એપ્રેન્ટીસ ભરતી મેળો આઈ.ટી.આઈ અંકલેશ્વર ૨૦૨૩: પ્રધાનમંત્રી નેસનલ મેળા અંતર્ગત મુખ્ય મંત્રી યોજના હેઠળ અંકલેશ્વર આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળા નું આયોજન ૧૩/૦૨/૨૦૨૩નાં રોજ સવારે 9:૩૦ કલાકે કરવામાં આવેલ છે.
WhatsApp ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા
અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા
અહીં ક્લિક કરો
એપ્રેન્ટીસ ભરતી મેળો આઈ.ટી.આઈ અંકલેશ્વર ૨૦૨૩
પોસ્ટ નું નામ | એપ્રેન્ટીસ ભરતી મેળો આઈ.ટી.આઈ અંકલેશ્વર ૨૦૨૩ |
ભરતી મેળા નું સ્થળ | આઈ.ટી.આઈ અંકલેશ્વર |
ભરતી મેળાની તારીખ | ૧૩/૦૨/૨૦૨૩ |
સમય | સવારે 9:૩૦ કલાક થી શરુ |
કુલ જગ્યાઓ | ૨૦૦ થી વધુ |
આ પણ વાંચો :-રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 ધોરણ 8 પાસથી ગ્રેજયુટ સુધી નોકરી
ભરતી મેળા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- Resume/ Biodata
- ફોટોગ્રાફ્સ
- શૈક્ષણિક લાયકાત ની માર્કસીટ અસલ
- આઈ.ડી.પ્રૂફ -આધાર કાર્ડ/election card etc..
શૈક્ષણિક લાયકાત
એપ્રેન્ટીસ ભરતી મેળામાં નીચે મુજબના ટ્રેડ વ્યવસાયમાં ધો -૧૦ /આઈ.ટી.આઈ/ડીપ્લોમાં /ડીગ્રી માટેની એપ્રેન્ટીસશીપ માટે કુલ ૨૦૦ થી વધુ બેઠકો ઉપલબ્ધ છે જેમાં 20 થી વધુ ઔદ્યોગીક એકમો ભરતી માટે ઉપસ્થિત રહેશે.
- FITTER (ITI)
- AOCP (ITI)
- RFM (ITI)
- ELECTRICIAN (ITI)
- LACP (ITI)
- COPA (ITI)
- TURNER (ITI)
- SEWING TECHNOLOGY (ITI)
- WELDER (ITI)
- INSTRUMENT MECHANIC (IM ITI)
- MACHINIST (ITI)
- B.COM (FRESHER)
- DIPLOMA MECHANICAL (FRESHER)
- DIPLOMA CHEMICAL (FRESHER)
- BSC-CHEMESTRY (FRESHER)
- BE MECHANICAL (FRESHER)
- BE CHEMICAL (FRESHER)
- WIREMAN (ITI)
Good
thanks