29 August Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m
Read Also-28 August Gujarat Gyan Guru Quiz Collage Answers
29 August Gujarat Gyan Guru Quiz Bank Questions For School In Gujarati
1. કૃષિને કારણે કેટલા ટકા ગ્લોબલ વોર્મિંગ થાય છે ?
2. કૃષિમાં IPM નું પૂરું નામ શું છે ?
3. 2021માં ‘વિશ્વ વિકલાંગતા દિવસ’ નિમિત્તે બાળકોને કેવા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવી હતી ?
4. ‘સર્વ શિક્ષા અભિયાન’ (SSA) ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?
5. ‘સ્વરોજગરલક્ષી યોજના’માં અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત વય મર્યાદા કેટલી છે ?
6. નીચેનામાંથી કઈ સંસ્થામાં ત્રણ મુખ્ય ક્ષેત્રો ‘સેટેલાઇટ કોમ્યુનિકેશન, જીઓ-ઇન્ફોર્મેટિક્સ અને જિયો-સ્પેશિયલ ટેક્નોલોજી’ છે ?
7. ગુજરાતમાં કુલ કેટલા પાવર પ્લાન્ટ છે ?
8. ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2019-20માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?
9. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ કયું સામયિક બહાર પાડે છે ?
10. ‘ગુજરાત વિદ્યાસભા’ દ્વારા કયું સામયિક ચાલે છે ?
11. કૃષ્ણમિત્ર સુદામાનું એક માત્ર મંદિર કયાં આવેલું છે ?
12. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી ?
13. કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા ?
14. ‘દોશી-હુસૈનની ગુફાઓ’ કયા શહેરમાં આવેલી છે ?
15. ગુજરાતના ઇતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે ?
16. ‘કંઈક લાખો નિરાશામાં,અમર આશા છુપાઈ છે ’ના સર્જક કોણ છે ?
17. ધ્રુવના પિતાનું નામ શું હતું ?
18. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું ?
19. કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકે કયા ધર્મનો અંગીકાર કર્યો હતો ?
20. બલરામનાં માતાનું નામ શું હતું ?
21. ‘ધૂમકેતુ’ કોનું તખલ્લુસ છે ?
22. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ વાર્તાકાર તરીકે કોણ જાણીતું હતું ?
23. સાયનોડોન ડેક્ટીલોન (ડુબ) કયા સપ્તર્ષિ (સાત ઋષિ) સાથે સંબંધિત છે ?
24. ‘ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્યમાં નેચર એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે કોણ સહભાગી બને છે ?
25. ઓ.સી.ઈ.એમ.એસ (ઓનલાઇન કન્ટિન્યુસ એમિશન એન્ડ ઇન્ફ્લુએન્ટ મોટરીંગ સિસ્ટમ )સિસ્ટમ એ શાને સંલગ્ન છે ?
26. વિશ્વમાં એકમાત્ર વૃક્ષ મેળો ક્યાં ભરાય છે ?
27. ગુજરાતના મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
28. હિમાચલપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?
29. વન વિભાગમાંથી ખેતરની ફરતે લોખંડના કાંટાળાતારની વાડ કરી આપવાની યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
30. GSWANનું પૂરું નામ શું છે ?
31. ભારતમાં તમામ પ્રવાહોના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી રજૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે ?
32. નીચેનામાંથી કઈ યોજના વધતા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે ઉપયોગી છે ?
33. ખોરાકની ઊર્જા કયા એકમમાં માપવામાં આવે છે ?
34. પ્રોટીનના મૂળભૂત બિલ્ડીંગ બ્લોક્સ શું છે ?
35. ભારતના 73માં પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના રાજપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત- સાબરકાંઠાના કયા વિસ્તારના ક્રાંતિકારીનો ટેબ્લો (ઝાંખી) પ્રસ્તુત કરવામાં આવ્યો હતો ?
36. ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલો છે ?
37. પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેન્ટ’સ કલર્સ’થી સન્માનિત થવામાં ગુજરાત રાજ્યની પોલીસ દેશમાં ક્યા નંબરે હતી ?
38. નિયામક,નાગરિક સંરક્ષણ,ગુજરાત રાજ્ય,અમદાવાદના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની જિલ્લા તથા યુનિટ કક્ષાએ કેટલી કચેરીઓ આવેલી છે ?
39. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળ નીચેનામાંથી કઇ રસી પૂરી પાડવામાં આવે છે ?
40. ‘ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ માટીકામની પ્રવૃત્તિમાં કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?
41. ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિ પરિવારે ‘કેલિકો મિલ’ની સ્થાપના કરી હતી ?
42. શાર્ક ઓઇલ શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?
43. ભાવનગર જિલ્લામાં ખારા પાણીના શુદ્ધિકરણનો પ્લાન્ટ કયાં આવેલો છે ?
44. ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?
45. ગુજરાત સરકારના ‘શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા ‘ઉચ્ચતર શિક્ષણ સહાય યોજના’ અંતર્ગત શ્રમયોગીનું બાળક એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવે તો તેને કેટલી સહાય મળે છે ?
46. ગુજરાત સરકારના ગુજરાત ‘ગ્રામીણ કામદાર કલ્યાણ બોર્ડ’ દ્વારા ‘અકસ્માત જૂથ વીમા યોજના’ હેઠળ લાભાર્થીને આંશિક અશક્તાતાના કિસ્સામાં કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
47. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે અને સ્થગિત કરે છે ?
48. માહિતી અધિકાર અધિનિયમ 2005 કઈ તારીખથી અમલમાં આવ્યો ?
49. કોણે ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો ?
50. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ, કઈ પ્રાદેશિક ભાષાઓને વિકસાવવા અને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે ?
51. ભારતના સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા ?
52. સૌપ્રથમ ભારતરત્ન મેળવનાર કોણ હતા ?
53. ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’માંથી મળેલી નીચેનામાંથી કઈ ચૂકવણીને મુક્તિ આપવામાં આવી છે ?
54. ઓછી આવકવાળા કુટુંબો માટે ઝૂંપડપટ્ટીની જગ્યાએ નીચેનામાંથી કઈ સરકારી યોજના ઉપલબ્ધ કરવામાં આવી છે ?
55. ગુજરાતના સંતરામપુર,કડાણા અને લુણાવાડા તાલુકાના જળસંકટગ્રસ્ત ગામોને કઈ નહેર દ્વારા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે ?
56. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા ?
57. ભારતનું આર્થિક રીતે વિકસિત રાજ્ય કયું છે ?
58. ગ્રામીણ વિસ્તારમાં પાછા ફરેલા સ્થળાંતરિત શ્રમિકોને રોજગારીની તકો કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે ?
59. વાઇબ્રન્ટ ગ્રામ સભા એ શું છે ?
60. કયો રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહ માટે પ્રખ્યાત છે?
61. ‘બોગીબીલ પુલ’ એક સંયુક્ત માર્ગ અને રેલ પુલ છે જે ભારતના કયા રાજ્યમાં આવેલો છે ?
62. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ‘પાવાગઢ’ કયા જિલ્લામાં આવેલું છે ?
63. ગુજરાત પર્યટન વિભાગ દ્વારા ‘ દેખો દ્વારકા’ અંતર્ગત દેવભૂમિ દ્વારકા તથા આસપાસના પ્રેક્ષણીય સ્થળોના પ્રવાસ માટે વ્યક્તિદીઠ કેટલી ફી નક્કી કરવામાં આવી છે ?
64. મેઘાલય રાજ્યમાં NH-44(E) ના શિલોંગ-નોંગસ્ટોઇન વિભાગને 2-માર્ગીય (2-લેનિંગ) બનાવવાનું કાર્ય કયા વર્ષમાં પૂર્ણ થયું હતું ?
65. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલવા માટે કયા ઈલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ થાય છે ?
66. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi)ની શરૂઆત ક્યારે થઈ હતી ?
67. ‘ડો.આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર’ (DAIC) કયા શહેરમાં આવેલું છે ?
68. ‘સાત ફેરા સમૂહલગ્ન યોજના’ અંતર્ગત શહેરી વિસ્તારના અનુસૂચિત જાતિનાં કુટુંબો માટેની આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
69. ‘છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના’ અંતર્ગત જિલ્લા કક્ષાએ ધોરણ 10માં તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ રૂપે કેટલી રકમ આપવામાં આવે છે ?
70. ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસે ગુજરાતમાં વર્ષ 2021માં કઈ યોજનાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ?
71. રમતગમતની પ્રતિભાઓને ઓળખીને તાલીમ,પૂરતું પોષણ અને વ્યાપક ટુર્નામેન્ટ એક્સપોઝર સાથે ગુજરાત રાજ્યની નામાંકિત શાળાઓમાં સારા શિક્ષણ સાથે તેનું સંવર્ધન કરવા માટે ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત’ દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
72. ગુજરાત રાજ્યમાં કઈ યોજના અંતર્ગત સગર્ભાને પોષણક્ષમ આહાર પૂરો પાડવામાં આવે છે ?
73. ‘મહિલા અને બાળ વિકાસ મંત્રાલય’ દ્વારા ‘મિશન શક્તિ યોજના’ હેઠળ BBBPનું પૂરું નામ શું છે ?
74. કયા ક્લિનિકલ ટ્રાયલમાં COVID-19થી સાજા થયેલા દર્દીનું લોહી ગંભીર સ્થિતિવાળા દર્દીને ચડાવવામાં આવે છે ?
75. જમીનને ખેડવી અને ઉછેરવી તેને શું કહે છે ?
76. કપડાં અને વાસણોની સફાઇ માટે વપરાતા ડીટર્જન્ટમાં શેનો સમાવેશ થાય છે ?
77. મહાત્મા ગાંધી દ્વારા 9મી ઓગસ્ટ, 1942ના રોજ કઈ ચળવળની શરૂઆત થઇ હતી ?
78. ‘પૂર્ણ સ્વરાજ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી ?
79. ખાદીનું કાપડ શેમાંથી બને છે ?
80. દેશના તમામ કેન્દ્રીય વિદ્યાલયો માટે ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ કયું છે ?
81. નીચેનામાંથી કયો વિશ્વનો સૌથી મોટો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે ?
82. ‘મણિમંદિર’ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
83. ‘છપ્પનિયા દુકાળ’ તરીકે જાણીતો બનેલો દુષ્કાળ કઈ સાલમાં પડ્યો હતો ?
84. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે ?
85. ‘ભારતના નેપોલિયન’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
86. ગાંધીજીએ પોતાના ‘પાંચમા પુત્ર’ તરીકે કોને સ્વીકાર્યા હતા ?
87. જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં કોણે વાઇસરોયની કાર્યકારી પરિષદમાંથી રાજીનામું આપી દીધું હતું ?
88. ‘રેડ રિવર’ તરીકે કઈ નદી ઓળખાય છે ?
89. ઘડિયાળના કાંટાની ગતિ કયા પ્રકારની હોય છે ?
90. વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
91. કયા ભારતીય ચેસ ખેલાડીએ ‘2022 રેકજાવિક ઓપન ટુર્નામેન્ટ’ જીતી છે ?
92. ‘રાષ્ટ્રીય રમતગમત દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
93. ફંગલ ત્વચાના ચેપ કે જે સામાન્ય રીતે અંગૂઠાની વચ્ચે શરૂ થાય છે તેને શું કહેવામાં આવે છે ?
94. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિએ લેવાના શપથ અથવા પ્રતિજ્ઞા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
95. પંચાયતી રાજની વ્યાખ્યા કયા બંધારણીય અનુચ્છેદમાં કરવામાં આવી છે ?
96. સજીવોના બાયનોમીયલ(Binomial)નામકરણના પિતા કોણ હતા ?
97. સેફ્ટી બ્રેક જે એલિવેટરને ક્રેશ થવાથી રોકે છે તેની શોધ કોણે કરી છે ?
98. શ્રી પંકજ અડવાણીને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણ એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા ?
99. યુદ્ધસમયના બહાદુરી પુરસ્કારોમાંનો ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?
100. વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ‘શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર’નો એવોર્ડ કોને મળેલ છે ?
101. ‘આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
102. ‘વિશ્વ માછીમારી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
103. ‘અમૃત’ (AMRUT)નું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
104. ‘અસ્તોમા સદ ગમય…’ પ્રાર્થના કયા ઉપનિષદમાંથી લેવામાં આવી છે ?
105. કયા મિશનનો હેતુ ભારતના દરેક જિલ્લામાં 75 જળાશયોના વિકાસ અને પુનર્જીવનનો છે ?
106. ‘કન્યાવિદાય’ કોની રચના છે ?
107. ‘હેલીના’ કયા પ્રકારની મિસાઈલ છે ?
108. ભારતીય નૌકાદળની આઈ.એન.એસ.શાલ્કી સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
109. સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓના નૃત્યનું નામ શું છે ?
110. રામાયણમાં સૌથી વધારે બલિદાન આપનાર લક્ષ્મણની પત્નીનું નામ શું હતું ?
111. ઈલોરાની ગુફામાં ક્યું મંદિર આવલું છે ?
112. અથર્વવેદની રચના કોણે કરી છે ?
113. કયુ શહેર ‘ઉદ્યાનનગરી’ તરીકે ઓળખાય છે ?
114. ડાંગ દરબાર ક્યા સ્થળે ઉજવાય છે ?
115. ‘ભારતના શેક્સપિયર’ તરીકે કોણ ઓળખાય છે ?
116. ઉત્તરાખંડનું રાજ્ય વૃક્ષ કયું છે ?
117. કઠ ઉપનિષદ (कठोपनिषद्) કયા વેદ સાથે સંબંધિત છે ?
118. નીચેનામાંથી કયું એક (single ) પટલ દ્વારા આવરી લેવામાં આવે છે ?
119. ઇન્ટીગ્રેટેડ સર્કિટમાં વપરાયેલ MOS નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
120. ફાઇલ ફોર્મેટમાં PDF નું પૂર્ણ સ્વરૂપ શું છે ?
121. જાણીતા કવિ હેમચંન્દ્રાચાર્યએ ગુજરાતી વ્યાકરણનો કયો પ્રતિષ્ઠિત ગ્રંથ લખ્યો છે ?
122. ‘નવલખા મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
123. નીચેનામાંથી કઈ ‘ફ્લાય એશ મેનેજમેન્ટ એન્ડ યુટિલાઈઝેશન મિશન’ની નોડલ એજન્સી છે ?
124. કયા ડોક્ટર હૃદય અને રક્તવાહિનીઓની સમસ્યાઓનુ નિદાન તથા સારવાર કરે છે ?
125. ‘ધોળી ધજા ડેમ’ કયા જિલ્લામાં આવેલ છે ?
29 August Gujarat Gyan Guru Quiz Bank Questions For School In English
1. What percentage of global warming is caused by agriculture?
2. What is the fullform of IPM in agriculture?
3. What kind of aid was provided to children in occasion of World Disability Day in 2021?
4. When was the ‘Sarva Shiksha Abhiyan’ (SSA) launched?
5. What is the age limit prescribed by Governmnet of Gujarat for application of ‘swarojgharlakshi’ yojana?
6. Which among the following institute has three main domain areas ‘Satellite Communication, Geo-informatics and Geo-spatial technology’?
7. How many power plants are there in Gujarat?
8. What amount was provided in the budget for the financial year 2019-20 for the Education Department of Gujarat?
9. Which magazine is published by ‘Gujarati Sahitya Parishad’ ?
10. Which magazine is published by the Gujarat Vidya Sabha ?
11. Where is the temple of Krishna’s mitra Sudama located?
12. Who is the founder of Gujrat Vidyapith ?
13. In which Shiva temple did Narsinh Mehta have the spiritual experience(Rasdarshan)?
14. In which city are the caves of Doshi-Hussein located?
15. In the history of Gujarat, which book’s honour journey is famous?
16. Who is the poet of ‘Kahi lakho nirasha ma amar asha chhupai chhe ‘?
17. What was the name of Dhruva’s father ?
18. What was the original name of Gautama Buddha?
19. Which religion did Emperor Ashoka embrace after the Battle of Kalinga?
20. What was the name of Balarama’s mother?
21. Whose penname is ‘Dhoomketu’?
22. Who was known to be the best storyteller in medieval Gujarati literature?
23. To which Saptarshi (the Seven Rishi), Cynodon dactylon (Doob) plant does represent?
24. Who can participate in the Nature Education Camp organized at Hingolgadh Nature Education Sanctuary run by Gujarat Ecological Education and Research (GEER) Foundation?
25. What is the OCEMS (Online Continuous Emission and Influent Motoring System) associated with?
26. At which location the world’s ‘Tree Fair’ is held?
27. Which tropic passes through the central part of Gujarat?
28. Which is the state animal of Himachal Pradesh?
29. According to which appendix, application has to be made to get the benefit of iron barbed wire fencing scheme from forest department?
30. What is the full form of GSWAN ?
31. Which is the first state in India to introduce Start-up and Innovation Policy for students from all streams ?
32. Which of the following schemes is useful to reduce the rising carbon emissions ?
33. The energy of food is measured in which unit?
34. What are basic building blocks of proteins ?
35. A tableau of the revolutionary from which place of Sabarkantha, Gujarat, was presented at the National Parade held at Rajpath in New Delhi on the 73rd Republic Day of India?
36. In which hemisphere of the globe India is situated?
37. What was the rank of Gujarat State Police in the nation for being honored with the prestigious ‘President’s Colors’?
38. How many district and unit level offices of civil defence are located under the control of Director, Civil Defence, in Gujarat?
39. Which of the following vaccine is provided under the Universal Immunization Program (UIP) ?
40. What type of assistance is provided in Pottery Activity under Gramodyog Vikas Yojana?
41. Which prominent industrialist family of Gujarat founded the Calico Mill?
42. Where is the refinery to refine shark oil located?
43. Where is the desalination plant in Bhavnagar district located?
44. Initiatives under Startup India are run by which of the following government departments/ministries?
45. How much amount of help does M.B.B.S. student get for admission under Higher Education Reward Scheme for the children of labours by the Government of Gujarat?
46. How much financial assistance is given for partial disabilities of the beneficiary under the’ Accident Group Insurance Scheme’by Gujarat Rural Workers Welfare Board of the Government of Gujarat?
47. Who summons and prorogues either Houses of the Parliament?
48. The Right to Information Act 2005 came into force from which date?
49. Who Declared Triple Talaq as to be Unconstitutional?
50. Under The Jammu and Kashmir Official Languages Bill 2020, which regional languages have been declared to develop and promote ?
51. Who was the first Prime Minister of India?
52. Who was the first to receive the Bharat Ratna?
53. Which of the following payment received from the Sukanya Samriddhi Scheme is exempted?
54. Which of the following Government schemes has been made available for low income families instead of slums?
55. By which canal irrigation facility would be made available to water crisis villages of Santrampur, Kadana and Lunavada taluks of Gujarat?
56. Who was the first Indian president of Ahmedabad Municipality?
57. Which is the economically developed state of India?
58. Which scheme provides employment opportunities to migrant workers returning to rural areas?
59. What is Vibrant Gram Sabha?
60. Which National Park is famous for Asiatic Lion?
61. Where is ‘Bogibeel Bridge’, a combined road and rail bridge, located ?
62. In which district is the famous religious place ‘Pavagadh’ located?
63. How much fee per person has been fixed by the Gujarat Tourism Department for the tour to Devbhoomi Dwarka and surrounding scenic spots under ‘Dekho Dwarka’?
64. In which year the 2-Laning of Shillong-Nongstoin Section of NH-44(E) in the state of Meghalaya was completed?
65. Which electronic device is used to collect toll on National Highways?
66. When was the Prime Minister’s Street Vendor’s Atma Nirbhar Nidhi (PM SVANidhi) launched?
67. In which city, Dr. Ambdedkar International Centre (DAIC) is established?
68. What is the income limit for the family of Scheduled Castes in the urban area to avail ‘Saat Fera Samuh Lagna’ Scheme?
69. What amount is given to the Third ranker of standard 10 at the district level under Chhatrapati Shahuji Maharaj Inami Yojana?
70. Which scheme was inaugurated in Gujarat on the birth anniversary of Swami Vivekananda by former Chief Minister Vijaybhai Rupani in 2021?
71. Which scheme was launched by the Sports Authority of Gujarat to identify sports talents and nurture them with good education in reputed schools of Gujarat State with training, adequate nutrition and extensive tournament exposure?
72. Under which scheme nutritious foods are provided to pregnant women in Gujarat?
73. What is the full form of BBBP under ‘Mission Shakti Yojana’ by Ministry of Women & Child Development?
74. In which clinical trial, the blood is transfused from recovered COVID-19 patients to a coronavirus infected patient who is in critical condition.
75. What do you called the process of “ploughing” and “cultivating” of the farm?
76. Which one of the following does contain by detergents used for cleaning clothes and utensils?
77. Which movement was started by Mahatma Gandhi on 09th August 1942?
78. When was Purna Swaraj Day observed?
79. What is khadi fabric made of?
80. Which is an e-Governance platform for all Kendriya Vidyalayas in the country?
81. Which of the following is the world’s largest broadband connectivity project?
82. In which city of Gujarat the Mani Mandir is located?
83. In which year did the famine known as ‘Chappanio Dukal’ occur in Gujarat?
84. In which district of Gujarat is the temple of Kashtbhanjan salangpur Hanumanji located?
85. Who is known as the ‘Napoleon of India’?
86. Who was accepted as his fifth son by Gandhiji?
87. Who had resigned from the viceroy’s executive council in protest against the Jallianwala Bagh massacre?
88. Which river is known as the Red River?
89. What is the type of clockwise motion?
90. Where is the Wankhede Stadium located?
91. Which Indian chess player won the ‘2022 Reykjavik Open Tournament’?
92. When is National Sports Day celebrated?
93. What are fungal skin infections that usually start between the toes called?
94. Which article of the constitution deals with Oath or affirmation by the Vice President?
95. Which constitutional Article defines the Panchayat Raj ?
96. Who was the father of the Binomial Nomenclature of organisms?
97. Who invented the safety break that stops the elevator from crashing?
98. When was Shri Pankaj Advani honoured with the Padma Bhushan Award in the field of sports?
99. Which is the highest-military award in India under wartime gallantry awards?
100. Who got the best male playback singer award in 67th National Film Awards for the year 2019 ?
101. When is the ‘International Tourist Day ‘celebrated?
102. When is the ‘World Fishing Day ‘celebrated?
103. What is the full form of AMRUT?
104. From which Upnishada, ‘Astoma Sad Gamay…’ (असतो मा सद्गमय) prayer is taken?
105. Which mission aims to develop and rejuvenate 75 water bodies in each district of India?
106. By whom ‘Kanya viday’ is written ?
107. Which type of missile Helina is ?
108. Indian navy’s INS Shalki is which class of submarine?
109. What is the name of the dance of the lean tribes of Surat and Tapi districts?
110. What was the name of Lakshmana’s wife who gave the greatest sacrifice in Ramayana?
111. Which temple is located in the cave of Ellora ?
112. Who composed the Atharva Veda ?
113. Which city is known as the ‘Garden City of India ‘?
114. Where is the Dang Darbar celebrated?
115. Who is known as the Shakespeare of India?
116. Which is the State Tree of Uttarakhand?
117. Kath upanishad (कठोपनिषद्) belongs to which veda?
118. Which of the following are covered by a single membrane?
119. What is the full form of MOS used in Integrated Circuit ?
120. What is the full form of PDF in file format?
121. Which famous Granth of Gujarati grammar was written by the famous poet Hemchandracharya?
122. Where is the ‘Navlakha Mahal’ located in Gujarat?
123. Which of the following is the nodal agency of the ‘Fly Ash Management and Utilisation Mission’?
124. Which doctor treats and diagnoses problems with the heart and blood vessels?
125. In which district is the Dholi Dhaja Dam located?
29 August Gujarat Gyan Guru Quiz Bank Questions For Collage In Gujarati
1. ખેડૂત પરિવારની મહિલાઓ માટે ખેત ઉત્પાદન વધારી શકાય અને ખેતીની વૈજ્ઞાનિક તાલીમ આપી શકાય તે માટે કઈ યોજના શરુ કરેલ છે ?
2. ગુજરાત રાજ્યમાં ખેડૂતને વોટર કેરિંગ(પાણીના વાહન)પાઇપની સહાય કેટલા વર્ષે મળે છે ?
3. ‘સોનખત’ અને ‘હીરાખત’ શામાંથી બનાવેલ ખાતરો છે ?
4. ઉદ્દીશા-પ્લેસમેન્ટ યોજનાનો હેતુ શો છે ?
5. કયા રાજ્યની સરકારે ‘જ્ઞાનકુંજ ઈ-ક્લાસ’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?
6. એજ્યુકેશન લોન પર ‘ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ’ માં સબસિડી માટે કેટલી રકમની એજ્યુકેશન લોન ઉપલબ્ધ છે ?
7. ભાવનગરમાં આવેલી કેન્દ્રીય કક્ષાની સંશોધન સંસ્થાનું પૂરું નામ શું છે ?
8. MNREનું પૂરું નામ શું છે ?
9. ‘પી.એમ.ગતિશક્તિ કાર્યક્રમ’ હેઠળ બારેમાસ ૨૪ કલાક વીજળી પૂરી પાડવા કેટલા કિલોમીટરનું ટ્રાન્સમિશન નેટવર્ક તૈયાર કરેલ છે ?
10. વર્ષ 2030 સુધી રીન્યુએબલ સ્ત્રોત થકી વીજ ઉત્પાદનની ક્ષમતા વધારીને કેટલા ગીગાવોટ સુધી કરવાની છે ?
11. ‘સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ’ મુજબ ‘બિઝનેસ’ શબ્દની વ્યાખ્યા કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ?
12. ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’નો મુખ્ય હેતુ શો છે ?
13. ગુજરાત રાજ્યમાં સમરસ (સામાન્ય સમરસ-સતત ચોથી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5000 સુધીની વસતીવાળા)પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
14. ભારતીય ચલણી નોટમાં કેટલી ભાષાઓ છાપવામાં આવે છે ?
15. કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી ?
16. રંગઅવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો ?
17. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
18. સરદાર પટેલે બારડોલી આશ્રમનું શું નામ રાખ્યું હતું ?
19. ગુજરાતી કવિતા સાહિત્યમાં ‘કવિસમ્રાટ’ તરીકે કોણ ઓળખાય છે ?
20. ગૌતમ બુદ્ધે કરેલા ગૃહત્યાગને કયા નામે ઓળખવામાં આવે છે ?
21. રાધાના પિતાનું નામ શું હતું ?
22. ‘સંઘર્ષમાં ગુજરાત’ પુસ્તકના લેખકનું નામ જણાવો.
23. વિશ્વની સપુષ્પી વનસ્પતિ પૈકી 6% ટકા વનસ્પતિ ભારતમાં મળે છે, તેમાંથી કેટલા ભાગની વનસ્પતિ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી ?
24. આપેલા વિકલ્પોમાંથી જંગલને ઉગાડવાની અને ફરીથી ઉત્પન્ન કરવાની કળાને શું કહેવામાં આવે છે ?
25. કયું પક્ષી સૌથી અદભુત માળો બાંધે છે ?
26. વાગડનું મેદાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
27. પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી કઈ ખનીજ મળે છે ?
28. NAMO ટેબ્લેટનું પૂરું નામ શું છે ?
29. કયા મિશનનો ઉદ્દેશ્ય ભારતના ઘટતા જતા વન આવરણનું રક્ષણ, પુનઃ સ્થાપન અને વધારો કરવાનો છે ?
30. ગુજરાત સરકાર દ્વારા આરંભ કરાયેલ ‘ગો ગ્રીન’ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
31. ‘ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ હેઠળ GEMS (ગ્લોબલ એન્વાયર્નમેન્ટલ મોનિટરિંગ સિસ્ટમ) પ્રોજેક્ટનો સ્કોપ શું છે ?
32. કયા ભારતીય વૈજ્ઞાનિક ભારતના પરમાણુ ઊર્જા આયોગના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ?
33. B.P.R & D નું પૂરું નામ શું છે ?
34. પૂર્વ સૈનિકો તેમજ સ્વર્ગસ્થ સૈનિકોની ધર્મપત્નીઓને દીકરીના લગ્ન માટે કયું બોર્ડ સહાય આપે છે ?
35. કસ્તુરીમૃગ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
36. ‘સુમન યોજના’ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
37. પ્રસુતિ આઇસીયુનો મુખ્ય ઉદ્દેશ શો છે ?
38. નીચેનામાંથી કયું પોર્ટલ આયુષ મંત્રાલય દ્વારા આયુષ દવાઓના ઓનલાઇન લાઇસન્સિંગ માટે શરું કરવામાં આવ્યું છે ?
39. ‘થેલેસેમિયા બાળ સેવા’ યોજનાનો ઉદ્દેશ શો છે ?
40. ‘ગુજરાત સોલર પોલિસી 2021’ અને ‘સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના – ગુજરાત’ અંતર્ગત, નાણાકીય વર્ષ 21-22ના અંત સુધીમાં અંદાજે કેટલા લોકોને લાભ પહોંચાડવાનો લક્ષ્યાંક હતો ?
41. ખાદી કારીગરો માટે ‘વર્ક-શેડ’ યોજનાનો મુખ્ય ફાયદો શો છે ?
42. એન.ઈ.આર અને સિક્કિમમાં એમએસએમઇ પ્રમોશનનો ઉદ્દેશ શો છે ?
43. ‘ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન’ (IEC) યોજના અંતર્ગત,પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?
44. 1774માં ભારતમાં કોલસાનું પ્રથમ ઉત્ખનન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ?
45. ‘પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના’નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ માસિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
46. ગુજરાત સરકાર દ્વારા ‘શિક્ષણ સહાય યોજના’ હેઠળ પી.ટી.સી,આઇ.ટી.આઈ અને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે ?
47. ગુજરાત સરકારની ‘શ્રમ નિકેતન યોજના’ના MOU રાજય સરકાર વતી ક્યા વિભાગના કમિશ્નરશ્રીએ કર્યા હતા ?
48. ભારત સરકારનું NCS પોર્ટલ ક્યારે શરુ કરવામાં આવ્યુ હતું ?
49. ગુજરાત વિધાનસભામાં ST વર્ગ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ?
50. મંત્રી પરિષદમાં વડાપ્રધાન સહિત મંત્રીઓની મહત્તમ ટકાવારી કેટલી હોવી જોઈએ ?
51. ભારતીય બંધારણ હેઠળ કેટલા પ્રકારના લખાણો છે ?
52. સમાનતાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે ?
53. ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા ?
54. ભારતીય નૌકાદળનું ખુરકી કક્ષાનું કોરવેટ કયું છે?
55. GST બિલ પસાર કરવા માટે કયો બંધારણીય સુધારો કરવામાં આવે છે ?
56. રોડ પરનો ટ્રાફિક ઘટાડવા માટે સરકારની કઈ યોજના કાર્યરત છે ?
57. મત્સ્યોદ્યોગનો વિકાસ,પાણીની ખારાશમાં ઘટાડો તથા નર્મદા નદી પર ‘સ્ટેંડ એલોન’ પ્રોજેક્ટ કઈ યોજનાનો ભાગ છે ?
58. ‘ભાડભૂત પ્રોજેક્ટ’ શરૂ થવાની તારીખથી પૂર્ણ કરવાનો અંદાજિત સમય કેટલો છે ?
59. ‘ઉબેણ ડેમ’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?
60. ‘ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ.’ શેના અંતર્ગત કાર્યરત છે ?
61. ગુજરાતની ‘વતનપ્રેમ યોજના’ના યોગ્ય અમલીકરણ માટે બનાવેલ ગવર્નિગ બોડીમાં અધ્યક્ષસ્થાને કોણ હોય છે ?
62. કઈ એન્ડ્રોઈડ એપ્લિકેશનનો હેતુ ‘પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના’ (PMGSY) હેઠળ બાંધવામાં આવેલા માર્ગો સંબંધિત ફરિયાદોના નિવારણ માટે થાય છે ?
63. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ CEZ સૂર્યપુર હેઠળ કયા બંદરોને જોડવામાં આવશે ?
64. ગુજરાતના યાત્રાધામોમાં સ્વચ્છતા જાળવવા પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કઈ યોજના શરૂ કરી હતી ?
65. જી.એસ.આર.ટી.સી બસનો લાઇવ અને રીઅલ ટાઇમ ક્યાંથી ટ્રેક કરી શકાય ?
66. કન્સલ્ટન્સી ફર્મ્સ અને મુખ્ય કર્મચારીઓને તેમના ઓળખપત્ર સીવી ઓનલાઈન અપલોડ કરવાની મંજૂરી આપવા અને તકનીકી દરખાસ્તોનું સ્વચાલિત સક્ષમ મૂલ્યાંકન કરવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કયા નેશનલ વેબ આધારિત પોર્ટલની રચના કરવામાં આવી છે ?
67. કેન્દ્ર સરકારે ‘અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કૉરિડૉર પ્રોજેક્ટ’ કઈ પરિયોજના હેઠળ હાથ ધરેલ છે ?
68. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માં કેટલી લેન (Lane) હશે ?
69. અમદાવાદમાં નવું રમતગમત સંકુલ ક્યાં બનાવવામાં આવશે ?
70. 40 વર્ષથી ઓછી ઉંમરના અનુસુચિત કામદારો માટે 60 વર્ષની વયપ્રાપ્તિ પર દર મહિને Rs. 5,000 સુધીના પેન્શન માટેની યોજના કઈ છે ?
71. ‘કન્યા કલ્યાણ યોજના’નાં સંદર્ભમાં SSYનું પૂરું નામ શું છે ?
72. AGNIVEERની ભાવિ કારકિર્દીની સંભાવનાઓ માટે કઈ સંસ્થાએ માન્ય 3 વર્ષનો કૌશલ્ય આધારિત બેચલર ડિગ્રી પ્રોગ્રામ ચલાવવાનો નિર્ણય લીધો છે ?
73. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે નોબલ પારિતોષિક મેળવનાર કોણ હતા ?
74. ‘વિદ્યાસાધના યોજના’નો શુભારંભ ક્યારથી થયેલો છે ?
75. ‘મહાત્મા ફુલે શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ પત્રકાર એવોર્ડ યોજના’ અંતર્ગત કેટલી રોકડ સહાય આપવામાં આવે છે ?
76. ‘એ એમ નાઈક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટિસ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ’નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?
77. નાગરિકોને ગુણવત્તાસભર વીજળી મળી રહે તે હેતુથી તાજેતરમાં દાહોદમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું છે ?
78. ‘ધ જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ’ ના લેખક કોણ છે ?
79. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘સખી યોજના’નું બીજું નામ શું છે ?
80. ‘બકરાં એકમની સ્થાપના’ માટે અનુસૂચિત જનજાતિની મહિલાને મહત્તમ કેટલા ટકા રકમની સહાય મળે છે ?
81. ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના’ અંતર્ગત કેટલા વર્ષની કન્યાઓને લાભ મળે છે ?
82. ભારતમાં ગુલમર્ગ નામક પર્યટનસ્થળ ક્યાં આવેલું છે ?
83. ‘ધરોઈ યોજના’ કઈ નદી પર છે ?
84. અમદાવાદમાં ગાંધીજીએ પ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો ?
85. મહારાજ લાયબલ કેસ સાથે કોનું નામ સંકળાયેલું છે ?
86. મહાનદી,ગોદાવરી,કૃષ્ણા અને કાવેરી નદીઓ ક્યાં વહે છે ?
87. કઈ પર્વતશ્રેણી ‘પર્વતોની રાણી’ તરીકે ઓળખાય છે ?
88. ભારતીય રમતવીર સોમદેવ દેવવર્મન કઈ રમત સાથે સંકળાયેલ છે ?
89. કોમનવેલ્થ ગેમ્સમાં બેડમિન્ટન રમતની શરૂઆત ક્યારે થઈ ?
90. નીચેનામાંથી કયું પ્રાણીશાસ્ત્રના અભ્યાસનો એક ભાગ છે ?
91. ‘વર્ડ ફૂડ સેફ્ટી ડે’ ક્યારે ઉજવવામાં આવે છે ?
92. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિને સંરક્ષક દળોના વડા ગણવામાં આવે છે ?
93. ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?
94. ગુજરાતમાં ‘નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન’ નામની સંસ્થા ક્યાં આવેલી છે ?
95. એક્રેલિકમાં ‘સેલિબ્રેશન ટ્રિપ્ટીચ’ ચિત્ર કોણે દોર્યું છે ?
96. કયા ભારતીય વૈજ્ઞાનિક 1966માં યુનાઇટેડ સ્ટેટ્સના કુદરતી નાગરિક બન્યા હતા અને 1987માં તેમણે ‘નેશનલ મેડલ ઓફ સ્પેસ સાયન્સ’ મેળવ્યો હતો?
97. વિશ્વમાં પીવા માટે વપરાતા પાણીની ટકાવારી કેટલી છે ?
98. ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારોની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
99. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં નીચેનામાંથી કોને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
100. ભારતમાં ‘સી.એ.(C.A) દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
101. ‘વિશ્વ પુસ્તક દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
102. ભારતીય સેનાના એરબોર્ન રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા માર્ચ-એપ્રિલ 2022 દરમિયાન ક્યાં હવાઈ અભ્યાસ હાથ ધરવામાં આવેલ હતો ?
103. કયા રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના નવા પરિસરમાં વાણિજ્ય ભવનનું ઉદ્ઘાટન કર્યું ?
104. ભવાઈના સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે ?
105. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે શોભાવ્યું છે ?
106. નીચેનામાંથી કઈ સંસ્થા નેશનલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનની ક્રેડિટ મર્યાદાને અધિકૃત કરે છે ?
107. રાજ્ય સરકાર દ્વારા જી.આઈ.ડી.સી.ને જે જમીન ફાળવવામાં આવે છે,તેમાંની 7૦% જમીન બજાર કિંમતના કેટલા ટકા ભાવથી આપવામાં આવે છે ?
108. 25 મેગાવોટ સુધીના હાઇડલ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન અને સુવિધા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા 2016 માં કઈ નીતિ લાગુ કરવામાં આવી હતી ?
109. ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
110. ભારતમાં પલ્લવ વંશના સંસ્થાપકનું નામ શું છે ?
111. કયા હિન્દુ દેવતાના માનમાં પુરીમાં રથયાત્રા ઉજવવામાં આવે છે ?
112. ‘છઠ પૂજા’ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે ?
113. ‘નવાબોનું નગર’ તરીકે કયું શહેર જાણીતું છે ?
114. આદિ શંકરાચાર્યે ભારતમાં કેટલા ‘મઠ’ની સ્થાપના કરી છે ?
115. ડૉ.વી.કુરિયન કયા ક્ષેત્રમાં પ્રખ્યાત છે ?
116. ભારતમાં ક્યો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે ?
117. સામાન્ય પુખ્ત પુરુષ માટે હિમોગ્લોબિનનું સામન્ય મૂલ્ય શું છે ?
118. જ્યારે તમે Ctrl + V કી દબાવો છો ત્યારે શું થાય છે ?
119. ઈન્ટરનેટ માટે આપેલ પૈકી શું જરૂરી નથી ?
120. વોટસન સંગ્રહાલય ગુજરાતમાં ક્યાં આવેલુ છે ?
121. લાલ પથ્થર પર બારીક અને શ્રેષ્ઠ જાળી કોતરણીકલાનો બેનમૂન નમૂનો ધરાવતી અને તેના કારણે સમગ્ર ભારતના કલાત્મક નમૂનાઓમાં અગ્ર સ્થાન પામેલ ‘સીદી સૈયદની જાળી’ ક્યાં આવેલી છે ?
122. ગુજરાત સરકાર દ્વારા ‘ડિજિટલ ઈન્ડિયા વીક -2022’ અંતર્ગત ‘ડિજિટલ મેલા એક્ષ્પો’ ક્યાં યોજવામાં આવ્યો હતો ?
123. દાંતમાં સડો થવાનું કારણ શું છે ?
124. કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે કયા નામથી પ્રસિદ્ધ છે ?
125. કયું શહેર ભારતનું ‘મસાલાનું શહેર’ ગણાય છે?
29 August Gujarat Gyan Guru Quiz Bank Questions For Collage In English
1. Which scheme has been launched to increase farm production and provide scientific training in agriculture for women farmers?
2. At what interval do farmers get assistance for water carrying pipes in Gujarat?
3. What are the fertilisers Sonkhat and Hirakhat made of?
4. What is the purpose of the UDISHA-placement scheme?
5. Which state government has launched Gyankunj e-class project?
6. How much of the education loan amount is available for subsidy in the ‘Interest Subsidy Scheme’ on education loans by Government of Gujarat?
7. What is the full form of the central level research organisation located in Bhavnagar?
8. What is the full form of MNRE?
9. How many kilometres of transmission network have been built to provide 24-hour electricity perennially under the ‘PM Gatishakti Programme’?’
10. How many GW capacity of power generation through renewable sources will be increased by 2030?
11. Under which section of the Central Goods and Services Tax Act is the term “business” defined?
12. What is the main purpose of PM-KISAN Samman Nidhi?
13. What is the amount paid by the government of Gujarat as an incentive grant to Samras Gram Panchayats (General Samras-for the fourth time in a row and with a population of up to 5000)?
14. How many languages are printed in an Indian Currency note?
15. Which famous painter started the cultural magazine “Kumar”?
16. Where was the Rangavadhut Maharaja born?
17. Where was Siddaraj Jaisinh born?
18. What name was given to Bardoli Ashram by Sardar Patel?
19. Who is known as’ Kavisamrat ‘in Gujarati poetry literature?
20. The great renunciation of Gautama Buddha is known by which name?
21. What was the name of Radha’s father?
22. Who is the author of the book ‘Sangharsh ma Gujarat’?
23. 6% of the world’s flowering plants are found in India. How many of these are not found anywhere except India?
24. What is the art of growing and regenerating a forest called?
25. Which of the following birds builds the most marvellous nest?
26. In which district of Gujarat is the field of Wagad located?
27. Which mineral is found in the mines of Shivrajpur in Panchmahals?
28. What is the full form of the ‘NAMO’ tablet?
29. The aim of which mission is to protect, restore, and enhance India’s diminishing forest cover?
30. What is the objective of the ‘Go Green’ Scheme of the Gujarat government ?
31. What is the scope of the GEMS (Global Environmental Monitoring System) project being implemented under the Gujarat Pollution Control Board?
32. Which Indian scientist became the first Chairperson of the Atomic Energy Commission of India?
33. What is the full form of BPR&D?
34. Which board gives assitance for the marriage of the daughters of ex-servicemen as well as the wives of martyred soldiers?
35. In which national park is the ‘Kasturi Mrug’ found?
36. When was the ‘Suman Yojana’ started?
37. What is the aim of Obstetric ICU?
38. Which of the following portal has been launched by the Ministry of Ayush for online licencing of AYUSH drugs?
39. What is the objective of ‘Thalassemia Bal Sewa Yojna’?
40. Approximately how many people were intended to receive benifit under The Gujarat Solar Policy 2021 and Surya Urja Rooftop Yojana – Gujarat by end of financial year 21-22?
41. What is one of the key benefits of the Work-Shed Scheme for Khadi Artisans?
42. What is the objective of the Promotion of MSMEs in – NER & Sikkim?
43. What is included in Print Media Campaigns under Information, Education and Communication (IEC) Scheme?
44. Where was the first coal extracted in India in 1774?
45. How much is the maximum monthly income limit of the beneficiary to become eligible for the Pradhan Mantri Shramyogi Maandhan Yojana by the Government of India?
46. How much financial assistance under the ‘Education Assistance Scheme’ is provided by the Government of Gujarat to the children of construction workers studying in PTC, ITI, and diploma courses?
47. The Commissioner of which department signed the MOU of Shram Niketan Yojana of the Government of Gujarat on behalf of the State Government?
48. When was the NCS Portal of the Government of India launched?
49. How many seats have been reserved for the ST category in the Gujarat Assembly?
50. The total number of ministers, including the Prime Minister in the Council of Ministers, should not exceed?
51. How many kinds of writs are there under the Indian Constitution?
52. The Right to Equality is enshrined in which of the following articles of the Indian Legal and Legislative System?
53. Who was the first financial minister of India?
54. Which one is the Indian Navy’s Khurki class corvettes?
55. Which of the following constitutional amendments is needed to pass the Goods and Services Tax (GST) bill?
56. What is the government’s plan to reduce road traffic?
57. The development of fisheries, the reduction of water salinity, and the operation as a “stand alone” project on the river Narmada are part of which scheme?
58. What is the estimated time of completion from the start date of the Bhadbhut Project?
59. In which district of Gujarat is the Uben Dam is located?
60. Under whom does Gujarat Livelihood Promotion Company Ltd. work?
61. Who is the chairman of the governing body formed for the proper implementation of the Vatanprem Yojana in Gujarat?
62. Which Android application is intended for the redressal of grievances related to roads constructed under the Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY)?
63. Which port will be linked under CEZ Suryapur under the Sagarmala project?
64. Which Yojana was launched by the former CM Shree Vijaybhai Rupani in order to maintain cleanliness at pilgrimages in Guarat?
65. Where can one track the GSRTC bus live and on a real-time basis?
66. Which National Web-Based Portal of the Ministry of Road Transport and Highways has been designed to allow consultancy firms and key personnel to upload their online proposals and online evaluation?
67. Under which pariyojana has the Union Government taken up the Amritsar-Jamnagar Greenfield corridor project?
68. How many lanes would be there in the Delhi-Mumbai Expressway?
69. Where is the new sports complex going to be constructed in Ahmedabad?
70. Under which scheme are SC workers below the age of 40 eligible for a pension up to Rs.5,000 per month on the attainment of 60 years?
71. What is the full form of the Girl Welfare Scheme SSY?
72. Which university would run a recognised 3-year skill-based Bachelors Degree Programme for the future career prospects of AGNIVEERS?
73. Who was the first Indian to receive the Nobel Prize in the field of science?
74. When was the Vidya Sadhana scheme inaugurated?
75. What amount is given under the Mahatma Phule Best Scheduled Caste Journalist Award Scheme?
76. Who has inaugrated A M Nayak Healthcare Campus and Nirali Multispecialty Cancer Hospital?
77. Which substation was recently inaugurated by Prime Minister Shri Narendrabhai Modi in Dahod to provide quality electricity to the citizens?
78. Who wrote ‘The Jubilee Book of Cricket’?
79. What is the other name of ‘Sakhi Yojana’ operating in Gujarat state?
80. What is the maximum percentage of assistance received by a Scheduled Tribe Woman for setting up a goat unit ?
81. How many years do girls benefit from the Kasturba Gandhi Balika Vidyalaya Yojana?
82. Where is a tourist destination Gulmarg is situated in India?
83. On which river is Dharoi project located?
84. Where did Gandhiji set up the first ashram in Ahmedabad?
85. Whose name is associated with the Maharaj Libel case?
86. Where do the rivers Mahanadi, Godavari, Krishna and Kaveri drain?
87. Which mountain range is known as the Queen of Mountains in India?
88. Which Sport does Indian player Somdev Devvarman play?
89. When was badminton introduced in the commonwealth games ?
90. Which of the followings is part of the study of Zoology?
91. When is ‘Word Food Seafty Day’ celebrated?
92. Which article of the Constitution, the President is considered as the Head of Defense Forces ?
93. Who conducts the election of President in India ?
94. Where in Gujarat is the National Institute of Design located?
95. Who painted the ‘Celebration Triptych’ in acrylic?
96. Which Indian scientist became a naturalized citizen of the United States in 1966 and received the National Medal of Science in 1987?
97. What is the percentage of water used for drinking in the world?
98. When were Padma awards instituted by Government of India?
99. Who among the following had been awarded the Padma Bhushan in field of Public Affairs by Government of India in year 2021?
100. When is ‘C.A. Day’ celebrated In India?
101. When is ‘World Book Day’ celebrated?
102. Where was the Airborne Rapid Response Team of the Indian Army conducting an aerial exercise during March-April 2022?
103. In which state, PM Shri Narendrabhai Modi inaugurated Vanijya Bhawan, the new premises of the Commerce & Industry Ministry?
104. Whose name is associated with the form of “Bhavai” ?
105. In medieval Gujarati literature, which poet is regarded as the most prominent translator ?
106. Which among the following body authorizes the credit limit to the National Co-operative Marketing Federation?
107. 70% of the land allotted to GIDC by the State Government is given at what percentage of the market price?
108. Which policy was implemented by the Gujarat government in 2016 to promote and facilitate hydel projects up to 25 MW?
109. Who was the founder of Gujarat Vidyapeeth?
110. What is the name of the founder of the Pallava dynasty in India?
111. In honour of which Hindu deity is the Rath Yatra at Puri celebrated?
112. Chhath Puja is Famous Festival of Which State?
113. Which city is popularly known as ‘Nawabo’s Town’?
114. How many ‘Math’ was established by Adi Shankaracharya in India?
115. Dr. V. Kurien is famous in which field?
116. Which is the largest scale industry in India?
117. What will be the normal Hemoglobin value for normal adult human male ?
118. What is the function of Ctrl + V key?
119. Which is not the requirement of internet ?
120. Where is the Watson Museum located in Gujarat?
121. Where is the ‘Sidi Saiyyed Mosque’ located, which has the finest and finest mesh on red stone, having the finest and finest mesh engraving of art and therefore a prominent place in the artistic models all over India?
122. Where was the Digital Mela Expo organized by the Government of Gujarat as a part of the Digital India Week-2022?
123. What is the cause of tooth decay?
124. By which name is the sermon that Shri Krishna gave to Arjuna on the battlefield of Kurukshetra known?
125. Which city is considered to be the spice capital of India?

WhatsApp Group | : Get Details |
Telegram Channel | : Get Details |
Join Group (Email Alerts) | : Get Details |
Facebook Page | : Get Details |
Instagram Page | : Get Details |
1 thought on “29 August Gujarat Gyan Guru Quiz Bank Questions”