Junior Clerk Exam New Date 2023: જાણો ક્યારે લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાણો

Junior Clerk Exam New Date 2023: ગુજરાત રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા (Junior Clerk Exam 2022 Cancelled) મોકો કરતા પરીક્ષાની નવી તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે માહિતી આપી છે. નવી તારીખ (Junior Clerk Exam New Date 2023) ટૂંક સમયમાં જ જાહેર કરવાની સ્પષ્ટતા કરી છે. એપ્રિલ માસની અંદર જ GPSSB નવી પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Junior Clerk Exam New Date 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
નોકરીનો પ્રકારગુજરાત રાજ્ય સરકારી નોકરી
પરીક્ષાની નવી તારીખએપ્રિલ માસમાં પરીક્ષા યોજવામાં આવશે
સતાવાર વેબસાઇટojas.gujarat.gov.in
Junior Clerk Exam New Date 2023

આ પણ વાંચો :-જુનિયર ક્લાર્ક પરીક્ષાનો અભ્યાસક્રમ | Junior Clerk Exam Syllabus 2023

જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ની નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની સ્પષ્ટતા કરી છે. પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્ક ની પરીક્ષા નવેસરથી વહેલી તકે એપ્રિલ માસમાં યોજવામાં આવશે, જેની તારીખ GPSSB ધ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે..

1 thought on “Junior Clerk Exam New Date 2023: જાણો ક્યારે લેવાશે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાણો”

Leave a Comment