ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022, ચેક કરો પરીક્ષા તારીખ @gseb.org

ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022 :ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ધોરણ 10 માં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે GSEB STD 10 Purak Pariksha Time Table 2022.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)
વિશેGSEB ધોરણ 10 પૂપૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
વર્ગ10મું વર્ગ / SSC
વિષયોગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વગેરે.
શ્રેણીપૂરક પરીક્ષાનો કાર્યક્રમ
પરીક્ષા તારીખ :18/07/2022 To 21/07/2022
શૈક્ષણીક વર્ષ2022

GSEB ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ https://www.gsebeservice.com/ની મુલાકાત લો.
  • બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ’ લિંક પર ક્લિક કરો.
  • GSEB 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ સ્ક્રીન પર દેખાશે.
  • ટાઈમ ટેબલ (PDF )ડાઉનલોડ કરી લો.
  • બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 72.02% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.

GSEB STD 10 Purak Pariksha Time Table 2022

ધોરણ 10 પૂરક પરીક્ષાનો કાર્યક્રમ 2022
અહી ક્લિક કરો
ધોરણ-૧૦ પૂરક પરીક્ષા-૨૦૨૨ માટે આવેદન કરવા બાબતઅહીં ક્લિક કરો
જુલાઈ-2022 ધોરણ-10 પૂરક પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરતા ગણિત વિષયની પસંદગી બાબતઅહીં ક્લિક કરો
ધોરણ 10 રિઝલ્ટ વેબસાઈટ 2022અહીં ક્લિક કરો

આ પણ વાંચો :-ધોરણ 10 પછી શું? સાયન્સ , કોમર્સ , આર્ટસ, ડિપ્લોમા કે ITI જુઓ સંપૂર્ણ માહિતી After 10th Courses

AP Inter Result 2o22 Declared

Stay Connected For Daily Updates About Education And Study Materials For All Compititive Exam.Stay On Ojas-Gujarat.in

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android Application: Download
 Join Group (Email Alerts)Get Details
 Facebook Page: Get Details
 Instagram Page: Get Details
ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022
ધોરણ 10 પૂરક પરીક્ષા ટાઈમ ટેબલ 2022

Leave a Comment