કરે છે તેનું નામ શું છે ?

49. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ કોણ કરે છે ?

50. ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો સાથે સુમેળ સાધતા નવા વિશ્વના નિર્માણની સમકાલીન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કઈ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?

51. ભારતના સૌપ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

52. ‘સ્વાતંત્ર્ય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

53. TDR નું પૂરું નામ શું છે ?

54. CNG નું પૂરું નામ શું છે ?

55. અફોર્ડેબલ હાઉસિંગ મિશનનો હેતુ શો છે ?

56. કયા મંત્રાલયે ‘સ્માર્ટ સિટીઝ એન્ડ ઍકેડેમિયા ટુવર્ડ ઍક્શન એન્ડ રિસર્ચ’ શરૂ કર્યું છે ?

57. લૂણી નદી ક્યાં પૂરી થાય છે ?

58. વતનપ્રેમ યોજના ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે ?

59. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં બાગ-બગીચા અને આનંદ પ્રમોદના સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેવી કઈ યોજના માટે વર્ષ 2021-22માં રૂપિયા 100 લાખની જોગવાઈ કરવામાં આવી છે ?

60. ભારતમાલા પરિયોજના હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ અને આંતરરાષ્ટ્રીય માર્ગની લંબાઈ કેટલી હશે ?

61. ડૉ. શ્યામ પ્રસાદ મુખરજી ટનલ કયા શહેરોની વચ્ચે આવેલી છે ?

62. શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક મઠ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?

63. ‘છારી ઢંઢ વેટલેન્ડ રિઝર્વ’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

64. ‘અટલ ટનલ’ ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

65. ઓડિસામાં વિજયવાડા-રાંચી માર્ગની કેટલી લંબાઈને વિકાસ માટે મંજૂર કરવામાં આવી છે ?

66. સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટેની પોષણ યોજના કઈ છે ?

67. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા BCK-47-ફ્રી મેડિકલ સહાય યોજના હેઠળ શહેરી વિસ્તાર માટે કેટલી આવકમર્યાદા છે ?

68. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા એમ.ફિલ અને પીએચ.ડી થીસિસ તૈયાર કરવા માટે કઈ ફેલોશિપ હેઠળ સહાય આપવામાં આવે છે ?

69. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીના કયા સત્રમાં 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મુકેલ હતો ?

70. કુપોષણને દૂર કરવા માટે પ્રાથમિક શાળાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે દૂધ સંજીવની યોજના કયા જિલ્લામાં લાગુ કરવામાં આવી છે ?

71. ગુજરાતમાં પ્રથમ વ્યાયામશાળાના સ્થાપક કોણ હતા ?

72. ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે અરજી સમયે નીચેનામાંથી કયો પુરાવો રજૂ કરવો પડે છે ?

73. ઘરેલુ હિંસા કાયદાની કાર્યવાહી કોના દ્વારા થાય છે ?

74. કોરોનાગ્રાફનો ઉપયોગ શા માટે થાય છે ?

75. એક કિલોમીટર બરાબર કેટલા માઈલ હોય છે ?

76. રેયોનનું રાસાયણિક નામ શું છે ?

77. મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?

78. સિક્કિમે ક્યારે ભારત સાથે જોડાણ માટે લોકમત દ્વારા મતદાન કર્યું હતું ?

79. ભારતીય રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રનો રંગ શું છે ?

80. NIITના ડિજિટલ પ્લેટફોર્મના સંદર્ભમાં NIIT.tv શું છે ?

81. નીચેનામાંથી કયું સાધન વર્ચ્યુઅલ ક્લાસરૂમ ઍન્વાયરન્મૅન્ટ પૂરું પાડવા માટે સહયોગ આપે છે ?

82. ડાકોર યાત્રાધામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

83. કોચરબ આશ્રમ અમદાવાદમાં કયા વિસ્તારમાં આવેલો છે ?

84. કયું શહેર ભારતનું સ્કૉટલેન્ડ તરીકે ઓળખાય છે ?

85. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ કયાં આવેલો છે ?

86. ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખે થયો ?

87. હિન્દ છોડો ચળવળ દરમિયાન અમદાવાદ ખાતે રચાયેલી સમાંતર સરકારના ‘શહેર સૂબા’ તરીકે કોણ હતું ?

88. ભારતમાં સરોવરનાં મેદાનો ક્યાં આવેલાં છે ?

89. ‘નલ સે જલ મિશન’ દ્વારા ગુજરાતના કેટલા ટકા લોકો સુરક્ષિત, પર્યાપ્ત અને નિયમિત પીવાનું પાણી મેળવે છે ?

90. ‘એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ’ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

91. ફૂટબોલ મેચ સામાન્ય રીતે કેટલી મિનિટ રમાય છે ?

92. યુરો કપ નીચેનામાંથી કઈ રમત સાથે સંબંધિત છે ?

93. એડ્રેનલ ગ્રંથિ શરીરના કયા ભાગની ઉપર આવેલી હોય છે ?

94. મૂળભૂત હકોની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં છે ?

95. ‘જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ’ બંધારણની કઈ કલમમાં છે ?

96. ઇલેક્ટ્રિક મોટર શું રૂપાંતરિત કરે છે ?

97. જન ઔષધિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

98. વર્ષ 2020 માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

99. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કારો હેઠળ કેટલી પેટા કેટેગરીના પુરસ્કારો આપવામાં આવે છે ?

100. વર્ષ 1994 માટે 42માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

101. વિજ્ઞાનમાં મહિલા અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે હોય છે ?

102. ‘વિશ્વ દર્દી સુરક્ષા દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. કયું શહેર ‘ઇલેક્ટ્રોનિક સિટી ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાય છે ?

104. ડાંગ જિલ્લામાં દીપડા અને ચિંકારાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે ?

105. 2021માં ખેલો ઇન્ડિયા યુથ ગેઇમ્સની ચોથી આવૃત્તિનું આયોજન કયા ભારતીય રાજ્ય/યુટી દ્વારા કરવામાં આવ્યું હતું ?

106. ‘ધ ઑટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન’ કોણે લખી છે ?

107. ખેતીની જમીનની માપણી આધુનિક પદ્ધતિથી સચોટપણે થાય તે માટે કેવાં પ્રકારનાં મશીનો વસાવવામાં આવ્યાં છે ?

108. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. વેલા સબમરીન કયા વર્ગ ની સબમરીન છે ?

109. સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મનું નામ શું છે ?

110. લોકવાયકા મુજબ શબરીના એઠાં બોર કોણે ચાખ્યાં હતાં ?

111. નીચેનામાંથી કયું મંદિર ચૌલ સામ્રાજ્યના સમયનું નથી ?

112. ચોખા અને દાળમાંથી બનતી દક્ષિણ ભારતની લોકપ્રિય વાનગી કઈ છે ?

113. કોણાર્ક સૂર્યમંદિર કયા રાજ્યમાં આવેલું છે ?

114. રાજસ્થાનના નાથદ્વારામાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?

115. ભારતના માર્ટિન લ્યૂથર તરીકે કોણ ઓળખાય છે ?

116. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત ‘યમુનોત્રી મંદિર’ આવેલું છે ?

117. ગાયત્રી મંત્ર કોના દ્વારા રચવામાં આવેલ છે ?

118. માઇકલ જૅક્સન નીચેનામાંથી કયા ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા ?

119. સંપૂર્ણ URLના પ્રથમ ભાગમાં વેબ સ્ત્રોતને ઍક્સેસ કરવા માટે શું જરૂરી છે ?

120. કૉમ્પ્યુટરની ઓપન સોર્સ ઑપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે ?

121. રાણકી વાવ ક્યારે બાંધવામાં આવી હતી ?

122. સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર પથને શું કહે છે ?

123. લાકડાના પલ્પનો ઉપયોગ કરીને કયું ફાઇબર બનાવવામાં આવે છે ?

124. નીચેનામાંથી કઇ ઉમદા ધાતુ છે ?

125. જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે ?

25 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions For School In English

1. Which is the largest agricultural market in Gujarat?

2. What is lactose intolerance?

3. Sardar Patel Quiz Mahabhiyan-2021 was organized through which application?

4. Who established Indian Institute of Management (IIM) Ahmedabad?

5. For which scheme under Digital Gujarat Scholarship, Scheduled Tribe students studying in ITI can apply?

6. Which channel is launched by Government of Gujarat to educate people of Gujarat of various categories for overall development of state using satellite technology?

7. In which year FAME (Faster Adoption and manufacturing of Hybrid and Electrical vehicles) India Scheme has been announced ?

8. Which government website is functioning for getting any insurance related information?

9. With whose cooperation vasantotsav is organized at SanskritiKunj, Gandhinagar?

10. In which year, Raghuveer Chaudhary received the Bharatiya Jnanpith Award?

11. Gandhiji went to fight a case in favor of which company in South Africa?

12. What is the name of Sidhraj Jaisinh’s mother?

13. In which book, the mention of the World Heritage Site Champaner is found?

14. Which non-Gujarati litterateur was counted as ‘Sawai Gujarati’?

15. Which university in North Gujarat is associated with the name of the literary creator?

16. Which language is considered as the mother of most of the languages in India?

17. Who is the composer of Puranas?

18. Who was the ruler of the kingdom between the Jhelum and Chenab rivers?

19. Who founded the ‘Rashtriya Swayamsevak Sangh’?

20. Paryushan is the festival of which religion?

21. Who gave Rabindranath Tagore the title of ‘Gurudev’?

22. When was Junagadh merged in Indian Union?

23. To which Tirthankara (Kevali Vriksha),Symplocos Racemosa plant does represent?

24. What is the average life expectancy of a lion living in Gir, Gujarat?

25. How many lions were radio-collared during the year 2020-21 to reduce human-animal conflict and for scientific knowledge monitoring?

26. When was the ‘Kutch Desert Wildlife Sanctuary’ established in Gujarat ?

27. In which year, Forest Fire Alert System version 2.0- Application was launched?

28. Which is the state animal of Tripura?

29. Which is the state bird of Gujarat?

30. What is the name of the magazine published by the Gujarat Information Department?

31. When was the Institute of Seismological Research established in Gujarat?

32. Under which project of the Gujarat Pollution Control Board, the water quality of major rivers of the state is assessed?

33. Which gas protects the earth from the sun’s tremendous heat?

34. Which organization does administer the Fulbright-Kalam Climate Fellowships?

35. When is the International Day against Drug Abuse and Illicit Trafficking observed every year?

36. Which one of the following countries shares the longest land frontier with India?

37. What is the Full form of ‘NDRF’ with respect to natural and man-made disasters?

38. Who was awarded the ‘Jeevan Raksha Padak’ by the Hon’ble President in the year 2021 in India?

39. What is eSanjeevani OPD?

40. Which of the following will be available at the Diamond Research and Mercantile (DREAM) City – The Smart City developed near Surat, India?

41. What was the theme of 8th Vibrant Gujarat Global Summit which was held in 2017?

42. Gujarat ranks third in the world for production of which of the following?

43. The place “Noonmati” in India, is related to which among the following?

44. The Start Up India event was inaugurated by which Finance Minister of India on 16 January 2016?

45. What is the annual income limit of the beneficiary in rural areas for availing benefits under the Manav Garima Yojana by the Government of Gujarat?

46. What is the minimum premium amount to be paid by the beneficiary under the ‘Pradhan Mantri Shram Yogi Maan-Dhan Yojana’ launched by the Government of India?

47. How many seats does Gujarat have in the Lok Sabha?

48. What is the name of power that the President of India uses to issue an ordinance?

49. Who does review and inspect the functioning of the National Sports University?

50. Which University is established for promoting children’s education in the light of contemporary national and international needs of building up a new world that will harmonise the ideals of liberty, equality and fraternity by Government of Gujarat?

51. Who was the first Muslim President of India?

52. When is ‘Independence Day’ celebrated in India?

53. What is the full form of TDR?

54. What is the full form of CNG?

55. What is the purpose of Affordable Housing Mission?

56. Which Ministry has launched ‘Smart cities and Academia Towards Action & Research’ ?

57. Where does Luni river end?

58. Which department of the Government of Gujarat is monitoring Vatanprem Yojana?

59. For which scheme, a provision of Rs 100 lakh has been made in the year 2021-22 to provide gardening and recreational facilities in rural areas of Gujarat?

60. How much length of international border and international road will be connected under Bharatmala Pariyojana?

61. Which cities are connected by Dr Shyama Prasad Mukharji Tunnel ?

62. Where is one of the four monasteries founded by Shankaracharya located in Gujarat?

63. At which district of Gujarat ‘Chhari Dhand Wetland Reserve’ is located?

64. What is the another name of Atal Tunnel?

65. How much length is approved for the development of Vijayawada-Ranchi route in Odisha?

66. Which among these is a Scheme for nutrition for pregnant and lactating mothers?

67. How much income limit is eligible for urban area under BCK -47-free medical Aid scheme by Social justice and Empowerment department?

68. Under which fellowship, assistance is given to the students of the Scheduled Castes to prepare M. Phil. and Ph. D. thesis by the Government?

69. In which session of the United National General Assembly did the Prime Minister of India Shri Narendra Modi propose to celebrate 21st June as World Yoga Day in 2014?

70. In which district Doodh Sanjeevani Yojana, for tribal students of primary schools, was implemented to remove malnutrition?

71. Who were the founder of the first gymnasium (vyayam mandir) in Gujarat?

72. What evidence has to be submitted at the time of application for admission in Dr. Ambedkar Government Girls Hostel?

73. Who does process the law of domestic violence?

74. What is Coronagraph?

75. How many miles are in one kilometer?

76. What is Rayon (chemically)?

77. Who was the political Guru of Mahatma Gandhi?

78. When did Sikkim vote for accession to India by referendum?

79. What is the color of the Ashoka Chakra in the Indian National Flag?

80. What is NIIT.tv in terms of NIIT’s Digital Platform?

81. Which of the following tools is a collaboration tool for providing virtual classroom environment?

82. In which district is the holy place Dakor located in Gujarat?

83. In which area of ​​Ahmedabad is the Kocharab Ashram located?

84. Which city is known as the Scotland of India?

85. Where is the ancient inscription of Ashoka situated in Gujarat?

86. On which date was Hindi language accepted as the national language of India?

87. Who was the ‘city head’ (Shaher Suba) of the parallel Government formed at Ahmedabad during the Quit India movement?

88. Where are the lake plains located in India?

89. What percentage of people in Gujarat get safe, adequate and regular drinking water through ‘Nal Se Jal Mission’?

90. MA Chidambaram Stadium’ is located in which state of India ?

91. How many minutes are usually played in a football match ?

92. Euro Cup is related to which of the following sports?

93. The adrenal gland is located above which part of the body?

94. Which Article of Indian constitution includes ‘Definition of Fundamental rights?

95. Which Article of Indian constitution includes ‘Protection of life and personal liberty’?

96. What an electric motor does convert?

97. When is ‘Jan Aushadhi Diwas’ celebrated?

98. Who among the following had been awarded the Padma Vibhushan in the field of public affairs by Government of India in the year 2020?

99. How many sub categories of awards are given under National Bravery awards by Government of India?

100. Who was honoured with the Dadasaheb Phalke Award in the 42nd National Film Awards for the year 1994 ?

101. When is International Day of Women and Girls in Science’ celebrated?

102. When is the ‘World Patient Safety Day’ celebrated?

103. Which city is known as ‘Electronic City of India’?

104. Which sanctuary is located for the conservation of Leopards and Chinkaras in Dang district?

105. Which Indian state/UT has hosted the 4th edition of the Khelo India Youth Games in 2021?

106. Who wrote “The Autobiography of an Unknown Indian”?

107. What type of machines have been installed to accurately measure farmland using modern methods?

108. Which class of submarine is Indian navy’s INS Vela?

109. What is the name of the first Gujarati film with regional cultural characteristics of Gujarat?

110. According to folklore, who tasted the eight Barries (fruit) of Shabri?

111. Which of the following temples does not belong to the Chola Empire?

112. Which is the most popular dish in South India made from rice and lentils?

113. In which state the ‘Konark Sun Temple’ is located?

114. Which famous temple is situated In Nathdwara of Rajasthan?

115. Who is known as Martin Luther of India?

116. In which state of India, the famous ‘Yamunotri Temple’ is located?

117. By whom is the Gayatri Mantra composed?

118. Michael Jackson was a distinguished person in which of the following fields?

119. What is needed to access the web resource in the first part of a complete URL?

120. Which is an example of open source operating system of computer?

121. When was the ‘Ranki Vav’ built?

122. What is the circular path called which is formed high on the four sides of the stupa?

123. Which fibre is made by using wood pulp?

124. Which of the following is a noble metal?

125. In which district is the ‘jambu ghoda’ located?

25 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions For Collage In Gujarati

1. કયું પોર્ટલ ખેડૂતને કૃષિ ઉત્પાદનોની ખરીદી અને વેચાણની પારદર્શક પ્રક્રિયા સ્થાપિત કરવામાં મદદ કરે છે ?

2. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા તથા ખેડૂતોની આવકમાં વધારો કરવાના હેતુથી કઈ નીતિ અમલમાં મુકવામાં આવી છે ?

3. બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયું સ્થાન ધરાવે છે ?

4. ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માં શરૂ કરાયેલ STARS પ્રોજેક્ટ યોજનાનું પુરું નામ શું છે ?

5. CSIR (વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ) જિજ્ઞાસા પ્રોગ્રામ હેઠળ બાળકો માટે ભારતની પ્રથમ વર્ચ્યુઅલ સાયન્સ લૅબ કોણે શરૂ કરી ?

6. એકલવ્ય મૉડેલ રેસિડેન્સીયલ શાળા યોજનાનું અમલીકરણ કરતી એજન્સી કઈ છે ?

7. ગુજરાતના સૌથી મોટા પુસ્તકાલયનું નામ આપો.

8. ‘સૂર્ય ઉર્જા રૂફ ટોપ યોજના’ લગાવવાનો જે ખર્ચ થાય છે તે અંદાજે કેટલા વર્ષમાં વસૂલ થઈ જાય છે ?

9. ગુજરાતનાં ગામોમાં 24 કલાક વીજળી કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?

10. અશ્મીભૂત ઇંધણ સિવાયના સ્રોતનો ઉપયોગ કરીને ગ્રીન ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં કેટલાંમાં સ્થાને છે ?

11. અટલ પેન્શન યોજના અંતર્ગત 12 માસ સુધી પ્રીમિયમ ના ભરી શકાય તો શું થાય છે ?

12. ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસ લિમિટેડ દ્વારા કોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-પ્રથમ વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

14. ભારતમાં ફાઇનાન્સ કમિશનની નિમણૂક કોણ કરે છે ?

15. ગુજરાત રાજયમાં કુલ કેટલી સાહિત્ય અકાદમીઓ કાર્યરત છે ?

16. ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે ?

17. ‘ગુજરાત કલાસંઘ’ના સ્થાપક કોણ હતા ?

18. જલઝીલણી એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહ સાથે ઉજવાય છે ?

19. સ્વતંત્ર ગુજરાતના ઉદ્ઘારક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે ?

20. હિંદુ તત્ત્વજ્ઞાનની કઈ પદ્ધતિ પર શંકરાચાર્યએ નવમી સદીમાં ભાષ્ય લખ્યું હતું ?

21. ‘બૃહત્કથા’ના રચયિતા કોણ છે ?

22. ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપનાનું વર્ષ જણાવો.

23. એલ્સ્ટોનિયા સ્કોલરિસ (સપ્તપર્ણી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

24. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના વિહગ (પક્ષી) જોવા મળે છે ?

25. બાયોડાયવર્સિટી પર્યાવરણીય વિજ્ઞાન અને જૈવવિવિધતા અંતર્ગત બી.પી. પાલ નેશનલ ઍન્વાયર્નમેન્ટ ફેલોશિપ ઍવોર્ડ કેટલા વર્ષ માટે આપવામાં આવે છે ?

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2011ના વન્યજીવ વસ્તી ગણતરી પ્રમાણે સ્લોથ રીંછ(Sloth Bear)ની સંખ્યા કેટલી છે ?

27. કચ્છ જિલ્લાની મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?

28. ગુજરાત રાજ્ય બાયોટૅકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ?

29. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પૉલિસી 2.0 ક્યારે લોન્ચ કરવામાં આવી ?

30. નીચેનામાંથી કયા સાધનની ખરીદી પર ગો ગ્રીન યોજના અંતર્ગત રાજ્ય સરકાર સબસિડી આપે છે ?

31. સંશોધન સંસ્કૃતિને મજબૂત કરવા નિર્મિત કરેલી ‘STRIDE ‘ યોજનામાં કેટલા ઘટકો છે ?

32. IISc એ ‘હાઈબ્રિડ ક્લાઉડ લૅબ’ બનાવવા માટે કઈ ટૅકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ?

33. સત્તાવાર ભાષા વિભાગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

34. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે તાલુકા મહિલા સુરક્ષા સમિતિમાં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ?

35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું હતું ?

36. પોલિયોના રોગ સામે બાળકને રક્ષણ આપવા માટે કઈ યોજના અંતર્ગત રસી આપવામાં આવે છે ?

37. NBCC નું પૂરું નામ શું છે ?

38. ‘બાળ રક્ષા કીટ’ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

39. JEET નું પૂરું નામ શું છે ?

40. ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (જીઇએમ) પ્લેટફૉર્મ અંતર્ગત ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓની ખરીદી કોના માટે કરવામાં આવે છે ?

41. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) હેઠળ જીવન વીમાનો લાભ મેળવવા માટે હેન્ડલૂમ કામદારો દ્વારા ચૂકવાતું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે ?

42. નીચેનામાંથી કયો ઘટક રાષ્ટ્રીય હસ્તકલા વિકાસ કાર્યક્રમ (NHDP) સાથે સંબંધિત છે ?

43. ઇન્ફોર્મેશન, ઍજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ શો છે ?

44. ગુજરાતમાં ચિનાઈ માટીના ઉદ્યોગો કયાં વિકસ્યા છે ?

45. શ્રમયોગીને પ્રવાસ કરવા માટેની કઈ યોજના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવી છે ?

46. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમ અકસ્માત યોજનાનો લાભ કઈ તારીખથી આપવાનું શરૂ કરવામાં આવ્યું ?

47. યુવાનોનું કૌશલ્યવર્ધન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કુલ કેટલા કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે ?

48. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે શ્રમ અને રોજ્ગાર મંત્રાલાય દ્વારા આયોજિત ICONIC WEEKમાં NCS e-bookની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી ?

49. રાજ્ય વિધાનસભાને કોણ બોલાવે છે ?

50. લોકસભાના સભ્યને ગેરલાયક ઠેરવવાના નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે ?

51. ભારત સરકારનો કયો અધિનિયમ ખેડૂતોના ઉત્પાદનના આંતરરાજ્ય વેપારને માર્કેટયાર્ડની બહાર પરવાનગી આપે છે ?

52. કેપિટલ માર્કેટમાં પ્રવેશ મેળવનાર એશિયાની પ્રથમ મ્યુનિસિપલ કઈ છે ?

53. ભારતના સૌપ્રથમ સ્વાસ્થ્ય મંત્રી કોણ હતા ?

54. નીચેનામાંથી કઈ સરકારી યોજના નાણાકીય સમાવેશ સાથે સંબંધિત છે ?

55. નીચેનામાંથી કયો ઉદ્યોગ સૂર્યોદય ઉદ્યોગ તરીકે ઓળખાય છે ?

56. ગુજરાતના SAUNI લિન્ક પ્રોજેક્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં સિંચાઈ બંધો કયા માધ્યમથી ભરવાનો હેતુ છે ?

57. ગુજરાત સરકાર સિંચાઈ યોજનાઓના કમાન્ડ વિસ્તારોમાં વોટર યુઝર્સ ઍસોસિએશનને સામુદાયિક એકત્રીકરણ માટે કેટલો ખર્ચ ફાળવે છે ?

58. સિંચાઈનો લાભ વધારવા ગુજરાત સરકારે ‘ઉકાઈ પૂર્ણા હાઈ લેવલ કેનાલ’ને કઈ નદી સુધી લંબાવવાનો નિર્ણય લીધેલ હતો ?

59. હિરણ્યા, કોસંબી અને ભીમાક્ષી નદીઓના ત્રિવેણી સંગમ પર કયું શહેર વસેલું છે ?

60. નીચેનામાંથી કયું પૉર્ટલ પંચાયત વિભાગ અને જિલ્લા પંચાયત વિશે માહિતી આપે છે ?

61. કોવિડ -19 સમયગાળામાં કઈ યોજના હેઠળ મહિલા જનધન ખાતાધારકોને ત્રણ મહિના માટે દર મહિને રૂ. 500ની સહાય આપવામાં આવી હતી ?

62. ગ્રામસભાની કાર્યવાહીની નોંધ કેટલાં સપ્તાહમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીને મોકલી આપવાની હોય છે ?

63. ગુજરાતમાં કેટલા વન્યજીવ અભયારણ્ય આવેલા છે ?

64. ગુજરાત ટૂરિઝમ હેઠળ નીચેનામાંથી કયું હોટલનું જૂથ છે ?

65. સ્વદેશ દર્શન યોજના હેઠળ વર્ષ 2017-18માં વિકાસ માટે કેટલા વિષયોનું સર્કિટ ઓળખવામાં આવ્યુ છે ?

66. BRO એ કઈ સંસ્થાનું ટૂંકું સ્વરૂપ છે?

67. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (શહેરી) કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ ?

68. ગ્રીન હાઇવે પૉલિસી ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

69. ગુજરાતના કયા શહેરમાં સૌથી લાંબો ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે ?

70. પછાત વર્ગો, લઘુમતીઓ, અપંગો અને અન્ય સામાજિક જૂથોનો વિકાસ અને સશક્તિકરણ કયા વિભાગ હેઠળ આવે છે ?

71. કઈ યોજના પૉસ્ટલ લાઈફ ઇન્સ્યૉરન્સ વિસ્તૃત કવરેજને ઓળખે છે ?

72. સીમાંત વ્યક્તિઓની આજીવિકા માટે કેન્દ્રીય ક્ષેત્રની યોજના કઈ છે ?

73. કઈ યોજના હેઠળ 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને સહાય પૂરી પાડવામાં આવેલ છે ?

74. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય ઉદેશ્ય શો છે?

75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ ધોરણ 10માં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ પેટે કેટલી રકમ આપવામાં આવે છે ?

76. EBC ફી એક્શમ્પશન (મુક્તિ) સ્કીમ,ગુજરાત હેઠળ કેટલી ફી મુક્તિ મળે છે ?

77. વર્નાક્યુલર ઇનોવેશન પ્રોગ્રામ, ભારતમાં ઈનૉવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને ભારત સરકાર કેટલી અનુસૂચિત ભાષાઓમાં ઈનોવેશન ઈકોસિસ્ટમમાં પ્રવેશ મેળવવા માટે સક્ષમ બનાવશે ?

78. રામકૃષ્ણ પરમહંસનો જન્મ કઈ તારીખે થયો હતો ?

79. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી મહિલાઓના આર્થિક ઉત્થાન તથા પુન:સ્થાપન માટેની યોજનાનો લાભ લેવા કયા પૂરાવા આપવા પડે છે ?

80. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ નવજાત શિશુને કેટલા દિવસ સુધી નિ:શુલ્ક આરોગ્યની સારવાર મળે છે ?

81. વિવિધ હિંસાથી પીડિત મહિલાને આર્થિક રીતે સહાય રૂપ બનવા કયા ફંડની જોગવાઇ કરેલ છે ?

82. ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું ગુજરાતનું કયું શહેર છે ?

83. ભારતના કયા વિદ્વાને ‘સૂર્ય સ્થિર છે’ એવું સૌપ્રથમ વાર જણાવ્યું હતું ?

84. કસ્તુરબાનું નિધન કયા સ્થળે થયું હતું ?

85. તાપ્તી નદી નીચેનામાંથી કયા પ્રદેશમાંથી વહે છે ?

86. સિલિકોન વેલી તરીકે ભારતનું કયું શહેર ઓળખાય છે ?

87. જલ્લીકટ્ટુ રમત કયા દેશની છે ?

88. ક્રિકેટ બેટની અનુમતિ પ્રાપ્ત મહત્તમ લંબાઈ કેટલી છે ?

89. કયા મંત્રાલય હેઠળ ‘સ્વચ્છ ભારત મિશન’ ચલાવવામાં આવી રહ્યું છે ?

90. ભારતમાં કટોકટીની જાહેરાત કોના દ્વારા કરવામાં આવે છે ?

91. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વિવાદ થાય તો કોના દ્વારા ઉકેલ લાવવામાં આવે છે ?

92. નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું તખ્ખલુસ કયું છે ?

93. કયો નંબર રામાનુજન-હાર્ડી નંબર તરીકે જાણીતો છે ?

94. આયોડિનની ઉણપને કારણે કયો રોગ થાય છે ?

95. મારુતુર ગોપાલન રામચંદ્રનને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

96. ભારતમાં રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

97. ભારતમાં ‘રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

98. ભારતનું સૌપ્રથમ સોલાર પાવર રેલ્વે સ્ટેશન કયું છે ?

99. પ્રથમ ઇકો-ફ્રેન્ડલી રાજ્ય ભવન કયું છે ?

100. દૂરદર્શન પર ‘માલગુડી ડેઝ’ ક્યારે ટેલિકાસ્ટ થયું હતું ?

101. ઇ-કેવાયસી આધાર પ્રમાણીકરણ હાથ ધરવા માટે સેબી દ્વારા કઈ સંસ્થાને મંજૂરી મળી ?

102. અગ્નિ-1 કયા પ્રકારની મિસાઈલ છે ?

103. સંત પુનિત મહારાજે શરૂ કરેલું કયું માસિક આજે પણ લોકપ્રિય છે ?

104. ભારતમાં દહીંહાંડી ઉત્સવ કયા તહેવાર સાથે સંકળાયેલ છે ?

105. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે?

106. ભારતમાં કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?

107. નીચેનામાંથી કઇ પ્રજાતિ મહત્તમ આવરદા ધરાવે છે ?

108. નીચેનામાંથી કયો શબ્દ સ્પ્રેડશીટ્સને લગતો નથી ?

109. ભારતમાં પ્રસિદ્ધ કામાખ્યા મંદિર ક્યાં આવેલું છે ?

110. બ્રિટિશ સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય રાજકીય નેતા કોણ હતા ?

111. ઍરોનોટિકસ શેને લગતું વિજ્ઞાન છે ?

112. ગાંધીસાગર ડેમ કયા રાજ્યમાં આવેલો છે ?

113. નીચેનામાંથી કઈ આરોગ્યની સૌથી સચોટ વ્યાખ્યા છે ?

114. ગુપ્તકાળ દરમિયાન શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર કયું હતું ?

115. મદનમોહન માલવિયાને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

116. નીચેનામાંથી કોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

117. ગુજરાતમાં નારેશ્વરમાં આવેલ રંગ અવધૂત મહારાજનો આશ્રમ કઈ નદી ઉપર આવેલો છે ?

118. પ્રાચીન ભારતનું મહત્વનું બંદર ‘તામ્રલિપ્ત’ ક્યાં આવેલું હતું ?

119. પ્રાચીન ભારતનું ‘કુશસ્થલી’ નગર હાલ ક્યા નામે ઓળખાય છે ?

120. નાહરગઢ કિલ્લો રાજસ્થાનના કયા જિલ્લામાં આવેલો છે ?

121. નીચેનામાંથી કયું ત્વચાના પિગમેન્ટેશન માટે જવાબદાર છે ?

122. મૉડેમનું પૂરું નામ શું છે ?

123. ભારતનું કયું રાજ્ય લોકકલા ‘ફડ ચિત્રો’ સાથે સંકળાયેલું છે ?

124. હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતા કોણે શહીદી વહોરી હતી ?

125. ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ?

25 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions For Collage In English

1. Which portal helps the farmer to establish a transparent process of buying and selling of agricultural products?

2. Which policy has been implemented with the objective of increasing production and productivity in the agricultural sector and increasing the income of the farmers?

3. Which position does Gujarat hold in India in the production of millet?

4. What is the full form of the STARS project scheme launched in 2019 by the Government of India?

5. Who launched India’s first Virtual Science Lab for Children under CSIR (Council of Scientific and Industrial Research) Jigyasa Programme?

6. Which is the implementing agency of Eklavya Model Residential School Scheme?

7. Which of the following is the largest library in Gujarat?

8. In how many years the cost of installing a solar rooftop is recovered ?

9. Under which scheme 24-hour electricity is provided to the villages of Gujarat?

10. What is the position of Gujarat in the production of green electricity produced using sources other than fossil fuels?

11. What happens if premium cannot be paid for 12 months under Atal Pension Scheme?

12. To whom does the Gujarat State Financial Services (GSFS) Ltd. provide financial assistance?

13. What is the amount paid by the Government of Gujarat as an incentive grant to Samras Gram Panchayats (General Samras – for the first time and with population up to 5000) ?

14. Who appoints the Finance Commision in India?

15. How many Sahitya Academies are functioning in Gujarat ?

16. Which Gujarati fair sells camels?

17. Who was the founder of the Gujarat Kalasangh?

18. In which region is the festival of ‘Jaljhilani Ekadashi’ celebrated ?

19. Who has written the biography of Ravi Shankar Maharaj, the originator of independent Gujarat?

20. On which method of Hindu philosophy did Shankaracharya write a commentary in the ninth century?

21. Who is the author of ‘Brihatkatha’?

22. State the year of establishment of the Supreme Court in India.

23. Alstonia scholaris plant does represent to which Tirthankara (Kevali Vriksha)?

24. How many types of Aves are found in the Biological Diversity of animals recorded in Gujarat?

25. What is the duration of ‘B.P. Pal National Environment Fellowship ‘ for Biodiversity Environmental Sciences and Biodiversity ?

26. According to the 2011 wildlife census of Gujarat Forest Department, what is the population of Sloth Bear in Gujarat ?

27. Which is the tallest hill in Madhyadhar of Kutch district ?

28. Which of the following project is running under Gujarat State Biotechnology Policy ?

29. When was Student Start-up and Innovation Policy 2.0 launched ?

30. Which of the following vehicle is subsidised by the State Government under the ‘Go Green’ Scheme ?

31. How many components are in the STRIDE plan designed to strengthen the research culture ?

32. IISc partnered with which technology company to form a ‘Hybrid Cloud Lab’?

33. Under which Ministry does the Department of Official Language operate?

34. How many non-government women members are appointed in the Taluka Women’s Security Committee to prevent atrocities against women in Gujarat?

35. Which state has the highest literacy rate as per the 2011 Census of India?

36. Under which scheme a child is vaccinated against polio?

37. What is the full form of NBCC?

38. Which of the following statement is true for the Bal Raksha Kit?

39. What is the full form of JEET?

40. Who can procure commonly used goods and services from The Government e-Market place platform?

41. What is the annual premium to be paid by handloom weavers/workers to get benefit of life insurance under Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)?

42. Which of the following components is related to the National Handicrafts Development Programme (NHDP)?

43. What is the objective of the Information, Education and Communication (IEC) Scheme?

44. Where is the ceramics industry developed in Gujarat?

45. Which of the following schemes is prescribed by the Gujarat Labour Welfare Board for the travelling of Labours?

46. From which date the benefits are given to the labours under Labour Accident Benefit Scheme by Gujarat Labour Welfare Board, Government of Gujarat?

47. How many total number of courses are available to improve the skill of the youth by the Government of Gujarat ?

48. Who launched the NCS e-book in ICONIC WEEK organized by the Ministry of Labour and Employment, the Government of India as a part of Azadi Ka Amrut Mahotsav?

49. Who summons the State Legislature?

50. Who takes the decision of the disqualification of the member of Lok Sabha?

51. Which Act of the Indian Government permits Inter State trade of farmers’ produce beyond market yards?

52. Which is the first Municipal in Asia to have accessed the Capital Markets?

53. Who was the first Health Minister of India?

54. Which of the following Government Scheme is related to the Financial Inclusion ?

55. Which of the following industry is known as Industry of Rising Sun?

56. By SAUNI link project of Gujarat that aims to fill irrigation dams in Saurashtra through which medium?

57. Government of Gujarat contributes how much cost for community mobilization to Water Users’ Association in command areas of irrigation project?

58. Up to which river did the Gujarat government decide to extend the Ukai Purna High Level Canal to increase the benefits of irrigation?

59. Which city is situated on the Triveni confluence of the rivers Hiranya, Kosambi and Bhimaxi?

60. Which of the following portal gives information about Panchayat Department and District Panchayat?

61. Under which scheme women Jan Dhan account holders were given assistance of Rs.500 per month for three months in Covid 19 period?

62. Within how many weeks the note of Gram Sabha proceedings has to be sent to the Taluka Development Officer?

63. How many wildlife sanctuaries are situated in Gujarat?

64. Which of the following is a group of hotels under Gujarat Tourism?

65. How many thematic circuits have been identified for development in 2017-2018 under Swadesh Darshan Scheme ?

66. BRO is a short form of which organisation?

67. In which year the Pradhan Mantri Awas Yojna (Urban) was launched?

68. When was Green Highways Policy launched?

69. Which city of Gujarat will have the longest flyover?

70. Under which department does the development and empowerment of backward classes, minorities, disabled and other social groups fall?

71. Which Yojana identifies expanded coverage of Postal Life Insurance?

72. Which is the Central Sector Scheme for support of Livelihood of Marginalized Individuals ?

73. Under which scheme assistance is provided to prisoners who have been sentenced to 5 years or more?

74.  What is the main purpose of Prime Minister Skill Development Scheme (Pradhan Mantri Kaushal Vikas Yojana)?

75. Under Chhatrapati Shahuji Maharaj Inami Yojana, What amount is given as a prize money to the First ranker of Std. 10 at state level?

76. How much fee is exempted under EBC Fee Exemption Scheme by the Government of Gujarat?

77. In how many scheduled languages, India will enable innovators and entrepreneurs to access the Innovation Ecosystem through ‘Vernacular Innovation Program, India’?

78. On which date was Shri Ramakrishna Paramahamsa born?

79. What evidence is required to take advantage of the scheme for economic upliftment and rehabilitation of women living in adverse conditions?

80. How many days does a newborn get free health treatment under ‘Janani Shishu Suraksha program’ ?

81. Which fund has been provisioned to be financially assisted with a woman suffering from various violence ?

82. Which city of Gujarat has got recognition as Manchester of India?

83. Which Indian scholar said for the first time that ‘the Sun is steady’?

84. At which place did Kasturba die?

85. The Tapti River is flowing from which of the following range?

86. Which city is known as Silicon Valley of India?

87. The Sport “Jallikattu” belongs to which Country?

88. What is the Maximum Permitted length of the Cricket Bat?

89. Under which Ministry the ‘Swachh Bharat Mission’ is being operated?

90. Who has the power to declare Emergency in India ?

91. Who resolves disputes (if any) regarding the presidential election ?

92. What is the pen-name of Natwarlal Kuberdas Pandya ?

93. Which Number is famously known as Ramanujan-Hardy Number?

94. Which of the following diseases is caused by deficiency of Iodine?

95. When was Marutur Gopalan Ramachandran honoured with the Bharat Ratna ?

96. When is ‘National Mango Day’ celebrated in India?

97. When is ‘National Students’ Day’ celebrated in India?

98. Which is the India’s first solar power railway station?

99. Which is the first eco-friendly State Bhawan?

100. When was ‘Malgudi Days’ telecast on Doordarshan?

101. Which organisation got approval by SEBI to undertake e-KYC Aadhaar authentication?

102. Agni-1 is which type of missile ?

103. Which monthly magazine started by Saint Punit Maharaj is still popular today?

104. Dahi Handi Event is Associated with Which Festival in India?

105. In which State of India is the Trimbakeshwar Jyotirlinga temple located?

106. Where is ‘Konark Sun Temple’ located in India?

107. Which among the following species has maximum life span?

108. Which of the following is not a term pertaining to spreadsheets?

109. Where is the famous Kamakhya Temple located in India?

110. Who is the first Indian Political leader to address the British Parliament ?

111. Which science is related to aeronautics?

112. Gandhi Sagar dam is situated in which state ?

113. Which among the followings is the most accurate definition of ‘Health’?

114. Which one was a prominent centre of sculptural art during the Gupta period?

115. When was Madan Mohan Malaviya honoured with the Bharat Ratna ?

116. Which of the following poet has been awarded the Padma Shri?

117. Rang Avadhut Maharaj’s Ashram in Nareshwar is situated on which river of Gujarat?

118. Where was ‘Tamralipta’, an important port of ancient India, situated?

119. What is the present name of ‘Kushasthali’ of ancient India?

120. Nahargarh Fort is located in which district of Rajsthan?

121. Which of the following is responsible for Pigmentation of skin?

122. What is the full form of Modem?

123. Which state of India is associated with Phad Paintings, the folk art?

124. During the Quit India Movement, who was martyred while flying the tricolor at Gujarat College?

125. Where is Bhubaneswari Shakti Peeth located in Gujarat?

25 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions 
25 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Questions 

Leave a Comment