GMDC ભરતી 2022, ઓફિશ્યિલ નોટિફિકેશન

GMDC ભરતી 2022 : ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

GMDC ભરતી 2022

સંસ્થાનું નામગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ ( GMDC )
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
છેલ્લી તારીખ12/09/2022
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઇટhttp://gmdcltd.com

પોસ્ટનું નામ

  • એપ્રેન્ટીસ

વય મર્યાદા

  • ૧૮ થી ૨૫ વર્ષ સુધી, એપ્રેન્ટીસનો સમયગાળો ૧ વર્ષનો રેહશે.

પગાર ધોરણ

  • એપ્રેન્ટીસ એક્ટ મુજબ નુય્ત થયેલ દરે સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

આ પણ વાંચો : ઓનલાઈન રેશન કાર્ડઃ ઘરે બેઠા કેવી રીતે બનાવશો રેશન કાર્ડ, જાણો આ સરળ રીત

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાતકુલ જગ્યા
માઈનિગ એન્જીયરબી.ઈ. / બી.ટેક / ડીપ્લોમાં (માઈનીંગ)ડીગ્રી – ૦૩ જગ્યા
ડીપ્લોમાં – ૦૩ જગ્યા
ઈલેક્ટ્રીકલ એન્જીન્યરડીપ્લોમાં (ઈલેક્ટ્રીકલ)૦૨
મીકેનીકલ એન્જીન્યરડીપ્લોમાં (મીકેનીકલ)૦૨
સિવિલ એન્જીન્યરડીપ્લોમાં (સિવિલ)૦૧
વેલ્ડરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ૦૧
મિકેનિકઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ૦૨
ઈલેક્ત્રીશ્યનઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ૦૨
કોમ્પ્યુટર ઓપરેટરઆઈ.ટી.આઈ. (કોપા) ટ્રેડ પાસ૦૨
સર્વેયરસીપ્લોમાં ઇન માઈનીંગ૦૧

GMDC ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારોએ અરજી બાયોડેટા (મોબાઈલ અને ઈ-મેઈલ સાથે), શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, ફાઈનલ વર્ષની માર્કશીટ, આધારકાર્ડ અને ફોટા – ૨ સાથે નીચેના સરનામે સીલબંધ કવરમાં ટપાલથી તારીખ 12/09/2022 સુધીમાં મોકલવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું :

  • ઇન. જનરલ મેનેજર (પ્રો), જી.એમ.ડી.સી.,
  • લિગ્નાઈટ પ્રોજેક્ટ ઉમરસર, પો.ઘડુલી, તા – લખપત,
  • જી. કચ્છ, પીન – ૩૭૦૬૨૭

મહત્વપૂર્ણ તારીખો:

ઑફલાઇન અરજીઓ સમાપ્ત થશે12/09/2022

મહત્વપૂર્ણ લિંક :

ઓફિસિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

નોંધ : અગાઉ એપ્રેન્ટીસશીપ પ્રુરુ કરેલ હોય તેવા ઉમેદવારે અરજી કરવી નહિ, તેમજ ફક્ત ફ્રેશ (છેલ્લા ત્રણ વર્ષ પાસ આઉટ) ઉમેદવારે અરજી કરવી. એપ્રેન્ટીસ એક્ટની જોગવાઈ અન્વયે પસંદગી પામેલ ઉમેદવાર જો કોઈ કારણોસર ઓનલાઈન પોર્ટલ પર કરાર કરવામાં નિષ્ફળ જશે તો ઉમેદવારો આપોઆપ રદબાતલ થશે.

GMDC ભરતી 2022
GMDC ભરતી 2022

3 thoughts on “GMDC ભરતી 2022, ઓફિશ્યિલ નોટિફિકેશન”

Leave a Comment