Table of Contents
HDFC Bank Recruitment 2023 : 10 પાસ થી અનુસ્નાતક સુધી કરી શકે છે અરજી
HDFC Bank Recruitment 2023 : એચડીએફસી બેંકમાં 12551 જગ્યા માટે ખુબ મોટી ભરતી, 10 પાસ થી અનુસ્નાતક સુધી કરી શકે છે અરજી. ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 જાન્યુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની કોઈ અંતિમ તારીખ નથી જેથી જલ્દી થી ફોર્મ ભરી દેવું.
HDFC Bank Recruitment 2023 Highlights
સંસ્થાનું નામ | હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ |
આર્ટિકલ | HDFC Bank Recruitment 2023 |
ક્ષેત્ર | ભારત |
શ્રેણી | બેન્કિંગ તથા નાણાકીય સેવાઓ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત તથા ભારત |
નોટિફિકેશનની તારીખ | 25 જાન્યુઆરી 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 25 જાન્યુઆરી 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | – |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.hdfcbank.com/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સરકારી HDFC બેંક દ્વારા એડમિનિસ્ટ્રેશન, એનાલિટિક્સ ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર, બ્રાન્ચ મેનેજર, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, ક્લાર્ક, કલેકશન ઓફિસર, કસ્ટમર રિલેશનશિપ મેનેજર, કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ, એક્સપર્ટ ઓફિસર, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર, જનરલ મેનેજર, હેડ ઓફ ઓપેરશન, મેનેજર, નેટવર્ક એન્જીનીયર, પ્રોબેશનરી ઓફિસર, રિકવરી ઓફિસર તથા અન્ય પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એટલે કે એચડીએફસી બેંક દ્વારા આખા ભારતભરમાં 12551 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
લાયકાત:
મિત્રો, દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની તમામ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.
પગારધોરણ:
તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે.
નોકરીનું સ્થળ:
આ ભરતીમાં તમામ પોસ્ટ માટે નોકરીનું સ્થળ અલગ અલગ છે. ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ગુજરાતનું કોઈ શહેર છે તો ઘણીબધી પોસ્ટ માટે નોકરીનું સ્થળ ભારતના અન્ય શહેર પણ છે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન એચડીએફસી બેંક ઘ્વારા 25 જાન્યુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 જાન્યુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની કોઈ અંતિમ તારીખ નથી જેથી જલ્દી થી ફોર્મ ભરી દેવું.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |
Connect With Us
WhatsApp Group | Get Details |
Telegram Channel | Get Details |
Follow Us On Google News | Click Here |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |
1 thought on “HDFC Bank Recruitment 2023: એચડીએફસી બેંકમાં 12551 જગ્યા માટે ખુબ મોટી ભરતી”