Jilla Bal Suraksha Vibhag Bharti Aravalli 2023 : જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અરવલ્લીમાં પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે. આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) તથા સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. 5 મેં 2023 નાં રોજ ઈન્ટરવ્યું રાખવામાં આવેલ છે.
Jilla Bal Suraksha Vibhag Bharti Aravalli 2023
સંસ્થાનું નામ | જિલ્લા બાળ સુરક્ષા વિભાગ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
આર્ટિકલનું નામ | Jilla Bal Suraksha Vibhag Bharti Aravalli 2023 |
આર્ટિકલ નો પ્રકાર | job |
નોકરીનું સ્થળ | અરવલ્લી, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 26 એપ્રિલ 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 05 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://wcd.gujarat.gov.in/ |
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
મિત્રો, જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે તારીખ 05 મે 2023 ના રોજ સવારે 9:00 થી 11:00 કલાક સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, બ્લોક-A, રૂમ નંબર- A/G/04 અરવલ્લી-મોડાસા ખાતે હાજર રહેવાનું રહેશે.
કુલ ખાલી જગ્યા:
જિલ્લા બાળ સુરક્ષા વિભાગની આ ભરતીમાં આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની 01, ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ)ની 01 તથા સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટ ની 01 જગ્યા ખાલી છે.
આ પણ વાંચો :-Ahmedabad Civil Hospital Bharti 2023: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ માટે અરજી કેવી રીતે કરવી?
પગારધોરણ
દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 12,000 |
ઓફિસ ઇન્ચાર્જ (સુપ્રિટેન્ડેન્ટ) | રૂપિયા 25,000 |
સ્ટોરકીપર કમ એકાઉન્ટન્ટ | રૂપિયા 14,000 |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ:
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- 2 ફોટો
- સહી
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
1 thought on “Jilla Bal Suraksha Vibhag Bharti Aravalli 2023 : જિલ્લા બાળ સુરક્ષા વિભાગ અરવલ્લીમાં પરીક્ષા વગર સીધી નોકરી”