AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં 171 જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી

AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં 171 જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી : અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી આવી ગઈ છે. આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 માર્ચ 2023 છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

AMC Recruitment 2023

સંસ્થાનું નામઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળઅમદાવાદ
નોટિફિકેશનની તારીખ15 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ28 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર, સહાયક સબ ઇન્સ્પેક્ટર તથા સહાયક ગાર્ડન સુપરવાઈઝરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં કુલ જગ્યા 171 છે જેમાં સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની 75, સહાયક સબ ઇન્સ્પેક્ટરની 66 તથા સહાયક ગાર્ડન સુપરવાઈઝરની 30 જગ્યા ખાલી છે.

આ પણ વાંચો :-

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

AMC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • પર્સનલ ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

પગારધોરણ

દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર31,340
સહાયક સબ ઇન્સ્પેક્ટર38,090
સહાયક ગાર્ડન સુપરવાઈઝર19,950

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ahmedabadcity.gov.in/ પર જઈ Registration સેકશન માં જાવ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન અમદાવાદ મહાનગરપાલિકા ઘ્વારા 15 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 15 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 માર્ચ 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ગુજરાત હોમપેજઅહીં ક્લિક કરો

અમારી સાથે જોડાઓ

WhatsApp Group Get Details
Telegram Channel Get Details
Follow Us On Google News Click Here
 Facebook Page Get Details
 Instagram Page Get Details

1 thought on “AMC Recruitment 2023: અમદાવાદ મહાનગરપાલિકામાં 171 જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી”

Leave a Comment