દિવાળી વેકેશન માં ધોરણ 2 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે નું હોમ વર્કહોમ વર્ક : દિવાળી ની તમામ મિત્રો ને શુભકામના મિત્રો દિવાળી વેકેસન માં બાળકો માટે ઘરે બેસીને કરી શકાય તેવું ખુબ જ મજેદાર ધોરણ 2 થી 8 નું હોમ વર્ક. જેમાં બાળકોને મઝા આવે તેવું હોમ વર્ક બનાવવાનો પ્રયત્ન કરેલ છે.
દિવાળી વેકેશન માં ધોરણ 2 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે નું હોમ વર્ક
દિવાળી વેકેસન માં બાળકો માટે ખુબ સરસ આનંદ આવે તેવું હોમ વર્ક લઇ ને આવ્યા છે . જેથી કરીને બાળકો ને અભ્યાસ માં સતત મહાવરો કરાવી શકાય અને બાળકો ને ખબર પણ ના પડે કે એ શીખી રહ્યો છે. અહી ધોરણ 2 થી 8 ધોરણ સુધી નું હોમ વર્ક આપવામાં આવેલ છે.
આ પણ વાંચો :-
MYSY Scholarship 2022-23 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
NMMS Exam 2022 | Syllabus | How To Apply | NMMS Quiz
દિવાળી હોમ વર્ક pdf ફાઈલ માં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ધોરણ પર ક્લિક કરતા જે તે ધોરણ નું હોમ વર્ક ની pdf ફાઈલ ડાઉનલોડ થશે.
ધોરણ 1 થી 8 તમામ વિષયો ડાઉનલોડ કરો
ધોરણ 6 થી 8 તમામ વિષયો ડાઉનલોડ કરો

Good working