Gujarat Gyan Guru Quiz Bank Questions Date 16/8/2022 |g3q Quiz Bank

Gujarat Gyan Guru Quiz Bank Questions Date 16/8/2022 :In this Article Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz.Gyan Guru Quiz Bank Updates Daily At 7 A.m

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

g3q Quiz Bank Questions Date 16/8/2022

organizerDepartment of Education, State of Gujarat
Post Name16th August g3q Quiz Bank
Official Websiteg3q.co.in
Quiz NameGyan Guru Quiz
Ojas-Gujarat Home pageClick Here

Read Also-ક્વિઝ આપવા માટે અહીં ક્લિક કરો

Gujarat Gyan Guru Quiz Bank Questions Date 16/8/2022 For School In Gujarati

1. ‘અંત્યોદય દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

2. સંવર્ધન હેતુ માટે સારી ગુણવત્તાવાળા અને ઉચ્ચ દૂધ ઉત્પાદક દૂધના પ્રાણીઓની ઉપલબ્ધતાને સમજવા અને શોધવા માટે ગુજરાત રાજ્યમાં કઈ યોજના છે ?

3. વર્ષ 2014 પછી કોના વડાપ્રધાનપદ હેઠળ ભારતે દર અઠવાડિયે નવી યુનિવર્સિટી ખોલી ?

4. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલને અત્યારે કયા નામથી ઓળખવામાં આવે છે ?

5. ‘ફાઈનાન્સિયલ લોન ફોર ટ્રેનિંગ ઓફ કૉમર્શિઅલ પાયલોટ’ યોજનામાં અરજી કરવા માટેની આવશ્યકતાઓ શું છે ?

6. પીજીવીસીએલ(PGVCL)નું પૂર્ણ નામ શું છે ?

7. ભારતીય દરિયાકિનારા પર ઇન્ડિયન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં ઓફશોર વિન્ડ એનર્જી વિકસાવવાનો હેતુ કઇ નીતિનો છે ?

8. ‘PM – ગતિશક્તિ’ યોજનાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી ?

9. RTGSનું પૂરું નામ શું છે ?

10. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ હસ્‍તક આવેલા ગોડાઉન કેન્દ્રોમાં અનાજની સંગ્રહશક્તિ વધારવાની કઈ યોજના હાથ ધરેલ છે ?

11. વડોદરાનો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ કોણે બનાવ્યો હતો ?

12. મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે ?

13. મહાન દેશભકત શ્યામજીકૃષ્ણ વર્માનો જન્મ કયાં થયો હતો ?

14. ઊંઝા નજીક આવેલું એવું કયું સ્થળ છે જ્યાં હિન્દુ-મુસ્લિમ બંને કોમનાં દર્શનાર્થીઓ આવે છે ?

15. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે ?

16. પ્રાકૃત-અપભ્રંશ ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચવાનો યશ કોના ફાળે જાય છે ?

17. શ્રીકૃષ્ણના જીવન પર આધારિત નવલકથા‘માધવ કયાંય નથી’ કોણે લખી છે ?

18. ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં થયો હતો ?

19. કૃષ્ણ અને સુદામા કોના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ?

20. સિદ્ધાર્થને ક્યારે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી ?

21. વસંતપંચમીનો તહેવાર ક્યારે ઉજવાય છે ?

22. ‘ગિદ્દા’ અને ‘ભાંગરા’ નૃત્યો મુખ્યત્વે ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ?

23. કોનાં પ્રભાતિયાં જાણીતાં છે ?

24. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમ દીવાની તરીકે કોણ ઓળખાય છે ?

25. ફિકસ બેંગાલેન્સિસ (વડ) છોડ કયા તીર્થંકર (કેવલી વૃક્ષ) સાથે સંબંધિત છે ?

26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના નૂપુરક જોવા મળે છે ?

27. ભારતીય વન સર્વેક્ષણ સંસ્થા (Forest Survey of India)એ 2015ના અભ્યાસમાં લીધેલ 7,01,673 ચોરસ કિ.મી. વિસ્તારની ગણતરી પૈકી કેટલા ટકા વિસ્તારમાં ગીચ વનો છે ?

28. ગુજરાતમાં આવેલ ગીર વાઈલ્ડલાઈફ અભયારણ્ય કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?

29. ઉત્તરપ્રદેશનું રાજ્ય પ્રાણી કયું છે ?

30. મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી કયું છે ?

31. કોવિડ-19 દરમિયાન કઈ યોજના હેઠળ ફેરિયાઓની લોન મંજૂર કરવામાં આવી છે ?

32. ગુજરાતના નાગરિકો કઈ એપ્લિકેશન દ્વારા ફરિયાદો રજૂ કરવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી શકે છે ?

33. ગુજરાત સરકાર દ્વારા ‘ગો ગ્રીન’ યોજના કયારે શરૂ કરવામાં આવી છે ?

34. ઈ-વેસ્ટ રૂલ્સ ગુજરાત સરકાર દ્વારા કયા વર્ષથી અમલમાં આવ્યા છે ?

35. એશિયાનું સૌથી મોટું પ્લેનિટોરિયમ કયું છે ?

36. ‘જલ શક્તિ અભિયાન : કેચ ધ રેઈન 2022’ કોણે શરૂ કર્યું છે ?

37. વસ્તીની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવતો દેશ છે ?

38. ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે ?

39. ‘જેલ : ઈતિહાસ અને વર્તમાન’ પુસ્તકનું વિમોચન ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ક્યારે કરવામાં આવ્યું ?

40. માર્ગ અકસ્માતમાં કટોકટીની મદદ માટે કયા નંબરનો ઉપયોગ થાય છે ?

41. કયા વર્ષે ગુજરાત સિકલ સેલ એનિમિયા કન્ટ્રોલ સોસાયટીની રચના કરવામાં આવી હતી ?

42. ASPIRE (અ સ્કીમ ફોર પ્રમોશન ઓફ ઇનોવેશન, રૂરલ ઇંડસ્ટ્રીઝ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ) સ્કીમનો મુખ્ય ફાયદો શો છે?

43. કુલ 59 મંજૂર ટેક્સટાઈલ પાર્કમાંથી, ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પાર્ક્સ (SITP) માટેની યોજના હેઠળ કેટલા પાર્ક પૂર્ણ થયા છે?

44. ‘ATIRA’ના પ્રથમ ડિરેક્ટર કોણ હતા?

45. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલ નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?

46. વર્ષ 2022 સુધીમાં ભારતમાં કેટલી જન શિક્ષણ સંસ્થાન (JSS) કાર્યરત છે ?

47. ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિનીયોરશીપ મંત્રાલય દ્વારા કલોલ નજીક નાસ્મેદમાં સ્થાપનાર ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સ્કીલ્સનું ભૂમિપૂજન કોણે કર્યું હતું ?

48. કઈ યાદીમાં સંઘ અને રાજ્યો બંનેની ધારાસભાઓને કાયદો બનાવવાની સત્તા છે ?

49. કેટલા એંગ્લો-ઈન્ડિયનો લોકસભા માટે નોમિનેટ થાય છે ?

50. મંત્રી પરિષદના સભ્યો સામૂહિક રીતે કોના પ્રત્યે જવાબદાર છે ?

51. જાહેર હિતની અરજી (PIL) શેની સાથે જોડાયેલ હોઈ શકે છે ?

52. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

53. કયો અધિનિયમ મેનેજમેન્ટની કેટલીક સંસ્થાઓને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે જાહેર કરે છે ?

54. ન્યૂનતમ ટેકાના ભાવની ભલામણ કરવા માટે ભારત સરકાર દ્વારા કયા કમિશનની રચના કરવામાં આવી હતી ?

55. NDMA દ્વારા ક્યારથી કેન્દ્ર સરકારની યોજના ‘આપદા મિત્ર’ લાગુ કરી છે ?

56. ગુજરાત સરકારના મિશન મોડ અભિગમ હેઠળ ગ્રામ્ય સ્તરે નર્મદાના પાણી પુરવઠાના યોગ્ય વ્યવસ્થાપન માટે કઈ સમિતિઓની રચના કરવામાં આવી છે?

57. હર ઘર જલ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં કેટલા ગ્રામીણ પરિવારોને નળનાં પાણીનાં જોડાણો આપવામાં આવ્યા છે ?

58. નીચેનામાંથી કયા શહેરમાં ‘નાગોઆ બીચ’ આવેલ છે ?

59. ગુજરાતમાં સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ?

60. જળ સંરક્ષણ, ગ્રે વોટર મેનેજમેન્ટ અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા પાણીના રિચાર્જ અને પુનઃઉપયોગ માટે કઈ યોજના અમલમાં છે ?

61. ગુજરાતમાં જિલ્લા પંચાયત દ્વારા ‘રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ’ના ટેન્ડરો કઈ રીતે મંગાવવામાં આવે છે?

62. ગુજરાતના કયા મહત્ત્વના બંદરનું નામ ‘દીનદયાળ બંદર’ તરીકે 2017માં બદલવામાં આવ્યું હતું ?

63. મુલાકાતીઓ, ઉદ્યોગ, પર્યાવરણ અને યજમાન સમુદાયોની જરૂરિયાતોને સંબોધીને તેની વર્તમાન અને ભાવિ આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અસરોનો સંપૂર્ણ હિસાબ લેતો પર્યટનનો પ્રકાર કયો છે ?

64. રાજ્ય સરકારોના પ્રવાસન વિભાગોને વિદેશના બજારોમાં પ્રવાસન સ્થળો અને ઉત્પાદનો, ટૂર પેકેજોના ઓનલાઈન પ્રમોશન માટે કઈ યોજના હેઠળ નાણાકીય સહાય આપવામાં આવે છે ?

65. ગુજરાતના કયા શહેરોમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોનું નિર્માણ થવા જઈ રહ્યું છે ?

66. આસામમાં ગુવાહાટી પેસેન્જર રોપ-વે બનાવવા માટે કેટલો ખર્ચ થયેલ છે ?

67. ભારત સરકાર દ્વારા સંચાલિત કયો કાર્યક્રમ મહિલા પ્રસૂતિને લગતા લાભ આપવા માટે છે ?

68. ગુજરાત સરકારના WCD કાર્યક્રમનું પૂરું નામ શું છે ?

69. વિકલાંગતા ક્ષેત્રે સહકાર માટે ભારત સરકાર સાથે મેલબોર્ન યુનિવર્સિટીના સહયોગથી કયો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે ?

70. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાયોજના માટે વાર્ષિક કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે ?

71. પંચમહાલ જિલ્લાના મોરવાહડફ માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે ?

72. જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (District Level Sports School) યોજના કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવી હતી ?

73. ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ અંતર્ગત સગર્ભા મહિલાઓને માટે કયા સેશનનું આયોજન કરવામાં આવે છે ?

74. મહિલાઓ માટે ‘મિશન શક્તિ યોજના’ હેઠળ ‘શક્તિ નિવાસ’ સંસ્થા સ્થાપવાનો હેતુ શો છે ?

75. નીચેનામાંથી કયું રાઇઝોમ છે?

76. નિષ્ક્રિય ડાયટોમિક ગેસનું નામ આપો, જે દહનક્ષમ પણ નથી કે દહનમાં મદદ પણ કરતો નથી ?

77. પ્લાસ્ટિકના કચરા અને પોલિથિન બેગના નિકાલ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે ?

78. ગાંધીજીએ કઈ જેલને મંદિર સાથે સરખાવી હતી ?

79. આઝાદ હિન્દ ફોજના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કોણ હતા?

80. CSC કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસ્તિસ્ત ધરાવે છે ?

81. ટેક્નોલોજી દ્વારા સરકારમાં કરવામાં આવતા સુધારાને કયા નામે ઓળખવામાં આવે છે?

82. એશિયાનો સૌથી લાંબો રોપ-વે કયો છે ?

83. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ૧ ગંગા નદીના કિનારાનાં કયાં બે સ્થળોને જોડે છે ?

84. નીચેનામાંથી કયું સિક્કિમ હિમાલયનું શિખર છે ?

85. અમદાવાદનું સ્થાપના વર્ષ જણાવો.

86. હીનયાન કયા ધર્મનો સંપ્રદાય છે?

87. 14 એપ્રિલ કઈ વિભૂતિનો જન્મદિવસ છે ?

88. નીચેનામાંથી કયો ધોધ હિમાચલ પ્રદેશમાં લેહ-મનાલી હાઇવે પર આવેલો છે ?

89. વિશ્વના પ્રથમ નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે કર્યું હતું ?

90. ‘બેંગલોર બ્લૂઝ ચેલેન્જ કપ’ જે રમત સાથે સંકળાયેલ છે તેનું નામ આપો.

91. 2018 હોકી વર્લ્ડ કપ ક્યાં યોજાયો હતો?

92. ચેસની રમતમાં કેટલા ચોરસ હોય છે ?

93. માનવ શરીરમાં યકૃત ક્યાં આવેલું છે?

94. ‘ખિતાબોની નાબૂદી’ બંધારણની કઈ કલમમાં છે ?

95. યુનેસ્કોની જાહેરાત મુજબ ‘વિશ્વ થિયેટર ડે’ ક્યારે ઉજવવામાં આવે છે ?

96. બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?

97. ફેફસાંમાં એલ્વીઓલીની સંખ્યા કેટલી છે ?

98. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ 2022માં કયું રાજ્ય ટોચ પર છે ?

99. વર્ષ 2010માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતમાંથી પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો?

100. ગ્રૅન્ડ કોલર ઑફ ધ સ્ટેટ ઑફ પેલેસ્ટાઈન એવોર્ડ (વિદેશી મહાનુભાવોને પેલેસ્ટાઈન પુરસ્કારનું સર્વોચ્ચ સન્માન) -2018 પ્રાપ્તકર્તા કોણ હતા?

101. વર્ષ 1998 માટે 46મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?

102. ‘આંતરરાષ્ટ્રીય નશામુક્તિ – નિવારણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. ‘વિશ્વ હોમિયોપેથી દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

104. ‘નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ’ ક્યારે હોય છે ?

105. કયા વાદ્ય વગાડવા માટે ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન પ્રખ્યાત હતા ?

106. ભારતની સૌથી લાંબી ટ્રેન વિવેક એક્સપ્રેસ કયાં સ્ટેશનો વચ્ચે દોડે છે ?

107. ભારતનું કયું શહેર વેક્યુમ આધારિત ગટર ધરાવતું પ્રથમ શહેર બન્યું છે ?

108. ગુજરાતી સાહિત્યના કવિ અને તેમના તખલ્લુસનું કયું જોડકું ખોટું છે ?

109. જાન્યુઆરી-2022 સુધીમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીઓ માટે કયા પ્રકારની અધિકૃતતા આપવામાં આવી છે ?

110. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. વાગીર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?

111. એકલવ્યે કોને ગુરુ માન્યા હતા ?

112. ‘ભક્તિ પરંપરા’માં કીર્તનને કોણે લોકપ્રિય બનાવ્યું?

113. પ્રાચીન ભારતમાં નીચેનામાંથી કયું શહેર જળ વ્યવસ્થાપન માટે જાણીતું હતું ?

114. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

115. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે ?

116. ભારતના કયા રાજ્યમાં પ્રખ્યાત ‘ગંગોત્રી મંદિર’ આવેલું છે ?

117. Pleura – પરિફેફસી (એક સ્તર) શું આવરી લે છે ?

118. નીચેનામાંથી કયું 1-ગીગાબાઇટની બરાબર છે ?

119. નીચેનામાંથી કયું ઉપકરણ પોર્ટેબલ કમ્પ્યુટર છે ?

120. ઇન્ટરનેટનો પ્રમાણભૂત પ્રોટોકોલ કયો છે ?

121. રાણકી વાવ કયા વંશના રાજાની યાદમાં બાંધવામાં આવી હતી ?

122. નીચેનામાંથી કેરળનું માર્શલ આર્ટનું સ્વરૂપ કયું છે ?

123. રોકેટ ન્યૂટનના ગતિના કયા નિયમ પ્રમાણે કામ કરે છે?

124. 1 કિલો બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉષ્માઊર્જાનું પ્રમાણ કેટલું છે ?

125. ખારાઘોડા શેના ઉત્પાદન માટે જાણીતું છે ?

Gujarat Gyan Guru Quiz Bank Questions Date 16/8/2022 For School In English

1. When is ‘Antyodaya Diwas’ celebrated?

2. What is the plan in the state of Gujarat to understand and find availability of good quality and high milk yielding milch animals for breeding purpose?

3. India opened a new university every week under whose Prime Ministership after 2014?

4. By which name is Alfred High School of Rajkot now known?

5. What are the requirements for applying to the “Financial Loan for Training of Commercial Pilot” scheme?

6. What is full form of PGVCL?

7. Which policy’s purpose is to develop offshore wind energy in the Indian Exclusive Economic Zone (EEZ) on indian coastline?

8. When was the PM Gatishakti scheme announced?

9. What is the full form of RTGS?

10. Under which scheme the Gujarat State Civil Supplies Corporation has taken action to increase the storage capacity of its godown for foodgrains ?

11. Who built the luxurious Lakshmivilas Palace in Vadodara ?

12. In which city is the Maharaja Fateh Singh Museum located?

13. Where was the great patriot ShyamjiKrishna Varma born?

14. Name a place near Unjha where visitors from both Hindu and Muslim communities come.

15. Who is famous as the saint of Sadavrat in Gujarat?

16. Who is credited with creating a grammar of the Prakrit-Apbhransh Gujarati language?

17. Who wrote the novel ‘Madhav kyay nathi’ based on the life of Sri Krishna?

18. Where was Jhaverchand Meghani born?

19. In whose ashram did Krishna and Sudama study?

20. When did Siddhartha attain Enlightenment?

21. When is the festival of Vasant Panchami celebrated?

22. ‘Gidda’ and ‘Bhangra’ dances are mainly related to which state of India ?

23. Whose ‘Prabhatiya’ are wellknown in Gujarat?

24. Who is known as Prem Diwani in medieval Gujarati literature?

25. Ficus benghalensis plant does represent to which Tirthankara (Kevali Vriksha)?

26. How many types of Annelida are found in the biological diversity of animals recorded in India?

27. A 7,01,673 sq. km. study was undertaken in 2015 by ‘Forest Survey of India’,what percentage of this area consists of dense forests?

28. How many square kilometers of the Gir Wildlife Sanctuary in Gujarat is reserved area ?

29. Which is the state animal of Uttar Pradesh ?

30. Which is the state animal of Maharashtra?

31. Under which scheme were the hawkers’ loans sanctioned during Covid-19?

32. Through which application can the citizens of Gujarat get online appointments for submitting their grievances ?

33. When did the Government of Gujarat launch ‘Go Green’ scheme ?

34. E-Waste Rules have been implemented by Gujarat Government since which year ?

35. Which is the largest planetarium in Asia?

36. Who has been launched ‘Jal Shakti Abhiyan: Catch The Rain 2022’?

37. What is the rank of India in the world with respect to population?

38. Which is the largest freshwater lake in India?

39. When was the book ‘Jail: Itihas and Vartman’ released by the Hon’ble Chief Minister of Gujarat?

40. Which number is used for emergency help in road accident?

41. In which year Gujarat Sickle Cell Anemia Control Society was formed?

42. What is one of the Key Benefit of ASPIRE (A Scheme for Promotion of Innovation, Rural Industries and Entrepreneurship) Scheme?

43. Out of total 59 sanctioned textile parks, how many parks have been completed under the Scheme for Integrated Textile Parks (SITP)?

44. Who was the first director of ‘ATIRA’?

45. Initiatives under Startup India are run by which of the following government departments/ministries?

46. How many Jan Shikshan Sansthan (JSS) are existing in India upto the year 2022 ?

47. Who laid the foundation stone of the Indian Institute of Skills established at Nasmed near Kalol by the Ministry of Skill Development and Entrepreneurship, Government of India?

48. In which List both the Union and States Legislatures have the power to make laws?

49. How many Anglo-Indians are nominated to the Lok Sabha?

50. The members of the Council of Ministers are collectively responsible to whom?

51. With which Public Interest Litigation (PIL) may be connected?

52. From which country Constitution of Liberty, Equality and Fraternity has taken ?

53. Which Act declares certain Institutes of Management to be institution of National Importance?

54. Which Commission was formed by Government of India to recommend Minimum Support Prices?

55. Since when central government scheme “Apada Mitra” has been implemented by NDMA?

56. Which Samitis are formed at village level under mission mode approach of Gujarat Government for wise Narmada water supply management?

57. Under ‘Har Ghar Jal’ Yojna how many rural households provided with tap water connections by government of India uptil now?

58. In which of the following cities is ‘Nagoa Beach’ located?

59. In which year the ‘Smart Village Programme’ was launched in Gujarat?

60. Which scheme is implemented to recharge and reuse water through Water Conservation, Gray Water Management, and Rainwater Harvesting?

61. How are tenders for rurban works called by Jilla Panchayat under “Rurban Drainage Project” in Gujarat?

62. Which important port of Gujarat was renamed as ‘Deendayal Port’ in 2017?

63. What is the type of tourism that takes full account of its current and future economic, social and environmental impacts, addressing the needs of visitors, the industry, the environment and host communities?

64. Under which scheme finanical support will be extended to tourism departments of State Governments for online promotion of tourism destinations and products, tour packages in the overseas markets?

65. In which cities of Gujarat Regional Science Centres are going to be constucted?

66. How much did it cost to build Guwahati Passenger Ropeway, Assam?

67. Which is the Maternity Benefit Program run by the Government of India?

68. What is the full form of WCD programs of the Gujarat Government?

69. Which Project is being implemented in collaboration of University of Melbourne with Government of India for Cooperation in the Disability Sector?

70. How much premium is paid annually for the Prime Minister Jeevan Jyoti Insurance Scheme?

71. Which water supply scheme is in operation for Morwa Hadaf in Panchmahal district?

72. From which year was the District Level Sports School scheme implemented?

73. Which session is organized for the pregnant women under ‘Mission Indradhanush Yojana’ ?

74. Why ‘Shakti Niwas’ institution are set up for women under ‘Mission Shakti Yojna’?

75. Which of this is a rhizome?

76. Which an inert diatomic gas is neither combustible nor help in combustion?

77. Which method is best for disposal of plastic waste and polythene bags?

78. Which prison did Gandhi compared to a temple?

79. Who was the first Commander in Chief of Azad Hind Fauz?

80. CSC is present in how many States & Uts?

81. What is known as reforming Government through technology ?

82. Which is the longest ropeway of Asia?

83. Which two places on the banks of Ganga are connected via National Waterway 1?

84. Which of the following is the peak of Sikkim Himalaya?

85. In which year was Ahmedabad established?

86. Hinyan is a sect of which religion?

87. April 14th is the birth date of which great personality?

88. Which of the following waterfalls is located on the Leh-Manali highway in Himachal Pradesh?

89. World`s first Nano Urea (Liquid) Plant was inaugurated by Prime Minister Shri Narendrabhai Modi at which place?

90. Name the sport with which “Bangalore Blues Challenge Cup” is associated.

91. Where was the 2018 Hockey World Cup held?

92. How many squares are there in the game of chess?

93. Where is the liver located in human body?

94. Which Article of Indian constitution include ‘Abolition of titles’ ?

95. When is ‘World Theater Day’ celebrated as announced by UNESCO?

96. Which metal is used in making Filament of Bulb?

97. What is the number of alveoli in the lungs?

98. Which state has topped the State Energy and Climate Index 2022, released by NITI Aayog?

99. Who among the following had been conferred the Padma Shri from Gujarat in field of Trade and Industry by Government of India in 2010?

100. Who was the receipent of Grand Collar of the State of Palestine Award (highest honor of Palestine awarded to foreign dignitaries) -2018?

101. Who was honoured with the Dadasaheb Phalke Award in the 46th National Film Awards for the year 1998 ?

102. When is the ‘International Day against Drug Abuse’ celebrated?

103. When is the’ World Homeopathy Day ‘celebrated?

104. When is ‘Nelson Mandela International day?

105. For playing which instrument, Ustad Bismillah Khan was famous?

106. Between which stations, does the longest train of India, Vivek Express run?

107. Which city has become the first city in India to have vacuum-based sewers?

108. Which of the following pair of poet and his pen-name is wrong?

109. What type of authorisation is granted to Covishield and Covaxin vaccines, as of January 2022?

110. Indian navy’s INS Vagir is which class of submarine?

111. Whom did Eklavya consider as Guru?

112. In Bhakti tradition, who popularized Kirtans?

113. Which one among the following cities was known for water management in ancient India?

114. In which state of India Kaziranga National Park is located ?

115. How many chapters are there in Bhagavad Gita?

116. In Which state of India the famous ‘Gangotri Temple’ is located?

117. What Pleura (a layer) covers?

118. Which of the following is equal to a 1-Gigabyte ?

119. Which of the following device is a portable computer ?

120. Which is the standard protocol of the Internet ?

121. In the memory of which dynasty’s king was the ‘Rani ki Vav’ built?

122. Which of the following forms of martial arts is from Kerala?

123. According to which Newton’s law of motion does a Rocket works?

124. What is the amount of heat energy produced on complete combustion of 1 kg of a fuel?

125. What are ‘khara ghoda ‘ known for?

Gujarat Gyan Guru Quiz Bank Questions Date 16/8/2022 For Collage In Gujarati

1. સમગ્ર દેશમાં ગુજરાત કયા પાકમાં ૨૪ ટકા ઉત્પાદન સાથે અગ્રણી છે ?

2. ગુજરાત રાજ્યમાં આકસ્મિક મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતાના કિસ્સામાં માછીમારો કઈ યોજના હેઠળ વીમો મેળવી શકે છે ?

3. ભારતના વર્તમાન કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે ?

4. રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યૂશન્સ ઑફ એમિનન્સ (IOEs) માટે કઈ સંસ્થાની ભલામણ કરી શકાય ?

5. ‘ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ’ હેઠળ કઈ યોજનામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ‘પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ’ મેળવવા માટે અરજી કરી શકશે ?

6. ગુજરાતમાં કઈ સંશોધન સંસ્થા આવેલી છે જે કાપડ પર સંશોધન કરે છે ?

7. PMRFનું પૂરું નામ શું છે ?

8. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૂર્યશક્તિ કિશાન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલ છે ?

9. જાન્યુઆરી 2023ના અંત સુધીમાં ગુજરાત સરકાર દ્વારા ‘કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ કેટલાં ગામોને આવરી લેવામાં આવશે ?

10. ગુજરાતના કેટલા જિલ્લાઓમાં પાઇપલાઇન નેટવર્ક GSPL દ્વારા પસાર થાય છે ?

11. અટલ પેન્શન યોજનાના ગ્રાહકોને માસિક પેન્શનની કેટલી રકમ આપવામાં આવે છે ?

12. ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ (આઇ.સી.ડી.) સામે લીધેલ લોનનું વ્યાજદર ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટના વ્યાજદર કરતાં કેટલું વધારે છે ?

13. અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવારને ચોથા વર્ષે મહિને કેટલો પગાર મળશે ?

14. વિનિમયનો સત્તાવાર દર જાળવવાની જવાબદારી કોની છે ?

15. બિહુ એ કયા રાજ્યનું લોકનૃત્ય છે ?

16. આલ્બેર કામૂની ‘ધ આઉટસાઈડર’ મૂળ કઈ ભાષામાં લખાયેલી નવલકથા છે ?

17. ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે ?

18. ગુજરાતી સાહિત્યમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શું છે ?

19. કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો.

20. ‘વેદ’ શબ્દનો શાબ્દિક અર્થ શો છે ?

21. રાજા ભોજે કયો ગ્રંથ લખ્યો છે ?

22. ચટગાંવ શસ્ત્રાગાર હુમલાના મુખ્ય નાયક કોણ હતા ?

23. વુડફોર્ડિયા ફ્રુટીકોસા (ધાવડી) છોડ કયા તીર્થંકર સાથે સંબંધિત છે ?

24. સિંહની જાતિઓ અને સંવર્ધનનાં આનુવંશિક લક્ષણો જાળવી રાખવા માટે ગુજરાતમાં કેટલા ‘જીન પૂલ’ સ્થાપવામાં આવેલ છે ?

25. ગુજરાત વન વિભાગના વર્ષ 2016ના વન્યજીવ વસતી ગણતરી પ્રમાણે ભસતા હરણ (Barking Deer)ની સંખ્યા કેટલી છે ?

26. દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ ‘નેશનલ મરીન પાર્ક’ કયા બંદરના સમુદ્રી વિસ્તારમાં આવેલો છે ?

27. ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કયા જિલ્લામાં આવેલી છે ?

28. બિપ્લોબી ભારત ગેલેરી શું દર્શાવે છે ?

29. કલાઇમેન્ટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?

30. અજરખ કળા કયા પ્રકારની કળા છે ?

31. નીચેનામાંથી કયો સ્ત્રોત ગુજરાતને સૌથી વધુ વીજ પુરવઠો પૂરો પાડે છે ?

32. ભારતમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે ?

33. ભૂતપૂર્વ સૈનિકો, સેવા આપતા સંરક્ષણ કર્મચારીઓ અને તેમના પરિવારો માટે નીચેનામાંથી કોણ કલ્યાણ યોજના પ્રદાન કરે છે ?

34. ભારતમાં બોડી વેર કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનાર ગુજરાત રાજ્ય કયું સ્થાન ધરાવે છે ?

35. સતલજ અને કાલી નદી વચ્ચેના હિમાલયના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ?

36. ‘મમતા ઘર યોજના’નો લાભ કોને મળે છે ?

37. આઈએમઆર (શિશુ મૃત્યુદર) ઘટાડવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?

38. ઇ-બ્લડ બેન્કિંગનું કાર્ય શું છે ?

39. નીચેનામાંથી કોવિડ-19 માટેની પ્રથમ ભારતીય સ્વદેશી એન્ટીબોડી ડિટેક્શન કિટ કઈ છે ?

40. સ્ટેન્ડ-અપ ભારત યોજના હેઠળ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝ સેટ કરવા માટે એસસી / એસટી અથવા મહિલા ઉદ્યોગસાહસિકને કેટલી રકમ આપી શકાય છે ?

41. ધ પ્રૉડક્શન લિંકડ ઇન્સેન્ટીવ સ્કીમ ફોર ટેક્ષટાઈલ યોજના શેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

43. ‘સિલ્ક સમગ્ર – 2’ યોજનામાં કયા ક્ષેત્રો હેઠળ વિવિધ ઘટકો અને પેટાઘટકોનો સમાવેશ થાય છે?

44. આંધ્રપ્રદેશનો અનંતપુર જિલ્લો નીચેનામાંથી કયા ખનીજ માટે પ્રખ્યાત છે ?

45. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમરત્ન પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?

46. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત પસંદ કરાયેલા લાભાર્થીને કેટલા મહિના સુધી સ્ટાઇપેન્ડ આપવામા આવે છે ?

47. તા. 16થી 18 જૂન, 2022 દરમિયાન આયોજિત ત્રિદિવસીય ‘મેગા જોબ ફેર -2022’ ગુજરાતની કઈ યુનિવર્સિટી ખાતે યોજ્વામાં આવેલ હતો ?

48. ભારત સરકાર દ્વારા સ્થપાયેલ કેન્દ્ર P.M.K.Kનું પૂરું નામ શું છે?

49. પબ્લિક એકાઉન્ટસ કમિટીના સભ્યોની નિમણૂક કયા ગૃહમાંથી થાય છે ?

50. આધાર બિલ લોકસભા અને રાજ્યસભામાં કયા વર્ષમાં મંજૂર થયું હતું ?

51. બંધારણની કઈ કલમ સંબંધિત રાજ્યની ગૌણ અદાલતો પર ઉચ્ચ ન્યાયાલયને નિયંત્રણ આપે છે ?

52. માહિતીનો અધિકાર (RTI) એ કયો અધિકાર છે ?

53. કોણ બે એંગ્લો-ઇન્ડિયન સભ્યોને લોકસભા માટે નામાંકન કરી શકે છે ?

54. કોની પાસેથી ડાયરેક્ટ ટેક્સ લેવામાં આવે છે ?

55. ભારતમાં વિવિધ વિકાસ કાર્યક્રમો મુજબ SABLA યોજનાના કેન્દ્રમાં કોણ છે ?

56. રાષ્ટ્રીય નદીસંરક્ષણ યોજનાને મજબૂત કરવા માટે કઈ નવી પહેલ કરવામાં આવી છે ?

57. ભાડભૂત યોજનાનો હેતુ શો છે ?

58. સૌની યોજના લિંક -II કયા ડેમને આવરી લે છે ?

59. નેશનલ અર્બન રેન્ટલ હાઉસિંગ પોલિસી ક્યારે લાગુ કરવામાં આવી હતી ?

60. ગુજરાત રાજ્યની કુલ કેટલી તાલુકા પંચાયતોને ‘વાઇડ એરીયા નેટવર્ક’ દ્વારા જોડવામાં આવી છે ?

61. કઈ યોજના અંતર્ગત ગ્રામજનોને સામેલ કરીને અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરીને, સંસદ સભ્યના નેતૃત્વ હેઠળ ગ્રામવિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે ?

62. ‘ગુજરાતમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા’ (તા. 18-11-2021થી તા. 20-11-2021)ની ઉજવણી અંતર્ગત આવાસોનું લોકાર્પણ કઈ યોજના હેઠળ કરવામાં આવેલ હતું ?

63. કઈ પરિયોજના પહેલેથી જ નિર્મિત માળખાગત સુવિધાઓની અસરકારકતા વધારવા, મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન, સાતત્યપૂર્ણ અવરજવર માટે માળખાગત ખામીઓ દૂર કરવા અને રાષ્ટ્રીય અને આર્થિક કોરિડોરને સંકલિત કરવા પર કેન્દ્રિત છે ?

64. દિલ્હીનો લાલ કિલ્લો, કુતુબ મિનાર, સફદરજંગ મકબરો, જંતર-મંતર, દારા શિકોહ લાઇબ્રેરી- જેવી હેરિટેજ સાઇટ્સને કયા પ્રૉજેક્ટ હેઠળ ‘મોન્યુમેન્ટ મિત્ર’ અંતર્ગત વિકસાવવાનો, જાળવવાનો અને સંચાલન કરવાનો છે ?

65. ‘PRAGATI KA HIGHWAY’ના ટવીટ અનુસાર ભારતમાં ભારતમાલા પ્રૉજેક્ટ હેઠળ દરરોજ સરેરાશ કેટલા કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવામાં આવી રહ્યો છે ?

66. ગિરનાર પર્વત પરનું મલ્લિનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું ?

67. રૂ. 600001થી રૂ.1200000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS)ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવશે ?

68. કયા રાજ્યમાં ભારતનું પ્રથમ હાઇ-સ્પીડ રેલ પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે ?

69. ગુજરાતના કયા શહેરોમાં મેટ્રો રેલ પ્રૉ જેક્ટ છે ?

70. ‘નવી સ્વર્ણિમા યોજના’ હેઠળ ગરીબી રેખા નીચે જીવતા પછાત વર્ગોની મહિલાઓને મહત્તમ કેટલી લોન આપી શકાય છે ?

71. નીચેનામાંથી કયા વર્ગના લોકો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર છે ?

72. કયા સોશિયલ ગ્રૂપને પીએમ સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) દ્વારા સત્તા આપવામાં આવી છે ?

73. નીચેનામાંથી કયો વિકલ્પ SVAMITVA યોજના સાથે સંબંધિત છે ?

74. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ઇજનેરી અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?

75. છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજના અંતર્ગત રાજ્યકક્ષાએ ધોરણ 10માં દ્વિતીય ક્રમે આવનાર વિદ્યાર્થીને ઇનામ પેટે કેટલી રકમ આપવામાં આવે છે ?

76. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઑફ ગવર્મેન્ટ કૉલેજ, ગુજરાત અંતર્ગત પ્રથમ ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે ?

77. સરકારશ્રીની કઈ યોજના દ્વારા નર્મદા નદીના નીરને છોટાઉદેપુરના હાંફેશ્વર પાસેથી દાહોદની દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ગામો સુધી પહોંચતાં કરવામાં આવ્યાં છે ?

78. જયુબિલી ઑફ ક્રિકેટ’ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે ?

79. વિદ્યાસાધના યોજનાનો લાભ લેવા માટે કયા પુરાવા રજૂ કરવા પડે છે ?

80. દીકરી યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

81. ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી મિશન મંગલમ્ યોજનાના લાભાર્થી કોણ છે ?

82. ખંડાલા ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?

83. તાપી જિલ્લાનું વડું મથક કયું છે ?

84. કોલકત્તા કઈ નદીને કિનારે સ્થિત છે ?

85. કયો રાજપૂત રાજા તેની ટેક માટે જાણીતો છે ?

86. ઝુઆરી નદી ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?

87. ‘ઉત્કલ પ્રદેશ’ આજે કયા રાજ્ય તરીકે ઓળખાય છે ?

88. ‘ધ વર્લ્ડ બીનીથ હિઝ ફીટ’ એ નીચેનામાંથી કયા વ્યક્તિત્વનું જીવનચરિત્ર છે ?

89. પ્રથમ T20 વર્લ્ડ કપ કોણે જીત્યો ?

90. દૂધની શુદ્ધતા ચકાસવા માટે કયું સાધન વપરાય છે ?

91. શાણપણનો દાંત (Wisdom tooth) શું છે ?

92. ભારતના બંધારણમાં ‘રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા’ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે ?

93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાતો અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?

94. અખાની કટાક્ષ રચનાઓ કયા નામે ઓળખાય છે ?

95. પૃથ્વીના ગર્ભમાં કયું ખનીજ જૂથ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ?

96. નીચેનામાંથી શું આલ્કલાઇન છે ?

97. ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

98. ભારતરત્ન મેળવનાર પ્રથમ બિન-ભારતીય કોણ હતા ?

99. દર વર્ષે ભારતમાં પદ્મ પુરસ્કારોની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે ?

100. ભારતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ કયા નામથી ઉજવવામાં આવે છે ?

101. ‘રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

102. વર્ષ 2022ના ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ની થીમ કઈ રાખવામાં આવી હતી ?

103. ‘જય જય ગરવી ગુજરાત’ ગુજરાતના સત્તાવાર રાજ્ય ગીત તરીકે કયા વર્ષમાં સ્વીકારવામાં આવ્યું હતું ?

104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યા કવિએ ઝૂલણા છંદનો વિપુલ માત્રામાં વિનિયોગ કર્યો છે ?

105. ભગવદ ગીતામાં કેટલા અધ્યાય છે ?

106. મૂડી બજારોના સંદર્ભમાં FPOનું સંક્ષિપ્ત રૂપ શું દર્શાવે છે ?

107. ભારતીય નૌકાદળની શિશુમાર વર્ગની સબમરીન કઈ છે ?

108. નાથપા ઝાકરી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રૉજેક્ટ કઈ નદી પર આવેલો છે ?

109. નીચેનામાંથી કઈ કૃતિ કુંદનિકા કાપડિયાની છે ?

110. બીજી બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ હતી ?

111. પ્રાચીન ભારતની નાલંદા વિદ્યાપીઠ કયા ધર્મના શિક્ષણનું કેન્દ્ર હતી ?

112. ઇસુ ખ્રિસ્તના જન્મદિવસે ઉજવાતા ધાર્મિક તહેવારનું નામ શું છે ?

113. પ્રખ્યાત પર્યટન સ્થળ ઊટી કયા રાજયમાં આવેલું છે ?

114. ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?

115. ભારતમાં કામાખ્યા દેવીમંદિર ક્યાં આવેલું છે ?

116. શરીરનું સૌથી નબળું હાડકું કયું છે ?

117. લિમ્બા રામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

118. ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

119. તમે ઇ-મેલ દ્વારા કયા પ્રકારનો ડેટા મોકલી શકો છો ?

120. દેલવાડા જૈન મંદિરો ક્યાં સ્થિત છે ?

121. રણજિતવિલાસ મહેલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

122. ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓની માહિતી તેની ગ્રામીણ વસતી સુધી કેવી રીતે પહોંચાડે છે ?

123. શૈક્ષણિક ઇ-સંસાધનોનું પ્રદર્શન અને પ્રસાર કરવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા કઈ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી ?

124. ‘વૈષ્ણવજન’ ભજનના રચયિતા કોણ છે ?

125. માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી જોડાયેલી છે?

Gujarat Gyan Guru Quiz Bank Questions Date 16/8/2022 For Collage In

1. Gujarat is leading the country in which crop with 24% production?

2. Under which scheme, fishermen in case of accidental death or permanent disability, can be insured in Gujarat state?

3. Who is the present cabinet minister of Animal Husbandry and Dairy in India?

4. Which Institution can be recommended as Institutions of Eminence (IOEs) under NEP 2020 ?

5. In which scheme under Digital Gujarat Scholarship, Scheduled Caste students can apply to get “Post Matric Scholarship”?

6. Which research organization is located in Gujarat which do research on textiles?

7. What is the Full form of PMRF?

8. In which year the ‘Surya Shakti Kishan Scheme’ was launched by Government of Gujarat?

9. By the end of January 2023, How many villages will be covered under the’ Kisan Suryodaya Yojana’ by the Government of Gujarat?

10. From how many districts of Gujarat the pipeline network passes through GSPL?

11. How much monthly guranteed minimum pension amount will be given to subscribers of the Atal Pension Yojana?

12. How much percentage higher is the loan against the Inter Corporate Deposit (ICD) than the ICD rate?

13. What is the monthly salary of a candidate selected under Agneepath Scheme in the fourth year?

14. Who owns the responsibility to maintain the official rate of exchange?

15. Bihu is the folk dance of which state ?

16. Albert Kamu’s ‘The Outsider’ is originally written in which language ?

17. In which city of Gujarat there is a repository of artistic utensils?

18. What is ‘Siddhahemshabdanushasan’ in Gujarati literature?

19. What is the genre of the book ‘Jivvano Anand’ and ‘Rakhadvano Anand’ written by Kakasaheb Kalelkar.

20. What does the word ‘Veda’ literally mean?

21. Which book has been written by King Bhoj?

22. Who was the main protagonist of the Chittagong armoury raid?

23. To which Tirthankara (Kevali Vriksha), Woodfordia fruticosa plant is related?

24. How many ‘gene pools’ have been set up in Gujarat to preserve the genetic traits of lion species and breeding?

25. According to the 2016 wildlife census of Gujarat Forest Department, what is the population of barking deer ?

26. The famous ‘National Marine Park’ of marine life is located in the sea area of which port?

27. In which district are the highest number of milk producing cooperative societies located in Gujarat?

28. What does the Biplobi Bharat Gallery display ?

29. Which of the following category is awarded for outstanding work on climate change ?

30. What is Ajrak craft ?

31. Which of the following sources provides the highest power supply to Gujarat?

32. Where is ‘Indian Agricultural Research Institute’ located in India?

33. Which of the following is Gujarat’s Welfare scheme for Ex-servicemen, serving defence personnel and their families?

34. Nationally, what is Gujarat’s position in using body worn cameras?

35. What is the name of the Himalayan range between Satluj and Kali river?

36. Who gets the benefit from ‘Mamta Ghar Yojana’ ?

37. Which scheme was launched by the Government to reduce the IMR (Infant Mortality Rate)?

38. What is the function of e-Blood Banking?

39. Which among the following is the first Indian indigenous antibody detection kit for COVID-19?

40. How much loan can be provided to SC/ST or Women Entrepreneurs for setting up a greenfield enterprise under the Stand-Up India Scheme?

41. The Production-Linked Incentive (PLI) Scheme for Textiles focuses on which of the following?

42. What is the objective of Agarbatti Making Project under the Gramodyog Vikas Yojana?

43. The “Silk Samagra – 2” scheme consists of various components and sub-components under which sectors?

44. Anantapur district in Andhra Pradesh is famous for which mineral?

45. How much cash is given under the State Shram Ratna Award offered by the Department of Labour and Employment, the Government of Gujarat?

46. For how many months is the stipend given to the selected beneficiary under Mukhyamantri Apprentice Scheme of the Government of Gujarat?

47. Which of the following university hosted the three-day “Mega Job Fair-2022” from 16th to 18th June 2022 in Gujarat?

48. What is the full form of the centre P.M.K.K established by The Government of India?

49. From which House the Public Accounts Committee members are appointed ?

50. In which year the Aadhar Bill was passed in Lok Sabha and Rajya Sabha ?

51. Which Article of the Constitution gives to the High Court control over the subordinate courts of the concerned state?

52. Under which category of Rights comes The ‘Right to Information’ (RTI) ?

53. Who nominates two Anglo-Indian members to the Lok Sabha?

54. From whom the direct tax is collected?

55. Who are aimed at in the SABLA scheme as per diverse development programmes in India?

56. To fulfill the Mission Clean Ganga, which new initiative has been taken by the government?

57. What is the purpose of the Bhadbhut scheme?

58. Which dams are covered under “Sauni Yojana” link-II?

59. When was the National Urban Rental Housing Policy impimented ?

60. How many taluka panchayats are connected by Wide Area Network in Gujarat?

61. Under which scheme a village development plan is prepared under the leadership of Member of Parliament by involving villagers and leveraging scientific tools ?

62. Under which scheme houses were launched in Gujarat as part of the celebration of ‘AtmaNirbhar Gram Yatra’ (18.11.2021 to 20.11.2021)?

63. Which Pariyojana is focused on enhancing effectiveness of already built infrastructure, multi–modal integration, bridging infrastructure gaps for seamless movement and integrating National and Economic Corridors ?

64. Under which project, heritage sites like Delhi’s Red Fort, Qutub Minar, Safdarjung Tomb, Jantar Mantar, Dara Shikoh Library are to be developed, maintained and operated by ‘Monument Mitra’ ?

65. On average how many kilometers of National Highway is being constructed everyday under Bharatmala Project in India according to the tweet of ‘PRAGATI KA HIGHWAY’?

66. Who built the famous temple of Mallinath on Mount Girnar?

67. The families with annual household income between Rs. 600001 to Rs. 1200000 will be considered for which group for the benefit of Credit Linked Subsidy Scheme (CLSS) under PMAY (U)?

68. Which state has India’s first high-speed rail training centre?

69. Which cities of Gujarat has Metro Rail projects?

70. How much maximum amount of loan under the New Swarnima Yojana can be offered to women from backward classes living below the poverty line?

71. Which of the following categories are eligible to get admission to Kasturba Gandhi Balika Vidyalay?

72. Which Social group is empowered by PM Street Vendor’s Atma Nirbhar Nidhi (PM SVANidhi)?

73. Which of the following is/are related to SVAMITVA Scheme?

74. How many students, studying in engineering and in professional courses are given benefits under the Chief Minister Scholarship Scheme?

75. How much amount is given as a prize money to the Second ranker of Std. 10 at state level Under Chhatrapati Shahuji Maharaj Inami Yojana?

76. How much amount is given to the first rank holder under Scholarship for Student of Government College, Gujarat?

77. By which scheme, the water of Narmada river is diverted from Hanfeshwar of Chhota Udepur to remote areas of south Dahod?

78. On which cricketer is the book titled ‘Jubilee of Cricket’ written?

79. Which documents are required to avail ‘Vidya Sadhana Yojana’ ?

80. Which office implements the ‘Dikari Yojana’?

81. Who is the beneficiary of ‘Mission Mangalam Yojana’ implemented by Gujarat Government ?

82. In which state the Khandala hill station is located?

83. Which is the district headquarter of Tapi?

84. On the bank of which river is Kolkata situated?

85. Which Rajput king is known for his commitment?

86. Zuari river is located in which of the following states of India?

87. What is the modern name of ‘Utkal Pradesh’?

88. The World Beneath His Feet” is a Biography of which of the following personality ?

89. Who won the first T20 World Cup?

90. Which instrument is used to test the purity of milk?

91. What are wisdom teeth?

92. From which country the the process of ‘Impeachment of the President’ is taken in Indian constitution ?

93. Which article of the Indian constitution deals with the election of vice-president?

94. By what name are Akha’s satirical compositions known?

95. Which mineral group is abundantly found in the earth’s crust?

96. Which one is alkaline among the following?

97. The World Environment Day is celebrated on which day?

98. Who was the first non-Indian to receive the Bharat Ratna?

99. On which day the Padma Awards are announced in India each year?

100. By what name is the birthday of Shri Narendrabhai Modi celebrated in India?

101. When is ‘National Energy Conservation Day’ celebrated?

102. What was the theme of ‘World Autism Awareness Day’ for the year 2022?

103. In which year “Jai Jai Garvi Gujarat was adopted as the official state song of Gujarat?

104. Which poet of medieval Gujarati literature has made extensive use of ‘Zulana verses’ ?

105. How many chapters are there in the Bhagavad Gita?

106. In the context of capital markets, what does the abbreviation ‘FPO’ stand for?

107. Which one is Indian Navy’s Shishumar-class submarine ?

108. Nathpa Jhakri Hydroelectric Power project is situated on which river?

109. Which of the following works belongs to Kundanika Kapadia?

110. Where was the second Buddhist conference held ?

111. Nalanda University in ancient India was the center of education of which religion?

112. What is the name of the religious festival celebrated on the birthday of Jesus Christ?

113. In which state famous tourist place ‘Ooty’ is located?

114. Which Jyotirlinga temple is located in Gujarat?

115. Where is ‘Kamakhya Devi Temple’ located in India?

116. Which of the following is the weakest bone of the body?

117. Limba Ram is associated to which field?

118. When is ‘International Mother Language Day’ celebrated?

119. What kind of data can you send by an e-mail?

120. Where is the Delwara Jain Temples located?

121. In which district of Gujarat is ‘Ranjit Vilas Mahal’ located?

122. How does the Gujarat Government disseminate information about various government schemes to its rural population?

123. Which app was launched by the Government of India with the aim to showcase and disseminate educational e-resources?

124. Who is the author of ‘Vaishnavajan’ bhajan?

125. Which river of Gujarat is connected with Matrushraddha?

Gujarat Gyan Guru Quiz Bank Questions Date 16/8/2022
Gujarat Gyan Guru Quiz Bank Questions Date 16/8/2022

Leave a Comment