Arogyasathi Surat Recruitment 2023 : આરોગ્ય વિભાગ સુરતમાં અલગ અલગ પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે . આરોગ્યશાથી સુરત રીક્રૂટમેન્ટ 2023 માટે આવેલી જાહેરાત માં આપને મળી રહી છે ઉચ્ચ પગાર અને સુવિધાઓ સાથે કામ કરવાની સુવિધા. વધુ માહિતી માટે ઓફિશ્યિલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/
Arogyasathi Surat Recruitment 2023 Highlights
સંસ્થાનું નામ | આરોગ્ય વિભાગ ગુજરાત |
પોસ્ટનું નામ | અલગ અલગ |
વર્ષ | 2023 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | સુરત તથા ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 25 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 25 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 06 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://arogyasathi.gujarat.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ સુરત દ્વારા એકાઉન્ટન્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ, રિજનલ પ્રોગ્રામ એસોસિયેટ ન્યૂટ્રિશિયન, આર.એમ.એન.સી.એચ કાઉન્સીલર તથા એન્ટોમોલોજિસ્ટ-NVBDCP ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
જાહેરાતમાં જણાવ્યા અનુસાર એકાઉન્ટન્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ ની 4, રિજનલ પ્રોગ્રામ એસોસિયેટ ન્યૂટ્રિશિયન ની 1, આર.એમ.એન.સી.એચ કાઉન્સીલર ની 2 તથા એન્ટોમોલોજિસ્ટ-NVBDCP ની 1 જગ્યા ખાલી છે.
સ્થળ અનુસાર ખાલી જગ્યા:
સ્થળનું નામ | પોસ્ટનું નામ | કુલ જગ્યા |
સામુહિક આરોગ્ય કેન્દ્ર, અંકલાછ (જિલ્લો-નવસારી) | એકાઉન્ટન્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ | 1 |
સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરગામ (જિલ્લો-વલસાડ) | એકાઉન્ટન્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ | 1 |
સામુહિક આરોગ્ય કેન્દ્ર, અટગામ (જિલ્લો-વલસાડ) | એકાઉન્ટન્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ | 1 |
સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુબીર (જિલ્લો-ડાંગ) | એકાઉન્ટન્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ | 1 |
આરપીએમયુ આરડીડી ઓફિસ, સુરત | રિજનલ પ્રોગ્રામ એસોસિયેટ ન્યૂટ્રિશિયન | 1 |
સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, બારડોલી | આર.એમ.એન.સી.એચ કાઉન્સીલર | 1 |
સા.આ.કેન્દ્ર ભીલાડ | આર.એમ.એન.સી.એચ કાઉન્સીલર | 1 |
જિલ્લા પંચાયત વલસાડ | એન્ટોમોલોજિસ્ટ-NVBDCP | 1 |
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન આરોગ્ય વિભાગ સુરત ઘ્વારા 25 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 06 માર્ચ 2023 છે.
પગારધોરણ
દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
એકાઉન્ટન્ટ કમ ડેટા એસસીસ્ટન્ટ | 13,000 |
રિજનલ પ્રોગ્રામ એસોસિયેટ ન્યૂટ્રિશિયન | 14,000 |
આર.એમ.એન.સી.એચ કાઉન્સીલર | 16,000 |
એન્ટોમોલોજિસ્ટ-NVBDCP | 30,000 |
આ પણ વાંચો :-
- IDBI બેંકમાં 600 જગ્યા માટે આવી મોટી ભરતી IDBI બેંક ભરતી 2023
- સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં 10 પાસ પર 5458 જગ્યા માટે બમ્પર ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | link 1, link 2, link 3, link 4 |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ઓજસ ગુજરાત હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Poor