Gujarat Police Reqruitment 2023: ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ 8000 જગ્યાઓ પર આવી રહી છે ભરતી, જાણો તમામ વિગત

Spread the love

Gujarat Police Reqruitment 2023 | Gujarat Police Bharti 2023 ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ 8000 જગ્યાઓ પર ભરતી આવી રહી છે. . આ માહિતી ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આપવામાં આવી છે. આ પરીક્ષાની જાહેરાત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Gujarat Police Reqruitment 2023 | Gujarat Police Bharti 2023

સંસ્થાનું નામગુજરાત પોલીસ વિભાગ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખવર્ષ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખવર્ષ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખવર્ષ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://police.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગમાં વર્ગ-3 ની તમામ જગ્યા જેવી કે ASI, PSI, પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાહી તથા SRPFની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ વિભાગમાં કુલ 8000 થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવશે. કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યા માટે ભરતી કરાશે તેની માહિતી આપણને જાહેરાત રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ હશે. અમુક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત સ્નાતક રહેશે તો અમુક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત 12 પાસ રહેશે. લાયકાત સંબંધી તમામ માહિતી નોટિફિકેશન રિલીઝ થયા બાદ જ ખબર પડશે.

આ ભરતી વિષે પણ જાણો :-

મહત્વની તારીખ:

મિત્રો આ વર્ષે એટલે કે 2023 માં પોલીસ વિભાગમાં 8000 થી વધુ જગ્યા પર પોલીસ વિભાગમાં ભરતીનું આયોજન કરવામાં આવશે. આ માહિતી ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા આપવામાં આવી છે. આ પરીક્ષાની જાહેરાત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તથા આ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન ઉનાળા પછી કરવામાં આવશે.

અરજી કરવા માટેની લિંક:

સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઓજસ ગુજરાત હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

અમારી સાથે જોડાઓ

WhatsApp Group Get Details
Telegram Channel Get Details
Follow Us On Google NewsClick Here
 Facebook Page Get Details
 Instagram Page Get Details

Spread the love

Leave a Comment