GAIL Recruitment 2023: સરકારી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 120 જગ્યા પર ભરતી

GAIL Recruitment 2023સરકારી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 120 જગ્યા પર ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે GAIL Recruitment 2023: સરકારી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 120 જગ્યા પર ભરતી આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

GAIL Recruitment 2023

સંસ્થાનું નામગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ04 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ10 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gailgas.com/

પોસ્ટનું નામ અને પગારધોરણ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ GAIL કંપની દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં સિનિયર એસોસિયેટ તથા જુનિયર એસોસિયેટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પોસ્ટનું નામપગારધોરણ
સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી)રૂપિયા 60,000
સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ)રૂપિયા 60,000
જુનિયર એસોસિયેટરૂપિયા 40,000

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ માં સિનિયર એસોસિયેટ (ટેક્નિકલ) ની 72, સિનિયર એસોસિયેટ (ફાયર અને સેફ્ટી) ની 12, સિનિયર એસોસિયેટ (માર્કેટિંગ) ની 6, સિનિયર એસોસિયેટ (ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ) ની 6, સિનિયર એસોસિયેટ (કંપની સેક્રેટરી) ની 2, સિનિયર એસોસિયેટ (હ્યુમન રિસોર્સ) ની 6 તથા જુનિયર એસોસિયેટની 16 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

પગારધોરણ

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ઘ્વારા 04 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 10 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 એપ્રિલ 2023 છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં GAIL કંપની દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે સિનિયર એસોસિયેટના ઉમેદવારની લેખિત પરીક્ષા તથા પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જયારે જુનિયર એસોસિયેટના ઉમેદવારની લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે GAIL ની સત્તાવાર વેબસાઈટ પર https://gailgas.com/ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે Career ની કેટેગરીમાં જવાનું રહેશે એટલે તમને Apply નું બટન જોવા મળશે. એના ઉપર ક્લિક કરી તમારે તમારી દરેક ડિટેઇલ તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે તમારી અરજી થઇ જશે.

જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઓજસ ગુજરાત હોમપેજઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :-

અમારી સાથે જોડાઓ

WhatsApp Group Get Details
Telegram Channel Get Details
Follow Us On Google NewsClick Here
 Facebook Page Get Details
 Instagram Page Get Details

4 thoughts on “GAIL Recruitment 2023: સરકારી કંપની ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 120 જગ્યા પર ભરતી”

  1. This is great news for job seekers who are looking for a career in the government sector. GAIL is a reputed company, and getting a job here will provide job security and a good salary. However, I am curious to know what are the eligibility criteria for these jobs? Are there any specific educational qualifications or work experience required? Also, what is the selection process like? Will there be a written exam or interview? It would be great if you could provide more details on these aspects. Overall, this is an excellent opportunity for job seekers, and I hope that many deserving candidates get selected for these positions.

    Reply

Leave a Comment