Agniveer SSR Recruitment 2022| ઇન્ડિયન નેવીમાં અગ્નિવીર SSRની 2800 જગ્યા ખાલી, ધોરણ 12 સાયન્સ પાસ

Agniveer SSR Recruitment 2022 ઇન્ડિયન નેવીમાં ધોરણ 12 પાસ યુવાનો માટે અગ્નિવીર એસએસઆરની 2800 ખાલી જગ્યાની ભરતી માટે 15 જુલાઈથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.અગ્નિપથ યોજના અંતર્ગત નેવીમાં અગ્નિવીર સિનિયર સેકન્ડરી રિક્રૂટ (SSR) ભરતીમાં 22 જુલાઈ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Agniveer SSR Recruitment 2022

  • અગ્નિવીર એસએસઆર માટે ધોરણ 12 પાસ ઉમેદવારોને લેવાશે. માત્ર સાયન્સ સ્ટ્રીમમાંથી પાસ ઉમેદવારો અરજી કરી શકશે.

વય મર્યાદા:

  • ઉમેદવારની ઉંમર 17થી 21 વર્ષ વચ્ચે હોવી જરૂરી. ઉમેદવારનો જન્મ 1 નવેમ્બર, 1999 થી 30 એપ્રિલ, 2005 વચ્ચે થયો હોવો જોઈએ. જોકે પહેલી બેચમાં ઉમેદવારોને બે વર્ષની છૂટછાટ અપાશે. એટલે કે આ વખતે 23 વર્ષ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે.

Read Also-LRD 2018-19 Waiting List Pdf @www.lrbgujarat2018.in


સેલરી:

  • પસંદગી પામનારા ઉમેદવારને દર મહિને રૂ. 30 હજાર સુધી સેલ૨ી અપાશે.

પસંદગી પ્રક્રિયાઃ

  • પસંદગી ધોરણ 12માં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને લેખિત પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ફિઝિકલ ટેસ્ટમાં 1.6 કિમી રનિંગ 6 મિનિટ 30 સેકન્ડમાં પૂરી ક૨વાની રહેશે. 20 ઊઠકબેઠક અને 12 પુશઅપ કરવાનાં રહેશે,
જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો

આ રીતે કરો અરજી

  • ઇચ્છુક ઉમેદવાર નેવીની વેબસાઇટ joinindiannavy.gov.in ૫૨ જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન અરજી ફોર્મ ભરી શકે છે.
Agniveer SSR Recruitment 2022 
Agniveer SSR Recruitment 2022 

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android Application: Download
 Join Group (Email Alerts)Get Details
 Facebook Page: Get Details
 Instagram Page: Get Details

1 thought on “Agniveer SSR Recruitment 2022| ઇન્ડિયન નેવીમાં અગ્નિવીર SSRની 2800 જગ્યા ખાલી, ધોરણ 12 સાયન્સ પાસ”

Leave a Comment