આઈ.ટી.આઈ. શિષ્યવૃત્તિ 2023 : ITI Scholarship 2023| આઈ.ટી.આઈ. અને ધંધાકીય તેમજ તાંત્રિક અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક રૂા.૪૦૦/- લેખે ૧૨ માસ માટે સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂા.૧,૫૦,૦૦૦/- તથા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦/- છે.
WhatsApp ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા
અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા
અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા
અહીં ક્લિક કરો
ITI Scholarship 2023 Detais
લાભ કયાથી મળે
- નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, રાજકોટ, નોંધઃ આ યોજના અંતર્ગત ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત અરજી કરવાની રહે છે.
સુબેદાર રામજી આંબેડકર ગ્રા.ઈ.એ. છાત્રાલયો
કોને લાભ મળે
• સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે છાત્રાલયો કાર્યરત છે જેમાં સરકારશ્રી તરફથી અનુદાન ચૂકવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી દીઠ નિભાવ ખર્ચ માસિક રૂા.૧૫૦૦/- લેખે આપવામાં આવે છે. છાત્રાલયની માન્ય સંખ્યા મુજબ અનુદાન ચૂકવવાપાત્ર છે. છાત્રોને રહેવા જમવાની સુવિધા વિનામૂલ્યે મળે છે.
• છાત્રાલયમાં પ્રવેશ મેળવવા કુમાર માટે વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ।.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂા.૧,૫૦,૦૦૦/- છે. જ્યારે કન્યા માટે કોઈ આવક મર્યાદા નથી.
રાજકોટ શહેર વિસ્તારમાં ૧૦ ગ્રા.ઈ.એ. છાત્રાલયો અને ગ્રામ્ય વિસ્તારમાં ૦૫ગ્રા.ઇ.એ. છાત્રાલયો કાર્યરત છે.
શ્રી જુગતરામ દવે આશ્રમશાળા
કોને લાભ મળે
ધો.૧ થી ૮ના વિદ્યાર્થીઓને રહેવા-જમવા અને ભણવાની સગવડો એક જ કેમ્પસમાં મળી રહે તે સારું સ્વૈચ્છિક સંસ્થા મારફત ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે આશ્રમશાળાઓ ચલાવવામાં આવે છે. જેમાં ચૂકવવામાં આવે છે. અનુદાન
• આશ્રમશાળાઓમાં છાત્રોને રહેવા-જમવા અને અભ્યાસની સુવિધા વિનામૂલ્યે મળે છે.
હાલ રાજકોટ જિલ્લામાં ૩ (ત્રણ) આશ્રમશાળાઓ આવેલી છે.
આ પણ વાંચો :-
- વ્હાલી દીકરી યોજના 2023, ફોર્મ માહિતી, જરૂરી ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી | Vahali Dikri Yojana in Gujarati 2023
- લગ્ન પર સહાય|લગ્ન કરવા પર 2.5 લાખની આર્થિક સહાય.
- MYSY Scholarship 2022-23 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
- સાયકલ સહાય યોજના 2022 જાહેરાત|લેબર સાયકલ સબસિડી સ્કીમ 2022
- Kuvarbai Nu Mameru Yojana 2023
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
- Gharghanti Sahay Yojana | ઘરઘંટી સહાય યોજના 2023 : Flour Mill Sahay Yojana Gujarat
અમારી સાથે જોડાઓ
WhatsApp Group | Get Details |
Telegram Channel | Get Details |
Follow Us On Google News | Click Here |
Facebook Page | Get Details |
Instagram Page | Get Details |
5 thoughts on “આઈ.ટી.આઈ. શિષ્યવૃત્તિ 2023: ITI Scholarship 2023”