બીપીએલ mithakhali circle mithakhali navrangpura ahmedabad gujarat

બીપીએલ mithakhali circle mithakhali navrangpura ahmedabad gujarat અમદાવાદ સરકાર દ્વારા બીપીએલ કાર્ડ આપવા માટે આવક મર્યાદાનું જે ધોરણ નક્કી કરવામાં આવ્યુ છે, તેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ નક્કી કરવા માટે સમયની માગ કરી છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો
બીપીએલ mithakhali circle mithakhali navrangpura ahmedabad gujarat

બીપીએલ mithakhali circle mithakhali navrangpura ahmedabad gujarat


અમદાવાદ# સરકાર દ્વારા બીપીએલ કાર્ડ આપવા માટે આવક મર્યાદાનું જે ધોરણ નક્કી કરવામાં આવ્યુ છે, તેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ નક્કી કરવા માટે સમયની માગ કરી છે.

આ કેસની વધુ સુનાવણી 28 જાન્યુઆરીએ હાથ ધરાશે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, વર્ષ 2004માં બીપીએલ કાર્ડ માટે આવક મર્યાદા રૂ. 501.14 નિર્ધારિત કરવામાં આવી છે. જો કે, વર્તમાન સમયમાં આ આવક વાસ્તવિકતાથી બહુ દૂર છે. હાલ તો, કચરો વીણનારની આવક પણ મહિને રૂ. એક હજાર હોય છે. ત્યારે બીપીએલ કાર્ડ માટેના આવક મર્યાદાના ધોરણને સુધારવામાં આવે.

Connect With Us On Social Media

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details

Leave a Comment