એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન | Check LPG Subsidy Status Online

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન: Check LPG Subsidy Status Online: એલપીજી સબસિડી એકાઉન્ટ નંબર ઓનલાઈન કેવી રીતે ચેક કરવો – જાણો મળવા પાત્ર સબસીડી : તમારા ખાતામાં નિયમિત સબસિડી આવે છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે. સબસિડી બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તે જાણવા માટે બેંકમાં જવાની જરૂર નથી. ઘરે બેઠાં બેઠાં પણ રકમ ટ્રાન્સફર થઈ છે કે નહીં તે જાણી શકાય છે. આ માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને પછી તમે મોબાઈલ દ્વારા જાણી શકશો. 

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન – સ્ટેપ બાય સ્ટેપ જુઓ

  1. http://mylpg.in/ વેબસાઈટ પર જાવ.
  2. ત્યાર પછી જે જગ્યા આપેલ હોય તેની અંદર તમારા એલપીજી આઇડી અને એન્ટર કરો.
  3. જો તમને તમારું એલપીજી આઇડી નથી ખબર
  4. – ત્યાર પછી એક તો ઓપન થશે જેની અંદર તમારે તમારી ડિસ્ટ્રીબ્યુટર કંપની પસંદ કરવાની રહેશે.
  5. – ત્યાર પછીના પેજ પર તમને તમારી બધી જ કસ્ટમર ડિટેલ્સ માગવામાં આવશે. અને ત્યાર પછી તમે તે ડિટેલ્સ અનેક વિધ સર્ચ અથવા નોર્મલ સર્ચ ની અંદર નાખી શકો છો અને તમને જે તમારા ડિસ્ટ્રીબ્યુટર દ્વારા પાસ બુક આપવામાં આવેલ છે તેની અંદર તમને કસ્ટમર આઈડી અને ડિસ્ટ્રીબ્યુટર નું નામ જાણવા મળી રહેશે.
  6. ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરી અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે.
  7. ત્યાર પછી પેજના અંત પર તમારું એલપીજી આઇડી બતાવવામાં આવી રહ્યું હશે. જેને તમારે લખી લેવાનું રહેશે કેમકે તે આઈડી ને કોપી-પેસ્ટ કરી શકાશે નહીં.

Read Also:-

Step-1

સૌ પ્રથમ ઓફિસીયલ વેબસાઈટ પર જાઓ.

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન | Check LPG Subsidy Status Online

Step-2

તમારી કંપની પસંદ કરો.

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન | Check LPG Subsidy Status Online

Step-3

આપેલ ઓપ્શનમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરો.

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન | Check LPG Subsidy Status Online

Step-4

તમારી આઈડી નાખો.

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન | Check LPG Subsidy Status Online

Step-5

કેટલી અને ક્યારે સબસીડી જમા થઇ તે જુઓ.

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન | Check LPG Subsidy Status Online

Step-6

અન્ય વિગતો પણ તપાસી શકો છો.

એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન | Check LPG Subsidy Status Online

જોકે ઘણા બધા ગ્રાહકોને પોતાની સબસીડી છેલ્લા બે મહિનાથી મળી નથી. તેના માટે તમે ચેક પણ કરી શકો છો કે જ્યારે તમે તમારા ઓર્ડરને રીફીલ કરવા માટે આપ્યો છે ત્યારે તમારા એલપીજી સબસિડી નું સ્ટેટસ શું છે અને શું તેને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે કે નહીં. અને આ કામ તમે ઓનલાઇન પણ કરી શકો છો તેના માટે તમે ભારત સરકારની માલિકી વાડી ઓઇલ માર્કેટિંગ કંપની જેવી એચપી, બીપીસીએલ, અને આઇઓસીએલ જેવી કંપનીની વેબસાઈટ પરથી પણ કરી શકાય છે.

1 thought on “એલપીજી સબસિડી નું સ્ટેટસ ચેક કરો ઓનલાઇન | Check LPG Subsidy Status Online”

Leave a Comment