Gujarat Gyan Guru Quiz Answers Today (14/08/22)

Gujarat Gyan Guru Quiz Answers Today (14/08/22)14 August G3q Answers | g3q Answers Today Date 14/8/2022 :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Gujarat Gyan Guru Quiz Answers Today (14/08/22)

1. ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા શહેરી મહિલાઓ માટે કેટલા દિવસના તાલીમ વર્ગો યોજાય છે ?

 • 15

2. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને મળતી પમ્પ સેટ માટેની સહાય કેટલા વર્ષે મળે છે ?

3. યુરિયા ક્યા પ્રકારનું ખાતર છે ?

 • નાઇટ્રોજનયુક્ત ખાતર

4. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020ની પહેલાં શિક્ષણનીતિમાં ક્યારે સુધારો થયો હતો ?

5. NITTTR નું પૂરું નામ શું છે ?

 • National Institute of Technical Teachers Training and Research

6. GCERT દ્વારા ક્યુ સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે ?

 • Jeevan Shiksha

Read Also-Gujarat G3Q Quiz 5th Round Result 2022

7. અમદાવાદ એજયુકેશન સોસાયટીના સ્થાપના કોણે કરી હતી ?

 • Ganesh Mavlankar, Kasturbhai Lalbhai and Amritlal Hargovindas

8. રિન્યુએબલ એનર્જીક્ષેત્રે 1000 મેગાવોટનો સોલાર પાર્ક ગુજરાતમાં ક્યાં નિર્માણાધીન છે ?

 • Rann of Kutch

9. સરદાર સરોવર પાવર હાઉસની સ્થાપિત હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર ક્ષમતા કેટલી છે ?

 • 1450 MW

10. PCPIRનું પૂરું નામ શું છે ?

 • Petroleum, Chemicals and Petrochemicals Investment Region

11. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયા યાત્રાધામ ખાતે નવું એરપોર્ટ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

12. ગરીબી રેખા નીચે જીવતા અરજદાર માટે માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માહિતી મેળવવા માટે કેટલી ફી છે ?

 • Rs. 10/- (Rupees ten)

13. દૂધ સંજીવની યોજના હેઠળ પ્રાથમિક શાળાના બાળકોને કેટલું દૂધ પૂરું પાડવામાં આવે છે ?

 • 200 ml

14. RBIમાં ડેપ્યુટી ગવર્નરની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે ?

 • 3

15. ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે ?

 • રાજભાષા

16. ભૂચર મોરી શાના માટે પ્રખ્યાત છે ?

 • સૌરાષ્ટ્રના ઈતિહાસની સૌથી મોટી લડાઈ માનવામાં આવે છે / Battle of Dhrol

17. ગુજરાતમાં બ્રહ્માજીનું પ્રખ્યાત મંદિર ક્યાં આવેલું છે ?

 • Khedbrahma

18. ગોરખનાથની તપોભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે ?

 • ધીણોધર ડુંગર

19. ‘દર્શક’ની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે ?

 • ઝેર તો પીધાં છે જાણી જાણી

20. મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ કયું છે ?

 • રિજુપાલિકા નદીના કિનારે સાલના ઝાડ નીચે / બિહારના પાવાપુરીમાં

21. મહાભાષ્યની રચના કોણે કરી છે ?

 •  Patañjali

22. કર્નલ વાયલીની હત્યા બદલ કોને ફાંસી આપવામાં આવી હતી ?

 • Madan Lal Dhingra

23. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કઈ જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજનાનો લાભ મળે છે ?

 • અનુસૂચિત

24. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ?

 • 24.62 percent

25. ગુજરાતમાં આવેલ થોળ વન્યજીવન અભયારણ્ય કેટલા ચોરસ કિ.મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

 • 6.99 sq. Km.

26. તાપી નદીનું આગમન ગુજરાતમાં કયાંથી થાય છે ?

 • હરણફાળ

27. નાનાગીરમાં આવેલ ડુંગરાળ પ્રદેશ કયા નામે ઓળખાય છે ?

28. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ક્યારે ઘડવામાં આવી હતી ?

 • March 28, 2003

29. કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ આપવામાં આવતા પુરસ્કાર માટેના આવેદનપત્રક કઈ વેબસાઈટ પર ઉપલબ્ધ છે ?

 • Circular Cities ClimAccelerator

30. ભારત સરકારની ગ્રીન ઇન્ડિયા યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના શરુ કરવામાં આવી છે ?

31. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યાં શહેરમાં IN-SPACE (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર )નું ઉદ્ઘાટન કર્યું ?

 • Ahmedabad

32. શરીરના કયા બે ભાગો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની રચના કરે છે ?

 • મગજ અને કરોડરજ્જુ

33. ગૃહ મંત્રાલયે ફસાયેલા પ્રવાસી મજૂરોની અવરજવર માટે સ્ટાન્ડર્ડ ઓફ ઓપરેટિંગ પ્રોસિજર ક્યારે જારી કરી હતી ?

 • May 24, 2020

34. GUJCTOC કાયદાનું પૂરું નામ શું છે ?

 • Gujarat Control of Terrorism and Organised Crime Act

35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ ગ્રામીણ જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે ?

 • Uttar Pradesh

36. ભારત સરકારના કયા વિભાગે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના શરૂ કરી છે ?

 • Department of Pharmaceuticals, Ministry of Chemicals & Fertilizers

37. નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમનું લક્ષ્ય શું છે ?

 • જન્મની આસપાસ આવશ્યક નવજાત સંભાળ પૂરી પાડવા માટે ડોકટરો અને નર્સોની ક્ષમતા ઉભી કરવી.

38. નેશનલ ઇમરજન્સી લાઇફ સપોર્ટ (એનઇએલએસ) કોર્સ હેઠળ કયા વિષયને આવરી લેવામાં આવ્યો છે ?

39. સમગ્ર ગુજરાતમાં યુનિવર્સલ વેક્સિનેશન પ્રોગ્રામ અંતર્ગત બાળકોને પીસીવી વેક્સિનના કેટલા ફ્રી ડોઝ આપવામાં આવશે ?

 • 3 doses

40. ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ લેધર યોજના હેઠળની સહાય રકમમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે ?

 • Rs. 307.84 crore

41. ખાદી કારીગરો માટે વર્ક-શેડ યોજનાનો ઉદ્દેશ શો છે ?

42. કઈ યોજનાનો હેતુ કોયર પ્રોસેસિંગ (કાથી પર પ્રક્રિયા) કરતા પ્રદેશોમાં મહિલા કારીગરો સહિત ગ્રામીણ કારીગરોને સ્વ-રોજગારની તકો પૂરી પાડવાનો છે ?

 • Mahila Coir Yojana (MCY)

43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત, પ્રિન્ટ મીડિયા કેમ્પઇનમાં શું સામેલ છે ?

 • પોસ્ટરો, ફ્લાયર્સ, પત્રિકાઓ, બ્રોશર, પુસ્તિકાઓ, રેડિયો પ્રસારણ અથવા ટીવી સ્પોટ

44. ગુજરાતનો સૌથી મોટો બંધ (ડેમ) કયો છે ?

 • Sardar Sarovar Dam

45. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના કયા વર્ષમાં શરૂ થઈ હતી ?

 • 2015

46. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ પેરા મેડિકલ, નર્સિંગ, ફાર્મસી, ફીઝિયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?

47. શ્રમયોગી તેની નોકરીના સમયગાળા દરમિયાન પોતાના દિવ્યાંગ બાળકો માટે સહાય યોજનાનો લાભ કેટલી વાર મેળવી શકે છે ?

48. 11મી મે 2022 ના રોજ National career service center for SC/ST દ્વારા જિલ્લા રોજગાર કચેરી અને નીચેનામાંથી કઈ યુનિવર્સિટી સાથે મળીને ગુજરાતમાં રોજગાર મેળો આયોજિત કરવામાં આવ્યો હતો ?

49. મુખ્ય ચૂંટણી કમિશનરને કઈ કલમ હેઠળ તેમની ઓફિસમાંથી દૂર કરી શકાય છે ?

50. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે ?

 • President

51. ગુજરાત મનોરંજન કર (સુધારો) અધિનિયમ 2006 ક્યારે અમલમાં આવ્યો ?

 • 2nd August, 1977

52. મિલકતનો અધિકાર કયા અનુચ્છેદમાં સમાવવામાં આવે છે ?

 • Article 300A

53. ભારતનુ સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

 • Allahabad

54. લેન્ડ રેકોર્ડ માટે કઈ સિસ્ટમ છે ?

55. ભારતના GST મોડલમાં બંધારણોની સંખ્યા કેટલી છે ?

56. સરદાર સરોવર ડેમમાં કેટલા વીજ ઉત્પાદન એકમો સ્થાપિત છે ?

 • 2

57. ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કયા પ્રોજેક્ટ હાથ ધરાયેલ છે ?

58. ગુજરાત સરકાર દ્વારા કેટલી નદીઓ પર પૂર સંરક્ષણ કાર્ય ચાલી રહ્યું છે ?

59. BRTS નું પૂરું નામ છે ?

 • Bus Rapid Transit System

60. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?

 • ગ્રામ પાણી સ્વચ્છતા સમિતિ, ગ્રામ શિક્ષણ સમિતિ, વોર્ડ વિકાસ સમિતિ, કચરો વ્યવસ્થાપન સમિતિ

61. ગુજરાત રાજયની કઈ યોજના હેઠળ ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાં મોટા ભાગના બી.પી.એલ. કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે ?

 • Pradhan Mantri Awas Yojana- Gramin 

62. ગ્રામસભાની નોટીસ કેટલાં દિવસ પહેલાં આપવાની હોય છે ?

63. નીચેનામાંથી કઈ એશિયાની સૌથી લાંબી દ્વિ-દિશાવાળી ટનલ છે ?

 • Zojila tunnel

64. 2018ની ટૂરિસ્ટ વિઝા ઓન અરાઇવલ સ્કીમ હેઠળ કેટલા દેશોના નાગરિકો આગમન પર વિઝા મેળવી શકે છે ?

 • 11

65. GSRTCમાં ઓનલાઇન મોબાઇલ બુકિંગ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડે છે ?

 • Rs. 5/-

66. ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો (DTC)ની યોજના હેઠળ ખાનગી સહભાગીઓને ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે કયા પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે ?

67. વર્ષ 2016-17 માટે ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કેટલા કિ.મી.સુધીનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું ?

 • 133 km

68. બોગીબીલ બ્રિજ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

 • Brahmaputra River

69. જમ્મુ અને કાશ્મીરમાં આવેલ ચેનાની-નાશરી ટનલની લંબાઈ કેટલી છે ?

 • 10.89 km.

70. સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ?

 • વિકલાંગ વ્યક્તિઓ માટે સ્વૈચ્છિક કાર્યવાહીને પ્રોત્સાહન આપવાની યોજના

71. ધોરણ 6થી 10માં ભણતા SERO પોઝિટિવ બાળકોને SERO પોઝિટિવ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શું લાભ મળવાપાત્ર છે ?

72. સોનાની આયાત પરની દેશની નિર્ભરતા ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ગોલ્ડ સ્કીમ સંબંધિત GMSનું પુરુ નામ શું છે ?

 • Gold Monetisation Scheme

73. વન નેશન વન રેશનકાર્ડ યોજનાનો હેતુ શો છે ?

 • તમામ NFSA લાભાર્થીઓને તેમના હાલના રેશનકાર્ડની પોર્ટેબિલિટી દ્વારા દેશમાં ગમે ત્યાં તેમની ખાદ્ય સુરક્ષા માટે આત્મનિર્ભર બનવા માટે સશક્તિકરણ કરવું.

74.  એમ.ફીલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ મેળવવા માટે આવક મર્યાદા કેટલી છે ?

 • Rs. 2 lakhs

75.  પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર SC સ્ટુડન્ટ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળી શકે છે ?

 • all recognized post-matriculation or post- secondary courses

76. સ્પોર્ટ પોલિસી 2022-2027માં કેટલા સ્તરીય ભદ્ર રમતવીર વિકાસ કાર્યક્રમની પરિકલ્પના કરવામાં આવી છે ?

77. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યારે કરવામાં આવી ?

 • 15 August 2015

78. IPL 2022ની ફાઈનલ મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ વિજેતા ખેલાડીનું નામ જણાવો.

 • Skipper Hardik Pandya

79. ચિરંજીવી યોજના અંતર્ગત સગર્ભા મહિલાને વાહનભાડા પેટે કોણ સહાય પૂરી પાડે છે ?

80. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કયા લાભો મળે છે ?

 • વપરાશકર્તા શુલ્કમાંથી મુક્તિ

81. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (નવી યોજના) અંતર્ગત ધિરાણ સંસ્થાઓ મારફત પ્રત્યેક જૂથને કેટલા રૂપિયાની લોન સહાય આપવામાં આવે છે ?

 • up to Rs. 1 lac

82. ચાંપાનેર-પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક કયા સ્થળે આવેલો છે ?

 • Champaner, Gujarat

83. કુંભલગઢનો કિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે ?

 • Rajasthan

84. પુડ્ડીચેરીમાં સ્થિત અરવિંદ આશ્રમ ક્યાં નામથી ઓળખાય છે ?

 • Sri Aurobindo Ashram

85. ભારતના બુલબુલ તરીકે કોણ જાણીતું બન્યું હતું ?

 • ફાતિમા બીબીએ

86. આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતીય મુખ્ય ભૂમિના ક્યાં દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલા છે ?

 •  Indian Ocean

87. કૃષ્ણા નદી કઈ સ્થળેથી નીકળે છે ?

 • Mahabaleshwar

88. ચેસની શરૂઆત કયા દેશમાં થઈ હતી ?

 • India

89. ભારતે તેનો પ્રથમ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક ક્યારે જીત્યો ?

 • Amsterdam

90. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને પ્રોફાઇલિંગ તકનીકો વિકસાવવા માટે કોણ જાણીતું છે ?

 • geneticist Alec Jeffreys

91. કયા ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિકે 1900ની સાલમાં એબીઓ (ABO) રક્ત જૂથની શોધ કરી હતી ?

 • Karl Landsteiner

92. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે ?

 • Jalebi

93. બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેની ઉપર કેટલી કલમો લખવામાં આવી હતી ?

 • 395

94. ભારતમાં બોક્સાઈટ મુખ્યત્વે નીચેનામાંથી કયા છે ?

95. બ્રહ્મપુત્રા ખીણમાં કયું ખનિજ જોવા મળે છે ?

 • petroleum

96. લોહીમાંના કયા કણોને શરીરના ‘સૈનિક’ કહેવામાં આવે છે ?

 • white blood cells

97. અવકાશમાં, આપણા શરીરના વજન માં શું પરિવર્તન આવે છે ?

98. ડૉ. ચંદ્રશેખર વેંકટરામનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

 • 1954

99. ભારત સરકાર દ્વારા ૨૦૨૧માં મિથિલા પેઇન્ટિંગ માટે નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં ?

 • Dulari Devi

100. રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

 • 14th of December

101. ભારતમાં રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

 • 8th of June

102. ભારતનું પ્રથમ ખાનગી સંચાલિત રેલવે સ્ટેશન કયા રાજ્યમાં છે ?

 • Madhya Pradesh

103. રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક કયા શહેરમાં આવેલું છે ?

 • New Delhi

104. ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ‘ગૂર્જર ભાષા’ એવો શબ્દપ્રયોગ કરનાર કોણ છે ?

 • ભાલણ

105. અખા ભગતના ગુરુનું નામ શું હતું ?

 • બ્રહ્માનંદ

106. 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય છે ?

 • 1000

107. અગ્નિ-4 કયા પ્રકારની મિસાઈલ છે ?

 • Intermediate Range Ballistic Missile

108. પંચમહાલના આદિવાસી ખેડૂતોને લાભ આપવા માટે બંધાયેલ પાનમ ડેમ કે જે પાનમ નદી પર આવેલો છે એ કઈ નદીની શાખા છે ?

 • મહી નદી

109. ગુજરાતની પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે ?

 • Liludi Dharati

110. ચીની યાત્રાળુ ફાહિયાન કયા શાસકના સમયમાં ભારત આવ્યો હતો ?

 • Chandragupta II

111. આર્યો ભારતમાં સૌપ્રથમ ક્યા પ્રદેશમાં વસ્યા હતા ?

 • સિંધુ ખીણ અને ગંગાનું મેદાન

112. કુંચીકલ ધોધ ભારતમાં કયા સ્થળે આવેલો છે ?

 • કર્ણાટક રાજ્યના શિમોગા જિલ્લામાં મસ્તિકટ્ટે નજીક નિદાગોડુ ગામ.

113. જાંબુઘોડા અભયારણ્ય ગુજરાતના કયા જીલ્લામાં આવેલું છે ?

 • Panchmahal district

114. ઉત્તરાખંડમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

 • Sri Kedarnath Jyotirlinga 

115. ભારતમાં મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે ?

 • Madurai, Tamil Nadu

116. ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ કોણ છે ?

 • Rana Veer Singh

117. નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી ?

118. કોમ્પ્યુટર વચ્ચે માહિતીની આપ-લેના નિયમોના સમૂહને શું નામ આપવામાં આવે છે ?

 • network protocol

119. કઈ પ્રવૃત્તિ ઇન્ટરનેટની એપ્લિકેશન નથી ?

120. 2021ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે ?

 • 4

121. ભારતમાં કયું શહેર ગોથિક આર્કિટેક્ચરના પુનરુત્થાનનું કેન્દ્ર હતું ?

 • Mumbai

122. ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે કયો ગેસ વપરાય છે ?

 • Ethylene gas

123. કયા ફાઇબરમાં સૌથી વધુ તાણશક્તિ છે ?

 • curaua fiber

124. ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલ ‘सत्यमेव जयते ‘ આ ધ્યેય વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે ?

 • Mundaka Upanishad

125. ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ?

 • Sardar Sarovar Dam

Gyan guru Quiz Bank 14/08/22 Question For School In Gujarati

1. વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ શેરડી ઉત્પાદન કરતો દેશ કયો છે ?

2. બનાસ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે ?

3. શિક્ષણ માટેનું આ વિધાન કોણે ટાંક્યું છે ? : “જે રીતે માતાઓ કુટુંબમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એ જ રીતે સમાજના પરિવર્તનમાં શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા છે “

4. માનનીય વડાપ્રધાન દ્વારા ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

5. દીક્ષા પોર્ટલ પર કેટલી ભાષાઓમાં ધોરણ 1થી 12ને લગતી સામગ્રી ઉપલબ્ધ છે?

6. ઓટોમોબાઇલમાં ઇંધણનો વપરાશ ઘટાડવા માટે વ્યક્તિએ શું કરવું જાઇએ ?

7. ઓટોમોબાઈલ્સના એક્ઝોસ્ટમાં કયું તત્ત્વ હાજર હોય છે ?

8. PM – ગતિશક્તિ યોજનાના તમામ પ્રોજેક્ટ્સનું મોનિટરીંગ અને અમલીકરણ માટે કેન્દ્ર સરકારના કયા વિભાગને નોડલની કામગીરી સોંપવામાં આવી છે ?

9. ગુજરાત રાજયમાં શિક્ષણ વિભાગ માટે નાણાકીય વર્ષ 2020-21માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે ?

10. એક જ સ્થળે યોજવામાં આવતા બે મહા કુંભમેળા વચ્ચે કેટલાં વર્ષનો અંતરાલ હોય છે ?

11. નીચેનામાંથી કઈ ઐતિહાસિક નવલકથા ધૂમકેતુની છે ?

12. ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું ?

13. ગિરનારના શિલાલેખમાં કોની ધર્મઆજ્ઞાઓ કોતરવામાં આવેલી છે ?

14. ગુજરાતમાં મોઢેરા નૃત્ય મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં થાય છે ?

15. ગુજરાતમાં આવેલા વલ્લભ વિદ્યાનગર શહેરના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ જાણીતું છે ?

16. ‘જય જય ગરવી ગુજરાત’ કાવ્યરચના કોની છે ?

17. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

18. જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ?

19. કર્મનો સિદ્ધાંત કયા ગ્રંથમાં આપેલો છે ?

20. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું ?

21. પુષ્કર મેળો કયા રાજ્યમાં ભરાય છે ?

22. મેવાડનાં કયાં રાજરાણી સંતકવિયત્રી તરીકે જાણીતાં છે ?

23. ભારતની પ્રથમ રેલવે લાઇન ક્યા બે સ્થળ વચ્ચે શરૂ કરવામાં આવી હતી ?

24. ભારત-ચીન યુદ્ધ કયા વર્ષમાં થયું હતું ?

25. એન્થોસેફાલસ કેડમ્બા (કદંબ) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?

26. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સંધિપાદ જોવા મળે છે ?

27. વન્ય પશુના હુમલામાં દુધાળાં ઘેટાં-બકરાં મૃત્યુ પામે તેવા કિસ્સામાં ગુજરાત સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે ?

28. ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર ચિંકારા અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

29. ઑક્ટોબરના કયા સપ્તાહમાં ‘વન્યજીવ સપ્તાહ’ ઉજવવામાં આવે છે ?

30. તામિલનાડુનું રાજ્ય પક્ષી કયું છે ?

31. PFRDAની સ્થાપના ક્યારે કરવામાં આવી?

32. સંશોધનના ક્ષેત્રે AIMનું પૂરું નામ શું છે ?

33. સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતાનું નામ જણાવો .

34. રાજ્યમાં હવાની ગુણવત્તાના ધોરણ નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ?

35. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે ?

36. ઇન્ફર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીસ (આઇસીટી)ક્ષેત્રમાં ગુજરાત કયા સ્ટેજમાં સ્થાન ધરાવે છે ?

37. ગુજરાત સરકાર દ્વારા માહિતી (મેળવવાનો) અધિકાર કાયદો-2005 ક્યારથી અમલમાં આવેલ છે ?

38. રાષ્ટ્રીય આંતકવાદ વિરોધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

39. ભારતમાં દર વર્ષે 7 ડિસેમ્બરે કયો દિવસ ઉજવવામાં આવે છે ?

40. કયા દિવસને રાષ્ટ્રીય કન્યા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ?

41. સિકલ સેલ એનિમિયાથી બચવા માટે ગુજરાત સરકારે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે ?

42. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ, યંત્રસામગ્રી અથવા કાર્યકારી મૂડી માટે, એટલે કે કાચા માલની ખરીદી માટે લાભાર્થીને કેટલી નાણાકીય સહાય મળે છે ?

43. ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ) વિશ્વભરના શ્રેષ્ઠ દસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે ?

44. ભારતનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય કયું છે ?

45. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત સ્ટાર્ટ અપને પ્રથમ કેટલા વર્ષ માટે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે ?

46. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના હેઠળ Ph.D. કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

47. કયું પોર્ટલ મજૂર અને ઉદ્યોગ એકમોના વિવાદોનાં ઝડપી નિકાલની સુવિધા આપે છે ?

48. રિપીલિંગ એન્ડ એમેન્ડિંગ (સેકન્ડ) એક્ટ, 2015 હેઠળ કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા છે ?

49. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરને શપથ કોણ લેવડાવે છે ?

50. બંધારણીય બેંચ પર અથવા રાષ્ટ્રપતિના સંદર્ભ પર સલાહકાર અભિપ્રાય આપતી બેંચ પર બેસવા માટે ન્યાયાધીશોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોવી જોઈએ?

51. ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ?

52. 2016માં રચાયેલા ભારતના 21મા કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા ?

53. RBIના ગવર્નરની નિમણૂક કોણ કરે છે ?

54. ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે?

55. સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ (SSA) કેટલા વર્ષો પછી સમય પહેલા બંધ થઈ શકે છે?

56. નીચેનામાંથી કયું રાજ્ય સરદાર સરોવર પ્રોજેક્ટથી મહત્તમ વીજ લાભ મેળવે છે ?

57. પીવા અને અન્ય ઘરગથ્થુ પ્રવૃત્તિઓ માટે નિયમિત, સલામત અને પર્યાપ્ત પાણી પૂરું પાડવું એ કયા કાર્યક્રમનો હેતુ છે?

58. જાયકવાડી બહુહેતુક યોજના કયા રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજનાઓમાંની એક છે ?

59. કયો ડેમ ભારતનો સૌથી જૂનો ડેમ (પ્રથમ ડેમ) છે ?

60. ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે સતત રોજગારીનું સર્જન કરવાનો ઉદ્દેશ કઈ યોજના હેઠળ છે ?

61. ફેબ્રુઆરી-2022 સુધીમાં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગતના કયા પ્રોગ્રામ હેઠળ 1.86 લાખથી વધુ આંત્રપ્રિન્યોરશિપને સમર્થન આપવામાં આવ્યું છે ?

62. કયું શહેર ભારતનું ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે ?

63. GSRTC મુસાફિર પાસ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે ?

64. કયા રેલ્વે સ્ટેશનનો એક છેડો મહારાષ્ટ્રમાં અને બીજો ગુજરાતમાં છે ?

65. ચંબલ નદી પર બનેલા કોટા-ચંબલ પુલનું ઉદઘાટન કોણે કર્યું ?

66. મધ્ય અને ઉત્તર અંદામાન ટાપુને જોડતા ‘હમ્ફ્રે સ્ટ્રેટ ક્રીક’ પરના મુખ્ય પુલના બાંધકામનો ખર્ચ કેટલો છે ?

67. અટલ ઈનોવેશન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

68. NIRVIK યોજના અન્ય કયા નામથી ઓળખાય છે ?

69. કયા વર્ષમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (DAIC)નું ઉદ્ઘાટન કર્યું હતું ?

70. હાલમાં ગુજરાતમાં શ્રી જુગતરામ દવે આશ્રમ સ્કૂલ સ્કીમ અંતર્ગત અનુસૂચિત જાતિની કેટલી આશ્રમ શાળાઓ છે ?

71. આદિવાસી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ અને બલિદાનના સન્માનમાં નર્મદા જિલ્લાના કયા સ્થળ ખાતે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવશે ?

72. કોના દ્વારા જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો ?

73. પ્રાથમિક શિક્ષણમાં કન્યાનો પ્રવેશદર વધારવા માટે રાજ્ય સરકાર શું કાર્ય કરે છે ?

74. મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલાં કે મળેલાં બાળકો માટેના મિશન વાત્સલ્ય હેઠળના પોર્ટલનું નામ શું છે ?

75. ભારતમાં વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

76. કૃત્રિમ માધ્યમથી ખેતરમાં પાણી પહોંચાડવાની ક્રિયાને શું કહે છે ?

77. નીચેનામાંથી કયો ભૌતિક ગુણધર્મ ન હોઈ શકે ?

78. 1924માં ગાંધીજીના ઉપવાસ દરમિયાન ઇન્દિરા ગાંધી કેટલા વર્ષનાં હતાં ?

79. ખાદી ઉદ્યોગના ઉત્પાદન એકમનો સમાવેશ શેમાં થાય છે ?

80. MMPનું પૂરું નામ શું છે ?

81. NeSDA ફ્રેમવર્ક ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું ?

82. પંજાબ રાજ્યનું પાટનગર કયું છે ?

83. કયા રાજ્યના પશ્ચિમ કાંઠે ઉત્તર-દક્ષિણ દિશામાં કોંકણનું સાંકડું મેદાન પથરાયેલું છે ?

84. કયું શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે ?

85. ભારતની પ્રથમ સમાચાર એજન્સીનું નામ જણાવો.

86. મહાયાન કયા ધર્મનો સંપ્રદાય છે ?

87. ગાયત્રી મંત્રનો સર્વ પ્રથમ ઉલ્લેખ ક્યાં મળે છે ?

88. આંધ્રપ્રદેશનો સૌથી ઊંચો તલાકોના ધોધ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલો છે ?

89. દેશનું પ્રથમ ફોસિલ પાર્ક-ડાયનોસોર મ્યુઝિયમ ક્યાં છે ?

90. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના ‘આઈ એમ બેડમિન્ટન’ અભિયાન માટે કયા ભારતીય ખેલાડીને એમ્બેસેડર તરીકે નામ આપવામાં આવ્યું છે ?

91. કઈ ક્રિકેટ ટીમ ‘મેન ઇન બ્લુ’ તરીકે ઓળખાય છે?

92. બાસ્કેટબોલની રમતમાં દરેક બાજુએ કેટલા ખેલાડીઓ હોય છે ?

93. માનવશરીરનું સામાન્ય તાપમાન કેટલું હોવું જોઈએ ?

94. રાષ્ટ્રપતિને સલાહ આપવા અને મદદ કરવા કયા અનુચ્છેદ મુજબ મંત્રીમંડળ હોય છે ?

95. કઈ સામગ્રી માટીને શક્તિ પ્રદાન કરે છે ?

96. કયું તત્ત્વ સૌ પ્રથમ સૂર્યના રંગસૂત્રોમાં શોધાયું હતું ?

97. મનુષ્યમાં શ્વાસોચ્છવાસનો પ્રતિ મિનિટ દર શું છે ?

98. લીલા છોડ દ્વારા પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયો વાયુ બહાર નીકળે છે ?

99. નીચેનામાંથી કોને વર્ષ 2022માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

100. વર્ષ 2010 માટે 58માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

101. વર્ષ 2019 માટે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હિન્દી ભાષા માટે શ્રેષ્ઠ અભિનેતાનો (અન્ય સાથેનો સયુંક્ત Shared) એવોર્ડ કોને મળ્યો ?

102. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. ઓર્ડનન્સ ફેક્ટરી ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

105. ઉજાલા યોજના, નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે ?

106. સ્ટેટ્સ સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં કયું રાજ્ય ત્રીજી વખત ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે?

107. IWF યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર ભારતનો પ્રથમ વેઈટલિફ્ટર કોણ બન્યો છે ?

108. ‘ન્યૂ ડાઈમેન્શન્સ ઓફ ઈન્ડિયાઝ ફોરેન પોલિસી’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

109. ગુજરાત રાજ્યમાં આવેલી ધાર્મિક સંસ્થાઓએ, જે-તે સમયે સંબંધિત સત્તાધિકારીની મંજુરી વગર ખરીદેલી ખેતીની જમીન વિનિયમિત કરવા, પ્રવર્તમાન ખેતીની જંત્રીના કેટલા ટકા રકમ લેવાની જોગવાઈ છે ?

110. ભારતીય નૌકાદળની કોલકાતા-વર્ગની ડિસ્ટ્રોયર કઈ છે ?

111. ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે કોનું નામ લેવામાં આવે છે ?

112. કોણાર્કમાં સૂર્ય-દેવનું પ્રખ્યાત મંદિર કોણે બંધાવ્યું હતું ?

113. હિંદુ ધર્મમાં કયા ભગવાનને સર્જક માનવામાં આવે છે?

114. રાજસ્થાનમાં ડેઝર્ટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?

115. હરિયાણાનું રાજ્ય ફૂલ કયું છે ?

116. ઉત્તરપ્રદેશનું રાજ્ય વૃક્ષ કયું છે ?

117. માનવ શરીરના કયા ભાગમાં સ્વેટ ગ્રંથિઓ સૌથી વધુ હોય છે ?

118. નીચેનામાંથી કયા જૂથમાં ગ્રાફિકલ ફાઇલ એક્સ્ટેંશન છે ?

119. FTPનું પૂરું નામ શું છે ?

120. નીચેનામાંથી કયું ડોમેન નામ શૈક્ષણિક સંસ્થા માટે વપરાય છે ?

121. પટ્ટચિત્ર પેઇન્ટિંગ સાથે ભારતનું કયું રાજ્ય સંકળાયેલું છે ?

122. રણજીત વિલાસ પેલેસ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?

123. ભારત સરકાર દ્વારા યોગ અને ધ્યાનના ક્ષેત્રોમાં સંશોધનને મજબૂત બનાવવા માટે કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો ?

124. કયો કુદરતી ફાઇબર ફિલામેન્ટ ફાઇબર છે ?

125. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે ?

Gyan guru Quiz Bank 14/08/22 Question For School In English

1. Which country is the world’s second largest producer of sugarcane?

2. Where is Banas Dairy located in Gujarat?

3. Who has quoted this statement/slogan for education “Teachers have a key role in the transformation of society just like mothers play a vital role in bringing positive changes to a family” ?

4. When was the “Fit India Movement” started by the honourable Prime Minister?

5. In how many languages the content available related to grade 1-12 is on DIKSHA portal?

6. What should one do to reduce fuel consumption in an automobile?

7. Which element is present in the exhaust of automobiles?

8. Which Central Government department has been assigned the task of nodal for monitoring and implementation of all the projects of PM-Gatishakti Yojana?

9. What amount was provided in the budget for the financial year 2020-21 for the Education Department in the State of Gujarat?

10. What is the interval year between two Maha Kumbh Mela at same place ?

11. Which of the following novel is written by Dhumketu ?

12. Who started the first radio center in Gujarat?

13. Whose precepts are engraved in the Girnar inscription?

14. In which month is the Modhera Dance Festival held every year in Gujarat?

15. Who is known as the visionary of vallabh vidyanagar city in Gujarat?

16. Who wrote ‘Jay Jay Garvi Gujarat’?

17. Who is the first Gujarati litterateur to receive the Jnanpith Award?

18. Where was Pannalal Patel, a Jnanpith Awardee, born?

19. In which text is the principle of karma given ?

20. What was the name of Gautama Buddha’s son?

21. Where is the ‘Pushkar Fair’ held ?

22. Which of the queen of Mewar is known as Saint Poetess ?

23. India’s first railway line started between which places?

24. In which year did the India-China war take place?

25. To which constellation (Nakshatra) Anthocephalus cadamba plant does represent?

26. How many types of Arthropoda are found in the biological diversity of animals recorded in Gujarat?

27. How much aid is provided by the Gujarat Government in the case of a domestic sheep or goat perishes in an attack by wild animal ?

28. When was the ‘Narayan Sarovar Chinkara Sanctuary’ established in Gujarat ?

29. In which week of October is celebrated as ‘Wildlife Week’ ?

30. Which is the state bird of Tamil Nadu?

31. When was PFRDA established?

32. What is the full form of AIM in terms of innovation?

33. Who is the pioneer of the Swachh Bharat Abhiyan ?

34. Who is responsible for setting the standard of air quality in the state ?

35. Whcih instrument is used to measure the intensity of earthquakes?

36. In which stage is Gujarat in the field of Information Communication Technologies (ICT)?

37. When was the Right to Information Act-2005 implemented by the Government of Gujarat?

38. When is the ‘National Anti-Terrorism Day’ celebrated?

39. Which day is celebrated on 7th December every year in India?

40. Which day has been declared as ‘National Girls Day’?

41. Which Program is started by Gujarat Government to prevent from Sickle Cell Anemia?

42. How much financial assistance, a beneficiary can avail, under the Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme, for machinery or working capital (for purchase of raw material)?

43. Which Special Economic Zone (SEZ) in Gujarat is one of the top ten Special Economic Zones in the world?

44. Which is petroleum producing state of India ?

45. Under the Start Up India Scheme launched by Hon’ble Prime Minister Shri Narendrabhai Modi, start ups are exempted from tax for the first how many years?

46. How much financial assistance under the ‘Educational Assistance Scheme’ is provided by the Government of Gujarat to the children of construction workers pursuing Ph.D?

47. What is the name of portal which facilitates the fast disposal of disputes of labours and industires ?

48. How many Acts have been repealed under The Repealing and Amending (Second) Act, 2015 ?

49. Who administers the oath of office to the Central Vigilance Commissioner?

50. What is the minimum number of judges to sit on a Constitution Bench or on a Bench which gives its advisory opinion on the reference by the President?

51. Under which Act Krantiguru Shyamji Krishna Verma Kachchh University was established by Government of Gujarat ?

52. Who was the Chairman of the 21st Law Commission of India constituted in 2016?

53. Who appoints the Governor of RBI?

54. Which is the largest Committee of Indian Parliament?

55. How many years later the Sukanya Samriddhi Account (SSA) may be prematurely closed?

56. Which of the following state gets maximum power benefit from Sardar Sarovar project?

57. “To provide regular, safe and adequated water for drinking and othe household activities” is motive of which program?

58. Jayakwadi multipurpose project is one of the largest irrigation projects of which state?

59. Which dam is the oldest dam (first dam) in India?

60. Which scheme is aimed to generate long-term employment for women in rural areas of the Gujarat state?

61. Under which program over 1.86 lakh enterprises have been supported under the Ministry of Rural Development, Government of India by Feb-2022?

62. Which city is known as Diamond City of India ?

63. Who can avail the benifit of GSRTC Musafir Pass Yojana?

64. Which railway station has one of its end in Maharashtra and the other in Gujarat?

65. Who inaugurated the Kota – Chambal bridge constructed on the river Chambal?

66.  What is the cost of construction of the main bridge over ‘Humphrey Strait Creek’ connecting Middle and North Andaman Island?

67. When was the Atal Innovation Mission launched?

68. What is the NIRVIK Scheme, also known as?

69. In which Year, Prime Minister Narendrabhai Modi has inaugurated Dr. Ambdedkar International Centre (DAIC)?

70. How many Scheduled Caste ashram schools are there in Gujarat under ‘Shri Jugatram Dave Ashram Schools Scheme’ at present?

71. At which place in Narmada district will the National Tribal Museum be set up in honor of the sacrifices and martyrdom of the tribal freedom fighters?

72. By whom, “District Level Sports Schools” scheme was launched? Who launched the scheme of “District Level Sports Schools”?

73. Which step is taken by the state government to increase the enrollment rate of girls in primary education ?

74. What is the name of the portal under ‘Mission Vatsalya’ for missing/found children by Ministry of Women & Child Development?

75. When is the Science Day celebrated in India?

76. What is the process of artificially supplying water to a field known as?

77. Which of the following cannot be a physical property?

78. How old was Indira Gandhi during Gandhi’s fast in 1924?

79. What does the manufacturing unit of Khadi industry consist of?

80. What is the full form of MMP?

81. When was NeSDA framework launched?

82. Which is the capital of Punjab?

83. The westcoast of which state has The Konkan’s plain Scattered in its North-South ?

84. Which city is known as Cultural Capital of Gujarat?

85. Name the first news agency of India.

86. Mahayana is a sect of which religion?

87. Where is the first mention of the Gayatri Mantra?

88. Talakona, the highest waterfall in Andhra Pradesh is situated in which of the following districts?

89. Country`s first Fossil Park-Dinosaur Museum is in?

90. Which Indian sportsperson has been named as one of the ambassadors of Badminton World Federation, for its ‘i am badminton’ campaign?

91. Which Cricket Team is known as’Men in Blue’ ?

92. How many players are there on each side in the game of basktball ?

93. What should be the normal human body temperature for an average adult ?

94. Which article of Indian constitution provides Council of Ministers to aid and advise President ?

95. Which Material provides strength to clay ?

96. Which element was first discovered in the chromosomes of the Sun?

97. What is the per minute rate of breathing in humans?

98. Which gas is released during the photosynthesis by the green plants?

99. Who among the following had been awarded the Padma Vibhushan in field of public affairs by Government of India in year 2022?

100. Who was honoured with the Dadasaheb Phalke Award in the 58th National Film Awards for the year 2010?

101. Who got the best actor(Shared) award for Hindi Language in 67th National Film Awards for the year 2019 ?

102. When is the’ International Student Day ‘celebrated?

103. When is the ‘Ordnance Factory Day’ celebrated?

104. When is the ‘International Lunar Day ‘celebrated?

105. Which from the following, UJALA scheme is related?

106. Which state has been selected as the ‘Best Performer State’ for the third time in the States’ Startup Ranking 2021?

107. Who has become India’s first weightlifter to win a gold at the IWF Youth World Championships?

108. Who wrote the book ‘New Dimensions of India’s Foreign Policy’?

109. What percentage of the existing agricultural jantri is required to be taken by the religious institutions in the state of Gujarat to regulate the agricultural land purchased without the approval of the concerned authority at that time?

110. Which one is Indian Navy’s Kolkata-class destroyer ?

111. Who is the protagonist of Gujarati literature?

112. Who built the famous temple of Sun – God at Konark?

113. Which God is considered as The Creator in the Hindu religion?

114. Where is Desert National Park Situated in Rajsthan?

115. Which is the State Flower of Haryana?

116. Which is the State Tree of Uttar Pradesh?

117. Which part of the human body has greatest number of Sweat glands are present ?

118. Which one of the following groups contain graphical file extensions ?

119. What is the full form of FTP?

120. Which of the following domain name is used for an educational institution?

121. Which state of India is associated with Pattachitra painting?

122. Where is the ‘Ranjit Vilas Palace’ located in Gujarat?

123. Which programme was launched by the Government of India to strengthen research in the areas of yoga and meditation?

124. Which natural fiber is a filament fiber?

125. Where is the largest industrial estate located in Gujarat?

Gyan guru Quiz Bank 14/08/22 Question For Collage In English

1. In Gujarat, how many days of training classes are conducted by the Department of Agriculture for urban women?

2. At what interval do farmers get subsidy for pumpsets in Gujarat?

3. Urea is which type of fertilizer ?

4. When was the education policy amended before the new National Education Policy 2020?

5. What is the full form of NITTTR ?

6. Which of the following magazine is published by GCERT?

7. Who founded the Ahmedabad Education Society?

8. Where is the 1000 MW solar park in the renewable energy sector under construction in Gujarat?

9. What is the installed hydro electric power capacity of Sardar Sarovar Power House?

10. What is the full form of PCPIR?

11. At which pilgrimage site a new airport is announced under the 2022-23 Budget of Gujarat?

12. What is the fee for obtaining information under Right to Information Act 2005 for an applicant living below the poverty line?

13. How much milk is provided to primary school children under Dudh Sanjeevani scheme?

14. What can be the maximum number of deputy governors in RBI?

15. Which magazine is published by the Office of the Directorate of Languages, Government of Gujarat ?

16. What is Bhuchar Mori famous for ?

17. Where is the famous temple of Brahmaji located in Gujarat?

18. Which place is famous as the Tapobhoomi of Gorakhnath?

19. From which great love story of ‘Darshak’ a Gujarati film has been made?

20. Name the place where did Mahavir Swami attained Kaivalya?

21. Who designed the Mahabhashya ?

22. Who was hanged for the assassination of Colonel Wyllie?

23. Under the Social Forestry programme of the Forest Department, the beneficiaries of which caste get the benefits of ‘Nirdhum Chula Scheme’?

24. What is the percentage of forest area in India?

25. How many square kilometers of the Thol Wildlife Sanctuary in Gujarat is reserved area ?

26. From where does the Tapi river enter in Gujarat?

27. By which name is the hilly region in Nanagir known?

28. When was the Gujarat State Disaster Management Authority enacted ?

29. On which website, the application form for the award for outstanding work on Climate Change is available ?

30. Which scheme was implemented by the Government of Gujarat under the Green India Scheme of the Government of India ?

31. In which city did the Prime Minister, Shri Narendrabhai Modi, inaugurate the IN-SPACE (Indian National Space Promotion and Authorization Centre)?

32. Which two parts of the body constitute the central nervous system?

33. When did the Ministry of Home Affairs issue the Standard of Operating Procedure for the movement of stranded migrant labourers?

34. What is the full name of the ‘GUJCTOC’ Act?

35. Which state has the highest rural population as per the 2011 Census of India?

36. Which department of the Government has launched the ‘Pradhan Mantri Bharatiya Janaushadhi Pariyojana’?

37. What is the goal of ‘Navjaat Shishu Suraksha Karyakram’ ?

38. Which topic is covered under the National Emergency Life Support (NELS) course?

39. How many free doses of PCV vaccine will be given to Children Under Universal Vaccination Programme across Gujarat?

40. The assistance provided under the Integrated Development of Leather scheme has been increased to how much amount?

41. What is the objective of Work-Shed Scheme for khadi artisans?

42. Which scheme aims to provide self-employment opportunities to rural artisans including women artisans in regions for processing coconut husk?

43. What is included in Print Media Campaigns under the Information, Education and Communication (IEC) Scheme?

44. Which is the largest dam of Gujarat?

45. Which year the the ‘Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana’ started by the Government of India ?

46. How much hostel assistance under the ‘Educational Assistance Scheme’ is provided by the Government of Gujarat to the children of construction workers studying in Paramedical, Nusring, Homaeopathy, Ayurved courses?

47. How many times a labour can get benefit of Assistance scheme for disabled children of Labours during the span of his job from Gujarat labour welfare Board, the Government of Gujarat?

48. In association of which of the following university and District Employment Office, National Career Service Center for SC / ST organised a job fair in Gujarat on 11th May 2022?

49. The Chief Election Commissioner can be removed from his office under which Article ?

50. Who appoints the judges of Supreme Court and High Court?

51. When did Gujarat Entertainments Tax (Amendment) Act 2006 come into force ?

52. Right to property comes under which article of the Indian Legal and legislative?

53. Where is the headquarter of the Central Zonal Council of India located?

54. Which of the following is related to land records?

55. How many structures are there in India’s Central Goods and Services Tax (GST) model?

56. How many power generation units are installed in Sardar Sarovar Dam?

57. Which projects are undertaken by Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojna in Gujarat ?

58. On how many rivers flood protection work is going on by government of Gujarat?

59. What is fullform of BRTS?

60. Which committee is mandatory for Gram Panchayat?

61. Which scheme of Gujarat covers the majority of the households that are homeless and live in kutcha houses?

62. How many days in advance the Gram Sabha notice is to be given?

63. Which of the following is Asia’s longest bi-directional tunnel ?

64. Citizens of how many countries can get Visa on Arrival under the Tourist Visa on Arrival Scheme of 2018?

65. What is the charge for online mobile booking for GSRTC?

66. What kind of assitance is provided to private participants for setting up the driving training centre under the Scheme for setting up of Driving Training Centres (DTC)?

67. How many kilometers of work was sanctioned under Mukhya Mantri Gram Sadak Yojana (MMGSY) in Gujarat for the year 2016-17?

68. Over which river Bogibeel Bridge is built?

69. What is the length of Chenani-Nashri Tunnel in Jammu and Kashmir?

70. Which scheme creates an enabling environment to ensure equal opportunities, equity, social justice, and empowerment of persons with disabilities?

71. How much scholarship does a SERO Positive student of Std 6 and 10 get under the SERO Positive Scholarship Scheme of Gujarat Government?

72. What is the full form of GMS related to the Gold Scheme that was introduced by the Indian Government to reduce the country’s dependence on gold imports?

73. What is the purpose of – One Nation One Ration Card Scheme?

74. How much is the income limit to avail Maharaja Sayajirao Gaekwad Fellowship to the students of M.Phil and Ph.D.?

75. Students studying in which course can get the benefit of ‘Post Matric Scholarship for SC Students Scheme’?

76. How many levels of ‘Elite Athlete Development’ (Bhadra Ramatvir Vikas) program have been envisaged in Sports Policy 2022-2027?

77. When was the Startup India scheme launched by Prime Minister Shri Narendra Modi?

78. Name the ‘Man of the Match’ winner in the final match of IPL 2022.

79. Who provides assistance to a pregnant woman for renting a vehicle under ‘Chiranjeevi Yojana’ ?

80. What are the benefits of ‘Janani Shishu Suraksha program’ ?

81. How much loan assistance is given to each group through lending institutions under the Mukhya Mantri Mahila Utkarsh Yojana’ (New Yojana) ?

82. Where is the Champaner-Pavagadh Archaeological park located?

83. In which state the fort of Kumbhalgarh is located?

84. By which name the Arvind Ashram located in Pudducherry is known?

85. Who is known as the ‘Nightingale of India’?

86. The Andaman and Nicobar islands lie to the south-east of the Indian mainland in the

87. River krishna originates from which place?

88. In which country did Chess originate ?

89. When did India win its first Olympic Gold Medal?

90. Who is known for developing DNA fingerprinting and profiling techniques

91. Which Austrian scientist discovered the ABO blood group system in the year 1900?

92. What is the National sweet of India?

93. How many Article were written on the Constitution when it came into effect ?

94. The bauxite in India occurs primarily as which of the following?

95. Which mineral is found in upper brahmaputra valley?

96. Which blood cells are called ‘Soldiers’ of the body?

97. In Space, what change happens to our Body weight ?

98. When was Dr. Chandrasekhar Venkataraman honoured with the Bharat Ratna ?

99. Who among the following had been awarded Padma Shri for Mithila painting in year 2021 by Government of India?

100. When is the ‘National Energy Conservation Day’ celebrated?

101. When is ‘National Broadcasting Day’ celebrated in India?

102. Which state to have India’s first privately-run railway station?

103. In which city is the “ National War Memorial” located?

104. Which poet from the list below used the phrase “Gurjar Bhasa” for the Gujarati language for the first time?

105. Who was Akha Bhagat’s spiritual Guru?

106. How many meters are in 1 Kilometer?

107. Agni-4 is which type of missile ?

108. Panam Dam, built for the benefit of tribal farmers of Panchmahal, located on Panam river is a tributary of which river?

109. Which is the first color Gujarati film of Gujarat?

110. Fahian, a Chinese pilgrim, came to India during the reign of which ruler?

111. In which region did Arya first live in India ?

112. At which place in India Kunchikal Fall is situated?

113. Jambughoda Sanctuary is located in which district of Gujarat?

114. Which Jyotirlinga temple is located in Uttarakhand?

115. Where is ‘Meenakshi Temple’ is located in India?

116. Who is the world famous architect of Gujarat?

117. Which out of the following is not a function of vacuole?

118.  What is the name of a group of information exchange rules between computers?

119. Which activity is not the application of internet ?

120. How many World Heritage Sites are there in Gujarat as of 2021?

121. Which city was the centre of Gothic revival architecture in India?

122. Which gas is used to artificially ripen fruits?

123. Which fibre has the highest tensile strength?

124. From which Upanishad is the motto ‘Satyamev Jayate’ adopted by the Government of India?

125. Which is the largest dam in Gujarat?

Gujarat Gyan Guru Quiz Answers Today (14/08/22)
Gujarat Gyan Guru Quiz Answers Today (14/08/22)

3 thoughts on “Gujarat Gyan Guru Quiz Answers Today (14/08/22)”

Leave a Comment