Gujarat Gyan Guru QuizBank 15/07/2022 For School And Collage Students.

Gujarat Gyan Guru QuizBank 15/07/2022Gyan Guru Question Bank Shala ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું Gujarat Gyan Guru Quiz Registration 2022’ પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે.

Gujarat Gyan Guru QuizBAnk 15/7/2022 For School Students

1. ખેડૂત મહિલાઓ અને ભાઈઓ માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજનાનો લાભ કોણ લઈ શકે ?

2. ફૂલોની ખેતીને શું કહેવાય છે?

3. સ્થળાંતર કરનાર સૌથી વિનાશક જીવાત કઈ છે ?

4. અમૂલ ડેરીની કઈ વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા રાષ્ટ્રના ખેડૂતોને ડેરી સહકાર યોજના સમર્પિત કરવામાં આવી ?

5. ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ કેમ્પ દ્વારા વિનામૂલ્યે પશુ સારવાર આપવા માટે શેનું આયોજન કરવામાં આવે છે ?

6. કયું અભિયાન વરસાદી પાણીની બચત અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ?

7. ભારતમાં શિક્ષક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

8. GSAT-15 સેટેલાઇટનો ઉપયોગ કરીને 24X7 ધોરણે ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવા માટે સમર્પિત 34 ડીટીએચ ચેનલોનું જૂથ કયું છે?

9. નીચેનામાંથી કયું પુસ્તક શ્રીમદ્ રાજચંદ્ર દ્વારા 16 વર્ષ અને 5 મહિનાની ઉમરે લખાયેલ છે?

10. સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી કયા વર્ષથી અમલી બની છે ?

11. AISHEનું પૂરું નામ શું છે?

12. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિભાશાળી બાળકો માટે મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતી નિવાસી શાળાઓને શું કહેવાય છે ?

13. વડોદરામાં આવેલી નેશનલ રેલ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ (NRTI)નું નવું નામ શું છે?

14. વર્ષ 2022માં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE)ના અધ્યક્ષ કોણ છે?

15. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

16. GSECLનું પૂરું નામ શું છે ?

17. ‘કુટિર જ્યોતિ યોજના’ હેઠળ વીજ જોડાણ માટે અરજદારને કેટલો ખર્ચ ચૂકવવો પડે છે?

18. GERCનું પૂરું નામ શું છે ?

19. રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ સબસિડી સ્કીમ-૨૦૨૨ માટે ઓનલાઇન અરજી કરવા માટેનું સત્તાવાર પોર્ટલ કયું છે ?

20. ગુજરાતનું કયું શહેર સૌથી વધુ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે?

21. BHELનું પૂરું નામ શું છે?

22. GSPLનું પૂરું નામ શું છે ?

23. ગ્રાહકોની દૃષ્ટિએ જોઈએ તો જીએસટીનો સૌથી મોટો ફાયદો કયો છે ?

24. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા’ અંતર્ગત 18થી 50ની ઉંમરનો વીમાધારક મૃત્યુ પામે તો તેના વારસદારને કેટલા લાખ રૂપિયા મળવાપાત્ર છે ?

25. ઇ-ગ્રામ પ્રોજેક્ટનો હેતુ કયો છે ?

Read Also-Gujarat Gyan Guru Question Bank Date14/07/22

26. ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી કયા શહેરમાં આવેલી છે ?

27. રેપોરેટ કોની સાથે સંબંધિત છે ?

28. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર’ શબ્દનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ?

29. વિશ્વ ગ્રાહક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

30. એપ્રિલ-2022ના માધવપુર ઘેડ મેળાનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

31. 26 જાન્યુઆરી, 2022ના રોજ ભારત ડ્રોન મહોત્સવનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું ?

32. ગાંધીનગરમાં ક્યાં વસંતોત્સવ ઉજવવામાં આવે છે ?

33. તરણેતર મેળો કેટલા દિવસ માટે ઉજવવામાં આવે છે ?

34. ‘સાક્ષી ભાવ’ પુસ્તકના લેખક કોણ છે ?

35. શહેરી વિસ્‍તાર માટે કુટુંબની સરેરાશ માથાદીઠ માસિક આવક રૂ. 501/-થી ઓછી હોય તેવા કુટુંબને ગુજરાત સરકાર દ્વારા કયું કાર્ડ આપવામાં આવે છે ?

36. ગુજરાતનો મુખ્ય પશુ વેપાર મેળો કયો છે ?

37. ગુજરાતના કયા શહેરમાં બનતા હાથવણાટના પટોળા વિશ્વવિખ્યાત છે ?

38. ‘તીર્થંકર વન’ ક્યાં આવેલું છે ?

39. ધીમી ગતિથી વધતાં વૃક્ષોનું વાવેતર યોજના’નો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?

40. 2020ની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ છે ?

41. વ્હેલ શાર્કના સંવર્ધન સ્થળ તરીકે હવે વૈશ્વિક સ્તરે કયું સ્થળ જાણીતું છે ?

42. ‘વિશ્વ સિંહ દિવસ’ કયા વર્ષથી ઉજવવામાં આવે છે ?

43. નળસરોવર પક્ષી અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

44. ગુજરાતના પોરબંદર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?

45. EWSનું આખું નામ જણાવો ?

46. ગુજરાતના કયા ભાગમાં સૂફી ભરતકામ કરવામાં આવે છે ?

47. નીચેનામાંથી ઓઝોનના સ્તરના અવક્ષયની વિપરીત અસર કઈ છે ?

48. સુશાસન દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

49. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

50. આરોગ્ય વિભાગથી સંબંધિત NHMનું પૂરું નામ શું છે ?

51. નિરામય સહાય યોજના’ લોકોને શું પ્રદાન કરે છે ?

52. નેશનલ મેન્ટલ હેલ્થ મિશનનો હેતુ કયો છે ?

53. નિરામય યોજના’નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?

54. કયા વિટામિનને સનસાઈન વિટામિન કહેવાય છે ?

55. નીચેનામાંથી કયો વિટામિન-Dનો સરળતાથી ઉપલબ્ધ થતો સ્ત્રોત છે ?

Read Also-Gyan Guru Quiz 2022 Question Bank 14/07/2022

56. હિપેટાઇટીસ-બી રોગની રસી કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે ?

57. માનવ શરીરમાં શાની માત્રા વધારે હોવાથી હાર્ટ અટેક આવે છે ?

58. કયા રોગથી યાદદાસ્ત કમજોર થાય છે ?

59. રાષ્ટ્રીય કૃમિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

60. ભારતમાં રૂ. 1 કરોડ સુધીનું રોકાણ અને રૂ. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોને શું નામ આપવામાં આવે છે?

61. પ્રધાનમંત્રી મુદ્રા યોજના'(PMMY)નો લાભ કોને મળે છે ?

62. કયો દેશ વિશ્વમાં સેડલરી અને હાર્નેસનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર છે?

63. નીચેનામાંથી કઈ કંપનીનો નવરત્ન કેટેગરી યુનિટમાં સમાવેશ થયેલ છે ?

64. જુન 2022 સુધીમાં કેટલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે?

65. કઈ યોજના પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બિમા યોજના (PMJJBY) અને પ્રધાન મંત્રી સુરક્ષા બિમા યોજના (PMSBY) હેઠળના હેન્ડલૂમ્સ વણકર/કામદારોને જીવન, અકસ્માત અને અપંગતા વીમા કવચ પ્રદાન કરી રહી છે ?

66. કયું પોર્ટલ સિંગલ વિન્ડો ઓનલાઈન પ્લેટફોર્મ છે જે ગુજરાતમાં કોઈપણ સંભવિત રોકાણકાર માટે સંપર્કના પ્રથમ મંચ તરીકે કામ કરે છે?

67. કયું સ્થળ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું ?

68. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ કાર્યરત છે ?

69. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

70. ભારત સરકાર દ્વારા ઇ-શ્રમ કાર્ડ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

71. શ્રમયોગીનાં બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે ?

72. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ઇ-શ્રમ કાર્ડધારકોને કેટલા આંકડાનો યુનિક નંબર કાર્ડ પર આપવામાં આવે છે ?

73. ગુજરાત રાજ્યના શ્રમયોગીઓનું પ્રધાનમંત્રી જનજીવન યોજનાનું પ્રિમીયમ કોણ ભરે છે ?

74. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શ્રમિક પરિવહન યોજના શું છે ?

75. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ બાંધકામ કામદારને કયા સ્થાનેથી ટિફિનની સુવિધા ઉપલબ્ધ થાય છે ?

76. અટલ પેન્શન યોજના હેઠળ લાભાર્થીએ ભરેલ પ્રીમિયમની રકમ ઈન્‍કમટેક્ષની કઈ કલમ હેઠળ કપાત મળવાપાત્ર થાય છે ?

77. ‘જન શિક્ષણ સંસ્થા યોજના’ શરૂઆતના તબક્કે ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરતી હતી ?

78. મહીસાગર જિલ્લો 5 ઑગસ્ટ 2013ના રોજ કયા જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો હતો ?

79. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે?

80. સંસદીય/વિધાનસભા મતવિસ્તાર માટે મતદાર યાદી તૈયાર કરવા માટે કોણ જવાબદાર છે ?

81. ભારતીય સંસદમાં સૌથી ટૂંકું સત્ર કયું હોય છે?

82. KYCનો અર્થ શું છે ?

83. જ્યોતિગ્રામ યોજના કયા રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે?

84. જળચક્રમાં વાદળો નીચેનામાંથી કઈ પ્રક્રિયાથી બને છે?

85. આપેલ પાણીના નમૂનામાં ગંધના સંયોજનોની સાંદ્રતા નક્કી કરવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થાય છે?

86. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?

87. જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે ?

88. મિશન મંગલમ યોજના કયાં મૂલ્યો પ્રસ્થાપિત કરે છે?

89. સ્વામિત્વ (SVAMITVA) યોજનાનું પૂરું નામ જણાવો?

90. સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

91. ગુજરાતના ગ્રામીણ વિસ્તારની ગરીબ પરિવારોની બહેનોને ‘સ્વસહાય જૂથો’માં સખી મંડળ સ્વરૂપે સંગઠિત કરીને પરિણામલક્ષી કામગીરી કઈ યોજના હેઠળ કરવામાં આવે છે?

92. પંચવટી યોજનાનો અમલ ગુજરાત રાજયમાં ક્યારથી કરવામાં આવ્યો છે ?

93. દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી આપવા માટેની ગુજરાત સરકારની કિસાન સર્વોદય યોજના ક્યારે લાગુ કરવામાં આવી છે?

94. કઈ યોજનામાં સામુદાયિક ખેતીની સંપત્તિમાં રોકાણ માટે મધ્યમ-લાંબા ગાળાની નાણાકીય ધિરાણ આપવાની સુવિધા છે?

95. ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય છે?

96. ગુજરાત રાજ્ય ઇલેક્ટ્રિક વાહન નીતિ 2021 હેઠળ લાભાર્થી કેટલી વખત સબસિડી મેળવી શકે છે?

97. કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે?

98. ભારતનું સૌથી મોટું ખાનગી બંદર કયું છે?

99. ભારતના વર્તમાન કેબિનેટ પરિવહન મંત્રી કોણ છે?

100. અત્યાધુનિક લાઇફ સપોર્ટ સિસ્ટમ સાથેનું ભારતનું સૌથી મોટું જાહેર માછલીઘર ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે?

101. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા જમીન સંપાદન કરવા માટે કયું ડિજિટલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?

102. સરદાર સરોવર ડેમ ક્યાં આવેલો છે ?

103. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કોણે કર્યું હતું ?

104. સેતુ ભારતમ્ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો ?

105. અમદાવાદમાં નારણપુરા રમતગમત સંકુલનો શિલાન્યાસ કોણે કર્યો ?

106. જ્યારે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ?

107. ગુજરાતમાં કેવડીયા ખાતે બનાવવામાં આવેલ રેલવે સ્ટેશનનું નામ શું છે ?

108. પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?

109. પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના કયા રાજ્યના યુવાનોની ક્ષમતાઓ વિકસાવવા માટે છે?

110. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બંધારણ દિવસની ઉજવણી પર બંધારણના સંદર્ભમાં KYCનો ઉલ્લેખ કયા અર્થમાં કર્યો ?

Read Also-Gyan Guru Question Bank Shala| Gyan Guru Question Bank Collage| Gyan Guru Question Bank Others

111. પ્રધાનમંત્રીના આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ ભારતના નાગરિકોને કયું કાર્ડ આપવામાં આવે છે?

112. ભારતના સૌપ્રથમ ફીલ્ડ માર્શલ કોણ હતા?

113. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ લાભ લેવા માટે લગ્ન થયાના કેટલા સમયમાં અરજી કરવાની હોય છે?

114. વિશ્વ યોગ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી?

115. સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો લાભ કઈ કંપની લઇ શકે છે?

116. નવજાત શિશુઓનાં આરોગ્ય અને પોષણની સ્થિતિમાં સુધાર લાવવા માટે કઈ યોજના ભારત સરકારે અમલમાં મૂકી છે ?

117. મમતા તરૂણી યોજના’નો લાભ કયા વયજૂથની કિશોરીઓને મળે છે ?

118. 0 થી 5 વર્ષનાં બાળકો, કિશોરી અને સગર્ભાઓ તેમજ ધાત્રી માતાઓનાં આરોગ્ય અને પોષણ સ્તરની ચકાસણી કયા દિવસે કરવામાં આવે છે ?

119. ગુજરાતમાં ‘મહિલા અને બાળ વિકાસ વિભાગ’ની અલગથી રચના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ છે ?

120. પોષણ અભિયાન હેઠળ ‘પૂર્ણા’ પ્રોજેક્ટ કોણે શરૂ કર્યો ?

121. ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?

122. નારીશક્તિ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?

123. ગુજરાતની પ્રથમ મહિલા સંગીતકાર કોણ છે ?

124. બી. એસ. એફ.માં પ્રથમ ગુજરાતી મહિલા ડૉક્ટર કોણ છે ?

125. રાષ્ટ્રીય બાળ દિન’ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

Gyan Guru QuizBAnk 15/7/2022 For Collage Students

1. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે ?

2. પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા ટકા ભંડોળ આપવામાં આવે છે ?

3. સરદાર સરોવર ડેમ પાયાથી કેટલો ઊંચો છે ?

4. ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા ગ્રામીણ મહિલાઓ માટે કેટલા દિવસના તાલીમ વર્ગો યોજાય છે ?

5. કઈ યોજના ગુજરાત રાજ્યમાં માછીમારોને માછીમારીની જાળ, સાયકલ, ઇન્સ્યુલેટેડ બોક્સ અને તોલના ત્રાજવાની ખરીદી પર સહાય પૂરી પાડે છે ?

6. મત્સ્યપાલન સહાય યોજનામાં કઈ બોટનો સમાવેશ થાય છે?

7. ભારત સરકારની બેટી બચાવો, બેટી પઢાઓ (બીબીબીપી) યોજના કયા લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી ?

8. સ્ટાર્ટ-અપના સંદર્ભમાં SISFSનું પૂરું નામ શું છે ?

9. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા ઉમેદવારોને GUEEDC કેટલી શૈક્ષણિક લોન આપે છે ?

10. નિપુણ ભારત મિશનની શરૂઆત ભારત સરકારના કયા વિભાગ દ્વારા કરવામાં આવી છે ?

11. શિક્ષણકાર્ય યોગ્ય રીતે થાય તે માટે શિક્ષકોની અછતને પહોંચી વળવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

12. MyGov દ્વારા આયોજિત ‘સબ કા વિકાસ મહાક્વિઝ’ની થીમ કઈ છે ?

13. કન્યાઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના સફળ નીવડી છે ?

14. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજનાનો ઉદ્દેશ શો છે?

15. કઈ યોજનાને ‘સહજ બિજલી હર ઘર યોજના’ તરીકે પણ ઓળખવામાં આવે છે?

16. કઈ યોજના અંતર્ગત ખેડૂતો ખેતરોમાં સોલાર પેનલ્સના ઉપયોગ દ્વારા વીજળી ઉત્પન્ન કરીને પોતાની આવક બમણી કરશે ?

17. રાજ્યમાં વીજવિતરણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતાં અને ઘરઆંગણે ઉત્પાદિત થતાં ઉપકરણોનાં પરીક્ષણ માટે કઈ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે ?

18. ગુજરાતે વર્ષ 2017માં એલઇડી બલ્બના વિતરણમાં કયું સ્થાન મેળવ્યું ?

19. રાષ્ટ્રીય સૌર મિશન, ભારત સરકારે 2022 સુધીમાં દેશમાં સૌર ઉર્જા દ્વારા કેટલા મેગાવોટ પાવર જનરેશનનો લક્ષ્‍યાંક નિર્ધારિત કર્યો છે ?

20. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી ?

21. કઈ યોજના હેઠળ કોઈ પણ સંસ્થા 15 દિવસથી ઓછા સમય માટે પણ ગુજરાત સ્ટેટ ફિનાસિયલ સર્વિસ લિમિટેડ (GSFS)માં ભંડોળ મૂકી શકે છે ?

22. જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાનો લાભ મેળવવા માટેની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ ?

23. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત પીએચ.ડી. કરતાં વિદ્યાર્થીઓને આર્થિક સહાય રૂ. 25000/ થી વધારીને કેટલી કરવામાં આવી છે ?

24. કઈ વીમા યોજનામાં દુર્ઘટના પ્રેરિત સ્થાયી વિકલાંગતા પણ સમાવિષ્ટ છે ?

25. અટલ પેન્શન યોજનાના લાભાર્થીના મૃત્યુ બાદ, જો જીવનસાથી પણ હયાત ના હોય તો કોને પેન્શન કોપ્સની રકમ મળવાપાત્ર છે ?

Read Also-Gujarat Gyan Guru Quiz Competition Registration 2022 @g3q.co.in

26. અન્ન બ્રહ્મ યોજના હેઠળ પ્રતિમાસ કેટલાં કિલોગ્રામ અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે ?

27. કઈ યોજનાનો હેતુ દેશના વારસાની જાળવણી અને હેરિટેજ શહેરોનો આર્થિક વિકાસ કરવાનો છે ?

28. ધ્રાંગ મેળો કોના માનમાં ઉજવવામાં આવે છે ?

29. જાહેર વિતરણ વ્‍યવસ્‍થાના આધુનિકરણ અન્વયે નીચેનમાંથી શેનો અમલ કરવામાં આવ્યો છે ?

30. ઝવેરચંદ મેઘાણીને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કોણે આપ્યું હતું ?

31. ભારતીય લેખકો દ્વારા દર વર્ષે પર્યાવરણ અને વન્યજીવન, જળસંસાધન અને સંરક્ષણ તથા તેના સંબંધિત વિષયો પર મૂળ હિન્દીમાં રચાયેલ કૃતિઓને કયો એવોર્ડ આપવામાં આવે છે ?

32. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી મહત્તમ કેટલા રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?

33. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?

34. વિકેન્દ્રીત પ્રજા નર્સરી યોજનાનો લાભ લેવા ઇચ્છુક વ્યક્તિઓ અને શાળાઓએ નિયત નમૂના સાથે કયા ઉતારા આપવા પડે છે ?

35. પર્યાવરણ વાવેતર યોજનાનો લાભ લેવા ઇચ્છુક સંસ્થાઓએ વાવેતર લેવાના કેટલા વર્ષ અગાઉ 30 જૂન સુધીમાં અરજી આપવાની રહે છે ?

36. કયા ‘વન’નું આયોજન કલ્પવૃક્ષ યંત્રની લાક્ષણિક ડિઝાઇનમાં કરવામાં આવ્યું છે ?

37. 31 માર્ચ, 2021 મુજબ ગુજરાતનો વનવિસ્તાર 21,876.45 ચોરસ કિ.મી. છે તો તે રાજ્યના ભૌગોલિક વિસ્તારના કેટલા ટકાને આવરી લે છે ?

38. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના આદિજંતુ (પ્રોટોઝોન્સ) જોવા મળે છે ?

39. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના સરીસૃપ જોવા મળે છે ?

40. ઉધઇની વસાહતને કયા નામે ઓળખવામાં આવે છે ?

41. વન્યપ્રાણી ક્રૂરતા નિવારણ કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો ?

42. ક્લાયમેટ ચેન્જ વિભાગનો ઉદ્દેશ શો છે ?

43. ATVTનું પૂરું નામ શું છે ?

44. પવન ઊર્જાનું સૌથી વધુ ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે ?

45. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ બૌદ્ધ સર્કિટ હેઠળ કયા જિલ્લોઓને આવરી લેવામાં આવ્યા છે ?

46. ફોરેન્સિક સાયન્સનું ક્ષેત્ર કોના તાબા હેઠળ આવે છે ?

47. એન.ડી.પી.એસ.નું પૂરું નામ શું છે ?

48. કઈ યોજના હેઠળ 5 વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા કેદીઓને સહાય પૂરી પાડવામાં આવેલ છે ?

49. JSY (જનની સુરક્ષા યોજના)’નો હેતુ શો છે ?

50. દર વર્ષે હજાર લોકોના મૃત્યુની સંખ્યાને શું કહેવામાં આવે છે ?

51. ઇ-રક્તકોશ પોર્ટલમાં નીચેનામાંથી કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ?

52. મમતા તરુણી યોજના’ અંતર્ગત લોહતત્ત્વની ગોળી ક્યારે આપવામાં આવે છે ?

53. કઈ સંસ્થા રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યક્રમને ટેકો આપે છે?

54. માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

55. ગુજરાતમાં ‘પોષણ સુધા યોજના’થી કોને લાભ થશે ?

56. આશા વર્કર નીચેનામાંથી કયા કાર્ય સાથે જોડાયેલ છે ?

57. ઔદ્યોગિક મજૂરોને સારી જીવનશૈલી પૂરી પાડવા ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ કયા પ્રકારના બાંધકામ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે ?

58. પીએમ ગતિશક્તિ એ આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે પરિવર્તનકારી અભિગમ છે. નીચેના પૈકી શું એ અભિગમને પરિપૂર્ણ કરવામાં મદદ કરશે ?

59. નેશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા કઈ યોજનાનો હેતુ ભારતની ગ્રામીણ વસ્તીને તાલીમ આપીને સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે ?

60. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?

61. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ (CSB) ની મુખ્ય પ્રવૃત્તિઓમાંની એક કઈ છે ?

62. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?

63. ગુજરાતમાં મોબાઇલ મેડિકલ વાન યોજના અંતર્ગત હાલમાં કેટલી મેડિકલ વાન કાર્યરત છે ?

64. જે સંસ્થા કે પેઢીમાં 40 કે તેથી વધુ કામદારો છે તેમના માટે ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના અંતર્ગત કેટલા ટકા જગ્યા અનામત રાખવામાં આવે છે ?

65. ગુજરાત સરકાર દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન અંતર્ગત કેટલા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે ?

66. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’માં કઇ હેલ્પલાઈન સુવિધા શરૂ કરવામાં આવી હતી ?

67. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં સ્માર્ટ કાર્ડ યોજના હેઠળ કોને ફાયદો થયો હતો ?

68. ભારત સરકારની ‘ટ્રેડર્સ અને સેલ્ફ એમ્પ્લોઇડ પર્સન યોજના’ માટે રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે વાર્ષિક કેટલું ટર્નઓવર હોવું જોઈએ ?

69. મજૂર મહાજન સંઘની સ્થાપના કોણે કરી હતી ?

70. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની સંખ્યા શેના પર નિર્ભર છે ?

71. સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ અંતરાલ કેટલો હોઈ શકે ?

72. બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોની પાસે છે ?

73. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?

74. રાજ્યના રાજ્યપાલની કાર્યવાહી કોને જવાબદાર છે ?

75. ભારત સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક વર્ષમાં વધુમાં વધુ કેટલી રકમ જમા કરાવી શકાય છે ?

76. સિટી સર્વે શેના માટે છે ?

77. નીચેનામાંથી કઈ સિસ્ટમ લેન્ડ રેકોર્ડ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી છે ?

78. કચ્છનો અખાત અને ખંભાતનો અખાત કુલ કેટલા જિલ્લાને સ્પર્શે છે ?

79. કઈ યોજના હેઠળ ગુજરાત સરકારે રાજકોટ શહેર માટે ન્યારી ડેમમાં 200 MCFT પાણી પુરવઠાને મંજૂરી આપી છે ?

80. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આરંભ ક્યારથી થયો ?

81. JJMનું પૂરું નામ શું છે ?

82. નેશનલ હાઇડ્રોલોજી પ્રૉજેક્ટ (NHP) ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?

83. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનમાં રાજ્ય સરકાર દ્વારા કેટલી આર્થિક સહાય કરવામાં આવે છે ?

84. ગુજરાતના કેટલા તાલુકાઓમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામા આવે છે ?

85. શહેરી ઘરવિહોણા લોકોને કાયમી ૨૪ કલાક મૂળભૂત સુવિધાઓ જેવી કે પાણી, ગટર અને સલામતી કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?

86. જલશક્તિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કઈ નદીને દેશની સૌથી સ્વચ્છ નદી જાહેર કરવામાં આવી છે ?

87. સરદાર સરોવર નર્મદા કેનાલ દ્વારા પીવાના પાણીની સુવિધા રાજ્યના કેટલા જિલ્લાઓમાં પૂરી પાડવાનું આયોજન છે ?

88. ગ્રામીણ લોકોને ‘પાકાં ઘર’ કઈ યોજના હેઠળ પૂરાં પાડવામાં આવે છે ?

89. ગ્રામ પંચાયતના સરપંચને કોણ ચૂંટશે ?

90. ગુજરાતમાં ગરીબ અને નબળા વર્ગના સભ્યોની સામાજિક સ્થિતિમાં હકારાત્મક સુધાર સાથે તેમનું આર્થિક સશક્તિકરણ કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?

91. ગુજરાતમાં 5000થી 25,000ની વસ્તી ધરાવતી ‘સામાન્ય સમરસ ગ્રામ પંચાયત’ને બીજી વાર કેટલા રૂપિયાનું અનુદાન ‘સમરસ ગ્રામ પંચાયત’ યોજના હેઠળ આપવામાં આવે છે ?

92. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં અનુસૂચિત જાતિના કેટલા ટકાને અગ્રીમતા આપવામાં આવે છે ?

93. ગુજરાતના બંદરો ભારતના કેટલા ટકા મેરી ટાઈમ કાર્ગોનું સંચાલન કરે છે ?

94. પ્રથમ તેજસ એક્સપ્રેસ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી કયા શહેર વચ્ચે ચલાવવામાં આવી હતી ?

95. આમાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં આવેલો છે ?

96. ભારતમાં હાઈ સ્પીડ રેલ કોરિડોરના ધિરાણ, બાંધકામ, જાળવણી અને સંચાલન માટે કઈ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

97. સોમનાથ 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બોલિવૂડના કયા અભિનેતાનો અવાજ સાંભળવા મળે છે ?

98. અમદાવાદ હેરિટેજ વૉક વિશે બુકિંગ અને માહિતી મેળવવા માટે સત્તાવાર સાઇટ કઈ છે ?

99. ઇકો ટુરિઝમને શેને સંલગ્ન ગણવામાં આવે છે ?

100. FASTagની માન્યતા અવધિ કેટલી છે ?

101. વાહન અકસ્માત સહાય યોજનામાં કયા પ્રકારની સારવાર આવરી લેવામાં આવતી નથી ?

102. ગામડાંઓના સર્વાંગી વિકાસ અને રસ્તાઓને મજબૂત કરવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

103. સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ગુજરાતનું ખાતમુહૂર્ત કયા ગામમાં કરવામાં આવ્યું છે ?

104. સેતુ ભારતમ્ પ્રૉજેક્ટ ક્યારે શરૂ થયો ?

105. ગુજરાત સરકારની સેનિટરી માર્ટ યોજનાની વયમર્યાદા કેટલી છે ?

106. બીસીકે -29 યોજના હેઠળ એચ.એસ.સી.(HSC) બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીને કેટલા રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે ?

107. SACRED પોર્ટલની મુખ્ય લાક્ષણિકતા કઈ છે ?

108. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ક્યાં ખોલી શકાય છે ?

109. બાળકો માટે પીએમ કેર સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી ?

110. ટેલેન્ટ સ્કૂલ વાઉચર યોજના હેઠળ પૂર્ણ સબસિડીનો લાભ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓના વાલીની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?

111. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે ગ્રામીણ વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી હોવી જોઈએ ?

112. ISSELનું પૂરું નામ જણાવો.

113. અનુસૂચિત જાતિના અરજદારોને સ્વજનનાં મરણ સમયે કફન કઈ સહાય યોજના હેઠળ આપવામાં આવે છે ?

114. રાજ્યકક્ષાએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં અનુસૂચિત જાતિના પ્રથમ એકથી ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સરકારશ્રીની કઇ યોજના હેઠળ ઇનામ આપવામાં આવે છે ?

115. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?

116. એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના હેઠળ કેટલા આદિવાસી જિલ્લાઓને પાણી પૂરૂં પાડવામાં આવે છે ?

117. બાવકા સબ સ્ટેશન કઈ સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ?

118. ટોકિયો ઓલિમ્પિક – 2021માં અંકિતા રૈનાએ કઈ રમતનું પ્રતિનિધિત્વ કર્યું ?

119. ગાંધી જયંતી’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

120. ગુજરાત રાજ્યમાં કુલ કેટલાં ‘સ્વધાર ગૃહ’ કાર્યરત છે ?

121. માતા યશોદા ગૌરવનિધિ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે વીમા કવચની આવકમર્યાદા કેટલી નિશ્ચિત કરવામાં આવી છે ?

122. રાજ્ય શિષ્યવૃત્તિ યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?

123. કઈ યોજના અંતર્ગત શાળાએ ન જતી કુંવારી કિશોરીઓને પોષણ અંગે જાણકારી આપવામાં આવે છે ?

124. મમતાઘર યોજના અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?

125. બળાત્કારનો ભોગ બનેલી મહિલાને (ખાસ કિસ્સાઓને બાદ કરતા) મહત્તમ કેટલી રકમની આર્થિક સહાય આપવામાં આવે છે ?

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android Application: Download
 Join Group (Email Alerts)Get Details
 Facebook Page: Get Details
 Instagram Page: Get Details
Gujarat Gyan Guru QuizBank 15/07/2022
Gujarat Gyan Guru QuizBank 15/07/2022

5 thoughts on “Gujarat Gyan Guru QuizBank 15/07/2022 For School And Collage Students.”

Leave a Comment