Gujarat Gyan Guru Quiz Bank 28/07/2022@quiz.g3q.co.in

Gujarat Gyan Guru Quiz Bank 28/07/2022: રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું Gujarat Gyan Guru Quiz Registration 2022’ પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Gujarat Gyan Guru Quiz Bank 28/07/2022 | Gyan Guru Question Bank Shala ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”.

રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ‘Gujarat Gyan Guru Quiz Registration 2022’ પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે.

Gujarat Gyan Guru Quiz Bank 28/07/2022 For School

1. ભારતના વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે?

2. ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની પુષ્ટિ માટે ગુજરાતની કેટલી યુનિવર્સિટીઓની પસંદગી કરવામાં આવી હતી?

3. કયા નાણાં પ્રધાને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામની જાહેરાત કરી?

4. ગુજરાત સરકારના તા 11/06/2021ના ઠરાવથી કોરોનાંમાં માતા/પિતા બંનેનું અવસાન થવાથી અનાથ બનેલ બાળકોને માસિક કેટલા રૂપિયાની સહાય કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

5. ધોળાવીરાને સ્થાનિક રીતે ‘કોટડા’ તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ શું થાય છે ?

6. કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા વિકલાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે યોજવામાં આવતા ઉત્સવનું નામ શું છે ?

7. ‘ભોળી રે ભરવાડણ’- પદરચના કયા કવિની છે?

8. દાદા હરિરની વાવ ક્યાં આવેલી છે ?

9. ગુજરાતના પ્રથમ રાજ્યપાલશ્રીનું નામ જણાવો.

10. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો ?

11. ગુજરાતભરના બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાળવાટિકાનું નિર્માણ કોણે કર્યું હતું ?

12. મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ઊભું થયેલું આંદોલન કયું છે ?

13. એશિયાની સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ ક્યાં બનેલી ?

14. પાવાગઢમાંથી નીકળતી નદીનું નામ કયા ઋષિના નામ પરથી પડયું છે ?

15. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે ?

16. દીપડા, ઝરખ, ચિત્તલ અને ચોશિંગા વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?

17. ગુજરાતના જામનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

18. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

19. ભારતના પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ના પ્રક્ષેપણમાં કયા ભારતીય વૈજ્ઞાનિકે મુખ્ય ભૂમિકા ભજવી હતી?

20. ભારતમાં ‘ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?

21. ભારતમાં સૌથી મોટું માનવસર્જિત સરોવર કયું છે ?

22. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ કયારે ઉજવવામાં આવે છે ?

23. કુપોષિત બાળકો માટે આંગણવાડી કેન્દ્રો પર ‘બાલ શક્તિમ કેન્દ્ર’ દ્વારા કેવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?

24. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ માટીકામની પ્રવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે?

25. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રોજેક્ટ માટે કોણ અરજી કરી શકે છે?

26. ગુજરાતમાં ખનીજતેલના શુદ્ધિકરણની રિફાઇનરી કયાં આવેલી છે ?

27. કઈ વેબસાઈટ પરથી ‘ગુજરાત રોજગાર સમાચારનો’ અંક નિ:શુલ્ક ડાઉનલોડ કરી શકાય છે ?

28. નીતિ આયોગની સ્થાપના કયા વર્ષમા થઈ?

29. ભારતની બંધારણ સભ્યની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા?

30. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે?

31. આદર્શ ગ્રામનો વિચાર કઈ યોજના સાથે જોડાયેલો છે?

32. કૈલાસનાથ મંદિર ક્યા રાજ્યમાં આવેલુ છે?

33. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશનનો વિચાર કોણે રજૂ કર્યો હતો ?

34. સૌપ્રથમ ભારતીય નૌસેનાના વડા કોણ હતા?

35. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનની માહિતી કઈ વેબસાઈટ પર છે?

36. ગુજરાતની પ્રથમ મહિલા ફાયર ઓફિસર કોણ છે ?

37. ભારત દેશમાં કયા શહેરના સમયને આખા દેશ માટેનો પ્રમાણસમય ગણવામાં આવે છે ?

38. કર્ણાટકમાં આવેલો જોગનો ધોધ બીજા કયા નામે ઓળખાય છે ?

39. ગુજરાતના કયા શહેરમાં પ્રસિદ્ધ જેસલ-તોરલની સમાધિ આવેલી છે ?

40. ગુજરાતની કઈ નદી ઉપર મુક્તેશ્વર બંધ બાંધવામાં આવ્યો છે ?

41. પાટણની કઈ મહારાણી દ્વારા મોહંમદ ઘોરીને હાર આપવામાં આવી હતી?

42. સેલ્યુલર જેલ રાષ્ટ્રીય સ્મારક ક્યાં આવેલું છે?

43. બૃહતસંહિતા ગ્રંથના લેખક કોણ હતા?

44. ‘હિન્દ છોડો’ આંદોલનનો પ્રસ્તાવ ક્યા સ્થળે મૂકવામાં આવ્યો હતો?

45. નીચેનામાંથી કોને પાશુપત મઠનો સ્થાપક (પ્રવર્તક) માનવામાં આવે છે?

46. હિમાલય ભારતની કઈ દિશામાં સ્થિત છે?

47. નીચેનામાંથી કઈ નદીને ‘બંગાળનો શાપ’ પણ કહેવામાં આવે છે?

48. નીચેનામાંથી કઈ નદી ગંગા નદી પછીની ભારતની બીજી સૌથી લાંબી નદી છે, જેનો સ્ત્રોત મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર ખાતે આવેલો છે?

49. બગલીહાર ડેમ કઈ નદી પર આવેલો છે?

50. ગુજરાતમાં કચ્છમાં લોકો માટી અને પુળા -ઘાસમાંથી બનાવેલા કેવા પ્રકારના ઘરમાં રહે છે ?

51. કયા રાજ્યની રાજધાનીનું શહેર તે રાજ્યમાં આવેલું નથી ?

52. કયો ભારતીય સ્ક્વોશ ખેલાડી પિટ્સબર્ગ ઓપન સ્ક્વોશ ટુર્નામેન્ટમાં રનર-અપ બન્યો?

53. એશિયન ચેમ્પિયનશિપ 2022માં ભારતની પીવી સિંધુએ કયો મેડલ/પોઝિશન જીતી?

54. પ્રથમ આફ્રો-એશિયન ગેમ્સમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા?

55. તાજ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક દ્વારા શરૂ કરાયેલ સ્પોર્ટ ચેનલ કયા નામે ઓળખાય છે?

56. ગોલ્ફમાં બોલને મારવા માટે વપરાતી લાકડીનું નામ શું છે?

57. પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી રોનાલ્ડોનું પૂરું નામ શું છે?

58. કોવિડ-19ની માહિતી પૂરી પાડવા માટે WHO એ કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?

59. કયા વિટામિનની ઉણપથી બેરીબેરી રોગ થાય છે?

60. ભારતના રાષ્ટ્રીય પુષ્પનું નામ શું છે ?

61. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની છે ?

62. ‘ગણતંત્ર(રિપબ્લિક)’નો સિધ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

63. ભારતના નાગરિકોને કયા આધારે મતાધિકાર આપવામાં આવે છે ?

64. નીચેનામાંથી કોની પાસે ભારત સંઘમાં નવા રાજ્યની રચના કરવાની સત્તા છે ?

65. ગૌરીશંકર જોષીનું તખ્ખલુસ કયું છે ?

66. ઓઝોન સ્તરમાં અવક્ષય શેના કારણે થાય છે?

67. કયા ભારતીય ઇજનેરને ભારતના મેટ્રોમેન તરીકે ઓળખવામાં આવે છે?

68. ભારતના પ્રથમ ટેસ્ટ-ટ્યુબ બેબીનું નામ શું હતું ?

69. નોબેલ પારિતોષિક જીતનાર પ્રથમ મહિલા કોણ હતી?

70. મોબાઈલ ફોનની બેટરીમાં કયા પ્રકારના સેલનો ઉપયોગ થાય છે?

71. માછલીના હૃદયમાં કેટલી ચેમ્બર હોય છે?

72. નીચેનામાંથી શેનો ઉપયોગ પેંસિલમાં થાય છે?

73. માનવ પેટમાં કયું એસિડ હોય છે?

74. મિથેનમાં કેટલા કાર્બન પરમાણુઓ હોય છે?

75. ડૉ. ઝાકિર હુસૈનને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

76. મધર ટેરેસાને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

77. રાજીવ ગાંધીને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

78. મોરારજી દેસાઈને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

79. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના ધ્યેયને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાનને માન્યતા આપવા માટે ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ 2019 માં કયા પુરસ્કારની સ્થાપના કરવામાં આવી છે?

80. સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?

81. ‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

82. દર વર્ષે કયા દિવસને ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?

83. ભારતમાં ‘અંત્યોદય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

84. ‘રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

85. રાષ્ટ્રીય ગૌરવ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

86. ભારતમાં ‘સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

87. ‘રાષ્ટ્રીય પક્ષી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

88. SIMBEX નું પૂરું નામ શું છે?

89. સમગ્ર વિશ્વમાં ‘ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?

90. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

91. જર્મનીના સુહલ ખાતે યોજાયેલા આઈએસએસએફ જુનિયર વર્લ્ડ કપ 2022માં ભારતે કુલ મળીને કેટલા મેડલ જીત્યા હતા?

92. કયો દિવસ ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે ?

93. એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપ 2022 માં કોણે રજત જીત્યો?

94. કયા રેલવે ઝોન હેઠળ પ્રથમ ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવામાં આવી હતી?

95. ભારતીય રેલ્વેએ સૌપ્રથમ સૌર ઉર્જા પ્લાન્ટ કયા રાજ્યમાં શરૂ કર્યો?

96. ‘જનનીની જોડ, સખી નહીં જડે રે લોલ’-જાણીતી કાવ્યપંક્તિના રચયિતા કોણ છે ?

97. નીચેનામાંથી છપ્પાનું સ્વરૂપ કયા સર્જકે આપ્યું છે ?

98. કયા વર્ષમાં ભારતે તેનો પ્રથમ પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો?

99. PMJJBY અને PMSBY ના નવા વાર્ષિક પ્રીમિયમ દરો અનુક્રમે 1 જૂન, 2022 થી પ્રભાવિત થશે?

100. વિશ્વનું સૌથી સસ્તું ઇન્ટરપ્લેનેટરી સ્પેસ મિશન કયું છે?

101. ચંદ્રયાન-2નું ઓર્બિટર દળ કેટલું છે ?

102. ભારતનો પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો?

103. ગુજરાત રાજ્યનું ઉદ્ઘઘાટન કયા મૂકસેવકના હસ્તે થયું હતું?

104. કયા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?

105. ‘સત્યમેવ જયતે’ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે?

106. ખરચી પૂજા ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

107. ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ ગુજરાતના કયા શહેરમાં યોજાય છે?

108. બથુકમ્મા ફૂલોનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?

109. પર્યુષણ એ કયા ધર્મનો સૌથી મહત્વનો પવિત્ર ઉત્સવ છે?

110. ભારતના કયા રાજ્યમાં કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

111. મહારાષ્ટ્રમાં કયું જ્યોતીર્લીંગ મંદિર આવેલું છે?

112. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે?

113. આદિ શંકરાચાર્યો દ્વારા સ્થાપિત ‘જ્યોતિ મઠ’ કયા સ્થળે આવેલું છે?

114. પુખ્ત માનવ હાડપિંજરમાં કેટલા હાડકાં હોય છે?

115. શરીરનું કયું અંગ પિત્ત તરીકે ઓળખાતું પ્રવાહી ઉત્પન્ન કરે છે?

116. એચટીએમએલ (HTML) નું પૂરું નામ શું છે ?

117. તમે તમારી અંગત ફાઇલો/ફોલ્ડર્સને કોમ્પ્યુટરમાં ક્યાં રાખી શકો છો?

118. કમ્પ્યુટરનું હૃદય કયું છે?

119. સૂચનોના ક્રમિક સેટની વિશિષ્ટ રજૂઆતની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

120. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ માટે પ્રથમ સન્માનનીય ભારતીય કોણ હતા?

121. ભારતમાં ‘નેશનલ મ્યુઝિયમ’ ક્યાં આવેલું છે?

122. ખજુરાહોના મંદિરોની સ્થાપત્ય શૈલી કઈ છે?

123. ભારતનું સૌથી મોટું રોક કટ હિન્દુ મંદિર કયું છે?

124. ભારતમાં કયા દિવસને વસ્તી ગણતરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

125. આંખના કયા ભાગમાં રક્તવાહિનીઓ નથી હોતી ?

Gujarat Gyan Guru Quiz Bank 28/07/2022 For Collage

1. ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં પશુઆરોગ્ય મેળા અંતર્ગત કેટલાં પશુધનનું રસીકરણ કર્યું છે ?

2. ગુજરાતમાં ૨૦માં પશુધન સર્વે મુજબ પશુધનની સંખ્યા કેટલી છે ?

3. કઈ કેન્દ્રીય એજન્સી દ્વારા પાક MSP (Minimum Support Price)અંતર્ગત ખરીદવામાં આવે છે ?

4. ખેડૂતો, બજારની સ્થિતિ અને વર્તમાન ભાવો માટે વધુ સારી સેવા પ્રદાન કરવા માટે કોમ્પ્યુટર નેટ કાર્યરત કરવા માટેનો રાષ્ટ્રીય પ્રૉજેક્ટ કયો છે ?

5. કૃષિવિજ્ઞાન કેન્દ્રમાં ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિશાળ જથ્થો પ્રદાન કરીને ખેડૂતોની સુવિધા માટે કઈ મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે ?

6. ડી.એસ.ટી.નું પૂરું નામ શું છે ?

7. MHRD દ્વારા દૂરવર્તી શિક્ષણ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે વેબ આધારિત શિક્ષણ માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?

8. નિપુણ ભારત મિશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે ?

9. તાજેતરમાં ભારત સરકારે શાળાના બાળકો માટે પ્રથમ વર્ચ્ચૂઅલ સાયન્સ લેબ શરૂ કરવા અને વિકસાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ?

10. ગુજરાત સરકાર કયા કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ અને વિકાસ માટે આમંત્રણ આપે છે ?

11. એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (AIIB) અને વિશ્વ બેન્ક ગુજરાત સરકારના મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ પ્રૉજેક્ટ માટે કેટલી લોન આપશે ?

12. કિસાન હિત ઊર્જા શક્તિ યોજના અંતર્ગત વૉલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું રૂપાંતરણ કેવી રીતે થશે ?

13. બાયોગેસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

14. SDG-7 હેઠળ 2020-2021માં ગુજરાતના કેટલા ટકા ઘરોમાં વીજળીકરણ થયું હતું ?

15. ગુજરાતના કયા શહેરમાં પ્રથમ ઇલેક્ટ્રિક અંતિમ સંસ્કાર શરૂ થયા ?

16. GSWAN સર્વર સાથે ગવર્નમેન્ટ ઑફ ગુજરાત (GOG)ની કેટલી કચેરીઓ જોડાયેલી છે ?

17. નિકાસના કયા ક્ષેત્રમાં IGST ચૂકવવાપાત્ર છે ?

18. અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વર્ષમાં કયા માસમાં એક જ વાર વધારી કે ઘટાડી શકાય છે ?

19. સપ્ટેમ્બર 2022માં, શ્રી કનુભાઈ દેસાઈને કયા મંત્રાલયો ફાળવવામાં આવ્યા છે ?

20. ભંડોળની કોઈ પણ અછતની સ્થિતિમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) વ્યાપારી બેંકોને નાણા ઉધાર આપે છે તે દરને કયા નામે ઓળખવામાં આવે છે ?

21. અંત્યોદય અન્ન યોજના (AAY) હેઠળ અતિગરીબ કુટુંબોને રાહતદરે કેટલાં ચોખા આપવામાં આવે છે ?

22. FCIનું પૂરું નામ શું છે ?

23. રાણકી વાવ કેટલાં મીટર લાંબી છે ?

24. નેશનલ ગેલેરી ઑફ મોર્ડન આર્ટ (NGMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

25. ‘ગોવિંદગુરુ સ્મૃતિવન’ કોના ઐતિહાસિક બલિદાનની ભૂમિ છે ?

26. કનિષ્કની રાજધાની પુરુષપુર વર્તમાન સમયે કયા નામથી ઓળખાય છે ?

27. ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે ગુજરાતમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી ?

28. રાણકી વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું ?

29. સોલંકીવંશના રાજવી કુમારપાળને કયા ધર્મ પ્રત્યે પ્રીતિ હતી ?

30. સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું ?

31. દાંડીકૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથીદારો હતા?

32. ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું ?

33. સંયુકત રાષ્ટ્રસંઘના ઉપસચિવ તરીકે કયા ગુજરાતી પોતાની અમૂલ્ય સેવા આપી ચૂકયા છે ?

34. કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો ?

35. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કઈ સાલમાં થયો હતો ?

36. વડનગરનું કીર્તિતોરણ બીજા કયા નામે ઓળખાય છે ?

37. જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં કેટલાં દેરાસરો છે ?

38. સુપ્રસિદ્ધ કવિ અખાના ગુરુ કોણ હતા ?

39. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં રાણકી વાવનો સમાવેશ કયા વર્ષમાં કરવામાં આવ્યો છે ?

40. સોલંકી વંશના કયા શાસકને અહિંસાના સમર્થક માનવામાં આવે છે ?

41. ગુજરાતના પઢાર આદિવાસીના લોકો કયાં વસે છે ?

42. કયા જાણીતા ચિત્રકારે ‘કુમાર’ સામયિકની શરૂઆત કરી હતી ?

43. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં કેતુ ગ્રહ સાથે કઈ વનસ્પતિ સંબંધિત છે ?

44. સેચરમ સ્પોન્ટેનિયમ (દર્ભ) કયા ગ્રહ સાથે સંબંધિત છે ?

45. છાત્રાલયોએ બળતણનાં લાકડાં મેળવવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?

46. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર (ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કયારે કરવી પડે છે ?

47. ઝાડની પ્રજાતિઓનું વર્ણન, વર્ગીકરણ અને ઓળખ આપતી શાખાને શું કહેવામાં આવે છે ?

48. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિની વસ્તી 250 કે તેથી વધુ હોય તો ગામદીઠ કેટલી સુધારેલ સ્મશાન સગડીનો લાભ મળે ?

49. ‘શ્યામલ વન’નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?

50. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત અનુસૂચિત જાતિના લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા યોજના અન્વયે કુટુંબ દીઠ કેટલા ચૂલા મળે છે ?

51. ગુજરાતમાં મેન્ગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?

52. ગુજરતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ?

53. કયા વિદ્વાનો જાહેર અને ખાનગી વહીવટ વચ્ચેનો ભેદ સ્વીકારે છે ?

54. ઇન્ટરનેશનલ ડે ઑફ ક્લાઇમેટ એક્શન ક્યારે ઉજવવામાં આવે છે ?

55. ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી પૉલિસી હેઠળ કયો પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે ?

56. ઊર્જા મંત્રાલય દ્વારા ‘ઊર્જા બચત અભિયાન’ અંતર્ગત આકાશવાણી પરથી રજૂ થતાં કાર્યક્રમનું નામ શું છે ?

57. વ્યારા નજીક આવેલું ‘પદમડુંગરી’ ગામ શેના માટે જાણીતું છે ?

58. વર્તમાન ગૃહમંત્રીએ દેશના પ્રથમ સાયબર ક્રાઈમ પ્રિવેન્શન યુનિટ ‘સાયબર આશ્વસ્ત’ ક્યાં શરૂ કર્યું ?

59. વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર કયા દિવસે એનાયત કરવામાં આવે છે ?

60. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓની નિમણૂક સાથે સંબંધિત છે ?

61. કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?

62. ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’થી કયા ફાયદા થાય છે ?

63. વિનામૂલ્યે ચશ્મા કયા કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવે છે ?

64. ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’નો લાભ કોને મળી શકે ?

65. ‘અટલ સ્નેહ યોજના’ની શરૂઆત ક્યારે થઈ હતી ?

66. RBSKનું પૂરું નામ શું છે ?

67. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 મુજબ ઓછામાં ઓછી 1 મહિલા સહ-સ્થાપક ધરાવતા સ્ટાર્ટ-અપ્સને એક વર્ષ માટે દર મહિને કેટલી સહાય મળવાપાત્ર છે ?

68. સઘન હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે કેટલા વણકર પ્રશિક્ષિત થાય છે ?

69. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે ?

70. નીચેનામાંથી કઈ યોજના હવાઈ ટિકિટના ભાવમાં ઘટાડો કરીને હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપે છે ?

71. પરોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ (પીએમએસ) યોજનાનો ઉદ્દેશ શો છે ?

72. નેશનલ એસસી-એસટી હબ યોજનાની પેટા-સ્કીમ કઈ છે ?

73. અનુસૂચિત જાતિ /અનુસૂચિત જનજાતિના ઔદ્યોગિક સાહસિકોને ઉદ્યોગક્ષેત્રે પ્રોત્સાહિત કરવા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?

74. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ગુજરાતમાં શૈક્ષણિક પુરસ્કાર યોજના અંતર્ગત ધોરણ ૧૨ના વિદ્યાર્થીને કેટલી રોકડ સહાય મળે છે ?

75. ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ હેઠળ, અસંગઠિત કામદાર લાભાર્થીની વયમર્યાદા નોંધણી વખતે કેટલી રાખવામાં આવી છે ?

76. ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રસૂતિ સહાય અને બેટી બચાવો યોજના અંતર્ગત પ્રસૂતિ સમયે પુત્રીનો જન્મ થાય તો કેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવે છે ?

77. ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનામાં ચાલુ તાલીમ દરમિયાન લાભાર્થીને મળવાપાત્ર સ્ટાઇપેન્ડની લઘુત્તમ રકમ કેટલી છે ?

78. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ લેવા લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?

79. ન્યાયાધીશોની નિમણૂકો માટે બંધારણના કયા સુધારા દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની રચના કરવામાં આવી છે ?

80. કયો અધિનિયમ એરક્રાફ્ટની ગેરકાયદેસર જપ્તીના દમન માટે હેગ હાઇજેકિંગ કન્વેન્શનને લાગુ કરે છે ?

81. જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ તરીકે કાર્ય કરે છે ત્યારે તેઓ કોનો પગાર લે છે ?

82. રાજ્યસભાના સભ્યો કોણ ચૂંટે છે ?

83. રાજ્યની કારોબારી સત્તા કોની પાસે છે ?

84. સાંસદ આદર્શ ગ્રામ યોજનાના અમલ માટે નૉડલ ઑફિસર તરીકે કોણ હોય છે ?

85. ભારતમાં અંગ્રેજોના સમયમાં મહેસૂલ વહીવટ કોણે રજૂ કર્યો હતો ?

86. અર્બન વાઇફાઇ પ્રૉજેક્ટમાં ઇન્ટરનેટની કેટલી સ્પીડ મળે છે ?

87. સરદાર સરોવર ડેમની ઊંચાઈ કેટલા મીટર છે ?

88. કેન્દ્ર સરકારની કઈ યોજના ગ્રામીણ આવાસના નામે ઓળખાય છે ?

89. અસરકારક જળસંસાધન વિકાસ અને જળવિજ્ઞાન પ્રૉજેક્ટ માટે ભારત સરકાર દ્વારા કેટલું બજેટ ફાળવવામાં આવેલ છે ?

90. ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?

91. સરદાર સરોવર ડેમ પાવર હાઉસમાંથી ઉત્પન્ન થતી કુલ વીજળીમાંથી ગુજરાતને કેટલી વીજળી મળે છે ?

92. ઝડપી અને પર્યાવરણને અનુરૂપ પરિવહન સેવાઓનો કઈ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે ?

93. નર્મદા પ્રૉજેક્ટ દ્વારા કયા જંગલોને ઘાસચારાથી રક્ષણ પૂરું પાડવામાં આવશે ?

94. કૃષિ પાકો માટે ખેડૂતો દ્વારા પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે નેશનલ વોટર મિશન દ્વારા કઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ?

95. ઇ-ગ્રામ સ્વરાજ એપ્લિકેશનનું ઉદ્દઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

96. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?

97. ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી ‘મહિલા સમરસ ગ્રામ પંચાયત’ને ત્રીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?

98. નિરાંચલ યોજના કયા વર્ષથી અમલમાં આવી હતી ?

99. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતા આમાંથી કઈ છે ?

100. શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ જૂન 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલો પ્રવાસ ખર્ચ ચૂકવવામાં આવે છે ?

101. ગુજરાતમાં ‘છારી ધંડ’ વેટલેન્ડ રિઝર્વ ક્યાં આવેલું છે ?

102. ગુજરાતમાં આદિ શંકરાચાર્યે શારદાપીઠની સ્થાપના ક્યાં કરી હતી ?

103. 2017ની યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં ભારતનું પહેલું શહેર કયું છે ?

104. અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટના માર્ગનું નામ ક્યા સંતના નામ પરથી રાખવામાં આવ્યુ છે ?

105. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

106. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

107. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટનો હવાલો કોણ સંભાળે છે ?

108. નેશનલ એક્સપ્રેસ હાઇવે – 2 (NE2) ક્યાં આવેલો છે ?

109. વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?

110. ઓબીસી છોકરાઓ અને છોકરીઓ માટે છાત્રાલયોના નિર્માણ માટેની સુધારેલી યોજના હેઠળ કન્યા છાત્રાલયોના કિસ્સામાં રાજ્ય સરકારોને કેન્દ્રીય સહાય કેટલી થશે ?

111. ગંભીર ગુનામાં સંડોવાયેલા બાળકોને ક્યાં રાખવામાં આવે છે ?

112. અટલ ઇનોવેશન મિશન શેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

113. કઈ આધુનિક ખેતી વ્યવસ્થા દ્વારા આદિજાતિના ખેડૂતને રોજગારીની તકો વિકસાવવા માટે સરકારશ્રી સાધન સહાય પૂરી પાડે છે ?

114. આદિવાસી વિસ્તારમાં કેટલી મોડેલ સ્કૂલની સ્થાપના કરવામાં આવેલ છે ?

115. MYSY’ યોજના અંતર્ગત સ્નાતક કક્ષાના પ્રૉફેશનલ કોર્સ માટે સરકાર માન્ય સંસ્થાના સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે વધુમાં વધુ કેટલી ટ્યુશન સહાય આપવામાં આવે છે ?

116. ધોરણ ૧થી ૭માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને વાર્ષિક કેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?

117. ડૉ. પી.જી. સોલંકી, ડૉક્ટર અને વકીલ લોન સહાય તથા સ્ટાઇપેન્ડ યોજના હેઠળ તબીબી સ્નાતકોને કેટલી લોન આપવામાં આવે છે ?

118. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ યોજનાનો લાભ કયા અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા એન.ટી.ડી.એન.ટી. વિદ્યાર્થીઓ માટે છે ?

119. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ 11 સામાન્ય પ્રવાહમાં ખાનગી ટ્યુશન ફી પેટે કેટલી રકમ મળે છે ?

120. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા સમરસ કન્યા/કુમાર છાત્રાલય કાર્યરત છે ?

121. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી ?

122. GSWCનું પૂરું નામ શું છે ?

123. ‘વિદ્યાસાધના યોજના’નું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

124. સાત ફેરા સમૂહલગ્ન યોજના અંતર્ગત આયોજક સંસ્થાને યુગલ દીઠ કેટલા રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?

125. જનની સુરક્ષા યોજના અંતર્ગત સંસ્થાકીય પ્રસૂતિ માટે આવવા-જવાના વાહન ભાડા પેટે શહેરી વિસ્તારની મહિલાને કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?

Gujarat Gyan Guru Quiz Bank 28/07/2022 For Others

Read Also-G3Q Quiz Registration 2022 |@g3q.co.in | Gujarat Gyan Guru Quiz Registration 2022

ક્વિઝ આપવા ક્લિક કરો

Gujarat Gyan Guru Quiz Bank 28/07/2022
Gujarat Gyan Guru Quiz Bank 28/07/2022

Leave a Comment