CET Exam Hall ticket 2023 Download: ધોરણ-૬માં પ્રવેશ માટે CET (સમાન પ્રવેશ પરીક્ષા)ની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરુ

Spread the love

CET Exam Hall ticket 2023 Download : રાજય પરીક્ષા બોર્ડના સંદર્ભના જાહેરનામાથી ધોરણ-૬માં પ્રવેશ માટે CET (સમાન પ્રવેશ પરીક્ષા)ના આવેદનપત્રો ભરાવવામાં આવેલ હતા. આ સમાન પ્રવેશ પરીક્ષા તા.૨૭/૦૪/૨૦૨૩ (ગુરૂવાર) ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧૩.૩૦ કલાક દરમ્યાન નિયત કરવામાં આવેલ પરીક્ષા સ્થળોએ યોજાનાર છે. આ આર્ટિકલ માં આપણે CET Exam Hall ticket 2023 Download કેવી રીતે કરવી te જોઈશું.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

CET Exam Hall ticket 2023 Download

સત્તાધિકારીનું નામરાજ્ય પરિક્ષા બોર્ડ
પરિક્ષાનું નામCET Exam (સમાન પ્રવેશ પરીક્ષા)
આર્ટિકલનું નામCET Exam Hall ticket 2023 Download
આર્ટિકલનો પ્રકારUpdates,Call Letter
પરિક્ષાની તારીખ૨૭/૦૪/૨૦૨૩ (ગુરૂવાર)
પરિક્ષાનો પ્રકારલેખિત પરિક્ષા
OJAS ઓફિશિયલ વેબ પોર્ટલschoolattendancegujarat.in

ધોરણ-૬માં પ્રવેશ પરીક્ષા 2023

આ પરીક્ષા માટેની હોલટિકિટ schoolattendancegujarat.in પોર્ટલ પરથી તા.૨૦/૦૪/૨૦૨૩ થી તા.૨૬/૦૪/૨૦૨૩ દરમ્યાન ડાઉનલોડ કરી શકાશે. આ સાથે હોલટિકિટ ડાઉનલોડ કરવા અંગેની પદ્ધતિ સામેલ છે. દરેક શાળાના આચાર્યશ્રી/વર્ગ શિક્ષક તેમના યુઝર અને પાસવર્ડથી આ કાર્યવાહી કરી શકશે. શાળા કક્ષાએ જો પ્રિન્ટરની સુવિધા ઉપલબ્ધ ન હોય તો તેવી શાળાઓ તાલુકા કક્ષાએ બી.આર.સી.ભવનમાં બ્લોક એમ.આઇ.એસ.ના સહયોગથી અથવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીએથી અથવા જો સી.આર.સી.સેન્ટરમાં સુવિધા ઉપલબ્ધ હોય તો ત્યાંથી પણ પ્રિન્ટ કાઢી શકાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે અને સંબંધિતને જરૂરી સુચના આપવાની રહેશે.

આ પણ વાંચો :-Digital Gujarat Scholarship 2023:પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજનાઓ માટે અરજી પત્રકો online ભરવા અંગેની સુચનાઓ

ધોરણ-૬માં પ્રવેશ માટે CET હોલ ટિકિટ ડાઉનલોડ કેવી રીતે કરવી ?

Step-1 schoolattendancegujarat.in વેબસાઇટ ઓપન કરવી.

CET Exam Hall ticket 2023 Download: ધોરણ-૬માં પ્રવેશ માટે CET (સમાન પ્રવેશ પરીક્ષા)ની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરુ

Step -2 ત્યારબાદ શાળાના લોગીનથી લોગીન કરવું. લોગીન બાદ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર કલીક કરવું

CET Exam Hall ticket 2023 Download: ધોરણ-૬માં પ્રવેશ માટે CET (સમાન પ્રવેશ પરીક્ષા)ની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરુ

Step-3 ત્યારબાદ એક-એક વિદ્યાર્થીની હોલટિકિટ પ્રિન્ટ કરી શકાશે.

CET Exam Hall ticket 2023 Download: ધોરણ-૬માં પ્રવેશ માટે CET (સમાન પ્રવેશ પરીક્ષા)ની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરુ

અમારી સાથે જોડાઓ

WhatsApp Group Get Details
Telegram Channel Get Details
Follow Us On Google NewsClick Here
 Facebook Page Get Details
 Instagram Page Get Details

Spread the love

1 thought on “CET Exam Hall ticket 2023 Download: ધોરણ-૬માં પ્રવેશ માટે CET (સમાન પ્રવેશ પરીક્ષા)ની હોલ ટિકિટ ડાઉનલોડ થવાની શરુ”

Leave a Comment