Gujcet Answer Key 2023 Download: ગુજકેટ આન્સર કી 2023 જાહેર, ફીઝિક્સ અને કેમિસ્ટ્રીમા બે માર્કસનું ગ્રેસિંગ

Spread the love

Gujcet Answer Key 2023 Download : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૬ઠ્ઠી ઓગસ્ટે લેવાયેલી ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ઈજનેરી-ફાર્મસી પ્રવેશ પરીક્ષા એવી ગુજકેટની આન્સર કી આજે જાહેર કરવામા આવી છે. ગુજકેટમાં ૪૦ માર્કસનું બાયોલોજી, ૪૦ માર્કસનું ગણિતનું અને ૮૦ માર્કસનું કોમન ફીઝિકસ-કેમિસ્ટ્રીનું પેપર હતુ.બોર્ડ દ્વારા આજે ત્રણેય પેપરોની આન્સર કી જાહેર કરવામા આવી છે.જેમાં જુદા જુદા પ્રશ્નપત્ર સેટ મુજબ આન્સર કી આપવામા આવી છે.ફીઝિક્સ-કેમિસ્ટ્રીમાં બે પ્રશ્નોમાં ભૂલો હોવાથી તેના વિકલ્પો સાચા ન આવી શકતા આ બંને પ્રશ્ન માટે પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીએ બે ગુણ આપવામાં આવશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

GUJCET આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • GSHSEB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • GUJCET આન્સર કી માટે લિંક પર ક્લિક કરો.
  • જરૂરી ઓળખપત્રો દાખલ કરો જેમ કે રોલ નંબર, જન્મ તારીખ વગેરે.
  • જવાબ કી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • જવાબ કી ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.

નોંધ:-આન્સર કી સામે જો કોઈ વાંધો હોય તો વિદ્યાર્થી ૧૭મી સુધી પ્રશ્નદીઠ ૫૦૦ રૂપિયા ભરી રજૂઆત કરી શકશે.

InstituteDownload Link
Sree Vivekanand Science AcademyPhysics
Chemistry
Mathematics
Biology

Candidates can check the unofficial answer key 2020 from the table below:

InstituteAnswer Key Download Link
Sankalp Science SchoolPhysics
Maths
Chemistry
Biology
Vivekanand Science AcademyPhysics
Maths
Chemistry
Biology

આ પણ વાંચો :-

અમારી સાથે જોડાઓ

વોટ્સએપ ગ્રુપ અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલ અહી ક્લિક કરો
Google News પર અમને ફોલો કરોઅહી ક્લિક કરો
ફેસબુક પેજ અહી ક્લિક કરો
ઇન્સ્ટાગ્રામ પેજઅહી ક્લિક કરો

Spread the love

3 thoughts on “Gujcet Answer Key 2023 Download: ગુજકેટ આન્સર કી 2023 જાહેર, ફીઝિક્સ અને કેમિસ્ટ્રીમા બે માર્કસનું ગ્રેસિંગ”

Leave a Comment