Gujarat Forest Guard Result 2022 @forests.gujarat.gov.in

નમસ્કાર તાજેતર માં લેવામાં આવેલ ગુજરાત વન રક્ષક પરિણામ જાહેર, ચેક કરો તમારુ નામ । Gujarat Forest Guard Result 2022, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડનું પરીણામ ચેક કરો અહિ આપેલ માહિતી મુજબ. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે દ્વારા ૩૩૪ જગ્યાઓ માટે વર્ષ ૨૦૨૧ માં અરજી મંગાવવામાં આવેલ હતી જે મુજબ આજે ૩૩૪ ઉમેદવારોને લાયક ઠેરવેલ છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

જાહેરાત ક્રમાંકઃ FOREST/201819/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ અનુસંધાને જે તે જીલ્લામાં નિમણૂંકને લાયક ઉમેદવારોની પસંદગી યાદી નીચે મુજબ જીલ્લાવાર જાહેર કરવામાં આવે છે. બાકીના તબક્કા અંગે વિગતવાર જાહેરાત હવે પછી અનુકુળ સમયે કરવામાં આવશે.

ગુજરાત વન રક્ષક ભરતી માહિતી

ભરતી કરનારગુજરાત વન વિભાગ
કુલ પોસ્ટ્સ334
જોબવનરક્ષક (વનરક્ષક)
અરજી પ્રક્રિયા2018 અને ફરીથી અરજી કરવાની પ્રક્રિયા 16મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી 2022
પસંદગી પ્રક્રિયાલેખિત કસોટી, શારીરિક કસોટી, તબીબી અને દસ્તાવેજની ચકાસણી
પરીક્ષા તારીખ27મી માર્ચ 2022
પરીણામ તારીખ જાહેર18/06/2022 ગાંધીનગર
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામઅહીં તપાસો
સત્તાવાર વેબસાઇટforests.gujarat.gov.in

Read Also- Gujarat GDS Result 2022 | Gramin Dak Sevak Merit List | Cut Off Marks

Gujarat Forest Guard Result 2022

હાલમાં સદરહું ભરતી પ્રક્રિયા ચાલી રહેલ છે. આ યાદીમાં કોઇ માનવીય ભુલ જણાશે તો તેટલા અંશે આ યાદીમાં સુધારો કરવા નીચે સહી કરનારને અબાધિત હક્ક રહેશે. તે સિવાયની કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિ. જેની સર્વેએ નોંધ લેવી.

ગુજરાત વન રક્ષક પરિણામ કઈ રીતે ચેક કરવુ?

તમે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ 2022 ઓનલાઈન કેવી રીતે તપાસવું તે નીચે મુજબ જાણો. અહીં જણાવેલા સીધી પધ્ધતીની નોંધ લો:

  • ગુજરાત વન વિભાગની વેબસાઈટ એટલે કે https://forests.gujarat.gov.in/  ની મુલાકાત લો
  • હવે, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2022 લિંક પસંદ કરો .
  • અહીં, તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • વિગતો સબમિટ કરો અને તમે તમારી વનરક્ષક પરીક્ષાનું પરિણામ 2022 સ્ક્રીન પર જોશો.
  • જો પરિણામ પીડીએફના રૂપમાં પ્રદાન કરવામાં આવ્યું છે અને વિભાગે શારીરિક કસોટી માટે પસંદ કરેલા ઉમેદવારોની સૂચિ પ્રદાન કરી છે, તો તમારે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ મેરિટ લિસ્ટ 2022 માં તમારું નામ, રોલ નંબર અને જન્મ તારીખ શોધવાની રહેશે.

Stay Connected For Daily Updates Online Quiz For Upcoming Compititive Exam Like Talati Exam, Bin Sachivalay Cleark Exam, Gpsc Exam, forest department exam and all other compititive exam.

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android Application: Download
 Join Group (Email Alerts)Get Details
 Facebook Page: Get Details
 Instagram Page: Get Details
Gujarat Forest Guard Result 2022
Gujarat Forest Guard Result 2022

2 thoughts on “Gujarat Forest Guard Result 2022 @forests.gujarat.gov.in”

Leave a Comment