ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો | 26 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

26 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

26 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

1. ગુજરાત રાજ્યમાં ખેડૂતને મળતી તાડપત્રી માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?

2. વિશ્વના નકશા પર ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલો છે ?

 • Ans- 1,96024 square kilometers

3. ગુજરાતમાં કયા સ્થળે ડુંગળીનો સૌથી વધુ પાક થાય છે ?

 • Ans- Bhavnagar

4. હાલમાં કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ TET પાસ ઉમેદવારોના પ્રમાણપત્રની માન્યતા શું છે ?

 • Ans- lifetime

5. 8મી જાન્યુઆરી 2017ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા 14માં પ્રવાસી ભારતીય દિવસના અવસરે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી, જે NRI અને વિદેશી વૈજ્ઞાનિક સમુદાયને ભારતમાં સંશોધન અને વિકાસમાં ભાગ લેવા અને યોગદાન આપવા સક્ષમ બનાવે છે ?

6. આદિજાતિ યુવક- યુવતીને રોજગાર લક્ષી ઉચ્ચ કૌશલ્ય અને રોજગારી કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે

7. શિક્ષણક્ષેત્રે પોતાનું અમૂલ્ય પ્રદાન આપી રહેલી સરદાર પટેલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

 • Ans- Vallabh Vidyanagar.

Read Also-સુકન્યા સમૃદ્ધિ યોજનાની તમામ માહિતી

8. ‘કુટિર જ્યોતિ યોજના’ (ગુજરાત રાજ્ય)નો લાભ મેળવવવા માટે લાભાર્થીએ કેટલી રકમ ચૂકવવાની રહશે ?

 • Ans- 11000/-

9. ‘પી.એમ. ગતિશક્તિ કાર્યક્રમ’ હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા અંદાજિત કેટલા કિલોમીટરનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક તૈયાર કરેલ છે ?

10. વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ કયા વર્ષે જાહેર કરાયો ?

 • Ans- 2022

11. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત ધોરણ 1 થી 10ના એસ.ટી. વિદ્યાર્થીઓને શેમાં આર્થિક લાભ વધારવામાં આવ્યો છે ?

12. ‘અગ્નિપથ’ યોજનાની શરૂઆત કોના વરદ હસ્તે કરવામાં આવી છે ?

13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ -સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

14. આયોજન સમિતિના અધ્યક્ષ કોણ છે ?

15. ગુજરાત સરકાર દ્વારા અંત્યોદય તથા BPL કાર્ડ ધારકોને દર મહિને કેટલાં કેરોસિનનું વિતરણ કરવામાં આવે છે ?

16. ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

 • Ans- 24 September 1981

17. સિદ્ધપુરનો રુદ્રમહાલય કોણે બંધાવ્યો હતો ?

18. ગિરનારનું પ્રાચીન નામ શું છે ?

 • Ans- Girinagar Revatak Parvata/  Giri-raj or Gir-raj, / Raivata or Ujjayanta

19. ‘તારી આંખનો અફીણી’ – ગીત કોણે લખ્યું ?

 • Ans- Aishwarya Majmudar Venibhai Puroit

20. પુંગી એ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત એક નૃત્ય સ્વરૂપ છે ?

 • Ans- Himachal Pradesh

21. ‘યન્ન ભારતે તન્ન ભારતે’ એ કોના માટે કહેવાયું છે ?

22. કયા ગુજરાતી સન્નારી ‘મધર ઓફ રિવોલ્યૂશન’ તરીકે જાણીતા છે ?

 • Ans- Madame Cama

23. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં કોને અરજી કરવી પડે છે ?

24. કઈ સંસ્થા દ્વારા ઉપગ્રહની મદદથી વનોની ગીચાતાનું મૂલ્યાંકન દર બે વર્ષે કરવામાં આવે છે ?

25. ભારતનું સૌથી નાનું પક્ષી કયું છે ?

 • flowerpeckers

26. ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે ?

 • Butea monosperma

27. કચ્છ દ્વિપકલ્પનો લાક્ષણિક પ્રાકૃતિક (Physiographic) ગુણ નીચેના પૈકી કયો છે ?

28. વિશ્વનો સૌથી મોટો ‘હાઈબ્રીડ રિન્યૂએબલ એનર્જી પાર્ક’ ક્યાં આવેલ છે ?

 • Kutch district

29. ‘સ્મોલ હાઇડલ પ્રોજેક્ટ’માં કયા સ્ત્રોત દ્વારા રિન્યૂએબલ પાવર એનર્જી ઉત્પન્ન થાય છે ?

 • સૂર્ય

30. પ્લગ નર્સરી યોજનાનો લાભ કઈ જાતિના ખેડૂતોને આપવામાં આવે છે ?

31. વૈશ્વિક ઘન કચરાની સમસ્યાના નિવારણ માટે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

 • World Cleanup Day

32. સંશોધન ક્ષેત્રે ‘મૈત્રી અને ભારતી’ શું છે ?

 • ભારતી એ કાયમી એન્ટાર્કટિક સંશોધન સ્ટેશન છે જે ભારત દ્વારા કાર્યરત છે

33. ‘ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ’ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

 • Justice Ravikumar Tripathi

34. ગુજરાત પોલીસ દ્વારા પ્રાયોગિક ધોરણે ડ્રગ્સ લેનાર ઉપર અંકુશ મેળવવા કઈ ખાસ પ્રકારની ડ્રગ્સ ચકાસણી કીટનો ઉપયોગ થનાર છે ?

 • મલ્ટી-ડ્રગ મલ્ટિલાઇન ટ્વિસ્ટ સ્ક્રીન ટેસ્ટ ડિવાઇસ

35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય કયું હતું ?

 • Uttar Pradesh

36. ‘સબલા યોજના’ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

 • 2011

37. વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે ?

 • last week of April

38. નીચેનામાંથી કયો વિભાગ આયુષ મંત્રાલય હેઠળ આયુર્વેદ, સિદ્ધા, યુનાની અને હોમિયોપેથી (એએસયુએન્ડએચ) દવાઓ માટે નિયમનકારી અને ગુણવત્તા નિયંત્રણની જોગવાઈઓનું સંચાલન કરે છે ?

 • ભારતીય દવા અને હોમિયોપેથી માટે ફાર્માકોપિયા કમિશન (PCIM&H)

39. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મફત પીસીવી વેક્સિનનો લાભ કોને મળશે ?

 • children under the age of 1 year

40. સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ હેઠળ માર્કેટિંગ સહાયનો ઉદ્દેશ શો છે ?

 • તેમના ઉત્પાદનો અને સેવાઓના માર્કેટિંગ માટે MSMEsના સંઘની રચનાને સરળ બનાવવા માટે.

41. હાથકર્ઘા સંવર્ધન સહાયતા (HSS) યોજનાનો હેતુ શો છે ?

 • વણકરો દ્વારા લૂમ્સ અને એસેસરીઝની ખરીદી માટે 90% સબસિડી આપીને હેન્ડલૂમ સેક્ટરમાં ટેક્નોલોજી અપ-ગ્રેડેશનની સુવિધા આપો.

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?

 • ખેડૂતો માટે પૂરક આવક પૂરી પાડવી. વૈજ્ઞાનિક મધમાખી વ્યવસ્થાપન પદ્ધતિઓ અપનાવવા માટે

43. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB)ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક પ્રવૃત્તિ કઈ છે ?

 • Research and Development

44. નીચેનામાંથી કયા વિન્ડ ફાર્મ/પાર્કના પ્રકારો છે ?

45. ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’નો લાભ લેવા માટે લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

 • 60 years

46. શ્રમયોગીના બાળકોને મિકેનિક, ઇલેક્ટ્રિક, સિવિલ જેવા એન્જિનિયરિંગ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

47. શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા સંસ્થાને શ્રમયોગી માટે યોગ કેન્દ્ર શરૂ કરવા માટે કંપનીને કેટલી યોગમેટ આપવામાં આવે છે ?

48. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા N.S.D.A નું પૂરું નામ શું છે ?

 • National Skill Development Agency

49. જ્યારે સત્રની કાર્યવાહી પૂર્ણ થાય ત્યારે કોણ ગૃહને મુલતવી રાખેલ જાહેર કરે છે ?

50. ભારતીય સંઘીય પ્રણાલીમાં, શેષ સત્તાઓ કોની પાસે રહે છે ?

 • કેન્દ્ર

51. ધી મરીન એડ્સ ટુ નેવિગેશન બિલ 2021 રાજ્યસભામાં ક્યારે પસાર થયું ?

 • 19.07. 2021

52. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો ?

 • 2003

53. ભારતની ઉત્તર ક્ષેત્રિય પરિષદનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

 • New Delhi

54. સીએસઆર (CSR) શું છે ?

 • Corporate Social Responsibility

55. નીચેનામાંથી કઇ વસ્તુને જીએસટી બિલ હેઠળ આવરી લેવામાં આવશે નહીં ?

 • રસોઈ ગેસ, દારૂ, પેટ્રોલ, હવા બળતણ, કુદરતી ગેસ અને ડીઝલ

56. નર્મદા પ્રોજેક્ટ દ્વારા ગુજરાતની કેટલી વસ્તીને નદીના નાળા સુધી પૂરથી રક્ષણ મળે છે ?

57. મુખ્યમંત્રી ગૃહ યોજનાનું અમલીકરણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ?

58. રાજ્ય સરકારનાં કયા મિશન હેઠળ પાણીની સંપૂર્ણ ગુણવત્તાની દેખરેખ, સંકલન અને પાણીજન્ય રોગોથી બચાવને લાગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?

 • National Jal Jeevan Mission

59. કાંકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે ?

 • Tapi river

60. સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજનાનો અમલ કોના દ્વારા કરવામાં આવે છે ?

 • Atal Bihari Vajpayee

61. દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં મહિલા લાભાર્થીઓને કેટલાં ટકા અગ્રીમતા આપવામાં આવે છે ?

 • 33%

62. ગુજરાતમાં આવાસ યોજના માટે પાયાની માળાખાકીય સુવિધા આપવા એક ગામને રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય કઈ સુવિધા અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?

63. 2017માં ગુજરાત બૌદ્ધ સર્કિટના વિકાસ માટે સ્વદેશ દર્શન યોજના હેઠળ કેટલી નાણાકીય ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી ?

64. તબીબી હસ્તક્ષેપ દ્વારા સ્વાસ્થ્યને જાળવવા, સુધારવા અથવા પુનઃસ્થાપિત કરવાના હેતુસર ગંતવ્ય પ્રદેશમાં ઓછામાં ઓછી એક રાત રોકાતા વિદેશી પ્રવાસીને મુસાફરી અને હોસ્ટિંગ સંબંધિત પ્રવૃત્તિઓ શું કહેવાય છે ?

65. સરદાર વલ્લભભાઈ પટેલનું રાષ્ટ્રીય સ્મારક ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે ?

 • Ahmedabad

66. નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સમાં ઇન્ટરશિપ માટે અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને દર મહિને કેટલું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે છે ?

 • Rs 10,000

67. અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કૉરિડૉર કેટલો લાંબો હશે ?

 • 1256 km

68. પીએમ-ડિવાઈન (PM-DevINE) હેઠળ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશમાં “યુવાનો અને મહિલાઓ માટે આજીવિકા પ્રવૃત્તિઓને સક્ષમ કરવા” માટે બજેટ જોગવાઈ 2022-23 તરીકે કેટલી રકમ રાખવામાં આવી છે ?

 • Rs 15000 crore

69. ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન’ ની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

 • 2010

70. નીચેનામાંથી કયા પોર્ટલ પર પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાની અરજીઓ મંગાવવામાં આવે છે ?

 • National Scholarship Portal

71. શિશુ ગૃહો કયા વય જૂથના બાળકો માટે છે ?

72. iGOT-કર્મયોગી એટલે શું ?

 • e-learning platform

73. ગ્રામીણ ભારતમાં સંપત્તિ માલિકોને સશક્ત બનાવવા માટેની SVAMITVA યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ કોણ આપે છે ?

74. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે દિવ્યાંગ વ્યક્તિઓની દિવ્યાંગ ટકાવારી લધુતમ કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

 • 40%

75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ ૧૨માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામરૂપે કેટલી રકમ આપવામાં આવે છે?

76. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા વર્ષમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકેલ હતો ?

 • 2014

77. યુવાનોને કૌશલ્ય થકી તાલીમબધ્ધ કરવા માટે સરકારશ્રી દ્વારા કઈ યુનિવર્સિટીની પરિકલ્પના કરવામાં આવી છે ?

78. ભારતમાં એપ્રેન્ટિસશીપ રજીસ્ટ્રેશન માટે કયા પોર્ટલનો ઉપયોગ થાય છે ?

 • MHRD NATS Portal

79. ‘કુંવરબાઇનું મામેરું યોજના’ અંતર્ગત કુટુંબની મહત્તમ કેટલી કન્યાને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે ?

 • two girl child

80. ‘દીકરી યોજના’ અંતર્ગત જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તેવા દંપતીને કેટલી રકમ સહાય આપવામાં આવે છે ?

 • 1,10,000

81. ‘કન્યા કેળવણી રથયાત્રા યોજના’નો લાભ લેવા કયા પુરાવા રજૂ કરવા પડે છે ?

82. નૈનિતાલ, અલમોડા, તેહરી ગઢવાલ અને ગઢવાલ જિલ્લાઓથી બનેલો નીચેનામાંથી કયો પ્રદેશ છે ?

 • Kumaon

83. ધીણોધર પર્વત ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલો છે ?

 • Kutch District

84. દાર્જિલિંગ ગિરિમથક કયા રાજયમાં આવેલું છે ?

 • West Bengal

85. નીચેનામાંથી કયો પ્રદેશ ગળીના ઉત્પાદન માટે જાણીતો હતો ?

86. કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી છે ?

 • Uttar Pradesh

87. નીચેનામાંથી કઈ નદી બારમાસી નદી નથી ?

 • Godavari, Krishna

88. કઈ રમતમાં ‘ટી’, ‘પુટ’ અને ‘ઈગલ’ શબ્દનો ઉપયોગ થાય છે ?

 •  golf

89. એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા ?

 • Kapil Dev

90. નીચેનામાંથી કયા વિટામિનને ચરબીમાં દ્રાવ્ય વિટામિન કહે છે ?

 • Vitamins A, D, E, and K

91. RSBYનું પૂરું નામ શું છે ?

 • Rashtriya Swasthya Bima Yojana

92. બંધારણના કયા આર્ટિકલમાં રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ કરવામાં આવી છે ?

 • Article 356

93. ‘મનુષ્યવેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી ઉપરનો પ્રતિબંધ’ બંધારણના કયા ભાગમાં આવે છે ?

 • Article 23

94. સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે ?

 • Mahatma Gandhi

95. સીસાની કાચી ધાતુ કઈ છે ?

 • galena

96. હાઇડ્રેટેડ કોપર સલ્ફેટનો રંગ શું છે ?

 • blue

97. બાયોડિગ્રેડેબલ કચરો એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ડસ્ટબિનનો રંગ શું છે ?

 • Green-coloured

98. વર્ષ ૨૦૨૧ માટે પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન પ્રાપ્તકર્તાનું નામ શુ છે ?

 • litterateur Prof Ramdarash Mishra

99. નીચેનામાંથી કોને વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

 • Narinder Singh Kapany

100. ‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

 • December 2

101. ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મદિવસ ભારતમાં કયા નામથી ઉજવવામાં આવે છે ?

 • National Milk Day

102. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા લોન્ચ કરાયેલ સોફ્ટવેર ‘FASTER’નું પૂરું નામ શું છે ?

 • Fast and Secured Transmission of Electronic Records

103. સાપેક્ષતાનો સિદ્ધાંત (થિયોરી ઓફ રિલેટીવિટી) કોણે આપ્યો ?

 • Albert Einstein

104. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ નાટક ‘લક્ષ્મી’ કયા સર્જકનું છે ?

 • દલપતરામ

105. ગુજરાતી લેખક ડૉ. આઈ. કે. વીજળીવાળાનો જન્મ ક્યાં થયો હતો ?

 • Amargadh, Bhavnagar, Gujarat

106. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?

 • Indian fig tree

107. પ્રથમ એલ.સી.એ તેજસ સ્ક્વોડ્રનનું નામ શું છે ?

 • No. 45 Squadron IAF Flying Daggers

108. ભારતનો કયો હાઇડલ પ્રોજેક્ટ એશિયાનો પ્રથમ ભૂગર્ભ હાઇડલ પ્રોજેક્ટ છે ?

 • Nathpa-Jhakri hydel project

109. ગુજરાતી લોકસાહિત્યમાં ‘કાગબાપુ’ તરીકે પ્રસિદ્ધ કવિનું નામ શું છે ?

 • Dula Bhaya Kag

110. દ્રવિડ સ્થાપત્ય શૈલી ક્યાં વિકાસ પામી હતી ?

 • કૃષ્ણા નદી બેસિન અને કન્યાકુમારી વચ્ચે.

111. ‘યોગ’ની રચના કોણે કરી હતી ?

 • Maharshi Patanjali

112. ક્યો તહેવાર ‘પ્રકાશના પર્વ’ તરીકે પણ ઓળખાય છે ?

 • Diwali

113. નખી તળાવ કયા પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાં આવેલું છે ?

 • Mount Abu

114. ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે ?

 • 12

115. ત્રિપુરાનું રાજ્ય ફૂલ કયું છે ?

 • Ceylon ironwood

116. DNAનો આકાર કેવો હોય છે ?

 • The double helix

117. કોષમાં રહેલા ઘણા ઝેર અને દવાઓને ડિટોક્સિફિકેશન કરવામાં કયો કોષઅંગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે ?

 • Smooth endoplasmic reticulum

118. MS -વર્ડમાં Ctrl + B શોર્ટકટ કીનો હેતુ શું છે ?

 • Apply bold formatting to text.

119. IP એડ્રેસ કેટલા બિટ્સનું બનેલું છે ?

 • 32 bits

120. આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર ક્યારે મળ્યો હતો ?

 • 2018

121. ‘અજંતા-ઇલોરા’ની ગુફાઓ કયાં આવેલી છે ?

 • Ellora Cave Rd, Ellora, Maharashtra

122. ગણિતના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

 • Archimedes

123. ચંદ્રના અભ્યાસ માટે ભારતનું પ્રથમ મિશન ‘ચંદ્રયાન-1’ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું ?

 • 22 October 2008

124. ભારતમાં બે જુદી જુદી નદીના નીરને એકત્રિત કરવાનું કાર્ય સૌપ્રથમ કયા રાજ્યએ કર્યું ?

 • Tamil Nadu and Karnataka.

125. ગુજરાતમાં હાલ કુલ કેટલી કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે ?

 • 4
26 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers
26 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers

1 thought on “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો | 26 August Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers”

Leave a Comment