Current Affairs Quiz For Upcoming Talati Exam. This Is Best Quiz For Talati Exam. This Quiz Made By Talati Exam Syllabus. Play Quiz And Improve Your Knowledge For Upcoming Compititive Exam. This Current Affairs Quiz Is Useful For All Compititive Exam Like Talati Exam, Bin sachivalay Cleark Exam, Gpsc Exam, Psi Exam And All other Compititive Exam.
Read Also-GPSSB Talati Exam Quiz

How To Play Current Affairs Talati Quiz
- 10 Questions In This Quiz
- 70% Passing Marks
- attend 10 Questions One By One
- And Check Your Result
Results
#1. તાજેતરમાં NFRA(National Financial Reporting Authority)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
#2. ભારતની પ્રથમ મેડિકલ સિટી ‘ઇન્દ્રાયણી મેડિસિટી’ ક્યાં બનાવવામાં આવશે ?
#3. તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ (પાઇ દિવસ)’ ક્યારે મનાવવામાં આવ્યો
#4. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ‘રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય’ ના ભવનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?
#5. તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં કપિલ દેવનો રેકોર્ડ તોડી 28 બોલમાં 50 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે ?
#6. તાજેતરમાં દાંડીયાત્રાની 92મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદમાં કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો આરંભ કોણે કરાવ્યો છે ?
#7. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કઈ જગ્યાએ 11મો ખેલમહા કુંભ શરૂ કરાવ્યો છે ?
#8. હાલમાં ચર્ચામાં રહેલ ‘પંડ્રેથન મંદિર’ કયા રાજયમાં સ્થિત છે ?
#9. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ગુજરાતનાં કયા જિલ્લામાંથી વસંતોત્સવનો આરંભ કરાવ્યો છે ?
#10. તાજેતરમાં કઈ રાજય સરકારે બાળકો માટે અલગથી ‘બાલ બજેટ’ રજૂ કર્યું છે ?
Stay Connected For Daily Updates About Education And Useful Information For All people. Stay On Ojas-Gujarat.in
15 thoughts on “Current Affairs Quiz For Upcoming Talati Exam”