BSNL Recruitment 2023: ભારત સંચાર નિગમ લિમિટેડમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી, અત્યારેજ કરી દો અરજી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2023 છે. વધુ માહિતી માટે આર્ટિકલ વાંચો.
BSNL Recruitment 2023
સંસ્થાનું નામ | ભારત સંચાર નિગમ લિમિટેડ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 21 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 24 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.bsnl.co.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
જાહેરાતમાં જણાવ્યા અનુસાર BSNL ની આ ભરતીમાં કુલ 40 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ કે કોર્સ થી સ્નાતક અથવા ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બંને પ્રકારના સ્નાતક ઉમેદવાર અરજી કરી શકે છે. આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારના અનુભવની જરૂર નથી.
પગારધોરણ
આ એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં પસંદગી પામ્યા બાદ ડિપ્લોમા ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 8000 તથા સ્નાતક ઉમેદવારને પ્રતિમાસ રૂપિયા 9000 સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
આ પણ વાંચો :-
- GMDC Bharti 2023: મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, માઇનિંગ એન્જિનિયર, સર્વેયર, MO અને અન્ય ભરતી 2023
- નેશનલ હેલ્થ મિશન આનંદ ભરતી 2023
- સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં 10 પાસ પર 5458 જગ્યા માટે બમ્પર ભરતી
- ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની 3500 જગ્યા માટે 12 પાસ પર આવી મોટી ભરતી
- ઈન્ડિયા પોસ્ટ ડ્રાઈવર ભરતી 2023 પગાર ધોરણ 63200 સુધી
પસંદગી પ્રક્રિયા:
BSNL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ મેરીટ અનુસાર કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે NATS ની સત્તાવાર વેબસાઈટ http://portal.mhrdnats.gov.in/ પર જઈ Enroll ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો એટલે તમને એક એનરોલમેન્ટ નંબર મળી જશે.
- હવે એક દિવસ અપ્રુવલ માટે રાહ જુઓ.
- હવે Login ના બટન પર ક્લિક કરો અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો તથા Apply ના બટન પર ક્લિક કરો.
- હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |
અમારી સાથે જોડાઓ
WhatsApp Group | Get Details |
Telegram Channel | Get Details |
Follow Us On Google News | Click Here |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |