Gujarat Gyan Guru Quiz Answers Today (12/08/2022)

Gujarat Gyan Guru Quiz Answers Today (12/08/2022): g3q Answers Today Date 12/8/2022 :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Gujarat Gyan Guru Quiz Answers Today (12/08/2022)

1. ખેતીમાં આદુ, હળદરને કયા મસાલા/સ્પાઇસ કહેવાય છે ?

Ans-હર્બેસિયસ છોડના સૂકા રાઇઝોમ

2. પશુપાલનની કઈ સહાય માટે મીની કીટ આપવામાં આવે છે ?

Ans-ઘાસચારા મીનીકિટ્સ સહાય

3. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ ફોર નેશનલ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન સિસ્ટમ (NARES) લાઇબ્રેરીઓ હેઠળ કૃષિ પુસ્તકાલયોનું ઇ-કન્સોર્ટિયમ કયું છે ?

4. ગુજરાતની શાળાઓનું આમૂલ પરિવર્તન લાવવા માટેનો પ્રૉજેક્ટ કયો છે ?

Ans-જ્ઞાન કુંજ પ્રોજેક્ટ

5. ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ’ની BCK-12 સાધનસહાય સ્કીમ (મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા સ્ટુડન્ટ્સ ઓન્લી) યોજનામાં વિદ્યાર્થી કોઈ પણ અભ્યાસક્રમ દરમિયાન કેટલી વખત અરજી કરી શકે ?

Ans-1

6. અનુસૂચિત જનજાતિના લોન મેળવનાર લાભાર્થીએ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ભારતમાં તેમની સેવાઓ ઓછામાં ઓછી કેટલા વર્ષ માટે આપવાની બાંહેધરી આપવાની હોય છે ?

Ans-5 થી 10 વર્ષ સુધી

7. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલ, એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની JEE, GUJCET, NEET જેવી પરીક્ષાઓની તૈયારી માટે ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચિંગ માટે વિદ્યાર્થી દીઠ કેટલી મહત્તમ વાર્ષિક સહાય આપવામાં આવે છે ?

Ans-20,000 હજાર દર વર્ષે

8. પીએમ-કુસુમ યોજનાનો ઉદ્દેશ કયો છે ?

Ans-કૃષિ ક્ષેત્રમાં પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપો અને ભારતીય ખેડૂતોને સૌર ખેતીના લાભો પ્રદાન કરો

9. ગુજરાતના કયા જિલ્લામાંથી બોકસાઇટ મળે છે ?

Ans-કચ્છ જિલ્લો

10. ગુજરાત સરકારની વીજ કરમુક્તિ માટેની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?

Ans-ceiced.gujarat.gov.in.

11. નીચેનામાંથી કયું ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ નથી ?

12. ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ સામે કેટલા ટકાની લોન મેળવી શકાય છે ?

Ans-60

13. તા. 31-12-2021ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ભરૂચ જિલ્લામાં કેટલી સેવા સહકારી મંડળીઓને ધિરાણ અને વસુલાત વૃદ્ધિ સહાય આપવામાં આવેલ છે ?

14. ભારતમાં રાજકોષીય નીતિ કોના દ્વારા ઘડવામાં આવી છે ?

Ans-Ministry of Finance

15. પાશ્ચાત્ય સાહિત્યમાં ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલે કયા સ્વરૂપની વિચારણા કરી છે ?

16. ક્રાંતિવીર બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો ?

Ans- Ulihatu village in the Lohardaga district of Bengal

17. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા?

Ans-Aurobindo Ghosh

18. ક્રાંતિવીર બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો ?

19. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા ?

Ans-મહર્ષિ અરવિંદ ઘોષ

20. ગુજરાતમાં આવેલ વિશ્વકક્ષાની ડિઝાઈન ઇન્સ્ટિટયૂટનું નામ શું છે ?

21. ગુજરાતમાં ટીપ્પણી નૃત્ય કઈ પ્રજાતિ સાથે સંકળાયેલ છે ?

22. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો ?

Ans-બીજી ગોળમેજી પરિષદ

23. ક્યા બંગાળી ફિલ્મસર્જકને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે ?

24. ‘ગાઈડ’ નવલકથાના લેખક કોણ છે ?

25. વન વિભાગના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે કિસાન શિબિર યોજના અમલમાં છે ?

26. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કુલ ભૌગોલિક વિસ્તારના 15430 ચોરસ કિ.મી. વનવિસ્તાર હતો તે વધીને 2014-15માં કેટલા ચોરસ કિ.મી.નો થયો ?

27. ગુજરાતમાં આવેલ હિંગોળગઢ વાઇલ્ડલાઇફ સેન્ચુરી કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

28. ગિરનાર રોપવેનું ભૂમિપૂજન કોણે કર્યું હતું ?

Ans-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 

29. ભારત સરકાર દ્વારા આઝાદીના 75મા વર્ષે સ્વતંત્રતા સંગ્રામ, વિચારો, સિદ્ધિઓ, સંઘર્ષ, કાર્યો – સંકલ્પો – આ પાંચ સ્તંભોને અનુલક્ષીને ક્યા પ્રકારના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ?

30. વિશ્વ પૃથ્વી દિવસ -2022ની થીમ કઈ છે ?

31. ગુજરાત સરકાર દ્વારા વર્ષ -2019નો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો હતો ?

32. બેરોમીટરની શોધ કોણે કરી ?

Ans-ગેસ્પર બેર્ટી

33. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને રાજ્યના લોકોને આંતરિક સુરક્ષા પૂરી પાડવાનો મુખ્ય હેતુ ગુજરાત સરકારના કયા વિભાગનો છે ?

34. ઓવરસ્પીડથી થતા અકસ્માતને રોકવા ગૃહવિભાગ દ્વારા કઈ નિધિ અમલમાં મૂકવામાં આવી છે ?

35. રેખાંશની કુલ સંખ્યા કેટલી છે ?

36. ‘લક્ષ્ય યોજના’ના લાભાર્થી કોણ છે ?

37. વિશ્વ ડૉક્ટર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

38. 2021માં ભારતના વડાપ્રધાન દ્વારા બાળકો માટે ‘PM-Cares યોજના’ કયા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી હતી ?

39. ‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

40. MSME હેઠળ ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ (ZED) યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

41. DPIIT માન્ય સ્ટાર્ટ-અપ્સના નફાને કેટલાં વર્ષના બ્લોક માટે આવકવેરામાંથી મુક્તિ મળે છે ?

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?

43. નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (એનએચડીપી)ના ઘટકોમાંનાં એક એવા ડાયરેક્ટ બેનીફિટ ટુ આર્ટિસન્સ (ડીબીએ) યોજનાનો ઉદ્દેશ શો છે ?

44. ભારત ડાયનામિક્સ લિમિટેડ સેન્ટર કયાં સ્થિત છે ?

45. ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’ હેઠળ લાભાર્થીએ કેટલું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું હોય છે ?

46. ગુજરાત રાજ્યમાં કેટલી જિલ્લા રોજગાર વિનિમય કચેરીઓ કાર્યરત છે ?

47. ભારત સરકાર દ્વારા’પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના’નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જરૂરી છે ?

48. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા N.S.D.C નું પૂરું નામ શું છે?

49. જમ્મુ અને કાશ્મીર ઓફિશિયલ લેંગ્વેજ બિલ 2020 હેઠળ કેટલી સત્તાવાર ભાષાઓ જાહેર કરવામાં આવી છે ?

50. ભારતનું બંધારણ કયા બિલ માટે વિશેષ પ્રક્રિયા પ્રદાન કરે છે ?

51. FIRનું આખું નામ શું છે ?

52. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં કયા અધિનિયમ હેઠળ ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?

53. ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ?

54. કઈ યોજના હેઠળ સામાન્ય વીમા યોજનાઓ પર સેવા કરમાં મુક્તિ આપવામાં આવે છે ?

55. ભારતીય નૌકાદળની અભય વર્ગની કોર્વેટ કઈ છે?

56. અમૃત યોજનાનું આખું નામ શું છે ?

57. સૌની યોજનાની લિંક-4નો શિલાન્યાસ કયા શહેરમાં કરવામાં આવ્યો હતો ?

58. ભારત સરકાર કઈ સિંચાઈ યોજના હેઠળ 20થી 2000 હેક્ટર સ્થાનિક વિસ્તારોને સિંચાઈનો લાભ આપવા માટે મોટી સંગ્રહ ટાંકી બાંધવામાં મદદ કરે છે ?

59. પુખ્ત માનવશરીરમાં કેટલા ટકા પાણી હોય છે ?

60. પંચાયત કોની પાસેથી સરકારી લોન લઈ શકે છે ?

61. પંચાયતો માટે કયા પ્રકારના ખાસ પંચની જોગવાઈ કરવામાં આવી છે ?

62. ગુજરાતમાં ‘આત્મનિર્ભર ગ્રામયાત્રા’ (તા-18-11-2021થી તા-20-11-2021)ની ઉજવણી શેના અંતર્ગત કરવામાં આવી હતી ?

63. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના મુખ્ય સ્થળો કેટલા છે ?

64. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે કયા વર્ષમાં ખુલ્લો મુકવામાં આવ્યો ?

65. લક્ઝુરિયસ ટ્રેન ડેક્કન ઓડિસીનું સંચાલન કઈ કંપની કરે છે ?

66. સ્વદેશ દર્શન યોજના હેઠળ રામાયણ અને બૌદ્ધ જેવા વિવિધ આધ્યાત્મિક ધારાના પ્રવાસન માળખાને મજબૂત બનાવવા ઉત્તરપ્રદેશને કેટલી નાણાકીય સહાય ફાળવવામાં આવી હતી ?

67. મુંબઈ-અમદાવાદ વચ્ચેના પ્રથમ હાઇસ્પીડ ટ્રેન પ્રૉજેક્ટ શરૂ કરવાનો સમારોહ ક્યારે યોજાયો હતો ?

68. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી હશે ?

69. ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ?

70. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ પોસ્ટ મેટ્રિક અથવા પોસ્ટ માધ્યમિક તબક્કે અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સશક્તિકરણની પીએચ.ડી. સુધીના અભ્યાસ માટેની યોજના કઈ છે ?

71. DIKSHA યોજના શું છે ?

72. ભારત સરકાર દ્વારા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ (GMS) કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી ?

73. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉદ્દેશ શો છે ?

74. ITI શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે ?

75. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજનાનો લાભ લેવા માટેની અરજી કયા પોર્ટલ પર કરવાની હોય છે ?

76. EBC ફીમાંથી મુક્તિ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીની વાર્ષિક કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ ?

77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં દાહોદનામીરાખેડીમાં શેનું લોકાર્પણ કર્યું ?

78. ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આદિવાસી સ્વાતંત્ર્યસેનાનીઓનું રાષ્ટ્રીય સંગ્રહાલય નિર્માણ પામશે ?

79. ગુજરાત રાજ્યમાં કાર્યરત ‘રાષ્ટ્રીય ઘોડિયાઘર યોજના’નો કઈ ઉંમરનાં બાળકો લાભ લઈ શકે છે ?

80. મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી અંતર્ગત રૂપિયા ૧ના ટોકન દરે કેટલી જમીનની ફાળવણી કરવામાં આવે છે ?

81. ‘PURNA’નું પૂરું નામ શું છે ?

82. દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ તિરુપતિ કયા રાજ્યમાં આવેલું છે ?

83. તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

84. ગુજરાતમાં આયુર્વેદનો પ્રચાર કોણે કર્યો હતો ?

85. પ્રાર્થના સમાજના સ્થાપક કોણ હતા ?

86. નીચેનામાંથી ‘બ્લ્યુ ફ્લેગ’ સર્ટિફિકેશન મેળવનારો ભારતનો પ્રથમ બીચ કયો છે ?

87. નીચેનામાંથી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા રચે છે ?

88. કટકના સ્ટેડિયમનું નામ શું છે ?

89. ભારતના નરૈન કાર્તિકેયન શેના માટે પ્રસિદ્ધ છે ?

90. રોગોના વર્ગીકરણનેકયા નામે ઓળખવામાં આવે છે ?

91. રોગના પ્રસારણની પદ્ધતિના અભ્યાસને શું કહે છે ?

92. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી ફરજિયાત છે ?

93. રાષ્ટ્રપતિને પદના શપથ કોણ લેવડાવે છે ?

94. ક્રોમાઇટ મોટે ભાગે કયા મૂળમાંથી છે ?

95. સખત કોલસાની ઉચ્ચતમ ગુણવત્તા કઈ છે ?

96. ભારતમાં આધુનિક આંકડાશાસ્ત્રના જનક કોને માનવામાં આવે છે ?

97. કયા વૈજ્ઞાનિકે એ હકીકત શોધી કાઢી કે ગ્રહોની વ્યવસ્થાનું કેન્દ્ર સૂર્ય છે, પૃથ્વી નથી ?

98. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

99. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને કલાના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?

100. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે હોય છે ?

101. ‘વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. કોમનવેલ્થ ગેમ્સ 2022નો ઉદ્ઘાટન સમારંભ ક્યારે યોજવામાં આવ્યો ?

103. એલ એન્ડ ટી (લાર્સન એન્ડ ટુબ્રો) સંરક્ષણ ઉત્પાદન એકમ ક્યાં આવેલું છે ?

104. નીચેનામાંથી કયું સ્વરૂપ અરબી-ફારસી ભાષામાંથી ઊતરી આવ્યું છે ?

105. ગુજરાત વિષયક ઐતિહાસિક નવલકથાઓ મુખ્યત્વે કોણે આપી છે ?

106. અંગ્રેજી મૂળાક્ષરોમાં કેટલા અક્ષરો છે ?

107. ટાઉન પ્લાનિંગના સંદર્ભમાં ODPSનું પૂરું નામ શું છે ?

108. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા લોકોને ભૂગર્ભ જળસંસાધન સંબંધિત તમામ માહિતી પ્રદાન કરવા માટે કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

109. જેસલ તોરલ ફિલ્મ ગુજરાતના કયા રંગભૂમિ કલાકારની પ્રથમ ફિલ્મ છે ?

110. ‘ગાંધાર કળા’ કયા સમયગાળા સાથે સંકળાયેલી છે ?

111. અજંતા અને ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

112. નીચેનામાંથી કયો તહેવાર દશેરા તરીકે પણ ઓળખાય છે?

113. રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે ?

114. ઓરિસ્સાના પુરી શહેરમાં આદિ શંકરાચાર્યએ કયા મઠની સ્થાપના કરી હતી ?

115. ભારતના બર્ડમેન તરીકે કોણ જાણીતું છે ?

116. ભારતના મહત્ત્વપૂર્ણ માહિતી માળખાના રક્ષણ માટે કઈ સરકારી એજન્સી જવાબદાર છે ?

117. હ્રદય કયા સ્નાયુઓનું બનેલું હોય છે ?

118. નીચેનામાંથી કયું ઉપકરણ કમ્પ્યુટર અને બાહ્ય વિશ્વ વચ્ચે સંચાર પૂરો પાડે છે ?

119. નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઉપયોગ ઇ-મેઇલ માટે થાય છે ?

120. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

121. ગુજરાતમાં ‘ઢાંકની ગુફાઓ’ કયા તાલુકામાં આવેલી છે?

122. ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG) કયા રાજ્યમાં છે ?

123. ભારતમાં હાલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશ છે ?

124. ‘कर्मण्ये वाधिकारस्ते ‘ શ્લોક પંક્તિ કયા ગ્રંથમાં આવેલી છે ?

125. કયો રાષ્ટ્રીય ધોરી માર્ગ ગુજરાતની ‘ધોરી નસ’ ગણાય છે ?

Read Also-Gujarat Gyan Guru Quiz Answers Today (10/08/2022)

Gujarat Gyan Guru Quiz Answers Today
Gujarat Gyan Guru Quiz Answers Today

1 thought on “Gujarat Gyan Guru Quiz Answers Today (12/08/2022)”

Leave a Comment