Jio New Plan: માત્ર રૂ.395 માં 84 દિવસ અનલિમિટેડ કોલ

Jio New Plan: જે ગ્રાહકો માત્ર કોલિંગ પ્લાન પ્લાન કરાવવા ઇચ્છતા હોય તેવા લોકો માટે આ પ્લાન ઉપયોગી છે. હાલ ઘણા જીઓના પ્લાન જોવા મળે છે. તમે જોવો તો બધા પ્લાનની કિંમત ઘણી વધી ગઇ છે. તો અત્યારે ઘણા લોકોને માત્ર કોલિંગ પ્લાનનો ઉપયોગ કરતા હોય છે. આવા લોકો માટે JIO નો રૂ.395 નો પ્લાન ખુબ જ ઉપયોગી છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Jio Recharge Plan 2022 84 Days – Rs.395

Pack validity84 days
Total data6 GB
Data at high speed (Post which unlimited @ 64 Kbps)6 GB
VoiceUnlimited
SMS1000
Jio Apps & other subscriptionJioTV, JioCinema, JioSecurity, JioCloud

આ પણ વાંચો :-Jio 5G વેલકમ ઑફર વિશે જાણો|અનલિમિટેડ ડેટા|1gbps સ્પીડ|કેવી રીતે મેળવવી

Jio ના 395 ના રિચાર્જ પર મળશે 84 દિવસની વેલેડીટી. આ પ્લાનમાં કુલ 6 GB ડેટા આપવામાં આવે છે. આ 6 GB ડેટા નો ઉપયોગ થઇ જાય તો તમે અલગથી ડેટા પેક કરી શકો છો. આ પ્લાન તમારા સ્માર્ટફોન પર વર્ક કરશે. એટલે દરેક યુઝર આ પ્લાનનો લાભ લઇ શકે છે.

My Jio એપનો ઉપયોગ કરીને કેવી રીતે રિચાર્જ કરવું ?

  • MyJio એપ ખોલો.
  • તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
  • રૂ.395 પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.

Connect with us

WhatsApp GroupGet Details
Telegram ChannelGet Details
 Android ApplicationDownload
 Facebook Page: Get Details
 Instagram PageGet Details
Jio New Plan
Jio New Plan

2 thoughts on “Jio New Plan: માત્ર રૂ.395 માં 84 દિવસ અનલિમિટેડ કોલ”

Leave a Comment