6 September gyan Guru Quiz Bank Answers | Gujarat Gyan Guru Quiz Answers

6 September gyan Guru Quiz Bank Answers: Today’s Gyan Guru Quiz bank Questions And Answers 6/9/22 : Today’s Gujarat Gyan Guru Quiz Bank |6/9/22 g3q Quiz Bank| 6 September Gujarat Gyan Guru Quiz Bank Questions And Answers :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

6 September gyan Guru Quiz Bank Answers

1. ભારત સરકાર દ્વારા ગરીબ લોકોને અન્ન પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવેલ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતગર્ત કેટલા કરોડ લોકોને લાભ થાય છે?

  • Ans-Rs 1,000 to 3 crore

2. ઉપરોક્ત વીડિયોમાં દર્શાવેલ પીએમ મુદ્રા યોજના અંતર્ગત લાભાર્થીને મહત્તમ કેટલી રોકડ સહાય મળી શકે ?

  • Ans-10 lakh

3. ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજના દરે ધિરાણ કરવા ગુજરાત સરકાર કેટલા ટકા વ્યાજ ચુકવશે ?

  • Ans-7%

4. ખેડૂત વિનોદભાઈ વેકરિયાને પાકના કેટલા જથ્થા માટે રાજ્ય સ્તરનો પ્રથમ ‘આત્મા(ATMA)એવોર્ડ’ આપવામાં આવ્યો હતો ?

5. ગુજરાત ‘સ્ટેટ ફ્રોઝન સીમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ’ની સ્થાપના તા. 23મી જુન, 2010ના રોજ કયા શહેરમાં કરવાંમાં આવી ?

  • Ans-Patan in north Gujarat

6. પશુપાલનના સંદર્ભમાં, NPDDનું પૂરું નામ શું છે ?

  • Ans-National Programme for Dairy Development

Read Also-6 September gyan Guru Quiz Bank Answers

7. અમદાવાદમાં સ્થિત CIPETનું પુરૂ નામ શું છે ?

  • Ans-Central Institute of Petrochemicals Engineering & Technology

8. વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે SSIP હેઠળ ગુજરાત સરકાર દ્વારા 2018 માં કઈ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ?

9. વર્ષ 2021 માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ?

  • Syukuro Manabe

10. ગુજરાતના કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રોફેસર હતા ?

  • Shyamji Krishna Varma

11. ગુજરાતના પરમાણુ પ્લાન્ટની ક્ષમતા કેટલી છે?

  • 700 MW

12. ગુજરાતમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ ખેડૂતોને કેટલા સમય માટે વીજળી આપવામાં આવે છે ?

  • sixteen (16) hours

13. ‘જ્યોતિગ્રામ યોજના’ જેવી પહેલ કરનારું ગુજરાત કેટલામું રાજ્ય છે ?

14. આપેલમાંથી ‘કિસાન સૂર્યોદય યોજના’ના લાભાર્થી કોણ બનશે ?

  • ખેડૂતો

15. ‘ફેમ ઇન્ડિયા’ સ્કીમ હેઠળ બીજા તબક્કામાં કેન્દ્ર સરકાર દ્વારા સબસીડીની ટકાવારીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે ?

16. ગુજરાતના ૨૦૨૨૨૩ બજેટ અંતર્ગત ગૌશાળા -પાંજરાપોળમાં નિભાવ/જાળવણી માટે કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે ?

  • Mukhyamantri Gau Mata Poshan Yojana

17. ગુજરાત રાજ્યમાં, તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇલેકટ્રીક વોટર પમ્પ ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?

  • Rs 300

18. મોતીલાલ તેજાવતનું શહીદ સ્મારક કયા ગામ નજીક આવેલું છે ?

19. અમદાવાદ કયા સમયગાળા દરમિયાન ગુજરાતનું પાટનગર હતું ?

  • 1960 to 1970

20. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતનપ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા ?

  • Narmad

21. તક્ષશિલા યુનિવર્સિટી કઈ બે નદીઓની વચ્ચે આવેલી હતી ?

  • Indus and Jhelum river

22. ‘ઇન્ડિયન ઓપિનિયન’ના સ્થાપકનું નામ જણાવો.

  • Mahatma Gandhi

23. હિંદુ પૌરાણિક કથાઓ પર આધારિત,કયા છોડમાં દેવી લક્ષ્મી નિવાસ કરે છે ?

  • open Lotus

24. ભારતના કુલ ભૌગોલિક વિસ્તાર પૈકી કેટલા ચોરસ કિ.મી. વન વિસ્તાર છે ?

  • 24.62 percent

25. ગુજરાતમાં આવેલ ‘વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન’ કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

26. ગુજરાત વન વિભાગના વર્ષ 2017ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ભારતીય ઘોરાડ(Great Indian Bustard)ની સંખ્યા કેટલી છે ?

  • 10 કરતા ઓછા

27. ગુજરાતના કયા દ્વીપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે ?

28. ગુજરાતમાં ઈ-ગ્રામ બ્રોડબેન્ડ VSAT કનેક્ટિવિટી નેટવર્ક કયા વર્ષથી કાર્યરત છે ?

  • 2008

29. અમદાવાદની આઠ વર્ષની આર્યાએ ક્લાઈમેટ ચેન્જ પર લખેલા પુસ્તકનું નામ શું છે ?

  • Seeds to Sow

30. કયા શહેરે AI-આધારિત ‘ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ દ્વારા માર્ગ સલામતી માટે બુદ્ધિશાળી ઉકેલો’ (iRASTE)નામક પ્રોજેક્ટ શરૂ કર્યો ?

  • Nagpur

31. ભારતના બંધારણની કઈ અનુસૂચિ હેઠળ ‘પોલીસ’ અને ‘જાહેર હુકમ’ એ રાજ્યની જવાબદારી હેઠળ આવે છે ?

  • સાતમી સૂચિ,

32. ગૃહ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાએ કોમી અખંડિતતા જાળવવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે ?

  • Mohalla Committees

33. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ માટે મજબૂત સહાયક પ્રણાલી તરીકે ગુના અને ગુનાહિત માહિતીનો ડેટાબેઝ બનાવવા માટે કઈ અનન્ય એપ્લિકેશન વિકસાવવામાં આવી હતી?

  • e-GujCop

34. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે ‘ગ્રામ્ય મહિલા સુરક્ષા સમિતિ’માં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણુંક કરવામાં આવે છે ?

35. ભારતમાં હિમાલય પર્વતનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ?

  • Mount Everest

36. 15 જુલાઈ, 2022 ના રોજ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસી) પર તમામ પુખ્ત (18 વર્ષ કે તેથી વધુ) વયના વ્યક્તિને મફત સાવચેતીનો ડોઝ પ્રદાન કરવા માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું?

  • COVID Vaccination Amrit Mahotsava

37. ‘પૂર્ણા(PURNA) યોજના’નું પૂરું નામ શું છે ?

  • Prevention of Undernutrition and Reduction in Nutritional Anaemia

38. બાયોમેડિકલ સંશોધનની રચના, સંકલન અને પ્રોત્સાહન માટે ભારતની સર્વોચ્ચ સંસ્થા કઈ છે, જે વિશ્વની સૌથી જૂની તબીબી સંશોધન સંસ્થાઓમાંની એક છે ?

  • The Indian Council of Medical Research (ICMR), New Delhi

39. ‘જનની સુરક્ષા યોજના’ કોની સાથે સંકળાયેલ છે ?

  • ગરીબ સગર્ભા સ્ત્રીઓમાં સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત મૃત્યુદર

40. નીચેનામાંથી કઈ વસ્તુ ‘આયુ રક્ષા કીટ’માં આપવામાં આવે છે ?

41. ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ અંતર્ગત કેટલા રોગો સામે રસીકરણ કરવાનો ઉદ્દેશ છે ?

  • 8

42. ‘ખાદી ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ અંતર્ગત વ્યાજ સબસીડી પાત્રતા પ્રમાણપત્રનો ઉદ્દેશ શો છે ?

  • ભંડોળની વાસ્તવિક જરૂરિયાતો અને અંદાજપત્રીય સંસાધનોમાંથી ભંડોળની ઉપલબ્ધતા વચ્ચેના અંતરને ભરીને નોંધાયેલા ખાદી ક્ષેત્રોને મદદ કરવા.

43. ‘ગ્રામોદ્યોગ વિકાસ યોજના’ હેઠળ માટીકામની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?

  • પરંપરાગત કારીગરો માટે ટકાઉ રોજગારનું સર્જન કરવું અને તેમના વેતનમાં વધારો કરવો

44. ગુજરાતમાં અગેટ (અકીક) પોલિશ કરવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?

  •  Khambhat, Gujarat,

45. ગુજરાત સરકાર દ્વારા ‘માનવગરિમા યોજના’નો પ્રારંભ કયારે કરવામાં આવ્યો હતો ?

46. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યવસાયિક રોગોને કારણે થતી બીમારીઓમાં સહાય યોજના’નો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

47. ભારત સરકારની SHREYAS યોજના હેઠળ કેટલા લાભાર્થીને 2022 સુધીમાં લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યુ છે ?

  • 50 lakh

48. ગુજરાત સરકાર દ્વારા અપાતું UWIN કાર્ડનું પૂરું નામ શું છે ?

  • Unorganised Workers Index Number card

49. સંસદને બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે ?

  • Article 368

50. ભારતમાં બંધારણીય ઉપાયોનો અધિકાર કોને ઉપલબ્ધ છે ?

  • all persons

51. ‘રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ’ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?

  • jurisdiction of Ministry of Social Justice and Empowerment

52. ભારતના કોન્સોલિડેટેડ ફંડમાંથી ભંડોળ ઉપાડવા માટેની અધિકૃતતા ક્યાંથી આવવી જોઈએ ?

  • ભારતની સંસદ

53. GST કાઉન્સિલના વડા કોણ છે ?

  • Finance Minister Nirmala Sitaraman

54. NRCP નું પૂરું નામ શું છે ?

  • National Rabies Control Programme

55. સૌરાષ્‍ટ્ર પ્રદેશના લાભાર્થે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ‘સૌની યોજના’નું પૂરુ નામ શું છે ?

  • Saurashtra Narmada Avtaran Irrigation

56. ગુજરાત સરકારના પીઆઈએમ એક્ટ 2007 હેઠળ સિંચાઈ પ્રોજેક્ટના કમાન્ડ એરિયાના લાભાર્થી ખેડૂતોમાંથી કયા એસોસિએશનની રચના કરવામાં આવી હતી ?

  • Gujarat Water Users Association

57. શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા વિકલાંગ બાળકની સહાય માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

  • SAMVAD

58. ‘પૈઠણ (જયકવાડી) હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ’ જાપાનની મદદથી કઈ નદી પર પૂર્ણ થયો હતો ?

  • Godavari

59. ગુજરાતનો કયો પ્રદેશ ‘સમુદ્રકિનારાની જમીન’ તરીકે ઓળખાય છે ?

  • Kathiawar region

60. ગ્રામસભાના સભાસદો કોણ હોય છે ?

  • ગામની પંચાયતની મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો ગ્રામસભાના સભ્યો છે.

61. ગુજરાતમાં સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે ?

  • 2009

62. ‘દીન દયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય’ યોજનામાં લધુમતીના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે ?

  • 15%

63. વર્તમાન સરકારે પંચાયતીરાજ માટે કયા ફાઈનાન્સ કમિશનની ભલામણો સંપૂર્ણપણે અમલમાં મૂકી છે ?

64. ‘આત્મનિર્ભર ગ્રામયાત્રા’ (તા-18-11-2021 થી તા-20-11-2021)ની ઉજવણી અંતર્ગત કઈ યોજના હેઠળ 8077 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ?

65. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત મદદ સેવાનો લાભ લેવા માટે એનિમલ હેલ્પલાઈન નંબર શું છે ?

66. ગુજરાતમાં કેટલા વર્લ્ડ હેરિટેજસ્થળ આવેલા છે ?

67. મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદાજિત કિંમત કેટલી છે ?

  • Rs 1.6 lakh crore

68. ‘કાઝીગુડ રેલ્વે ટનલ’નું બીજું નામ કયું છે ?

  • Pir Panjal Railway Tunnel

69. ગુજરાત ટુરિઝમે કઈ શ્રેણી માટે 2014-15નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો ?

  • Most Film Friendly State

70. આમાંથી કયું માર્ગ નિર્માણ કાર્યકારી દળ ભારતમાં છે જે ભારતીય સશસ્ત્ર દળોને સમર્થન પૂરું પાડે છે?

  • Border Roads Organisation (BRO)

71. મૈસુરમાં ‘ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ’ (AIISH) માટે ‘સેન્ટર ઑફ એક્સલન્સ’ બિલ્ડિંગનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

  • June 20

72. 6 વર્ષથી ઓછી ઉંમરના ત્યજી દેવાયેલા બાળકોની પાલક-સંભાળ માટે શિશુગૃહો માટે કઈ યોજના છે ?

73. અનાથ,શોષિત અથવા બેઘર એવા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?

74. PM – YASASVI યોજના’ હેઠળ અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે આવકમર્યાદા કેટલી છે ?

  • 2.5 લાખથી ઓછી

75. ભારતના પ્રથમ શિક્ષણમંત્રી કોણ હતા ?

  • Abul Kalam Muhiyuddin Ahmed Azad

76. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ કયા કુમારો લઈ શકે છે ?

  • NTDNT category

77. જૂન 2021 સુધીમાં ભારતમાં કેટલા નવા સ્ટાર્ટઅપ શરુ થયેલ છે ?

  • 82

78. દાહોદને કયા પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

  • Smart Cities Mission

79. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘પોષણ સુધા યોજના’નો લાભ મેળવવા માટેની આવકમર્યાદા કેટલી છે ?

80. ઓનલાઇન પોર્ટલ દ્વારા મે- 2022માં કેટલા આંગણવાડી મહિલા કામદારોની નિમણૂંક કરવામાં આવી છે ?

81. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ,નિદાન અને સારવાર કાર્યક્રમનો લાભ લેવા માટે કોનો સંપર્ક કરવામાં આવે છે ?

82. કન્યાઓમાં સાક્ષરતા દર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા શું કરવામાં આવે છે ?

  • Beti Bachao, Beti Padhao

83. ગુજરાતમાં ‘નારી અદાલત’ ક્યારે શરૂ થઇ હતી ?

  • September 1995

84. નીચેનામાંથી કયું શહેર તાળાઉદ્યોગ માટે જાણીતું છે ?

  • Aligarh

85. દેલવાડાનાં મંદિરો કયા સ્થળે આવેલાં છે ?

  • Mount Abu, Rajasthan

86. મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?

  • Siddharth

87. હડપ્પીય કાળની ઘણી જ વિકસિત જલવ્યવસ્થા કઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ છે ?

  • Dholavira.

88. કોયના નદી કઈ નદીની ઉપનદી છે?

  • Krishna River

89. સાતપુડા અને સહ્યાદ્રિ પર્વતમાળા વચ્ચે કઈ નદી વહે છે ?

  • Narmada River

90. સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની એકમાત્ર મહિલા ખેલાડી કોણ છે ?

  • PV Sindhu

91. પ્રખ્યાત બોક્સર મેરી કોમ ક્યાંની છે ?

  • Manipur

92. નીચેનામાંથી કયા વિટામિનને પાણીમાં દ્રાવ્ય વિટામિન કહેવામાં આવે છે ?

  • ascorbic acid (vitamin C), thiamin, riboflavin, niacin, vitamin B6 (pyridoxine, pyridoxal, and pyridoxamine), folacin, vitamin B12, biotin, and pantothenic acid.

93. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તાજેતરમાં ભારતના કયા ફિટનેસ અભિયાનને બિરદાવવામાં આવ્યું છે ?

  • Fitness Ka Dose Aadha Ghanta Roz

94. ભારતમાં મંડળો અથવા સંઘો રચવાનો અધિકાર બંધારણના કયા આર્ટિકલ હેઠળ આપવામાં આવે છે ?

  • Article 19(1)(c)

95. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ તરીકે ફરી ચૂંટાવાની પાત્રતા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

  • Draft Article 46 (Article 57, Constitution of India, 1950)

96. ભારતમાં શ્રેષ્ઠ ગ્રેડ ક્રોમાઇટ કયા રાજ્યમાં થાય છે ?

  • Orissa

97. ભારતમાં સોનાની ખાણો ક્યાં આવેલી છે ?

  • Kolar in Karnataka

98.  એસિડ લિટમસ-પેપરના વાદળી રંગને કયા રંગમાં ફેરવે છે ?

  • red

99. કયા રક્તજૂથને “યુનિવર્સલ ડોનર” કહેવામાં આવે છે ?

  •  type O negative

100. સરદાર વલ્લભભાઇ પટેલને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

  • 1991

101. ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે ?

  • Bharat Ratna

102. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ ક્યારે ઉજવાય છે ?

  • January 16

103. ‘વિશ્વ વનીકરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

  •  21 March

104. જાન્યુઆરી 2022 માં,નીચેનામાંથી કયા રેલ્વે સ્ટેશનનું નામ ‘એકતા નગર રેલ્વે સ્ટેશન’ રાખવામાં આવ્યું હતું ?

  • Kevadiya station

105. કઈ યોજના હેઠળ, કેન્દ્ર સરકારે ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવા માટે ઇલેક્ટ્રિક બસો મંજૂર કરી છે ?

  • Faster Adoption and Manufacturing of Electric Vehicle (FAME) scheme.

106. ‘ઘનશ્યામ’ કયા સાહિત્યકારનું ઉપનામ છે ?

  • Ghanshyam Occhavlal Desai

107. સાહિત્ય અકાદમી ફેલોશિપના પ્રથમ ચૂંટાયેલા ફેલો કોણ હતા ?

  • Sarvepalli Radhakrishnan

108. પ્રથમ પ્રયાસમાં મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ મેળવનાર વિશ્વનો પહેલો દેશ કયો છે ?

  • India

109. ‘પ્રહાર’ કયા પ્રકારની મિસાઈલ છે?

  • Tactical ballistic missile

110. દેશના ભૂગર્ભ જળ સંસાધનોના વિકાસ અને વ્યવસ્થાપન માટે ભારત સરકાર દ્વારા કઈ એજન્સી ચલાવવામાં આવે છે ?

  • Central Ground Water Board (CGWB)

111. ‘સપ્ત સંગમ’ તરીકે ઓળખાતા મેળાનું નામ શું છે ?

112. જૈન અને બૌદ્ધ સાહિત્ય નીચેનામાંથી કઈ ભાષામાં લખાયું હતું ?

  • Pali language.

113. ‘મહાભારત’ના રચયિતા કોણ છે ?

  • Vyasa

114. ‘સાગાદાવા’ કયા રાજ્યમાં ઉજવવામાં આવતો પ્રખ્યાત બૌદ્ધ તહેવાર છે?

  • Sikkimese

115. જલારામ બાપા સંત સાથે સંકળાયેલું મોટુ તીર્થસ્થળ કયું છે ?

  • Virpur

116. ભારતના કયા રાજ્યમાં ‘મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ’ આવેલું છે ?

  • MP

117. કયો વેદ ઔષધ સાથે સંબંધિત છે ?

  •  Atharva Veda

118. નીચેનામાંથી માનવ શરીરનું સૌથી ભારે અંગ કયું છે ?

  • liver.

119. માનવ શરીરમાં કેટલા પ્રકારના રક્તજૂથો જોવા મળે છે ?

  •  8 blood groups.

120. ડિસ્કેટ પર ડેટા કેવી રીતે સંગ્રહિત થાય છે ?

  • માહિતી ગોળાકાર ટ્રેકમાં રેકોર્ડ કરવામાં આવે છે અને બદલામાં ફાચર-આકારના ક્ષેત્રોમાં વિભાજિત થાય છે

121. કોમ્પ્યુટર નેટવર્ક માટે આમાંથી કયું જરૂરી છે ?

  • Cable Modem Router 

122. ખજુરાહોના મંદિરો કયા વંશ દરમિયાન બાંધવામાં આવ્યા હતા ?

  • Chandella dynasty

123. ‘પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ’ ક્યાં આવેલ છે ?

  • Kuala Lumpur

124. કઈ નંબર સિસ્ટમમાં શૂન્ય માટે કોઈ ચિહ્ન નથી ?

  • Roman numerals

125. આપણી ગેલેકસીનું નામ શું છે ?

  • Milky Way Galaxy

126. સ્વામી વિવેકાનંદનો જન્મ ભારતના કયા શહેરમાં થયો હતો?

  • Ans-Kolkata

127. ગુજરાતનું સૌથી મોટું ખેત બજાર ક્યાં આવેલું છે?

Ans-ઊંઝા – મહેસાણા

6 September gyan Guru Quiz Bank Answers
6 September gyan Guru Quiz Bank Answers

1 thought on “6 September gyan Guru Quiz Bank Answers | Gujarat Gyan Guru Quiz Answers”

Leave a Comment