ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 @ojas.gujarat.gov.in

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 : ભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. અરજી ojas વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. અરજી ૧/૨/૨૦૨૩ બપોરે ૨ વાગ્યાથી સરું કરવામાં આવશે. અને તારીખ ૨૧/૨/૨૩ સુધી ભરવામાં આવશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામભાવનગર મહાનગરપાલિકા કોર્પોરેશન (BMC)
પોસ્ટનું નામભાવનગર મહાનગરપાલિકામાં વિવિધ પોસ્ટ માટે ભરતી ૨૦૨૩
કુલ જગ્યાઓ૧૪૯
છેલ્લી તારીખ ૨૧/૨/૨૩
અરજી નો પ્રકારઓનલાઈન
લાયકાતવિવિધ
સત્તાવાર વેબસાઈટhttps://www.bmcgujarat.com/

પોસ્ટનું નામ

 • જૂનિયર કલાર્ક
 • આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર
 • સેનેટરી સબ ઇન્સ્પેકટરઆસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ
 • ફાયરમેન
 • જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ
 • જુનીયર ઓપરેટર
 • ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ)
 • તબીબી અધિકારી
 • ગાયનેકોલોજીસ્ટ 

આ પણ વાંચો :-ઇ-સમાજ કલ્યાણ

BMC ભરતી 2023 માટે કેવી રીતે અરજી કરવી ?

 • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ @https://ojas.gujarat.gov.in/ ની મુલાકાત લેવી જોઈએ.
 • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
 • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
 • નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
 • ઓનલાઈન અથવા ઓફલાઈન મારફતે અરજી ફી ચૂકવો.
 • પછી ફોટો, સાઈન અને ફોટો ઓળખ કાર્ડ અપલોડ કરો.
 • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

શૈક્ષણિક લાયકાત

 • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન વાંચો.

પગાર

 • સત્તાવાર નોટિફિકેશન વાંચો

BMC Bharti 2023 મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

Leave a Comment