જમીન માપણી અરજી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી | IORA Online Jamin Mapani

IORA Gujarat Jamin Mapani Online જમીન માપણી અરજી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી ,  ગુજરાત સરકારે IORA Online Jamin Mapani નામનો પોર્ટલ શરૂ કર્યો છે, જેના દ્વારા ગુજરાતની જમીનના રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે. આ પોર્ટલની સહાયથી, તમે તમારી જમીનની માહિતી ફક્ત થોડી સેકંડમાં તપાસ કરી શકો છો.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

ઓનલાઈન જમીન માપણી (IORA Online Jamin Mapani)

ઓનલાઈન જમીન માપણી: ગુજરાત સરકારે IORA Gujarat Jamin Mapani Online નામનો પોર્ટલ શરૂ કર્યો છે, જેના દ્વારા ગુજરાતની જમીનના રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે. આજે અમે તમને આઇઓઆરએ (Online Jamin Mapani) પોર્ટલ વિશે માહિતી આપીશું.આ પોર્ટલની સહાયથી, તમે તમારી જમીનની માહિતી ફક્ત થોડી સેકંડમાં તપાસ કરી શકો છો. જેમ તમે જાણો છો, ડિજિટલ ગુજરાત પોર્ટલ બહુવિધ સેવાઓનું એક ડેસ્ક છે. તેથી, ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા, તમે તમારા જમીનના રેકોર્ડોને પણ ચકાસી શકો છો.

જમીન માપણી અરજી

  • જમીન માપણી અરજી ઓનલાઈન કરવાની રીત ( jamin mapani online )
  • જમીન માપણી અરજીઓ અરજદાર iORA પોર્ટલ iORA – Integrated Online Revenue Applications (gujarat.gov.in) પરથી ઓનલાઈન ઘરે બેઠા કરી શકશે, 

Jamin Mapani Online

  • iORA ના હોમ પેજ પર મેનુ બાર માથી  “Online Applications” વિકલ્પ પસંદ કરો.
  • નવુ પેજ ખુલસે એમા અરજી નો હેતુ પસંદ કરો.
  • exp. => જમીન માપણી અરજી
  • બીજી જરુરી વિગતો ભરો. 
  • માપણી બે પ્રકારે કરી શકાશે (પેમેન્ટ રિસીપ્ટ બાદના દિવસો)
  • સાદી માપણી (જેનો નિકાલ 60 દિવસમાં થશે)
  • અરજન્ટ માપણી (જેનો નિકાલ 30 દિવસમાં થશે)
  • ઓનલાઈન અરજી લિંક, વિગતવાર માહિતી અને ઓફિશિયલ પરિપત્ર:
  • માપણી કામગીરી બાદ અરજદારને માપણી શીટ ઇમેલ થી મળી જશે એના 30 દિવસ બાદ અરજદાર નિયત ફી સાથે માપણી શીટની હાર્ડ કોપી મેળવી શકશે.
  • અરજદાર જમીન માપણીથી સંતુષ્ટ ના હોય તો ૬ માસમાં વાંધા અરજી કરી શકશે.

ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના નંબર મેળવવા માટેની કાર્યપધ્ધતિ ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ અનુક્રમણિકા નંબર-2 (Index-2) માટે અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ બોજા પ્રમાણપત્ર (Encumbrance Certificate) માટે અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ ખેડૂત ખાતેદાર ખરાઇ અંગેના પ્રમાણ૫ત્ર માટે અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ જમીન માપણી સંબધિત અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ NEFT ચલણ ફરી પ્રિંટ કરવા.

Read Also-

Any Ror Gujarat 7/12 8/A Online | Property Check Online| any ror anywhere

E Olakh Gujarat | Download Birth | Death Certificate Online Gujarat| e olakh Login

7/12 Extract Online | Check Land Recores

Aadhaar Authentication History 2022

મહત્વપૂર્ણ લિંક:

ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
જમીન માપણી સંબધિત અરજી માટે જિલ્લા હેલ્પ-ડેસ્ક ની વિગતઅહીં ક્લિક કરો
જમીન માપણી સંબધિત અરજી કરવા માટેની કાર્યપધ્ધતિઅહીં ક્લિક કરો

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Join Group (Email Alerts)Get Details
 Facebook PageGet Details
 Instagram PageGet Details

FAQ

જમીન માપણી અરજી નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

જમીન માપણી માટે https://iora.gujarat.gov.in/ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જમીન માપણીની સત્તાવાર વેબસાઇટ શું છે

Official Website- https://iora.gujarat.gov.in/