GSEB Std 10th Result 2023 Declared : ધોરણ 10 નું પરિણામ જાહેર, ડાયરેક્ટ લિંક દ્વારા અહીંથી ચેક કરો

Spread the love

GSEB Std 10th Result 2023 Declared  : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ જાહેર કરવામાંઆવ્યું છે. ધોરણ 10 નું રીઝલ્ટ બોર્ડ ની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પર જઈને પરિણામ ચેક કરી શકે છે. ધોરણ 10 રીઝલ્ટ વિવિધ રીતે જોઈ શકાય છે. જેમ કે gseb.org વેબસાઈટ દ્વારા , whatsapp દ્વારા, sms દ્વારાવગેરે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

GSEB Std 10th Result 2023 Declared | ધોરણ 10 નું પરિણામ જાહેર

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલનું નામGSEB Std 10th Result 2023 Declared
પરિણામનું નામગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ
પરિણામની તારીખ25 /05/2023
આર્ટિકલ ની કેટેગરીUpdates, Result
પરિણામની તારીખ અને સમય25 મે સવારે 8 કલાકે
રીઝલ્ટ કેવી રીતે જોઈ શકાયgseb.org વેબસાઈટ દ્વારા, whatsapp દ્વારા, sms દ્વારા
GSEB Full FormGujarat Secondary and Higher Secondary Education Board

ધોરણ 10 નું રીઝલ્ટ વોટ્સએપથી પણ જોઈ શકાશે :

ગુજરાત રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ગયું છે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

SMS દ્વારા મોબાઇલમાં મેળવો ધોરણ 10 નુ પરિણામ

વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ ધોરણ10 નું રીઝલ્ટ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.એટેલે SMS દ્વારા પરિણામ મોબાઈલ પર આવી જશે.

આ પણ વાંચો :-karkirdi margdarshan ank 2023 : ધોરણ 10 અને 12 પછી શું?

gseb.org વેબસાઈટ પર ધોરણ 10 નું પરિણામ કેવી રીતે જોવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ gseb.org ઓપન કરો.
  • ત્યાર બાદ બેઠક નુંમ્બર દ્દાખલ કરો.
  • પછી બાજુમાં આપેલ go ટેબ પર ક્લિક કરો.
  • ધોરણ 10 નું પરિણામ screen પર આવી જશે.

ધોરણ 10 નું રીઝલ્ટ જોવા માટે જરૂરી લિંક્સ

ધોરણ 10 નું પરિણામ અહીંથી જુઓઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

source-resultak.com


Spread the love

Leave a Comment