Ahmedabad Civil Hospital Bharti 2023: મિત્રો અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ માટે વિવિધ જગ્યાઓ પર ભરતી ચાલી રહી છે. પરંતુ ઘણા મિત્રો ને ઓનલાઈન અરાજી કરવામાં પ્રોબ્લેમ થતો હોય છે. તો આ આર્ટિકલ માં અમે તમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ માટે અરજી કેવી રીતે કરવી? તેની સરળ માહિતી આપીશું.
Ahmedabad Civil Hospital Bharti 2023
સંસ્થાનું નામ | સિવિલ હોસ્પિટલ, અમદાવાદ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
પોસ્ટની કેટેગરી | નોકરી |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 15 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 15 એપ્રિલ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 16 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://ikdrc-its.org/ |
સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ભરતી
IKDRC, અમદાવાદ ખાતે વિવિધ વર્ગ-3 ની ખાલી જગ્યાઓ નિમણૂક દ્વારા ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી માટે ઓનલાઇન નોંધણી તારીખ: 15/04/2023 (14:00 કલાક) થી 16/05/2023 (17:00 કલાક) ની વચ્ચે ઉપલબ્ધ રહેશે.
Ahmedabad Civil Hospital Bharti 2023 Posts
પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યા |
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ | 1 |
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર | 2 |
ઓફિસ સુપેરિટેન્ડેન્ટ | 5 |
સિનિયર ક્લાર્ક | 9 |
જુનિયર ક્લાર્ક | 69 |
પર્સનલ સેક્રેટરી | 1 |
હેડ ક્લાર્ક | 3 |
ચીફ એકાઉન્ટ ઓફિસર | 1 |
એકાઉન્ટન્ટ | 11 |
સ્ટોર ઓફિસર | 1 |
સ્ટોર કીપર | 5 |
નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 3 |
ડેપ્યુટી નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 4 |
આસિસ્ટન્ટ નર્સિંગ સુપેરિટેન્ડેન્ટ | 28 |
સિનિયર ફાર્માસીસ્ટ | 3 |
જુનિયર ફાર્માસીસ્ટ | 22 |
સ્ટાફ નર્સ | 650 |
લેબોરેટરી ટેક્નિશિયન | 31 |
લેબોરેટોરી આસિસ્ટન્ટ | 93 |
કિડની ટેક્નિશિયન | 50 |
આસિસ્ટન્ટ H.D ટેક્નિશિયન | 60 |
એક્સ-રે ટેક્નિશિયન | 5 |
આસિસ્ટન્ટ એક્સ-રે ટેક્નિશિયન | 25 |
આસિસ્ટન્ટ E.C.G ટેક્નિશિયન | 4 |
ઓપેરશન થિયેટર આસિસ્ટન્ટ | 32 |
સ્ટેટિસ્ટિશ્યિન | 4 |
ફોટોગ્રાફર | 3 |
આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર | 6 |
હેલ્થ એજ્યુકેટર | 18 |
ડાયિટીશિયન | 5 |
સેનિટરી ઇન્સ્પેક્ટર | 2 |
કુલ | 1156 |
આ પણ વાંચો :-ikdrc recruitment 2023 :સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ભરતી| Civil Hospital Ahmedabad vacancy 2023 @ikdrc-its.org
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ માટે અરજી કેવી રીતે કરવી?
Step-1 સૌ પ્રથમ https://apply.registernow.in/ikdrc/class3 વેબસાઈટ ખોલો
Step-2 ત્યારબાદ Register Now Par ક્લિક કરો

Step-3 પછી GOT IT Par ક્લિક કરો

Step-4 આપેલ વિગતો ભરો

Step-5 ત્યારબાદ Login કરો

Step-6 ત્યાર બાદ save and continue પર ક્લિક કરો

Step-7 આપેલ તમામ સ્ટેપ પુરા કરો અને તમામ માહિતી ભરો ત્યારબાદ ફોટો અપલોડ અને sign અપલોડ કરો અને payment કરો. અને રશીદ ડાઉનલોડ કરો
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |
1 thought on “Ahmedabad Civil Hospital Bharti 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ માટે અરજી કેવી રીતે કરવી?”