Air Force Agniveer Recruitment 2023: ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની 3500 જગ્યા માટે 12 પાસ પર આવી મોટી ભરતી

Air Force Agniveer Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો, તો આ પોસ્ટ તમારા માટે ખુબ જરૂરી છે કારણ કે ભારતીય વાયુસેનામાં ભરતી આવી ગઈ છે. ભારતીય વાયુસેના માં કુલ 3500 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. તો અમારી તમને વિનંતી છે કે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચજો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Air Force Agniveer Recruitment 2023

સંસ્થાનું નામભારતીય વાયુસેના
પોસ્ટનું નામવાયુસેના અગ્નિવીર
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
કુલ ખાલી જગ્યા3500
નોટિફિકેશનની તારીખ01 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://agneepathvayu.cdac.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેના માં કુલ 3500 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત:

મિત્રો, આ અગ્નિવીરની પોસ્ટ માટે અરજી કરવા માટે તમારી શેક્ષણિક લાયકાત 12 પાસ અથવા ડિપ્લોમા અથવા 2 વર્ષનો વોકેશનલ કોર્સ છે. આ ત્રણેયમાંથી તમે એકપણ લાયકાત ધરાવો છો તો તમે અરજી કરી શકો છો. વધુ માહિતી તમે જાહેરાતમાં વાંચી શકો છો.

પગારધોરણ:

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા પ્રતિમાસ 30,000 રૂપિયા પગારધોરણ તથા અન્ય ભથ્થાઓ ચુકવવામાં આવશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ભારતીય વાયુસેના દ્વારા ઘ્વારા 01 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે.

આ પણ વાંચો :-

પસંદગી પ્રક્રિયા:

વાયુસેનાની અગ્નિવીરની આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબ આપેલી પ્રક્રિયામાં સફળ થવું પડશે.

  • લેખિત પરીક્ષા
  • સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (CASB)
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને ભૌતિક માપન પરીક્ષણ (PMT)
  • અનુકૂલનક્ષમતા ટેસ્ટ-I, અને II
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઓજસ-ગુજરાત હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

આ ભરતી માટે કોણ યોગ્ય છે?

અગ્નિવીર ભરતી માટે કોઈપણ ભારતીય નાગરિક યોગ્ય છે જે 12 પાસ પર છે.

ભરતી માટે કોના-કોના માટે અરજી કરી શકે છે?

અગ્નિવીર ભરતી માટે કોઈપણ ભારતીય નાગરિક અરજી કરી શકે છે.

ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

ઉત્તર: અરજી ઓનલાઇન પણ કરી શકાય છે અને ભરતી માટે યોગ્ય ઉમેદવારોને એક ટેસ્ટ પાસ કરવું પડશે.

ભરતી માટે કોઈ પરીક્ષા લેવામાં આવે છે કે નહી?

હા, ઉમેદવારોને સંસ્થાના નિયમોના પરીણામ પર પરીક્ષા લેવામાં આવી શકે

અમારી સાથે જોડાઓ

WhatsApp Group Get Details
Telegram Channel Get Details
Follow Us On Google NewsClick Here
 Facebook Page Get Details
 Instagram Page Get Details

9 thoughts on “Air Force Agniveer Recruitment 2023: ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની 3500 જગ્યા માટે 12 પાસ પર આવી મોટી ભરતી”

Leave a Comment